જાણો કેમ આ ગામ માં છોકરીઓને શારીરિક સંબંધ બાંધવા પર મજબૂર કરવામાં આવે છે, જાણીને તમે પણ ચોંકી જશો…

0
2730

મિત્રો નમસ્કાર આ લેખમા અમે તમારા માટે એક નવી માહિતી લઈને આવ્યા છે મિત્રો સંભોગ શબ્દ સાભળતા જલોકો ના મનમા ઘણા બધા વિચારો આવવા લાગે છે અને અમુક લોકો આ શબ્દ ને સાભળતા જ લોકો પોતાનુ મો છુપાવવા લાગે છે મિત્રો આ સબંધ જ ખુબ પેચિદો છે અને આ સબંધને સાધારણ રીતે બતાવવો કે કોઇને સમજાવવો ખુબ જ મુશ્કેલ છે મિત્રો આદુનિયા જેટલા પ્રકારના લોકો છે તેટલી જ તેમની શારિરિક ઈચ્છાઓ હોય છે અને તેમ પણ સંભોગ વિશે તો ઘણીજ વધારે ઇચ્છા અને કલ્પના હોય છે મિત્રો દરેક દેશ , દરેક વિસ્તાર અને જોવા જઈએ તો દરેક મનુષ્યની શારિરિક ઈચ્છાઓની ઈચ્છા એકદમ અલગ જ હોય છે.

હવે મિત્રો જો આ બાબત એટલી જ પેચીદી છે તો તેમા યૌન સબંધ શુ છે આ કહેવવુ ઘણું જ મુશ્કેલ છે મિત્રો સંભોગ ના વિશે લોકોની પસંદનો દાયરા એટલા અલગ અને એટલા મોટા છે કે કોઈ ચોક્કસ નિર્ણય પર જવું શક્ય નથી સામાન્ય રીતે એક સંભોગ જીવન શુ છે મિત્રો આ સવાલ નો જવાબ મેળવવા અમે અમુક આંકડા ને સમજીને અમુક નાના મોટા નિર્ણય ઉપર જવાની કોશિશ કરી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગામની છોકરીઓ 16 વર્ષની થાય તે પહેલાં જ સંભોગ કરે છે અને એક સર્વેમાં બહાર આવ્યું છે તમે એવું પણ સાંભળ્યું હશે કે શહેરોમાં છોકરીઓ ઝડપથી વિકાસ તરફ ચાલતી હોય છે તે ગામની છોકરીઓની ઉંમર પહેલા બધુંજ જાણતી હોય છે આ વિચારસરણીની વિરુદ્ધ સર્વે કહે છે કે ગામડાની છોકરીઓ નાની ઉંમરે જાતીય સબંધ રીતે સક્રિય બને છે અને તે જ સમયે શહેરી છોકરીઓ ઉંમર થયા પછી શરૂ કરે છે.

મિત્રો આ સર્વેમાં એક આશ્ચર્યજનક બાબત બહાર આવી છે કે ગામડાની છોકરીઓ શહેરી છોકરીઓની તુલનામાં ઘણી વખત હોંશિયાર હોય છે અને ગર્ભનિરોધકનો ઉપયોગ પણ કરે છે જ્યારે શહેરી છોકરીઓ જોખમો લઈને સંભોગ માણતી હોય છે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ દસ હજાર અમેરિકન યુવતીઓ પર એક સર્વેક્ષણ કરાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગામડાની છોકરીઓ શહેરી છોકરીઓની તુલનામાં નાની ઉંમરમાં સંભોગ કરતી થઈ જાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ સર્વેમાં સામેલ યુવતીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ગામડા કે ગામડાની આસપાસ રહેતી છોકરીઓ 16 વર્ષની વયે તરત જ સંભોગ શરૂ કરે છે જ્યારે શહેરી છોકરીઓ તેમના લગભગ એક વર્ષ પછી પણ સંભોગ કરવાનું વિચાર કરતી નથી તેઓ 18 વર્ષ પછી વિચાર કરે છે ગામડામાં ચોથા ભાગ ની છોકરીઓ જાતીય રીતે સક્રિય થઈ ગઈ છે જ્યારે શહેરી છોકરીઓ તેમની પાછળ રહી ગઈ છે મનોરંજન સુવિધાઓ પણ વહેલા અથવા મોડા પછી જાતીય રીતે સક્રિય રહેવા પાછળનું એક રસપ્રદ કારણ છે.

મિત્રો દુનિયામાં ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે જેને સાંભળીને આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ પરંતુ મિત્રો આજે અમે તમને એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓ અજાણ્યા પુરુષો સાથે સંબંધ બનાવે છે આ પરંપરા પાછળ એક મોટું કારણ પણ રહેલુ છે મિત્રો ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં દર વર્ષે પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ તહેવારમાં અહીંની મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવે છે.

અને પરિણીત મહિલાઓના પતિ પણ આ વાત વિશે જાણે છે અને અહીં આ પરંપરા 16 મી સદીથી ચાલે છે મિત્રો જો જોવા જઈએ તો દુનિયામા એક કરતા વધારે વિચિત્ર અજીબો ગરીબ પરંપરા અને તહેવારો છે જે આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે મિત્રો આવો જ એક તહેવાર ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં પણ ઉજવવામાં આવે છે જેની ધાર્મિક વિધિઓ સાંભળીને ચોંકી જશો.મિત્રો અહીં રજાઓ દરમિયાન પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

અને આ તહેવાર દરમિયાન તમારે સંપૂર્ણ રીતે અજાણ્યા જીવનસાથી સાથે સંભોગ કરવો પડશે મિત્રો સ્થાનિક રીત રિવાજો મુજબ આ પવિત્ર ભૂમિ પર અજાણ્યા ભાગીદાર સાથે સંભોગ વિશે એવુ કહેવાય છે કે અહી એકબીજા સાથે સંભોગ કરવાથી એકબીજાની ઇચ્છાઓને પૂર્ણ કરે છે અને અંગત જીવનમાં પણ તેમના પરિવારમાં ખુશી છે.

મિત્રો આ પોર્ન તહેવાર ની ઉજવણી કરવા માટે તમારે જાવા ગામ સોલોમાં આવેલા માઉન્ટ કેમુકાસ માઉન્ટ પર મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પહોંચે છે અને અહીં મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિની શોધ કરે છે અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે અને પછી દર 35 દિવસના અંતરે એટલે કે જ્યારે આ તહેવાર યોજાય છે ત્યારે સ્ત્રીને તે જ પુરુષ સાથે સંબંધ રાખવો પડે છે.

મિત્રો ઇન્ડોનેશિયામા પોર્ન નામની છુટ્ટીઓનો આ તહેવાર મનાવવામા આવે છે તેમજ મિત્રો આ તહેવાર વિશે જાણવા જેવી બાબત એ છે કે તમારે કોઈ અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ રાખવો પડશે અને આ તહેવાર વર્ષમાં સાત વખત ઉજવવામાં આવે છે એટલે આનો અર્થ એ કે તમારે આખા વર્ષ દરમિયાન સાત વખત આવુ કરવું પડશે અને દર વખતે આવુ કરતી વખતે તમારો પાર્ટનર જૂનો હોવો જોઈએ તો જ તમને આ સેક્સ ફેસ્ટિવલમાં નો ફાયદાઓ થશે.

મિત્રો આની સાથે તમારે આ ઉત્સવ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવું પડશે જેના કારણ આ તહેવાર સ્થાનિક પરંપરા સાથે સંકળાયેલ છે મિત્રો તે સ્પષ્ટ છે કે ધાર્મિક વિધિઓ પણ સ્થાનિક હશે મિત્રો અહીના સ્થાનિક લોકો આ પર્વ માટે સ્થાનિક પર્વત પર એક પવિત્ર સ્થાન બનાવે છે અને ઉપરાંત જે લોકો સેક્સ ઉત્સવમાં ભાગ લેવા આવે છે તે પર્વત પર પહોંચે છે અને ત્યાં જઈને જ તેઓ એકબીજાને આકર્ષિત કરે છે અને પછી સંમતિથી શારીરિક સંબંધ બનાવે છે મિત્રો આ તહેવારના નિયમો અનુસાર તમારે તહેવારના દરેક પવિત્ર પ્રસંગે નવા સાથીદાર શોધવા અને તેમની સાથે સબંધ બનાવવા પડશે.

મિત્રો એવુ કહેવાય છે કે સતત સાત વાર આવું કર્યા પછી જ સ્ત્રીઓનો હેતુ પૂરો થાય છે તેમજ મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાથી એકબીજાની ઇચ્છા પૂર્ણ થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો સ્ત્રી વૃદ્ધ જીવનસાથી સાથે સંબંધ બનાવે છે તો તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે નહીં અને આથી દરેક વખતે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાઓને નવા ભાગીદારો શોધવા પડે છે.

મિત્રો આ ઉત્સવ સાથે એક કિસ્સો જોડાયેલો છે જેમા 16 મી સદીમાં એક રાજા હતો જેનુ નામ પૈગેરન સોમેદ્રો હતુ અને તે તેની સાવકી માતા નાયી ઓત્રોવુલાન ઉપર ફિદા હતો અને એક રાત્રે જ્યારે બંનેના સંબંધો બાંધતા હતા ત્યારે તે બંનેની હત્યા કરાઈ હતી મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે બે લોકો આ ક્રિયા પૂર્ણ કરે છે એટલે કે જેને પેન્ગેરન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાન મૃત્યુ પહેલાં પૂર્ણ કરી શકયા નથી ત્યારે તેમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.

મિત્રો એક એવી પણ માન્યતા છે કે પેન્ગેરન સમોડ્રો અને નાઇ ઓત્રોવુલાનને શારીરિક સંબંધ રાખીને પાપ કર્યું હતુ કારણ કે બંનેના માતા પુત્રના સંબંધ હતા અને તેથી જો કોઈ સ્ત્રી અથવા પુરુષ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે તો તે પણ પાપ કરે છે અને તેથી સમોડ્રો અને ઓત્રોવુલાન સંબંધોને જોઈને સંબંધ બનાવવાનું પાપ કરનારાઓને આશીર્વાદ આપે છે.

જે લોકો આ પોર્ન નો તહેવાર ઉજવવા જાવા ગામના સોલો ગામમાં માઉન્ટ કેમુકસ પર્વતની મુલાકાત લે છે તેઓ પ્રથમ પેંગેરેન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાનની કબર પર ફૂલો ચઢાવે છે અને ત્યારબાદ ત્યા આવેલા પૂલમાં સ્નાન કર્યા પછી તે જીવનસાથી સાથે સંબંધ બનાવે છે મિત્રો અત્યારે અહીં ઘણી હોટલો પણ બનાવવામાં આવી છે જ્યાં યુગલો ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમનો સુંદર સમય વિતાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here