Breaking News

જાણો દુનિયાની સૌથી મોટી બિમારી કેન્સરના લક્ષણો વિશે, બચાવ માટે કરો આ ઉપાય….

કેન્સર એક મોટી બીમારી છે. અમે તેના લક્ષણ ને શરૂઆતના સ્ટેજમાં પકડવું જરૂરી છે. જો કેન્સરના લક્ષણને પકડી લેવામાં આવે તો ઈલાજ સંભવ છે. કેન્સર એક એવી બીમારી છે જે એક વાર કોઈને થઈ જાય તો તેની જાન પણ લઈ શકે છે. કેન્સર ઘણા પ્રકારના હોય છે અને દરેક કેન્સરના અલગ અલગ લક્ષણ હોય છે, એટલા માટે સમય રહેતા જો લક્ષણને ઓળખીને તેનો ઈલાજ કરવામાં આવે તો કેન્સર જેવી ખતરનાક બીમારીથી છુટકારો મેળવી શકાય છે. નીચે તમને વ્યક્તિમાં જીવામાં આવતા કેન્સર અને તેના લક્ષણ ને બતાવામાં આવ્યા છે.

કેન્સરના લક્ષણ.મોઢાના કેન્સર ને ઓરલ કેન્સર કહેવામાં આવે છે. આ બીમારી સામાન્ય રીતે એવા લોકોમાં જોવા મળે છે જે લોકો જરૂરતથી વધારે ગુટકા ખાય છે અથવા તો વધારે સિગારેટ પીવે છે. આ બીમારીના લક્ષણ નીચે મુજબ છે.મોઢાનું કેન્સર સૌથી પહેલા મોમાં છાલા પડી જાય છે અને સાથે સાથે મોં ની અંદર સોજો જલદી સારી નથી થતો.મોં ના નજીકના ભાગમાં નાના નાનાં ખાડા પાડવા લાગે છે. થુંક ગાળવામાં અથવા તો ખાવાનું પાણી પીતિ વખતે ગળામાં ઘણી તકલીફ થાય છે.

ફેફસાના કેન્સર.સામાન્ય રીતે આ બીમારી એવા લોકોમાં જોવા મળે છે જે લોકો વધારે ધ્રુમપાન કરે છે અથવા તો વધારેમાં વધારે ધૂળ અને પ્રદુષણથી પ્રભાવિત થાય છે. ફેફસાના કેન્સરના દર્દીમાં, જ્યારે ફેફસામાં ખાડા ફેલાવા લાગે છે તો દર્દીને હૃદયમાં દર્દ થાય છે. સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જેના કારણે તેને ગભરામણ મહેશુંસ થવા લાગે છે જો કે ફેફસાના કેન્સરનું લક્ષણ છે. જો ખાતી વખતે મોં માંથી લોહી નિકડવાથી પણ ફેફસાનું કેન્સરના જ લક્ષણ છે.

સ્તન કેન્સર.સામાન્ય રીતે આ કેન્સર સ્ત્રીઓમાં જોવા મળે છે જો કે યોગ્ય સમયના ખબર પડે તો ખુબજ જોખમી સાબિત થઈ શકે છે.આના લક્ષણ છે.સ્તનમાં દર્દ કે સોજો હોવો.સ્તનમાં ગાંઠ હોવી.સ્તનમાં કોઈ પણ રીતનું પરિવર્તન થવું અથવા તો નિપ્પલથી લોહી આવવું પણ સ્તન કેન્સરનું લક્ષણ હોય શકે છે.

હાડકામાં કેન્સર.હાડકામાં કેન્સર થવું એ પણ બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે હાડકા ઓથી જોડેલી કોઈ પણ સમસ્યા હોય તો તરત તમારા ડૉક્ટર ને સપર્ક કરો.હાડકાનું કેન્સર ને ઓળખવાની રીત.ઘણીવાર પીઠ અને ખભાના હાડકામાં દર્દ થવો હડકાનું કેન્સર ના લક્ષણ હોય શકે છે. હાડકાના કેન્સરમાં પીઠમાં ગાંઠ થઈ જવાના કારણે દર્દીને ઘણી વાર પીઠ માં દર્દના કારણે તાવ અને પરસેવો આવી જાય છે.

ત્વચા કેન્સર.ત્વચાનું કેન્સર કોઈને પણ થઇ શકે છે. વધારે આ બીમારી એ લોકોને થવાની સંભાવના હોય છે જે લોકો તાપમાં વધારે રહે છે. ત્વચા કેન્સર ત્રણ પ્રકારના હોય છે. પ્રથમ બેસલ સેલ કાર્સિનોમા (બીસીસી), સ્ક્વામસ સેલ કાર્સિનોમા (એસસીસી) અને ત્રીજો મેલાનોમા.ચામડીના કેન્સરના લક્ષણો હોય છે.ચામડી પર નાના નાના દાગ થઈ જવા સાથે જ લાલ રંગના ધબ્બા હોવા. ચામડીનો રંગ બદલાવો અને ખુબજ ખંજવાળ આવવી. ચામડી પર આવશ્યક મસ્સે નીકળવા વગેરે ચામડી કેન્સરના લક્ષણ હોય છે.

બ્લડ કેન્સર.બ્લડ કેન્સર ત્રણ પ્રકારના હોય છે પ્રથમ લ્યુકેમિયા, બીજું લીફોમાં અને ત્રીજુ માયલોમાં.આના લક્ષણો થોડાક આવી રીતે જોવામાં આવે છે.એનિમિયાનું હોવું, કમજોરી લાગવું, વધારે થકાન મહેસુસ થવી.છાતીમાં દુખાવો હોવો, શ્વાસ લેવામાં તકલીફ થવી.કોઈ પણ પ્રકારનું ઇન્ફેકશન થવાથી જલદી સારું ન થવું.લસિકા નોદેસમાં સોજો આવી જવો વગેરે બ્લડ કેન્સરના લક્ષણ હોય છે.

પેટમાં કેન્સર.પેટમાં કેન્સર મોટેભાગે 50 થી 60 વર્ષની ઉમર પછી જ થવાની સંભાવના હોય છે. આ કેન્સર મોટેભાગે એ લોકોમાં જોવા મળે છે જે લોકો ઓછી ઉમરમાં જ વધારે દારૂ અને સિગારેટને પીવે છે.આના લક્ષણ છે.પેટમાં હંમેશા દુખાવો રહેવો.કમજોરી અને ખૂબ જલદી થકાન લાગવી.એનિમિયાની શિકાયત હોવી.ઝડપી વજન ઓછું થવું વગેરે.

મગજમાં કેન્સર.આમાં દર્દીને મગજમાં ટ્યુમર થઈ જાય છે જો કે ધીરે ધીરે વધતું જાય છે. પરિવારમાં એક પણ સભ્યને જો મગજ ટ્યુમર છે તો એ તમને પણ થઇ શકે છે. મગજ ટ્યુમરને ઓળખવાનું એનું લક્ષણ છે.હંમેશા માથામાં દુઃખાવો અને ઉલ્ટી થવી.વારંવાર ચક્કર આવવા.અસ્પષ્ટ દેખાવું.મગજમાં ગાંઠ હોવી સાથે જ યાદાસ્ત નબળી થવી વગેરે.લીવર કેન્સર.લીવરમાં કેન્સરના લક્ષણ હોય છે.કફ થવા પર જલદી સારું ન થવું.છાતી માં હંમેશા દુખાવો રહેવો.કોઈ પણ વાર કામ કરવામાં જલદી થાક લાગવો અને કમજોરી લાગવી.

ગર્ભાશય કેન્સર.ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયમાં કોઈ પણ રીતની ઘા થઈ જવાથી જો એ જલદી સારું ન થઈ રહ્યું હોય તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે. મોટાભાગે આ સમસ્યા 40 થી 45 વર્ષની ઉંમર પછી જ થવાની સંભાવના રહે છે. પગ અથવા કમરમાં ઘણીવાર દુઃખાવો રહેવો આના લક્ષણ માનવામાં આવે છે.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ ના સેવન થી થશે આ 4 અદભૂત ફાયદા, જાણી ને તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *