જલ્દી ગર્ભવતી થવું હોય તો જરૂર અપનાવિલો આ ઉપાય, સૌથી ઝડપી જોવા મળશે પરિણામ…….

0
13000

ઘણા વખતથી જોવામાં આવ્યું છે કે પતિ-પત્ની લાંબા સમયથી જાતીય સંબંધો બનાવે છે, પરંતુ હજી પણ સ્ત્રી ગર્ભધારણ કરવામાં અસમર્થ છે આવી સ્થિતિમાં લોકોને કોઈ રોગ અથવા વંધ્યત્વની સમસ્યા હોવાની શંકા છે અને સીધા ડોકટરો પાસે દોડી જાઓ. પરંતુ દર વખતે આ સમસ્યાનું સમાધાન માત્ર ડોકટરો જ નહીં, તમારી પાસે ખોટી રીતે રચાયેલ શારીરિક સંબંધ પણ હોઈ શકે છે ઘણીવાર યુગલો માહિતીના અભાવે આવું કરે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે સગર્ભા બનવા માટે શારીરિક સંબંધ બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શારીરિક સંબંધ બનાવ્યા પછી પણ જો તમે કલ્પના કરી શકતા નથી, તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.પ્રારંભિક સગર્ભાવસ્થા માટે, તે મહત્વનું છે કે પુરુષ સ્ત્રીની યોનિમાર્ગમાં ગર્ભાશયની નજીક વધુને વધુ શુક્રાણુ સ્ખલન કરે. આ શુક્રાણુને ખૂબ ઓછી માત્રામાં ગર્ભાશયમાં પ્રવેશતા અટકાવે છે અને ગર્ભાવસ્થાની સંભાવના વધારે છે.સંબંધ બનાવ્યા પછી, સ્ત્રીને તેની પીઠ પર સૂવું જોઈએ અને તેની પીઠની નીચે એક ઓશીકું મૂકવું જોઈએ અને લગભગ 20-30 મિનિટ સુધી આ સ્થિતિમાં રહેવું જોઈએ. તેનાથી યોનિ ગર્ભાશય તરફ નમવું અને વીર્ય સરળતાથી ગર્ભાશય સુધી પહોંચે છે.સંબંધ બનાવ્યા પછી કોઈએ તરત ઉભા ન થવું જોઈએ. આ એટલા માટે છે કે જો સ્ત્રી સેક્સ પછી તરત જ ઉભી થાય છે, તો ગુરુત્વાકર્ષણને લીધે વીર્ય ગર્ભાશયમાં પ્રવેશ કરી શકતું નથી.

પુત્ર હોય કે પુત્રી બંને ભગવાનના વરદાન છે. ન તો કોઈ કોઈનાથી ઓછુ છે કે ન તો વધુ. સંસ્કાર અને વાતાવરણ આ વાત નક્કી કરે છે કે તમારો પુત્ર કે પુત્રી કેવા થશે. આવો જાણી કે પીરિયડ પછી કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્ર થશે અને કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્રીની પ્રાપ્તિ થશે. કઈ રાત્રે ગર્ભ રહેવાથી કેવા પ્રકારની સંતાન જન્મ લેશે.
Period શરૂ થવાના ચોથા, છઠ્ઠા, 8મા, 10માં, 12મા, 14માં અને 16મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્ર પ્રાપ્ત થાય છે. જ્યારે કે Period શરૂ થવાના દિવસથી 5મી, 7મી, 9મી, 11મી, 13મી અને 15મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્રી પ્રાપ્ત થય છે.

સાવધાનીઓ 1. Periodની યોગ્ય ગણતરી કરો Period શરૂ થવાના દિવસને પહેલો દિવસ ગણવો જોઈએ.. જો તમારો Period 10 April ના રાત્ર 9 વાગ્યે શરૂ થયો છે તો 11 April ની રાત્રે 9 વાગ્યા તમારા Periodનો એક દિવસ પુરો થશે. ધ્યાન રાખો તમે 11 April ના બીજા દિવસ ન ગણો. Period શરૂ થવાના 24 કલકા પછી જ બીજો દિવસ ગણો. પુત્ર પ્રાપ્તિ માટે Period શરૂ થવાના દિવસને ગણીને ચોથી છઠ્ઠી 8મી 10મી 12મી 14મી અને 16મી રાત્રે સંભોગ કરવો જોઈએ. જ્યારે કે પુત્રી પ્રાપ્તિ માટે 5મી 7મી 9મી 11મી 13મી અને 15મી રાત્રે સંભોગ કરવો જોઈએ.

જો તમને પુત્ર જોઈએ છે તો જ્યા સુધી ગર્ભ ન રહી જાય ત્યા સુધી 5મી 7મી 9મી 11મી 13મી અને 15મી રાત્રે સેક્સ ન કરો. એ જ રીતે જો તમને પુત્રી જોઈતી હોય તો ચોથી છઠ્ઠી 8મી 10મી 12મી 14મી અને 16મી રાત્રે ગર્ભધારણ થતા પહેલા સેક્સ ન કરો.એ જ રાત્રે ગર્ભ રહી જાય એ ચોક્કસ કરવાના કેટલાક ઉપાય ,ધ્યાન રાખો કે જે રાત્રે તમને ગર્ભ રહેવાનો દિવસ પસંદ કર્યો છે એ રાત્રે ગર્ભ રહેવો જોઈએ. સંભોગ થવો જોઈએ ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એ ચોક્કસ કરવા માટે તમારે એ રાત્રે 2-3 વાર સંભોગ કરવો જોઈએ. તમે જેટલા વધુ વાર સંભોગ કરશો એટલો વધુ ગર્ભ રહેવાની શક્યતા રહેશે.

ગર્ભ રહી જાય એ માટે સેક્સ કર્યા પછી લિંગને યોનીમાંથી ત્યા સુધી બહાર ન કાઢો જ્યા સુધી તે જાતે બહાર ન આવી જાય અને યોનીને પણ સેક્સ પછી તરત સાફ ન કરો. બીજા દિવસે ન્હાતી વખતે જ યોની સાફ કરો. જે રાત તમે ગર્ભધારણ માટે પસંદ કરી છે તેના 2-4 દિવસ પહેલાથી ન તો સેક્સ કરો કે ન તો હસ્તમૈથુન. આનાથી શુક્રાણુઓની પ્રબળતા વધી જશે.એ દિવસે તનાવમુક્ત રહો અને એ દિવસે માનસિક કે શારીરિક થાક ન રહે એ વાતનુ ધ્યાન રાખો. શક્ય હોય તો એ દિવસે ઘર બહારના કામોથી મુક્ત રહો. સ્ત્રીના ચરમોત્કર્ષ પર પહોંચ્ય પછી વીર્યનુ સ્ખલન થવાથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે. તેથી સ્ત્રી સાથે સેક્સ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે ઉત્તેજીત કરી લો.

લગ્નને ચાર વર્ષ થયાં છે. હું પણ વર્કિંગ છું અને મારા હસબન્ડ અત્યારે નવો બિઝનેસ સેટ-અપ કરવામાં વ્યસ્ત છે. કામની વ્યસ્તતા અને ટેન્શનને કારણે અઠવાડિયે બે વાર સમાગમ કરી શકીએ છીએ. મારા હસબન્ડ મોટા ભાગે તો સમાગમ પહેલાં જ થાકેલા હોય, પણ એ પછી તો સાવ જ થાકી જાય છે. ઊંઘમાં બબડવાની આદત છે. સમાગમ પછી તેમની ઊંઘ પણ વધી જાય છે. અમે બાળકનું પ્લાનિંગ પણ કરવા માગીએ છીએ, પરંતુ છ મહિનાથી કૉન્ડોમ વિના સમાગમ કરવા છતાં સફળતા નથી મળતી. તેમનું કહેવું છે કે જો આઠ-દસ દિવસે સમાગમ કરીએ તો થાક ન લાગે અને સારુંએવું વીર્ય નીકળે તો બાળક રહેવાના ચાન્સિસ વધે. શું આ વાત સાચી છે?

સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે તમારા હસબન્ડ સમાગમ કરવાને કારણે થાકી નથી જતા. આખા દિવસના કામ, સ્ટ્રેસ અને ટેન્શનને કારણે તેમને સમાગમ પછી તરત ઊંઘ આવી જાય છે. બીજું એ કે સમાગમ પછી થાકી જવાને અને પ્રેગ્નન્સી ન રહેવાને કોઈ સંબંધ નથી. લાંબા સમય પછી વીર્યસ્ખલન કરવામાં આવે તો વીર્યની ક્વૉન્ટિટી વધુ હોઈ શકે છે, પણ સ્પર્મ-કાઉન્ટ ખૂબબધો વધી જાય એવું નથી. એટલે લાંબા સમય પછી સમાગમ કરવાથી પ્રેગ્નન્સી રહી જશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.

તમારી સમસ્યાનું મૂળ એ છે કે તમે બન્ને વર્કિંગ છો અને પ્રોફેશનલ સ્ટ્રેસ અનુભવો છો. બૉડીનું ઓવરઑલ એનર્જી-લેવલ વધારવાની અને સ્ટ્રેસ ઘટાડવાની જરૂર છે. એટલે જ પહેલાં તો તમારે બન્નેએ નિયમિત એક્સરસાઇઝ કરવાનું શરૂ કરવું જોઈએ. તમે અને તમારા હસબન્ડ બન્ને ૩૦-૩૫ મિનિટ ચાલવાનું રાખો અથવા તો રોજ પાંચ સૂર્યનમસ્કાર કરવાનું રાખો.તમારે બન્નેએ કામના કલાકોમાંથી રિલૅક્સ થવાનું અને પોતાની જાત માટે સમય ફાળવવાનું જરૂરી છે. માસિક આવ્યા પછીનાં આઠમાં દિવસ પછીના બે અઠવાડિયા દરમ્યાન એકાંતરે દિવસે સમાગમ કરવાનું રાખો. સાથે જ આટલા સમયથી પ્રેગ્નન્સી કેમ નથી રહેતી એનું કારણ જાણવા માટે એક વાર પતિ-પત્ની બન્ને ફર્ટિલિટી માટેની પ્રાથમિક તપાસ કરાવી લો.