Breaking News

જાણે અજાણે તામરી કાનમાં કાનખજૂરો જતો રહે તો શું કરો ? જાણીલો તેની માટેનો ઘરેલું ઉપાય…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કોઈપણ ઋતુમાં જીવજનતુ આપણા શરીર માટે ખૂબ જ જીવલેણ હાનિકારક સાબિત થાય છે. એમાં પણ ચોમાસામાં વધારે રહે છે.

પરંતુ જીવજંતુઓ પણ આપણા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. એવામાં નાના બાળકોને ઘરે વધારે સાવચેતી રાખવી જરૂરી છે. આપણે અંદરથી ઉપર દરેક પ્રકારના જીવ જંતુઓ રહે છે. પરંતુ આપને તે જીવજંતુ વિષે આપણે જાણતા નથી. આ જીવજંતુઓમાં ઘણા એવા જીવ જંતુ છે કે જે ખૂબ જ ખતરનાક છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તે અત્યંત નાના હોય છે. દેખાવમાં પણ તે નાના હોય છે. પરંતુ તે ખૂબ જ ખતરનાક હોય છે.તે એક જ વાર કરડી લે તો માણસનો જીવ પણ લઈ શકે છે. જેને કરડી જવાથી માણસને ભવિષ્યમાં મોટી તકલીફ નો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને જણાવવાના છીએ જેના કરડી જવાથી માણસને મોટું નુકસાન થયું છે. તે આજે જીવન વિશે જણાવવાના છે. તેનું નામ છે. કાન ખજૂરો એવું એક જીવ જંતુ છે. જેને લગભગ બધાએ જોયું જ હશે. આજે જંતુ ને ઘણા બધા પગ હોય છે. તે ખતરનાક જીવ જંતુ છે. તેને કરડી જવાથી માણસનો જીવ પણ જઈ શકે છે.

મિત્રો આ માટે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે કારણ કાન ખજૂરો જે માણસનાં શરીરને ખૂબ જ ખરાબ રીતે છોટી જાય છે. જ્યાં દૂર કરવું અત્યંત મુશ્કેલ બને છે. તો કાન ખજૂરો માણસના કાનમાં પણ પહોંચી શકે જો કોઈ માણસ ને કાન ખજૂરો કરડે છે. તો તેના આખા શરીર પર થાક લાગવા માંડે છે. લોહીમાં ઓક્સિજન ની પ્રક્રિયા ધીમી પડી જાય છે. તેના લીધે તેને ગભરામણ નો અનુભવ થાય છે. જો કાન ખજૂરો દેખાય તો તેને ઘર થી બહુ જ દૂર મૂકી આવું છે. અથવા તેને મારી નાખવું જોઈએ.

મિત્રો તમે જાણતા જ હશો કે તેને ગુજરાતીમાં જેને કાનખજૂરો કહેવાય છે. તેના જુદા જુદા રાજ્યોમાં જુદાજુદા નામે ઓળખાય છે. જેમ કે રાજસ્થાનમાં તેને કાસલા કહેવામાં આવે છે. પંજાબમાં તેને કાકોલ કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તેને પણ કસૂઈ ના નામથી ઓળખવામાં આવે છે. તે માટી માં રહે છે માટીનો ભાગો વૃક્ષ નો ભાગ સડી જાય તે સ્થળે કાનખજૂરા વધારે જોવા મળતા હોય છે. કોઈ જુનો ખંડેર હોય તો નહિ પડેલી ઇટો,પથ્થરો દૂર કરવામાં આવે તો ત્યાં પણ વધારે કાનખજૂરા જોવા મળતા હોય છે.

મિત્રો આગળ જણાવી દઈએ કે તેઓ દિવસ કરતાં રાત દરમિયાન વધારે સક્રિય હોય છે. દિવસે ક્યાંક ભેજવાડી જગ્યામાં દબાઈ સંતાઈને રહે છે. જ્યારે તમે તે જગ્યાને અથવા પથ્થર તેની ઉપર થી દૂર કરશો તો તરત જ નીચે થી કાન ખજૂરો નીકળશે તે પોતાની જાતને સુરક્ષિત કરવા માટે અન્ય કોઇ જગ્યાએ થાય છે. આંખોની દૃષ્ટિ ખૂબ જ નબળી હોય છે. એટલે કે અંધારા અને પ્રકાશનો ફર્ક સમજી શકતા નથી. જાતિ માં થોડા એવા કાન ખજુરા પણ છે. કે જેને આંખો પણ હોતી નથી. આ જાત જમીનમાં રહે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે. કે જમીનમાં રહેવાવાળી જાતનો રંગ ખૂબ જ ઘાટો હોય છે.

મિત્રો જો કોઈ ઉંદરને કંખજૂરો ને કરડી જાય તો ઉંદરનું ૩૦ સેકન્ડમાં જ મોત થઈ શકે છે. પરંતુ તે માણસ માટે એટલો બધો જીવલેણ સાબિત થતો નથી પરંતુ તેનાથી કરડી જવાથી તમને ભવિષ્યમાં મોટી તકલીફ ઉભી થઇ શકે છે. આ માટે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. હમણાં એવું જાણવામાં આવ્યું છે. કે કાન ખજૂરો માણસ ના કાન માં થઈ ને મગજમાં ઘૂસી જાય છે. તે પણ કેટલા કદાચ એટલા માટે જ તેને શોધવા માટે કોઈ અંધારી જગ્યાએ જોઈએ છે. એટલે આપણા શરીરમાં સૌથી સારી જગ્યા માં જે વાત કરવામાં આવે તો કાનમાં હોય છે. ત્યાં થી અંધારિયા તરફ જવાય છે.

મિત્રો એટલા માટે વરસાદની સિઝનમાં નાના બાળકો જમીન ઉપર સુતા હોય રમતા હોય ત્યારે કાનમાં કાનખજુરો જવાની બીક લાગે છે. આવી સ્થિતિમાં જો કાન ખજૂરો કોઈને કરડી જાય તો તેને આપણા શરીરમાં ઝેર પહોંચાડે છે. તેથી માણસને શાક નો અનુભવ થાય છે. લોહીના પ્રમાણમાં ઓક્સિજન ની પ્રક્રિયા એકદમ ધીમી કરી નાખે છે. તેથી માણસ ના આખા શરીરમાં થાક લાગવા માંડે છે. દરેક અવયવમાં ઑક્સિજન બહુ ધીમી રીતે પહોંચે છે. તેથી તેનો ઉપચાર કરવો અત્યંત જરૂરી છે. તો કાન ખજૂરો કાનમાં ઘૂસી જાય ત્યારે તેને પાણીમાં સિંધાલુ મીઠું મેળવી કાનમાં નાખવું જોઈએ.

જેથી કાનખજૂરો મરી જાય છે. કોઈ માણસ ના અંગો સાથે કાનખજુરો ચોટી જાય તો તરત જ ખાંડ લઈ તેના મોઢા ઉપર નાખી દેવી જોઈએ. આમ કરવાથી તરત જ તે મરી જાય છે. જેથી કાનખજૂરો કોઈને કરડી લે તો તરત જ હળદર સિંધાલૂણ મીઠું ભેળવી મિક્સ કરી ગાયના ઘીમા શેકો. તે જગ્યા પર લગાવો આમ કરવાથી તે તરત જ ઝેર દૂર થઈ જશે. આ ઉપરાંત કાનખજૂરો કરડવાથી વ્યક્તિ ને થાક અનુભવ થાય છે. તે વ્યક્તિનું મૃત્યુ તેથી થાય છે. માત્ર કાનખજૂરો કરડવા થી વ્યક્તિનું શ્વાસ લેવાનું તકલીફ હોય છે. સાથે-સાથે શરીરના અંદરના ભાગે ખૂબ જ પીડા અનુભવે છે.

કાન ખજૂરો કરડે પછી સારવાર માટે નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો. નહીં તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. કાનખજૂરો એ કરેલી વ્યક્તિ ડોક્ટર પાસે લઇ જઇ શક્ય નથી તો તમારે શક્ય એટલી વહેલી તકે પ્રાથમિક સારવાર લેવી જોઈએ. જો તમારા કાન ખજૂરો કાનમાં પહોંચી જાય છે. તો કાનમાં મીઠાનું પાણી નાખવું તે ધીમે-ધીમે કરી કાનમાં નાખવું. તેથી કાન ખજૂરો તેના કાનમાં જ મરી જશે. પછી માથાને ઊંધું કરવું જોઈએ જેનાથી કારણે કાનખજૂરો શરીર માંથી બહાર નીકળી જશે. જો તે માણસના બીજા કોઈના ભાગ પર ચોંટે છે. તો તરત જ ખાંડ નું પાણી લઈ કાન ખજૂરા ની બાજુમાં મૂકી દેવું. તેનાથી તે તરત જ ભાગી જશે.જો કાનખજૂરો માનવના બીજા કોઈ ભાગ પર ચોંટે છે, તો તરત જ ખાંડના બૂરા લઈને કાનખજૂરની બાજુમાં મૂકી દો, જેથી કાનખજૂરને કાઢી શકાય.

મિત્રો કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠુંમાં પાણી સાથે વાટી લગાવવાથી ફાયદો થાય છે.મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને લગાવવાથી દર્દ દૂર થાય છે.

સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તો તરત જ ઘરે કરો આ સરળ ઈલાજ, જીવજંતુના ડંખમાં રાહત માટે ઘરેલુ ઉપાય.

મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે.કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.

કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી પીડા મટે છે.વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરે છે.વીંછી કરડ્યો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સૂંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરે છે.વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાના પાણી વડે વારંવાર ધોવાથી વીંછીનું ઝેર ઉતરે છે.તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે.કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું.વીંછીના દંશસ્‍થાન ઉપર મૂત્રનું માલિશ કરવાથી લાભ થાય છે.

મચ્‍છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ ચોપડવાથી પીડા મટે છે.ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.મચ્‍છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે.ઉંદર કરડ્યો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.સાપ કરડે ત્‍યારે દસથી વીસ તોલા ચોખ્‍ખુ ઘી પીવું. પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય ટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.

About Hu Gujarati TEAM

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …