જાણો ધન પ્રાપ્તિના આ અચૂક ઉપાય વિશે જેને કરવાથી ચારે બાજુથી થશે રૂપિયાનો વરસાદ…

0
92

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય કે તે સુખ સંપત્તિથી સંપન્ન હોય. કોઈ વસ્તુની તેની પાસે ક્યારેય કમી ન હોય. આર્થિક સ્થિતિ સદ્ધર થાય અને ભૌતિક સુખથી ભરપૂર જીવન મળે તે માટે દરેક વ્યક્તિ મહેનત કરે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકોનું ખિસ્સુ ખાલી જ રહી જતું હોય છે.

મિત્રો આવક સારી હોવા છતાં અચાનક એવા ખર્ચા આવી જાય છે કે જેના કારણે કરકસરથી બચાવેલા રૂપિયા પાણીની જેમ વહી જાય છે. આ સમસ્યા જો તમારી પણ હોય તો તેમાંથી બચવાનો આ શાસ્ત્રોક્ત ઉપાય છે.આપણા રોજિંદા જીવનમાં થોડો ફેરફાર કરી, થોડો સમય ફાળવી અને જો આ ઉપાયો શ્રદ્ધાથી કરવામાં આવે તો આવકના સ્ત્રોત વધી શકે છે. આ ઉપાયો કરવાથી તમારા પર પણ માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. કયા છે આવા ચમત્કારી ઉપાય જાણી લો.

મિત્રો દર શનિવારે પીપળાના ઝાડ પર કાળા તલ ઉમેરી પાણી ચઢાવવું. શુક્રવારે લક્ષ્મી મંદિરમાં ખીરનો પ્રસાદ ધરાવી અને કુંવારીકાઓ તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓને તે પ્રસાદ ખવડાવવો. નિયમિત રીતે બ્રહ્મ મુહૂર્તમાં પીપળાની પૂજા કરવી. ઘરમાં ભગવાન વિષ્ણુની પૂજા અચૂક કરવી. માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે વિષ્ણુ પૂજા જરૂરી છે. માતા લક્ષ્મીનો પ્રિય વાર શુક્રવાર છે.

વ્યક્તિના સુખ દુઃખમાં ખૂબ ઊંડો સંબંધ માનવામાં આવે છેકારણ કે આ દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ નહિ હોય જેના જીવનમાં મુશ્કેલી ના આવે,જો અત્યારે તમારા જીવનમાં મુશ્કેલી ચાલી રહી છે તો આવનારા દિવસોમાં ખુશીઓ પણ મળશે,સમયની સાથે ઉતાર ચઢાવ રહે છે,જેના કારણે વ્યક્તિને તેના જીવનકાળમાં સારા અને ખરાબ સમયની સામનો કરવો પડે છે,જ્યારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે તો તે બને તેટલી વહેલી મુશ્કેલીઓનો સમાધાન કરવાની પ્રયાસ કરે છે.

વર્તમાન સમયમાં ધનથી જોડાયેલી મુશ્કેલીઓ સામાન્ય વાત છે,દરેક વ્યક્તિ વધુમાં વધુ ધન કમાવા માંગે છે,પરંતુ તે સફળ થઈ નહિ શકતો,પરંતુ અમુક ઉપાય કરીને ધન પ્રાપ્ત કરી શકો છો,લાલચોપડીમાં અમુક ઉપાય બતાવ્યા છે,જેનો ઉલ્લેખ વ્યક્તિ કરે છે,તો ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છેઅને દેવાથી છુટકારો મળે છે,આ ઉપાય ખુબજ અસરકારક માનવા માં આવે છેઅને તે કરવાનું પણ ખુબજ સરળ છે,

જેની મદદથી તમને ધનનો લાભ મળી શકે છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમા રા પર રહેશે.આવો જાણીએ ધન પ્રાપ્તિનો આ સામાન્ય અને ચોકકસ ઉપાયનાં વિશે. જો તમે ઘરની અંદર શુદ્ધ સોનું અને કેસરને એક સાથે મૂકો તો આના કારણે માતા લક્ષ્મી જીની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે લાલકિતબ ના મુજબ આ ઉપાય કરવાથી પરિવારના સભ્યો ની પ્રગતિ થાય છે.

જો તમે ધન મેળવવા માંગો છો તો તે માટે તમારે ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેવટે ડેલી ની પૂજા કરો.તમે ડેલી ની બંને બાજુ સાથીયા બનાવીને તેની પૂજા કરો. સાથીયા ની ઉપર એક ચોખાની ઢગલી બનાવો અને 1સોપારી ઉપર કલાવા બાંધીને ઢગલી પર મુકીદો.જેમ કે તમે જાણો છો કે શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મીજીનો આરાધ નાનો વિશેષ દિવસ માનવામાં આવે છે.

જો તમે તમારું કિસ્મત ચમકાવવા માંગો છો તો કોઈ પણ શુક્રવારે તાળાં ની દુકાનમાં જઈને ત્યાંથી એક સ્ટીલ નહિતર લોખંડનું બંધ તાળું ખરીદી લો,પણ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે જે તાળું ખરીદી રહ્યા છો તે ખુલ્લું ના હોવું જોઈએ અને ના તમે તે તાળાં ને ખરીદતા સમયે ખોલો અને ના દુકાનદાર ખોલવાદો,તમે બંધ તાળાં ને જ ખરીદીને ઘેર લાવો અને શુક્રવારની રાતે તમારા સૂવાના રૂમમાં બેડની જોડે તાળું મૂકીને સૂઈ જાવ.

શનિવારની સવારે ઊઠીને નાહ્યા પછી તમે તાળાં ને ખોલ્યા વગર મંદિર કે દેવસ્થાન પર મૂકી દો,તમે તાળું મૂકતા સમયે કંઈપણ બોલો નહિ અને ના પાછા ફરીને જોવું,સીધું તમે તમારા ઘેર પાછા આવી જાવ,જેવું જ કોઈ વ્યક્તિ આ તાળાં ને ખોલશે તમારી કિસ્મત પણ ખુલી જશે આ ઉપાય ખુબજ અસરકારક માનવામાં આવે છે.

ઉપર કેટલાક લાલ કિતાબના અનુસાર ઉપાય બતાવવામાં આવ્યા છે,જો તમે આ ઉપાય કરો છો તો તે તમારા જીવનની ધનથી જોડાયેલી મુશ્કેલીઓ દૂર થશે અને માતા લક્ષ્મીજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા રહેશે લાલકિતબના અનુસાર આ ઉપાય વધુ અસરકાર ક માનવામાં આવે છે,આનાથી તમારું કિસ્મત ચમકી શકે છે.

ધન પ્રાપ્તિ ની લાલસા ને પૂરી કરશે આ ઉપાય.સૌથી પહેલો ઉપાય આ છે કે તમને લક્ષ્મીજી ની પૂજા જરૂર કરવી જોઈએ, લક્ષ્મીજી ની પૂજા વગર તમને ધન પ્રાપ્તિ નહિ થઇ શકે, માતા લક્ષ્મીજી ની કૃપા વગર ધન ની કામના કરવાનું લગભગ અશક્ય છે, તેથી તમે શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મીજી ની પૂજા જરૂર કરો, માતા લક્ષ્મીજી ના ફોટા અથવા પ્રતિમા ના સામે તલ નું તેલ નો દીપક અથવા ઘી નો દીપક જરૂર પ્રગટાવો, તેના પછી તમે હલ્દી અને કુમકુમ નો તિલક લગાવીને માતા ને ગુલાબ ના ફૂલ અર્પિત કરો અને ધુપબત્તી સળગાવીને તેની પૂજા કરો, તમે માતા લક્ષ્મીજી ને દૂધ અને ગોળ થી તૈયાર મીઠાઈઓ નો ભોગ લગાવી શકો છો, આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી નો આશીર્વાદ તમારા ઉપર હંમેશા બની રહેશે અને તમારા ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ આવશે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘર માં ધન ની કમી ના રહે તો તેના માટે તમે તુલસી ના છોડ ની પાસે દીપક જરૂર પ્રગટાવો કારણકે તુલસી ના છોડ માં માતા લક્ષ્મીજી નો વાસ માનવામાં આવે છે, હિંદુ ધર્મ માં પણ તુલસી ના છોડ ને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તમે પોતાના ઘર માં તુલસી નો છોડ લગાવો અને દરેક સાંજે તેના પાસે ઘી નો દીપક પ્રગટાવો, એવું કરવાથી માતા લક્ષ્મીજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા રહેશે.

હિંદુ ધર્મ માં દાન પુણ્ય કરવાનું શુભ માનવામાં આવે છે, તેથી તમે જે કમાઓ છો તેનો થોડોક ભાગ દાન જરૂર કરો, તમે છળ અથવા વિશ્વાસઘાત થી કમાવવાની કોશિશ બિલકુલ પણ ના કરો, વ્યક્તિ ને બીજા ના ધન પર ક્યારેય પણ નજર ના રાખવી જોઈએ, તેના સિવાય તમે ધન રાખવાના સ્થાન ને હંમેશા સાફ સુથરું રાખો અને તે સ્થાન પર લાલ કપડું બિછાવીને રાખો.

વ્યક્તિ ને ક્યારેય પણ અન્ન નું અપમાન ના કરવું જોઈએ, તમે હંમેશા અન્ન ની કદર કરો કારણકે ધન ના સિવાય પણ માતા લક્ષ્મીજી નું એક બીજું રૂપ અન્ન માનવામાં આવે છે, જો તમે અન્ન ને થાળી માં છોડો છો અથવા પછી ફેંકો છો તો તેનાથી માતા લક્ષ્મીજી નું અપમાન થાય છે, તેથી તમે બચેલ ખાવાને ફેંકવાની જગ્યાએ કોઈ ભૂખ્યા જરૂરતમંદ વ્યક્તિ ને આપી દો, તેનાથી તમને તેની પ્રાર્થના મળશે અને માતા લક્ષ્મીજી ની પણ કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા બની રહેશે.