જાણો આ પાચ એપ વિશે જેને ભારતમા સૌથી વધુ વખત કરવામા આવી છે ડાઉંનલોડ, તમારા ફોનમા જરુર હશે આ એપ…

0
165

આજે ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. જે દિન પ્રતિદિન વધતી જાય છે બાળકોથી લઈને મોટા લોકો જોડે પણ મોબાઇલ મળશે. તમે જાણો છો કે આજે સ્માર્ટફોનમાં બધા કામ એપ્સ દ્વારા કરવામાં આવે છે વીડિયો જોવાની હોઈ, ગીત સાંભળવું હોઈ, અથવા કોઈ બેંક રિલેટેડ કોઈ કામ હોય તમને પ્લે સ્ટોરમાં બધા પ્રકારની એપ માડી જશે. જેને આપના કામને સરળ કરી દીધું છે આમ તો આજે પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાં ગણા પ્રકારની એપ લાખો માં છે પણ થોડી એપ એવી છે કે જેનો ભારતમાં ખૂબ વધારે ઉપયોગ થાય છે અને આ એપ બધા ભારતીયના સ્માર્ટફોન જોવા મળશે. આજે આપણે એવી 5 એપ વિશે જણાવીશું જેને ભારતમાં વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે તો જાણીએ.

ફેસબુક.જ્યારે ખૂબ પોપ્યુલર એપની વાત કરવામાં આવે તો ફેસબુકનું નામ પહેલા આવે છે આજના સમયમાં ભારતમાં ફેસબુકમાં 20 કરોડથી પણ વધારે યુઝર્સ છે. પાછળના થોડા સમય ખૂબ વધારો થયો છે રિપોર્ટ અનુસાર 2018 પહેલા ત્રણ મહિનામાં ફેસબૂકને પ્લે સ્ટોરમાંથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે ભારતના બધા સ્માર્ટ યૂઝરના ફોનમાં આ એપ જોવા મળશે ઘણા લોકોએ શરૂઆતના સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હશે ત્યારે તમને ફેસબુકની જ શરૂઆત કરી હશે. તમે પણ એવું કર્યું હશે આમ તો આ એક અનુમાન છે. ફેસબૂક ભારતમાં જ નહિ પણ વિશ્વમાં ખૂબ પસંદ કરનાર એપ છે. ભારતમાં ફેસબુક એપ પ્લે સ્ટોરમાંથી 10 કરોડ વખત ડાઉનલોડ કરવામા આવી છે.

યુસી બ્રાઉઝર.ભારતમાં લોકપ્રિય વેબ બ્રાઉઝર એપ્સ વિશે વાત કરીએ તો એમ યુસી બ્રાઉઝર ટોપ પર છે કેમ કે એન્ડ્રોઇડ ફોનમાં ગુગલ ક્રોમ પહેલાથી મોજુદ હોય છે. એને છોડીને યુસી બ્રાઉઝર વાત કરીએ તો ભારતમાં 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરેલ છે ગુગલ પ્લે સ્ટોરમાં આ એપને 4.5 સ્ટાર આપેલ છે.

વોટ્સએપ.ફેસબુકની જેમ વોટ્સએપ પણ ખૂબ લોકપ્રિય છે અને 10 કરોડો લોકો એ ડાઉનલોડ કરેલ છે અને પ્લે સ્ટોરમાં 4.4 સ્ટારની રેટિંગ આપી છે 19 MBનું આ વોટ્સએપ એપ બધા ફોનમાં જોવા મળશે દરરોજ વોટ્સએપના જરીયે કરોડો લોકો પોતાના દોસ્તો અને પરિવાર જોડે ચેટ કરે છે.

ફેસબુક મેસેન્જર.ફેસબુકનું આ એપ દુનિયાના સૌથી મોટા ટેક્સ મેસેન્જર માંથી એક છે અને 10 કરોડ લોકોએ ડાઉનલોડ કરેલ છે અને અને 4.0 સ્ટારની રેટિંગ આપેલ છે આ એપમાં ખૂબ ફીચર્સ જોવા મળે છે એનાંથી સરળ રીતે વીડિયો વડે ઓડીઓ કોલ કરી શકાય છે.

શેરઇટ.આ પણ કમાલની એપ છે. જેની મદદથી તમે એક બીજાની ફાઇલ સેન્ડ કરી શકો છો 14 MB ની આ એપને ભારતમાં 5 કરોડો લોકો એ ડાઉનલોડ કરી છે અને 4.6 સ્ટારની રેટિંગ આપેલ છે.