જાગી જશે તમારુ સુતેલુ કિસ્મત બસ કરો ઈલાયચીનો આ એકજ ઉપાય, જાણીલો આ ઉપાય વિશે…..

0
455

મિત્રો આમ તો ઘણા પ્રકારના ઉપાય જીવનમાં કરવામાં આવે છે. જેમ કે પૈસા માટે શરીરના રોગો માટે લોકો ઘણા બધા ઉપાય કરે છે અહીં પણ એક એવો ટોટકો જ છે. એવું માનવામા આવે છે કે અત્યાર ના સમય મા પણ અમુક ટોટકા ના પ્રયોગ થી ઘણા કામ થાય છે અને આ ટોટકાઓ ને સરળ અને અસરકારક પણ માનવામા આવે છે. આજ ના આ આર્ટીકલ મા અમે તમારા માટે એવા જ કઈક ટોટકા લઇને આવ્યા છીએ.

જેનાથી તમે તમારા જીવન ને અવસ્ય બદલી શકશો. આ સાથે જ આ ટોટકા થી તમે તમારી જીવનની ઘણી મુશ્કેલીઓ ને પણ દૂર કરી શકશો. ઘણીવખત એવું બનતું હોય છે કે તમે તમારી નૌકરી મા બઢતી મેળવવા માટે ઘણો પરિશ્રમ કરતો હોય છે પરંતુ તે પરિશ્રમ નુ કોઇ જ ફળ પ્રાપ્ત થતું નથી અને મિત્રો જો તમારી સાથે પણ આવું જ કઈક થઇ રહ્યું છે તો આ ટોટકો તમારી ઘણી મદદ કરી શકે છે.

આ રીતે અને આ માટે તમારે એક લીલા કપડાંમા એક એલચી દાણો બાંધી રાત્રે ઊંઘતા પેહલા તમારા ઓશિકા નીચે રાખી દેવો અને સવારે ઉઠી ને આ કપડાનું એલચી સાથે કોઇ બહાર ના વ્યક્તિ ને દાન કરી દો. આવું કરવાથી તમને ટૂંક કાર્યક્ષેત્રે બઢતી ના યોગ સર્જાશે.અને તમને સારી એવી પદવી પ્રાપ્ત થશે અને જો દોસ્તો ઘણા લોકો ને ધન પ્રાપ્તિ ન થતી હોય અથવા તો તેમની પાસે ખબ મેહનત કર્યા પછી પણ કયારેય પૈસા ટકતા જ ન હોય તો તેમણે પોતાના પાકીટ મા પાંચ એલચી દાન મૂકી રાખવા.

આ ઉપાય થી જરૂર નાણા ટકવા લાગશે તેમજ સાથોસાથ નાણા સંબંધિત મુશ્કેલીઓ પણ દુર થતી જણાશે. આ પ્રયોગ તમારા માટે ખાસ કારગર સાબિત થશે. ટૂંક સમય મા જ તમે ધનવાન બની શકો છો. આ સિવાય ખાશ અપરિણીત વ્યક્તિઓ કે જે લોકો સુંદર જીવનસાથી ની શોધ મા હોય તેમણે આ ઉપાય જરૂર થી અને અચૂક અજમાવવો જોઈએ.

આ માટે તેમણે એક પીળા કલરના કપડામા પાંચ આખી એલચીના દાણા બાંધી ને કોઈ દિન-દુખી ગરીબ ને દાન કરી દેવા જોઈએ. આ ઉપાય થી તમને તમારી સુંદર જીવનસાથી મેળવવા ની ઈચ્છા ટૂંક સમય મા જ પૂર્ણ થય જશે.આ સિવાય બીજું ખાસ ભણતા વિદ્યાર્થીઓ માટે કે જેમને અભ્યાસ મા ઘણી મહેનત કર્યા બાદ પણ તેમને જોઈતું પરિણામ ન મળતું હોય તેવા અથવા તો સારા માર્ક ન આવતા હોય તેમણે આ ઉપાય એકવાર અચૂકથી કરવો જોઈએ આ માટે તેમણે એલચી ને દૂધ મા ઉકાળી અને પછી કોઇ ગરીબ ને આ દૂધ સાત સોમવાર સુધી પીવડાવવુ જોઈએ. આવું કરવાથી તેમનું મન અભ્યાસમા જરૂર લાગશે અને સફળતા મળશે.