ઝડપ થી ધનવાન બનવાનો આ એક માત્ર ચમત્કારી ઉપાય, આ રીતે કરશો તો ચોક્કસ થશે લાભ….

0
25

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.

તમને જણાવી દઈએ કે ધન પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિ ભરપૂર પ્રયત્નો કરે છે.ઘણીવાર અનેક પ્રયત્નો પછી પણ ધન લાભ થતો નથી. આ સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રના આ અચૂક ઉપાયો કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રીઓ પણ જણાવે છે કે આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ શકે છે.

મિત્રો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ ભૌતિક સુખને પામવા આતુર છે. સુખ-સમૃદ્ધિની એક નહીં અનેક વસ્તુઓ પામવાની ઈચ્છા વ્યક્તિને થાય છે. પરીવારના સભ્યો સાથે સુખ-શાંતિથી જીવન પસાર કરવા માટે આર્થિક સ્થિતી સદ્ધર હોવી પણ જરૂરી છે. પરંતુ તેમાં પણ નસીબનો સાથ જરૂરી હોય છે.જો કે મોટા ભાગના લોકોની ફરીયાદ હોય છે કે અનેક પ્રયત્નો કરવા છતાં તેમને સફળતા મળતી નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે આવા લોકો પથ્થર એટલા પ્રભુ કરીને પૂજે છે, બાધા-આખડી રાખે છે, રત્ન ધારણ કરે છે પણ પરીણામ શૂન્ય રહે છે. આ સ્થિતિમાં વ્યક્તિને જરૂર હોય છે એક એવા ઉપાયની જે 100% ફળ આપે.જ્યારે દરેક પ્રયત્ન કર્યા પછી પણ વ્યક્તિને ફળ ન મળતું હોય તો આ ઉપાય અજમાવવો. આ ઉપાય કરવાથી ભાગ્ય પરીવર્તન થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે. આ ઉપાય કરવા માટે કોઈ પૂજા-પાઠ કે મંત્રના જાપ કરવાના નથી. જાણી લો કયો છે આ સરળ પણ સચોટ પરીણામ આપતો ઉપાય.

મિત્રો એક બીલીપત્ર લેવું, તેના ત્રણેય પાન પર કંકુથી પોતાનું નામ લખવું. આ પાનને તેને એક ડબ્બામાં મૂકવું અને તેના પર મધની ધાર કરવી. મધ ત્યાં સુધી રેડવું જ્યાં સુધી બીલીપત્ર ડૂબી ન જાય. આ ડબ્બાને બંધ કરી અને તેને કોઈ એવા સ્થાન પર મૂકવો જ્યાં રોજ દીવો અને અગરબત્તી કરી શકાય.

આ દીવો અગિયાર દિવસ સુધી કરવો. શ્રદ્ધાથી આ પ્રયોગ કરનારના જીવનમાં પરીવર્તન ચોક્કસથી આવે છે.સૌથી પહેલા તો ઘરમાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં તેને સ્થાન આપવું, તુલસીની નિયમિત પૂજાથી પણ વ્યક્તિના પુણ્યફળમાં વધારો થાય છે. તુલસી ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને માતા લક્ષ્મીના આગમનનું કારણ પણ બને છે.

ઘરના મુખ્ય દરવાજા પાસે દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો, શક્ય હોય તો પીપળા પર પણ દીવો કરી ત્રણ પરીક્રમા કરવી. મંદિરમાં જ્યારે પણ દીવો કરો ત્યારે તેમાં નાડાછડી પધરાવવી, તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. ક્ષમતા અનુસાર કોઈ વસ્તુનું દાન અવશ્ય કરવું.મંગળવાર, શનિવાર અને ગુરુવારે છાણા પર લોબાન અને ગુગળનો ધૂપ કરવો.

ઘરમાં આવતાં ધનમાંથી સૌથી પહેલા થોડી રકમ પૂજા માટે અલગથી રાખવી. શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈનો ભોગ અવશ્ય ધરાવવો. સાત દિવસ સુધી શ્રી લક્ષ્મી સ્તવનો પાઠ કરવો.અચાનક ધન પ્રાપ્તિ માટે તમેં હળદર કે સિંધુરનો પણ ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે સિંધુર અને હળદર લઈને અને તેને ધૂપ કરો પછી આ સામગ્રીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો તેનાથી ધન લાભ થવાની સંભાવના વધે છે.

જેમ કે બધા જાણે છે કે માં લક્ષ્મીને કોડીઓ વધારે પસંદ છે કોડીઓ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છેતમે 11 કોડીઓ ને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં વીંટીને ધન મુકવાના સ્થાન પર મૂકી દોતેનાથી ધન લાભ પ્રાપ્તિ થશે.જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે મોતી શંખના ચૂર્ણને પાણીમાં મેળવીને માં લક્ષ્મીજીને નિયમિત રૂપે સ્નાન કરાવો જો તમે આ ઉપાય કરો છો તો તમને જલ્દી ધન સંપત્તિથી છુટકારો મળી જશે.

ધન પ્રાપ્ત કરવા માટે તમે દરરોજ તમારા ઘરના દરવાજા આગળ સરસવના તેલનો દીવો કરો જ્યારે તે દીવો ઓલવાઈ જાય તો વધેલા તેલને પીપળાના ઝાડ પર અર્પિત કરી દેવું.જો તમે તમારી મનોકામના પુરી કરવા માંગો છો તો આ જ્યોતિષ ઉપાય જરૂર કરો અચાનક ધન પ્રાપ્તિ માટે બર્ગદ ના ઝાડની ઝટા પર ગાંઠ બાંધી દો જ્યારે તમને ધનની પ્રાપ્તિ થઈ જાય તો આ ગાંઠને ખોલી દેવું.

માતા લક્ષ્મીજી ને ધનની દેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેમની કૃપા દ્રષ્ટિ કોઇ વ્યક્તિ પર હોઈ તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યાઓ ઉતપન્ન થતી નથી ઉપરોક્ત જ્યોતિષ ઉપાય બતાવ્યા છે તમે આ ઉપાયો ને કરીને અચાનક ધનની પ્રાપ્તિ કરી શકો છો આ ઉપાયો ને કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા બની રહેશે અને ધન લાભના માર્ગ મળશે.

સૌથી પહેલા તો ઘરમાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં તેને સ્થાન આપવું, તુલસીની નિયમિત પૂજાથી પણ વ્યક્તિના પુણ્યફળમાં વધારો થાય છે. તુલસી ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને માતા લક્ષ્મીના આગમનનું કારણ પણ બને છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા 7 ઉપાય પણ સતત 7 દિવસ સુધી કરવા, 7 દિવસના અંતે તમને તમારી આર્થિક સ્થિતીમાં ફેરફાર જોવા મળશે.ઘરના મુખ્ય દરવાજા પાસે દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો, શક્ય હોય તો પીપળા પર પણ દીવો કરી ત્રણ પરીક્રમા કરવી.

મંદિરમાં જ્યારે પણ દીવો કરો ત્યારે તેમાં નાડાછડી પધરાવવી, તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે.ક્ષમતા અનુસાર કોઈ વસ્તુનું દાન અવશ્ય કરવું.મંગળવાર, શનિવાર અને ગુરુવારે છાણા પર લોબાન અને ગુગળનો ધૂપ કરવો.ઘરમાં આવતાં ધનમાંથી સૌથી પહેલા થોડી રકમ પૂજા માટે અલગથી રાખવી.શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈનો ભોગ અવશ્ય ધરાવવો.