જાણો ઘરના આંગણે રોપેલા તુલસીનો છોડ કાળો અને સુકાવા લાગે, ત્યારે આપે છે આ ખાસ સંકેતો, આજે ચેતી જજો…

0
388

મિત્રો સનાધર્મમાં તુલસીનું ધાર્મિક મહત્વ ખૂબ છેતુલસી વિશે એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન પૃથ્વી પર નીકળેલા અમૃતમાંથી તુલસીની ઉત્પત્તિ થઈ છે શાસ્ત્રોમાં તુલસીનો છોડ પૂજનીય, પવિત્ર અને દેવીનો દરજ્જો આપવામાં આવે છે અને ઘરમાં તુલસીનો રોપ કરવો લાભદાયક માનવામાં આવે છે આ સાથે શાસ્ત્રોમાં પણ તુલસી વિશે ઘણા ફાયદાઓ જણાવેલ છે આપણે તુલસીના છોડને તુલસી માતા તરીકે પુરાણકાળથી જ પૂજા કરીએ છીએ.

મિત્રો આજે પણ તુલસીનો છોડ એટલો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો જણાવે છે કે તુલસીનો છોડ આદરણીય, પવિત્ર છે અને તેને દેવીનો દરજ્જો છે આ જ કારણ છે કે તુલસીનો છોડ સામાન્ય રીતે હિન્દુ ધર્મના ઘણા ઘરોમાં જોવા મળે છે.તુલસી ના રોપ ને આપણા શાસ્ત્રો મા પૂજનીય ગણવા મા આવે છે તથા આ છોડ એટલો અનન્ય છે કે તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરવા મા આવે છે. આ છોડ ને સ્વર્ગ ના છોડ ની ઉપાધિ આપવા મા આવી છે. એવુ કહેવાય છે કે આ છોડ ને ધરતી પર મનુષ્ય ના કલ્યાણ માટે મોકલવા મા આવ્યુ છે.

ભાગ્યે જ એવુ ઘર જોવા મળશે કે જયા તુલસી નો છોડ નહી હોય. આ તુલસી ના રોપ થી તમારા ઘર નુ વાતાવરણ એકદમ પુજનીય તથા પાવનમયી બની જાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ તુલસી એ માતા લક્ષ્મી નુ એક અનન્ય સ્વરૂપ છે. તેને નિયમિત પાણી રેડવા થી વૈકુંઠ ધામ ની પ્રાપ્તિ થાય છે.આ રોપ ને ઘર મા ઉછેરવા થી ઘર મા માતા લક્ષ્મી નો વાસ થાય. તુલસી ના છોડ થી ઘર ની આજુબાજુ નુ વાતાવરણ સકારાત્મક બની જાય છે. આ છોડ એટલો વિશેષ છે કે તેની કાળજી પણ વિશેષ રાખવી પડે છે. જો તેની યોગ્ય રીતે કાળજી રાખવા મા ના આવે તો તે સુકાઇ જાય છે જે અશુભ ગણાય છે.

તુલસી નો છોડ સુકાઇ ના જાય તે માટે ધ્યાન મા રાખવા જેવી બાબતો,સૂર્ય અસ્ત થયા પછી તુલસી ના છોડ ને અડકવો નહી. તુલસી ના છોડ નો રવિવારે , એકાદશી ના દિવસે તથા સૂર્યગ્રહણ કે ચન્દ્રગ્રહણ ના દિવસે સ્પર્શવો નહી.આ તુલસી ના છોડ ની સાથે કોઇ અન્ય છોડ રોપવો નહી. જો તમે અન્ય કોઇ રોપ રોપવા માંગતા હોવ તો તેના અને તુલસી ના રોપ વચ્ચે યોગ્ય અંતર રાખવુ. તુલસી નો છોડ એવી જગ્યા એ રોપવો જયા તેને યોગ્ય પ્રમાણ મા સૂર્યપ્રકાશ મળી રહે. નિયમિત આ છોડ મા જળ અર્પણ કરવુ.

વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈમાં પણ ઘરમાં કયા છોડ વાવવા અને કયા નહીં તે માટેના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરમાં જો ફુલ-છોડ રાખી અને બગીચો તૈયાર કર્યો હોય તો તેના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે અવશ્ય જાણી લો કારણ કે ઘરમાં રાખેલા છોડ સૌભાગ્ય લાવી પણ શકે છે અને ભાગ્યને બગાડી પણ શકે છે.ઘરમાં સજાવટ માટે આર્ટિફિશિયલ ફૂલ-છોડ-ઝાડ નહિ લગાવવા જોઈએ, કારણ કે તે નકારાત્મકતાને આર્કિષત કરે છે. તેથી આવું કરવું વાસ્તુ અનુસાર અશુભ મનાય છે.

તુલસીનો છોડ ખૂબ પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. તેનો સ્પર્શ તેમજ સુગંધ લાભદાયી છે. તુલસીના છોડને ઘરમાં દક્ષિણ ભાગમાં ન રાખવો જોઈએ, કારણ કે અહીં રાખેલો તુલસીનો છોડ ફાયદાને બદલે નુકસાન કરે છે.ઘરમાં વાંસનો છોડ રાખી શકાય છે તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મની પ્લાન્ટ વાસ્તુની દ્રષ્ટિએ ખાસ ગણવામાં આવે છે. જ્યોતિષ અનુસાર મની પ્લાન્ટમાં શુક્રનો કારક હોવાથી તેની ઉપસ્થિતિમાં પતિ-પત્નીના સંબંધ પણ મધુર બને છે.

ઘરમાં કાંટાવાળા કે દૂધવાળા છોડ ન રાખવા. તેનાથી નકારાત્મક ઊર્જા વધે છે. એક માત્ર ગુલાબનો છોડ ઘરમાં રાખી શકાય છે. તેને પણ અગાસી કે અન્ય કોઈ ખુલ્લી જગ્યામાં રાખવો. સુગંધિત ફૂલવાળા છોડને હંમેશા ઘરની બહાર જ રાખવા. વાસ્તુ અનુસાર આવા છોડને ઘરની અંદર રાખવાનું યોગ્ય નથી.જો ઘરની કોઈ દીવાલ ઉપર પીપળો ઊગી નીકળે તો તેની પૂજા કરીને તેને ત્યાંથી હટાવી લઈને કુંડામાં રોપી દેવો. પીપળાને બૃહસ્પતિ ગ્રહનો કારક ગણવામાં આવે છે.

તુલસીના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના બીજ એ પણ એટલા જ લાભદાયક હોય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તુલસીના બીજનો ઉપયોગ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ અને બીમારીઓ દૂર રહે છે.મિત્રો તુલસીના બીજમાં મુખ્યત્વે પ્રોટીન, વિટામીન A અને વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ તુલસીના બીજની તાસીર ઠંડી હોય છે. તુલસીના બીજનું સેવન કરવાથી જાતીય રોગ, ટેન્શન, ડિપ્રેશન, માઈગ્રેઇન(એક બાજુનો માથાનો દુખાવો), અને મગજમાં થતા તણાવને દૂર કરે છે. તો મિત્રો ચાલો જાણીએ કેે કેવી રીતે તુલસીના બીજનો ઉપયોગ કરી બીમારીઓ દૂર કરી શકાય.

તુલસીના બીજ ખુબ જ ગુણકારી હોય છે. તુલસીનો સૌપ્રથમ તો શરદી ઉધરસને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. તેથી લવિંગ અને તુલસીના બીજને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખી તેને દિવસમાં બે વખત પીવાથી શરદી ઉધરસની સમસ્યા દૂર થાય છે.બીજો તુલસીના બીજનો ઉપાય છે જો તમને માથામાં દુખાવો થતો હોય તો કપૂર અને તુલસીના બીજને પીસી માથા પર માલિશ કરવાથી. થોડા જ સમયમાં માથામાં થતો દુખાવો દૂર થશે.

તેની સાથે સાથે જ જાતિય રોગ એટલે કે પતિ-પત્નીના જીવનમાં સમસ્યાઓ આવે છે તો પુરુષની શારીરિક ખામીને દૂર કરવા મદદરૂપ થાય છે. આ બીજનું નિયમિત ઉપયોગ કરવાથી યોન રોગ અને નપુંસકતા જેવી સમસ્યા મટાડવા માટે ઉપયોગ થાય છે.આ સિવાય સામાન્ય રીતે તુલસીના બીજએ પાચન તંત્રની સમસ્યાઓને પણ દૂર કરે છે. ફાઇબર અને પાચક એન્જાઈનથી ભરપૂર આ બીજ પાચનતંત્રને મજબૂત કરે છે. આ બીજનું સવારમાં સેવન કરવાથી ભૂખ કાબૂમાં રહે છે જેથી તમારું વજન કાબૂમાં રહે છે.