જાદુગરો આ રીતે તમને બનાવે છે ઉલ્લુ, એકવાર તસવીર જરૂર જોજો……

0
581

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને જાણવા જઇ રહ્યા છે કે જાદુગરો જાદુ કેમના કરતા હોય છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ. જાદુની દુનિયા એ એક અલગ દુનિયા હોય છે અને જો તમે એકવાર એમાં ખોવાઈ ગયા તો તમને બધું જ સપના જેવું લાગે છે, એવામાં દુનિયાની અંદર ઘણા બધા જાદુગરો છે. જે તેમની મેજીક ટ્રીક થી પબ્લિકને અલગ જ દુનિયામાં લઈ જાય છે, પરંતુ મારા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દરેક જાદુ ની પાછળ કોઈ ના કોઈ રાજ છુપાયેલું હોય છે. અને તમે પણ એ રાજ જાણીને તમે પણ એક જાદુગર બની શકો છો , હા મિત્રો અમે મજાક નથી કરી રહ્યા. અમે આજે તમને અમુક એવી મેજિકલ ટ્રિક્સ વિશે જાણવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે હેરાન થઈ જશો.

કાર્ડ ટ્રિક્સ : તો ચાલો આપણે વાત કરીએ અમેરિકન ગોટ ટેલેન્ટ ની જ્યાં એક કંટેનટેસ્ટ આવે છે અને તેની જાદુગરી  બતાવે છે જે એક પછી એક કાર્ડ ટ્રીક થી પબ્લિક અને જજીસ ને હેરાન કરતો જાય છે, અને આ કંટેનટેસ્ટ એક જજ જોડે જાય છે જ્યાં જજ ને એક કાર્ડ ઉપર સાઈન કરવાનું કહે છે અને તે કાર્ડ તેના હાથ માં પકડે છે અને હથોડા થી તેના હાથ પર મારે છે અને કાર્ડ ગાયબ થઇ જાય છે અને ત્યાં ટેબલ પર એક લાલ કલર ના પઝર પર મારે છે અને તેમાં થી કાર્ડ મળી આવે છે આ ટ્રીક બહુ જ કોમ્પ્લિકેટેડ હતી જે એક સામાન્ય માણસ તે ટ્રીક ને સમજવું તે મુશ્કેલ હતું પરંતુ અમે અહીંયા જણાવીશું કે સુ થયું, જાદુગરે તે સાઈન વાળા કાર્ડ ને હથોડા પાછળ એવી રીતે છુપાયું કે કોઈ તેને જોઈ ના શકે અને રેડ બટન તોડવાનું નાટક કર્યું હથોડા તેના પર મારે જેથી કાર્ડ નીચે પડી જાય અને બધા ને લાગે કે કાર્ડ તે રેડ બટન માંથી નીકળ્યું.

ફોને ઈન અ બોટલ : દોસ્તો સાચેમાં આ ટ્રીક ખુબ મજેદાર છે આજના દિવસોમાં, આ ટ્રીક કેટલાક મેજિશિયન પરફોર્મ કરે છે, પરંતુ અમે તમને જણાવીશું કે આ ટ્રીક ની અંદર કોઈપણ પ્રકારનું જાદુ ન હતું, જેમાં  મેજિશિયન એક પ્લાસ્ટિકની ખાલી બોટલ લે છે, અને આ ટ્રીક ne બેહતરીન બનાવા માટે, ઓડિયન્સ જોડે પાણી પી બોટલ માંગે છે અને લોકોનો ભરોસો જીતવા માટે કોઈ જોડે બોટલ ચેક કરાવે છે અને તે બોટલનું ઢાંકણું બંધ કરી ને જાદુગર સેલફોન માંગે છે અને તે સરળતાથી ફોને ને બોટલ માં નાખી દે છે અને જોવા વાળા આને જોઈને હેરાન થઇ જાય છે, તેમજ મિત્રો આ જાદુ એક બાળક પણ કરી શકે છે અને આ મેજીક કરવા અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવા જરૂરી છે જેમાં એક નકલી અંગુઠો જેમાં એક શાર્પ બ્લેડ હોય છે અને ઓડિયન્સ ના બોટલ ચેક કર્યા પછી તે બોટલ માં એક કટ મારી દો અને તે ધ્યાન રાખો કે તે કટ એટલો હોવો જોઈએ કે ફોને આરામ થી બોટલ માં જતો રહે, તેમજ આ ટ્રીક કર્યા પછી ઓડિયન્સ ને વધારે ચેક કરવા માટે ના આપો.

ત્યારબાદ મિત્રો આવી જ એક ટ્રીક છે, જે કોન્ફુઝન થી ભરેલી ટ્રીક છે, આ ટ્રીક માં દોરી અને કાતર જોઈએ, જાદુગર તે દોરી ને ઓડિયન્સને એક વાર બતાવે પણ છે, એકદમ બરોબર દોરી છે, ત્યાર બાદ કાતરની મદદથી તે દોરીને કાપી નાખે છે, તેના પછી આવે છે મેજીક જેમાં દોરી ફરીથી જોઈન્ટ થઇ જાય છે. એમ જ મિત્રો આ ટ્રિક ની અંદર કઈ ખાસ નથી પરંતુ મેજિશિયન પરફોર્મ કરતા પહેલા 1 નાની દોરી તેના હાથમાં રાખે છે અને જ્યારે દોરી ને કાપવા નો સમય આવે છે ત્યારે તે બીજી નાની દોરી ને કટ કરે છે તેથી ઓડિયન્સ ને લાગે છે કે જાદુ થયો.

ડેન્જરસ સોલ્ટવાર : મિત્રો આપણે જાણીએ છે કે બ્રિટેન માં ઘણા બધા જાદુગર આવે છે તેમના ટેલેન્ટ બતાવા માટે તેમાંથી એક જાદુગર જે સેમિફાઇનલ સુધી પોહચેલો જેમ્સ મોરન એ લોકો ને હેરાન કરી દીધા,જેવું જ તેમને સ્ટેજ પર આવ્યા ત્યારે તેમને ઘણી બધી ટ્રિક દેખાડવાની ચાલુ કરી દીધી,પરંતુ તેમને તલવાર વાળી ટ્રિક બધાની સામે કરી લોકો ની આંખો ખુલી જ રહી ગઈ અને જજ પણ હેરાન થઈ ગયા હતા કે આ થયું કેવી રીતે. દોસ્તો જીમ્સ ના 2 આસિસ્ટન્ટ આવે છે અને તેમને ઉઠાવી ને તલવાર ની ધાર પર મૂકી દે છે.

અને થોડી જ વાર માં તે તલવાર જેમ્સ ની આર પાર થઈ જાય છે કોઈને પણ આ ટ્રિક પર ભરોસો થતો નતો અને થોડી જ વાર માં બધું સરખું થઈ જાય છે અને ચારેય બાજુ તાલિ પદવા માંડે છે ,દોસ્તો આ ટ્રિક માં 3 વસ્તુએ ઘણું મહત્વ નું કામ કર્યું છે ,તલવાર કોસ્ટયુમ અને વધારે અગત્યનું તેમનું બેલેન્સ જેમાં તલવાર તો નકલી હતી જ જેમાં તેમણે બેલેન્સ કર્યું અને જ્યારે તલવાર તેમની આર પાર જાય છે ત્યારે તલવાર હોતી જ નથી,પરંતુ એમના કોસ્ટયુમ માં રહેલા તલવાર ના ભાગ માં એક પાર્ટ હોય છે જે દૂર થી તલવાર જેવો લાગે છે પરંતુ આમાંથી તેમનું અગત્યનું તેમનું બેલેન્સ હતું,અને તેમને બધા ને હેરાન કરી દીધા.

મેજીક બ્લેક બોર્ડ : મિત્રો આમાં એક 8 વર્ષ ની છોકરી છે જે મેજીક ટ્રિક કરે છે અને તેની ટ્રિક હેરાન કરી દે તેવી છે કેમકે પેહલા તો આ છોકરી આવે છે અને એક બોર્ડ ને જજ ના ડેસ્ક પર મૂકે છે જેમાંથી તે 3 તેની ફેવરિટ ચોપડી કાઢે છે અને બોક્સ આખું ખાલી થઈ જાય છે અને તેમાંથી એક જજ ને બોક્સ ને ઉઠાવાનું કહે છે અને તે છોકરી બોલે છે કે કોઈ બીજા ની મદદ લેવી હોય તો તમે લઇ શકો છો એમાંથી 2 જજ તે બોક્સ ને ઉઠાવાની કોશિશ કરે છે પરંતુ તે અસંભવ થઈ જાય છે કેમકે આ બોક્સ સ્પેશ્યલી ખરીદેલું છે જે એક સ્વીચ ના મદદ થી એક સોફ્ટ સરફેસ પર ચીપકી જાય છે અને તેને ઉઠવું નામમૂંકીન છે.

અને જ્યારે આ છોકરી બોક્સ ને ઉઠાવે છે ત્યારે તે સ્વીચ બંધ કરી દે છે અને સરળતાથી ઉઠાવી લે છે અને બીજા મેજીક માં જજ જોડે સામે પડેલા કોઈ ચોપડી માંથી એક શબ્દ વાંચવાનું કહે છે અને જેમજ જજ તે શબ્દ વાંચે છે તે શબ્દ સામે ના બ્લેક બોર્ડ પર ચોક થી લખાઈ જાય છે ,તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ એક નવી ટેકનોલોજી છે અને આ બ્લેક બોર્ડ ટેબ્લેટ કે કોમ્પ્યુટર થી એટેચ હોય છે અને તમે જે ટેબ્લેટ પર જે લખશો તે બ્લેક બોર્ડ પર એની જાતે જ લખાઈ જશે અને જોવા વાળા ને એવું જ લાગશે કે આ કોઈ માણસે લખ્યું છે પરંતુ આ કામ મેકેનિકલ હોય છે. જે સાચે માં હેરાન કરી દે તેવી છે.

ડિસઅપિઅર ફ્રોમ ધ બોક્સ : મિત્રો ગોટ ટેલેન્ટ ની અંદર એક જાદુ વિશે જાણો જ્યાં મેજિશિયન બોક્સ અંદર જાય છે અને તેની આસિસ્ટન્ટ બોક્સની અંદર તરફ ધક્કો મારે છે, તેના પછી મેજિશિયન જજની પાછળ આવીને ઊભો રહે છે, એવામાં તમને શું લાગે છે આ કેવી રીતે તેને ટ્રીક કરી હશે? તો દોસ્તો અમે તમને જણાવીએ આ ટ્રીક માં એક અલગ જ ઈલ્યુઝન નો ઉપયોગ કરે છે.

જ્યાં અને પાછળ એક વસ્તુ છે જે નીચે તરફ જવાની સીડી છે, જ્યારે મેજિશિયન બોક્સની અંદર જાય છે ત્યારે તે સીડી ની મદદ થી નીચે તરફ જતો રહે છે અને બોક્સમાં એક ફ્લેક્સિકલ માણસ હોય છે, જે તેના હાથ ને હલાવી રહ્યો હોય છે એટલામાં મેજિશિયન સીડી માંથી બહાર આવીને અચાનક જજની પાછળ ઉભો રહે છે, જેને જોઈને બધા હેરાન થઈ જાય છે.ઉમ્મીદ કરીએ છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.