જાણી નવાઈ લાગશે પરંતુ આ પ્રાણીઓ પોતાનાં ભીમ કાય શરીર ને કારણે ના જીવી શક્યા, જુઓ તસવીરો……

0
363

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે તમને જાણવા જઈ રહ્યા છે એવા 5 વિશે જે મોટાપા ને કારણે મરી ગયા તો ચાલો મારાં વાહલા મિત્રો જાણીએ. જો તમે એવું વિચારી રહ્યા છો કે ધરતી પર માણસો એકલું એક એવું પ્રાણી છે તો તમારે આના ઉપર ધ્યાન આપવું જોઈએ કે પ્રાણીઓ ની લાપરવાહી તેમના મોટાપા ના કારણે તેમના મોત નું કારણ બને છે,  સુસ્તી અને વધારે ખાવું એ જ કારણ છે જે કોઈપણ જાનવરને જાડો બનાવી શકે છે આજના આ લેખમાં આપણે જાણવા જઈ રહ્યા છે દુનિયાના સૌથી જાડા જાનવરો વિશે તો ચાલો મિત્રો જાણીએ.

1. વાંદરો : વાંદરો એક એવું પ્રાણી છે જે બહુ ચાલાક હોય છે અને ઝાડ ઉપર ચડવા વાંદરા જેવી ઝડપ બીજા કોઈ જાનવર માં જોવા મળતી નથી અને શું આજે એવું કહું કે વાંદરાઓ પણ મોટાપાના શિકાર બની શકે છે તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો, તે માટે હું તમને થાઈલેન્ડના એક ઝૂ ની વાત કરીસ.ઝૂ  માં  એક એવો વાંદરો છે જેને અંકલ ફેટ ના નામ તરીકે બોલાવવામાં આવે છે. અંકલ ફેટ નું કામ છે ખાવાનું પીવાનું અને શાંતિથી પડી રહેવાનું,  ના તો આ ઝાડ ઉપર ચડવાની કોશિશ કરે છે ના કે ચાલવાની,  ઝૂ માં આપેલા ખાવાને ક્યારે પણ નથી છોડતો,  બસ ખા ખા કરતો હોય છે પરિણામ એ થયું કે ફેટ ના કારણે એક પ્રકાર નું ટ્યુમર થયું જે જાન લેવા પણ થઇ શકે છે આ વાંદરા ને સ્ટ્રીકડાયટિંગ પર રાખવામાં આવ્યો છે કેમકે આ ટ્યુમરના કારણે તેના દિલ પર કોઈ પણ આડ અસર ના થાય.

2. વાઘ : ચાઈના ની હાર્બન સીટી માં સ્થિત સાઇબેરીયન વાઘ ની ફોટોસ સોશ્યિલ મીડિયા પર બોવજ વાયરલ જોવા મળી, એમ જોવા જઈએ તો આ વાઘ તેના મોટાપા ના કારણે વધારે ચર્ચામાં આવી ગયો હતો પણ સંબંધિત અધિકારીઓ ની માનીએ તો ઠંડી ના મોસમ માં વાઘ નું મોટાપા થવું એક આમ વાત છે, અહીંયા જેટલાં પણ વાઘ ઉપસ્થિત છે તે દેખાવ માં જાડા જ જોવા મળે છે કેમકે આ ઠંડી માં વધારે સુવાનું પસંદ કરે છે તેમજ ત્યાંના અધિકારી વાઘ ને ફિટ રાખવા માટે ડ્રોન નો ઉપયોગ કરે છે જેથી  તે દોડી શકે અને તેમની કસરત પણ થઇ જાય અને આમાં વાઘ ડ્રોન નો પીછો ઘણા સમય સુધી કરે છે જેથી તેમની કસરત થઇ જતી હોય છે, અને વજન ઓછું થાય છે પણ કેટલીક વાર આ વાઘ એ  ડ્રોન ને નુકશાન પહોચાડ્યું છે.

3. બિલાડી  : ઉપહાસ ના તોર પર એવું કહેવામાં આવે છે કે દુનિયા નું સૌથી આળસુ પ્રાણી છે તો તે બિલાડી છે,  બિલાડી માં કેટલો દમ હોય છે તે ખબર નથી પણ બિલાડી વિશે આ વાત જાણીએ તમે હેરાન જરૂર થઇ જાસો, 5 વર્ષ ની એક બિલાડી નું નામ છે બારસેંગ અને આ બિલાડી નું વજન છે સાડા 18 કિલો જો કે કોઈ આમ બિલાડી ના વજન કરતા બે ઘણું હોય છે, બારશિંગ ના પરિવાર ને ઘર છોડવું પડ્યું હતું, બીજા ઘર માં તે બારશિંગ ને નાતા લઇ જઈ સકતા એટલા માટે બારશિંગ અનાથ થઇ ગયો. પણ ન્યૂ યોર્ક ની એક સંસ્થા એ બારશિંગ ને સહારો આપ્યો,  વધારે વજન હોવાને કારણે બારશિંગ ન તો કૂદી શકે છે કે ના તો દોડી શકે છે એટલે આખો દિવસ ઘર માં પડી રેહવું એ બારશિંગ નું એક માર્ત્ર કામ છે,  તેના પાછળ ના પગ શુધી પણ બારશિંગ પોહચી નતો શકતો. આટલુ બધું વજન બારશિંગ ઉઠાવે છે.

4. સ્ક્વિરરેલ : સ્ક્વિરરેલ જેવા સ્ફૂર્તિલા પ્રાણી ને જોઈને કાદચ જ કોઈ જોઈને કહી શકે કે આ પણ આળશું હોઈ છે ,  ખાવા માટે એક ઝાડ પરથી બીજા ઝાડ પર આવા જવા વાળો સ્ક્વિરરેલ પણ આળસ ના કારણે જાડો થઇ શકે છે,  અમે તમને એક આળસુ સ્ક્વિરરેલ વિશે જણાવીશું જે એક આળસુ સ્ક્વિરરેલ છે જે એક નાના ઘર માં શાંતિ થી પડી રહે છે ના કોઈ ચિંતા છે ના કોઈ ફિકર આ પ્રકાર ના સ્ક્વિરરેલ બીજા સ્ક્વિરરેલ ના મુકાબલા માં વજન ના બાબતે બે ઘણા હોય છે અને આમની સ્ફૂર્તિ બીજી આમ ગિલહેરી કરતા બોવજ ઓછી હોય છે અને અમુક ગિલહેરી થોડા નૂટસ તેમના માં છુપાઈ લે છે અને જરૂર પડે ત્યારે તે ખાઈ લે છે અને બીજી બાજુ અમુક ખિસકોલી  ખાઈ ખાઈ ને માસ વધારે છે અને તે તેનો ઉપયોગ જરૂરી સમય પર વધારે માસ નો ઉપયોગ કરે છે પરંતુ આમનું વજન તેટલું નથી વધતું જેટલું તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેટલું નથી હોતું.

5. ચિમ્પાન્જી : જંગલ માં રહેવા વાળા કોઈ પણ આમ પ્રાણી મોટાપા નો શિકાર નથી થતા,  ખાવાની તલાશ અને શિકાર કરવાના કામ ના કારણે પ્રાણીઓ ની સારી કસરત થઇ જાય છે,  એટલા માટે તે ચુસ્ત હોય છે,  ઝૂ માં રહેતો ઓસાયાની ચિમ્પાન્જી વધારે ખાવાના અને આળસ ના કારણે મોટાપા એ જકડી લીધું ત્યારબાદ  એક સમય એવો પણ આવ્યો કે જેમાં ઓસયાન નું વજન 75 કિલો કરતા વધી ગયું . આ કારણ થી ઝૂ ના અધિકારી ચિમ્પાન્જી ને સ્ટ્રીક ડાયટિંગ ઓર રાખવા લાગ્યા.ત્યારબાદ તેને તાજું અને પર્યાપ્ત ખાવાનું આપે છે અને કસરત કરવાના નવા નવા તારિકા શોધ્યાં. ઓરેન્ગટન ના જેવા પ્રાણીઓ નમાં વજન વધવાના કારણે હાર્ટ અટેક ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસર જેવી બીમારી થઇ શકે છે પણ ઓસાઈન ને જલ્દી તેને બચાવી લીધો.

6. જિરાફ : જિરાફ ને દુનિયા ના સૌથી ઉંચા પ્રાણીઓ માં તેમને ગણવામાં આવે છે અને તેમજ તેનું વજન પણ વધારે જોવા મળે છે,  એક એડલ્ટ જિરાફ 1200 કિલોગ્રામ સુધી હોઈ શકે છે, પણ જિરાફ માટે એક વાત કોઈએ પણ નઈ વિચારી હોય કે આ જિરાફ મોટાપા ના શિકાર પણ થઇ શકે છે. 2010 માં તન્ઝાનિયા જંગલ માં એક જિરાફ ને જોવામાં આવ્યો જે વધારે પડતો જ જાડો હતો.અને હા તેનું નામ રાખવામાં આવ્યું શેખી. આનું વજન એક આમ જિરાફ કરતા 2 ઘણું હતું.  એટલે કે  2400 કિલોગ્રામ ની આસપાસ હતું. પરંતુ જિરાફ માણસો  માટે નઈ પણ પોતાન માટે ખતરો જરૂર કહેવાય છે.  કેમકે શિકારી પ્રાણીઓ ના દ્વારા આ શિકાર બની જાય છે.મોટાપો હોવા છતાં શેખી ની ગતિ 53 કિલોમીટર  ઓર કલાક જોવા મળે છે. એમ જોવા જઈએ તો આમ જિરાફ કરતા વધારે છે. વધારે વજન ના કારણે શિકારીઓ ની નજર હંમેશા શેખી પર જ હોય છે ના કે બીજા જિરાફ પર.

7. ડેરિયેસ ધ બન્ની : ડેરિયેસ એ દુનિયા નું સૌથી જાડું ખરગોશ છે. આની લંબાઈ 129.5 સેન્ટિમીટર છે અને વજન 22.7 કિલોગ્રામ છે,  ડેરિયસ ની લેડી ઓનર રોજ તેને 2 સફરજન, 1 ડઝન ગાજર, અડધી કોબીજ ખવડાવે છે જેના કારણે ડેરીયેશ ફેટ થઇ ગયો પરંતુ ડેરીયેશ રોજ બગીચામાં કસરત કરે છે અને વધારે પસીનો પાડે છે ડેરીયેશ ના અસાધારણ દેખાવ ના કારણે એની મજાક ઉડાવે છે. ડેરીયેશ આજે પણ 10 કરોડ નો માલિક છે અને તેની જોડે જોડે કેટલાક બોડી ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે,  પણ ડેરીયેશ જો જંગલ માં હોત તો તેનો આ હાલ ના હોત અને તેમજ ડેરીયેશ તેના મોટાપા ના કારણે ખુબ પ્રખ્યાત છે. વાહલા મિત્રો આજના માટે બસ આટલુ જ અને હું આશા કરું છું કે તમને આ લખ પસંદ આયો હશે. અને મિત્રો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો તેમજ ફેમિલી સાથે શેર જરૂર થી કરજો અને તમે આ લખ વિશે સુ વિચારો છો તે અમને જણાવો.