જન્નત ગર્લ સોનલ ચૌહાણે કર્યા પોતાના બોલ્ડ ફોટા શેર, ઇન્ટરનેટ ઉપર મચાવી રહ્યા છે ધૂમ…..

0
123

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ફિલ્મ જન્નત થી પોતાના આભિનયની શરુઆત કરનાર અભિનેત્રી સોનલ ચૌહાણ વિશે જે ફિલ્મ જન્નત પછી જાણે બોલિવુડ માથી ગાયબ જ થઈ ગઈ પરંતુ તેના હોટ ફોટા સોશિયલ મિડીયા ઉપર ખુબજ ધૂમ મચાવી છે.મિત્રો બોલીવુડમાં ઘણીવાર એવું જોવામાં આવે છે કે જો પહેલી ફિલ્મ હિટ થાય છે, તો પછી તમારી કારકિર્દી પણ હિટ બની જાય છે અને જો પહેલી ફિલ્મ ફ્લોપ થાય છે, તો આગળનો રસ્તો થોડો કઠિન હોય છે પરંતુ પહેલી ફિલ્મની સફળતા હંમેશાં હિટ રહેવાની બાંયધરી આપતી નથી તે પછી તાલમાં કામ કરવું અને તમામ પડકારોને પહોંચી વળવું ફક્ત બોલિવૂડમાં જ સ્થાન મેળવે છે અને જન્નત ફિલ્મથી ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી સોનલ ચૌહાણને તેની કારકિર્દીમાં જોઈતી સફળતા મળી ન હતી.

મિત્રો બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ ખાસ કરીને તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે અને તે તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે સોનલ ચૌહાણ ઇન્સ્ટાગ્રામપર ખૂબ લોકપ્રિય છે ફેન્સ તેની તસવીરો લાઇક્સ અને કોમેન્ટ્સ કરતા રહે છે જો કે સોનલને તેના ડ્રેસિંગ સેન્સ માટે ઓળખવામાં આવે છે અને સોનલે ફિલ્મ જન્નતથી તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી તો આવો જોઇએ કેટલીક બોલ્ડ તસવીરો.

મિત્રો સોનલ ચૌહાણ ભારતીય મોડેલ-ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર છે અને તે મુખ્યત્વે હિન્દી ફિલ્મો સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળે છે સોનલ ચૌહાણનો જન્મ 16 મે 1985 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો અને તેને બે ભાઈઓ અને એક બહેન છે સોનલ ચૌહાણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગ્રેટર નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે અને તેમણે દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાંથી ફિલોસોફી ઓનર્સની ડિગ્રી મેળવી છે.

સોનલે અભ્યાસ પૂરો કર્યા પછી મોડેલિંગ તરફ જવાનુ નક્કિ કર્યુ અને મોટી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ શરૂ કરી અને 2005 માં તેણીને મિસ વર્લ્ડ ટૂરિઝમ બનાવવામાં આવી તે ભૂતપૂર્વ મિસ ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધક પણ હતી અને તે ફિલ્મની દુનિયામાં પ્રવેશતા પહેલા મોડેલિંગની દુનિયામાં એક જાણીતો ચહેરો બની ગઈ હતી અને તે હિમેશ રેશમિયાના આલ્બમ અપના સુરુરથી ફિલ્મ નિર્દેશકોની નજરમાં આવી હતી.

જે બાદ તેણે મુકેશ ભટ્ટની ફિલ્મ જન્ન્તથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મમાં તેની વિરુદ્ધ ઈમરાન હાશ્મી જોવા મળ્યો હતો આ ફિલ્મની કહાની અટકળો, જુગાર અને ક્રિકેટ પર આધારિત હતી જો કે આ ફિલ્મમાં તેણે ઝોયાની ભૂમિકા ભજવી હતી અને તે પછી તે 3G જી ફિલ્મમાં એક્ટર નીલ નીતિન મુકેશ સાથે જોવા મળી હતી તેમજ હિન્દી ફિલ્મો ઉપરાંત સોનલ તેલુગુ ફિલ્મ રેઈન્બોમાં પણ જોવા મળી છે.

મિત્રો ભાગ્ય શ્રીના પુત્ર અભિમન્યુ દાસાણી અને સોનલ ચૌહાણના અફેરના સમાચાર ગયા વર્ષે ખૂબ ચર્ચામાં આવ્યા હતા તેમજ સોનલ અને અભિમન્યુ એક સાથે પાર્ટી કરતા જોવા મળ્યાં હતાં સોનલ ચૌહાણનું અફેર નીલ નીતિન મુકેશ, સિદ્ધાર્થ માલ્યા સાથે હોવાનું કહેવાય છે વળી સોનલનું નામ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે પણ જોડાયેલું છે સોનલ ચૌહાણના ચાહકે તેમને તેમના 28 માં જન્મદિવસ પર 8000 લાલ ગુલાબ મોકલ્યા જેમા ચાહકે પોતાનું ગુલાબ મોકલીને તેનું નામ પણ લખ્યું ન હતુ.

મિત્રો તમને જણાવી દઇએ કે અભિનેત્રી સોનલ ચૌહાણ હાલમાં થ્રીજીમાં સેક્સી અંદાજના કારણે ભારે ચર્ચામાં આવી ગઈ હતી સોનલ ચૌહાણ હાલના સમયમાં ફિલ્મ ટ્રેલરને લઈને ચર્ચામાં હતી જેમા સોનલે ખુબ જ બોલ્ડ સીન પણ કર્યો છે તેમજ બોલિવૂડમાં સોનલે જન્નત ફિલ્મ મારફતે બોલિવૂડમાં એંટ્રી કરી હતી જે પાંચ વર્ષ અગાઉ રજૂ થઈ હતી. ફિલ્મ સફળ રહી હતી પરંતુ સોનલ ચૌહાણને આનો કોઈ ફાયદો થયો ન હતો.

મિત્રો ફિલ્મ જન્નત ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં તે બુઢા હોગા તેરા બાપમાં પણ રજૂ થઈ હતી. અલબત્ત અભિનેત્રી તરીકે તેને મોટી સફળતા મળી ન હતી. સોનલ ચૌહાણ હજુ પણ આશાવાદી છે.અને તેનુ કહેવુ છે કે બોલિવૂડની ફિલ્મોમાં તેની ચોક્કસપણે સફળતા મળશે. સારી ભૂમિકાની રાહ જોઈ રહી છે અને કેટલાક નિર્માતા નિર્દેશકોનું કહેવુ છે કે તે આશાસ્પદ અને કુશળ અભિનેત્રી છે અને હવે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ તે જોવા મળી રહી છે અને બે ફિલ્મો પણ કરી ચુકી છે જેમા નીલ નીતિન મુકેશ સાથેના સંબંધના કારણે પણ તે ચર્ચામાં રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here