જાણો કયા દેવતાની કરે છે પૂજા અંબાણી પરિવાર, જેનાથી ક્યારેય નથી ખૂટતું ધન…

0
792

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે માનવામાં આવે છે કે, જો સાચી રીતે કુબેરની પૂજા કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને માલામાલ કરી દે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, દેશના સૌથી શ્રીમંત વ્યક્તિના ઘરમાં કેવી રીતે પૂજન થાય છે. તેનો અંદાજ વર્ષ 2013માં લાગ્યો હતો.

તે વખતે નીતા અંબાણીનો જન્મદિવસ અને ધન તેરસ પૂજન એક સાથે મનાવવામાં આવ્યું હતું. તે સમયે રાજસ્થાનના બાલસમંદ લેકમાં અનેક કમળ પુષ્પ તરતા જોવા મળ્યા હતા. તેની વચ્ચે મહાલક્ષ્મીની ભવ્ય પ્રતિમા હતી. પાણી પર જ સ્ટેજ બનાવ્યું હતું અને તેના પર નૃત્ય થઈ રહ્યું હતું. આ નૃત્ય મા લક્ષ્મીને સમર્પિત હતું. સેંકડો થાળીઓથી પૂજન થતું જોવા મળી રહ્યું હતું.

મિત્રો આપણે સૌ કોઈ ને કોઈ દેવી દેવતા માં શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. અને આ દેવી દેવતાની પૂજા અર્ચના પણ કરતા હોય છે. તે પછી કોઈ ગરીબ માણસ હોય કે પૈસાદાર દરેક વ્યક્તિ માટે સમાન હોય છે. અને તે હોવું માણસ માટે જરૂરી પણ હોય છે. કોઈપણ મુશ્કેલી કે સારા કાર્ય માટે તેમને યાદ કરવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

જેનાથી મનને શાંતિ મળે છે અને મનમાં એક પ્રકારની તાજગી આવી જતી હોય છે. આવી જ એક આસ્થાની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ સામાન્ય વ્યક્તિની નથી પરંતુ ભારતના સૌથી મોટા પૈસાદાર માણસ મુકેશ અંબાણી વિષે છે.અંબાણી પરિવાર હાઈફાઇ લાઈફ જીવી રહ્યા છે ત્યારે પણ તેઓ તેનાં સંસ્કારને નથી ભૂલ્યા કારણ કે તેઓ કોઈ પણ શુભ કારી કરતાં પહેલાં તેઓ ભગવાન શ્રી નાથજી પુજાં અર્ચના જરૂર કરે છે.

નીતા આંબાણી પર સાસુ કોકિલા બેનની જેમ ખૂબ ધાર્મિક છે, તે પણ અવાર-નવાર રાજસ્થાન , દ્વારકા , સોમનાથ , સિધ્હીવિનાયક મંદિર જવાનું ભૂલતા નથી વર્ષમાં એકવાર તો અચૂક જાય છે.અંબાણી પરિવાર ભગવાન શ્રી ક્રુષ્ણના બાલ અવતાર શ્રી નાથજીનીને કુલ દેવતા માને છે અને તેઓ રાજસ્થાના રાજસમદમાં આવેલા શ્રીનાથજીમાં મદિરમાં અવાર નવાર જાય છે. કોઈ પણ શુભ કાર્ય માટે તેઓ પહેલું આમંત્રણ ભગવાનને આપે છે.

દીકરીના લગ્ન હતા ત્યારે પણ ઉદય પૂરમાં સંગીતમાં શ્રી નાથજી પર સ્ટેજ થીમ, હતી અને તેમના ઘરમાં પણ ભગવાન શ્રીનાથજી મંદિર પણ છે.અંબાણી ગુજરાતી પરિવાર છે એટ્લે તેઓ સામાન્ય વ્યક્તિઓની જેમ રહે છ. ખાસ વાતએ કે તેઓ આટલા આમિર હોવા છતાં પણ આપણી જેમ ભગવાન યાદ કરે છે તેમણે પણ ઘણી વાર દુખનો સામનો કરવો પડે છે.

નીતા અંબાણિ ખૂબ ધાર્મિક છે તેઓ આટલા ફેશન અને હાઇ સોસાયટીમાં રેહવા હોવા છતાં પણ જ્યારે કોઈને મળે છે તો જય શ્રી કૃષ્ણ બોલે છે અને બીજી એ વાત કે તેમની દીકરીએ તેના લગ્નમાં શ્રીનાથજીનું લોકેટ પહેર્યું હતું આટલા કરોડના ઘરેણાં પહેર્યા હોવા છ્ત આવું લોકેટ પેરયું એ આ સાબીઆઇટી કરે છે કે તેઓ શ્રી નાથજી કેટલું માને છે.તમને જણાવી દઈએ કે ભારત ના સૌથી દહનવન માણસ મુકેશ અંબાણી કોઈ પણ કામ કરતા પહેલા રાજસ્થાનના એક મંદિરમાં આવવાનું નથી ભૂલતા.

તે મંદિર છે રાજસમંદમાં આવેલ શ્રીનાથજીનું મંદિર જેની તે પૂજા કરે છે. હાલમાં જ મુકેશ અંબાણી કોઈને જણાવ્યા વગર તે મંદિરમાં દર્શન માટે પહોંચી ગયા હતા.અલબત તમને વધુ જણાવી કે તેમના માતૃશી શ્રી કોકિલા બેન છે આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે અને બર્થડેથી લઈને પ્રોડક્ટ સુધીના લોન્ચિંગમાં મુકેશ અંબાણી પરિવાર દ્વારા મંદિરમાં માથું ટેકવાનું નથી ભૂલતા, તે ભગવાન શ્રીનાથનું મંદિર છે. મુકેશ અંબાણીની માં કોકીલાબેન આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ છે.

અંબાણી પરિવાર તરફથી આ મંદિરમાં ઘણું ડોનેશન આપવામાં આવે છે.આ મંદિર માં ફક્ત મુકેશ અંબાણી જ નહીં પણ તેમના નાના ભાઈ અનીલ અંબાણીને પણ શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા છે. અંગત અને ધંધાકીય જીવનમાં કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા અનીલ અંબાણી અહિયાં આવવાનું નથી ભૂલતા. રિલાયન્સ પાવરની શરૂઆત પહેલા પણ અનીલ અંબાણી અહિયાં દર્શન કરવા ગયા હતા.

ગ્લેમરસ જીવન જીવવા વાળા અનીલ અંબાણીનો પરિવાર ઘણો ધાર્મિક છે.આ દરમિયાન અંબાણી પરિવાર મા લક્ષ્મીની આરતી કરી હતી. તમામે પૂજા કરી દીપદાન કર્યું હતું. ત્યાર બાદ અંબાણી ફેમિલી અને સેલિબ્રિટીઝે ગરબા પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના છે. નીતા અંબાણી સાથે તે ઘણીવાર મંદિરોના દર્શન કરવા આવે છે. ચાલુ વર્ષે તેણે કેદારનાથ-બદ્રીનાથ ધામ માટે એક મોટી રકમ આપવાની જાહેરાત કરી છે. જે તીર્થ યાત્રીઓને સુવિધાઓ આપવામાં ખર્ચ કરવામાં આવશે.