જાણો દુનિયાના સૌથી મોંઘા એમ્પાયરો વિશે,જેમનો પગાર છે લાખોમા..

0
99

નમસ્કાર મિત્રો આજના આ લેખમા આપ સૌનુ સ્વાગત છે અને આજે હુ તમારા માટે આ લેખમા એક નવી માહિતી લઈને આવ્યો છે અત્યારના આ સમયમા ભાગ્ય જ કોઈ હશે જે ક્રિકેટપ્રેમી નઇ હોય આજે દરેક બાળકો થી લઈને યુવાન અને બુઝુર્ગ પણ ક્રિકેટ જોવાનું પસંદ કરે છે પરંતુ આ ક્રિકેટ મા એક ખાસ વ્યક્તિ હોય છે જેમના નિર્ણય ઉપર આ સંપુર્ણ ક્રિકેટ મેચ ટકી રહે છે અને તે અમ્પાયર હોય છે જેમના એક ખોટા નિર્ણય સામે વાળાની જીત કે હાર નક્કિ કરે છે.

અને આ માટે આઇસીસી ખુબજ સમજી વિચારી ને આ એમ્પાયરની પસંદગી કરે છે પરંતુ જેવી રીતે ક્રિકેટરોને મેચ રમવા માટે લાખોમા પગાર મળે છે તેવી જ રીતે એમ્પાયર ને પણ પગાર ચુકવવામા આવે છે પરંતુ શુ તમને ખબર છે કે આ એમ્પાયરોને કેટલો પગાર આપાવામા આવે છે તો આજે અમે તમારા માટે આઇસીસી વલ્ડ કપના સૌથી મોંઘા એમ્પાયરો ની યાદી લઈને આવ્યા છે જેમના વિશે અમે તમને જણાવવા માંગીએ છે તો આવો જાણીએ.

અલીમ દાર.પાકિસ્તાન તરફથી 17 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અલીમ ડાર હાલના સમયમાં ક્રિકેટ જગતનો સૌથી મોટો અમ્પાયર માનવામાં આવે છે. ડારે 31 વર્ષની વયે અમ્પાયર તરીકે વનડે ડેબ્યૂમાં પ્રવેશ કર્યો હતો. તેણે વર્લ્ડ કપ 2003, 2007 અને 2011 સહિત અનેક મોટી ટૂર્નામેન્ટોમાં અમ્પાયર તરીકે કામ કર્યા છે.

મિત્રો અલીમ દાર ને તેને ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરવા માટે 3000 ડોલર એટલે કે રૂ 2,10,874, ટી -20 મેચમાં અમ્પાયર કરવા માટે 1000 ડોલર એટલે કે 70,291 રૂપિયા અને વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ માટે 2200 ડોલર એટલે કે 1,54,641 રૂપિયા મળે છે.અન્વ આ ઉપરાંત તેમને વાર્ષિક 45000 ડોલર એટલે કે 31,63,117 રૂપિયા પગાર ના રૂપ માં મળે છે.

નાઇજેલ લોન્ગ.મિત્રો વિશ્વના સૌથી મોંઘા અને સારા અમ્પાયરિંગ કરવા વાળા લોકોમાં નાઇજેલ લોન્ગ નું નામ બીજા ક્રમે આવે છે તેમજ મળતી માહિતી મુજબ નિગેલ લોંગને ટેસ્ટ માટે $3000 એટલે કે રૂ. 2,10,874 અને ટી 20 મેચ માટે 1000 ડોલર એટલે કે 70,291 રૂપિયા અને વન ડે ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ માટે 2200 ડોલર એટલે કે 1,54,641 રૂપિયા મળે છે.

મિત્રો આ સિવાય તેમને પગાર રૂપે વાર્ષિક $45000 એટલે કે લગભગ 31,63,117 રૂપિયા મળે છે નિગેલ લોંગ શરૂઆતના દિવસોમાં ડાબ હાથ ના બેટ્સમેન અને ઓફસ્પિન બોલર હતો અને તેણે 2002 માં અમ્પાયરિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 2006 માં તેમને આઈસીસી અમ્પાયર્સ એલિટ પેનલમાં જોડાવાની તક પણ મળી. તેણે 2011 વર્લ્ડ કપમાં પણ કામગીરી બજાવી છે.

પોલ રેફેલ.મિત્રો પોલ રેફેલ ઑસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો જેણે 1999 માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે 2004,2005 માં અમ્પાયરિંગની શરૂઆત કરી હતી.તજ 2005,2006 સીઝનમાં તેનો ક્રિકેટ ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય અમ્પાયર પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ પછી ફેબ્રુઆરી 2009 માં વનડે ઈન્ટરનેશનલમાં અમ્પાયરિંગની શરૂઆત થઈ હતી.

મિત્રો તેને આઇસીસી તરફથી ટેસ્ટ માટે 3000 ડોલર એટલે કે રૂ. 2,10,874 અને ટી -20 મેચ માટે 1000 ડોલર એટલે કે 70,291 રૂપિયા અને વન ડે ઈન્ટરનેશનલમાં અમ્પાયરિંગ માટે 2200 ડોલર એટલે કે 1,54,641 રૂપિયા મળે છે અને આ સિવાય તેમને પગાર રૂપે વાર્ષિક 45000 ડોલર એટલે કે લગભગ 31,63,117 રૂપિયા મળે છે.

ક્રિસ ગેફેન.મિત્રો ક્રિસ ગફ્ફેનનું નામ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયરોમાં લેવામાં આવ્યું છે અને તેણે ક્રિકેટર તરીકેની 83 મેચ રમીને તેણે એમ્પાયર તરિકે કારકિર્દીની શરૂઆત કરી અને આ પછી તેણે ઓટાગો માટે 113 લિસ્ટ એ અને 8 ટી 20 મેચ પણ રમી હતી. આ પછી 2010 માં તેણે તેની આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગ કારકિર્દીની શરૂઆત કરી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2015 માં પણ તેનું નામ સામેલ હતું.

મિત્રો તેણે 2015 માં પ્રમોસન પણ મડ્યુ હતું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અમ્પાયર્સની એલિટ પેનલમાં શામેલ થયા હતા. તેને ટેસ્ટ મેચમાં અમ્પાયર કરવા માટે 3000 ડોલર એટલે કે 2,10,874 રૂપિયા અને ટી -20 મેચમાં અમ્પાયર કરવા માટે 1000 ડોલર એટલે કે 70,291 રૂપિયા અને વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ માટે 2200 ડોલર એટલે કે 1,54,641 રૂપિયા મળે છે અને આ ઉપરાંત તેમને વાર્ષિક 45000 ડોલર એટલે કે 31,63,117 રૂપિયા) પગાર તરીકે મળે છે.

ઇયાન ગોલ્ડ.મિત્રો ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને અમ્પાયર ઇયાન ગોલ્ડ આઈસીસી સીડબ્લ્યુસી 1983 માં ટુર્નામેન્ટમાં વિકેટકીપર તરીકે રમ્યા હતા આ ટૂર્નામેન્ટ તેના જીવનની છેલ્લી ટૂર્નામેન્ટ હતી. આમાં તેણે 12 ક્રિકેટરોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો જેમા તેમણે સુનીલ ગાવસ્કર, જાવેદ મિયાંદાદ અને રંજન માદુગલેને પણ આઉટ કર્યા હતા અને ત્યારબાદ તેણે આઈસીસી વર્લ્ડ કપ 2007 ની 3 મેચોમાં જવાબદારી સંભાળી હતી અને આઈસીસી સીડબ્લ્યુસી 2011 ની ફાઇનલમાં ટીવી અમ્પાયર હતો તેમજ ઇયાન ગોલ્ડ પણ એક શ્રેષ્ઠ ફૂટબોલર હતો.

તેણે સ્લોઉ ટાઉન અને આર્સેનલ માટે ગોલકીપર તરીકે ફૂટબોલ રમ્યો હતો અન્ય અમ્પાયરોની જેમ આઈસીન એલિટ પેનલમાં સામેલ ઇયાન ગુલડને પણ ટેસ્ટ માટે 3000 ડોલર એટલે કે રૂ. 2,10,874 અને ટી -20 મેચ માટે 1000 ડોલર એટલે કે 70,291 રૂપિયા અને વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 2200 ડોલર એટલે કે 1,54,641 રૂપિયા મળ્યા છે અને આ સિવાય તેમને વાર્ષિક પગાર રૂપે 35000 ડોલર એટલે કે લગભગ 24,60,202 રૂપિયા) મળે છે.

કુમાર ધર્મસેના.મિત્રો શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને આઈસીસી એલિટ પેનલમાં સામેલ કુમાર શ્રી ધર્મસેનાએ 2009 માં અમ્પાયરિંગ શરૂ કરી હતી. ધર્મસેના માત્ર શ્રેષ્ઠ અમ્પાયર જ નહીં પરંતુ ધનિક અમ્પાયરોમાં પણ શામેલ છે તેમને આઈસીસી તરફથી પગાર રૂપે 24 લાખ 60 હજાર રૂપિયા મળે છે. આ સિવાય તેને ટેસ્ટ માટે 3000 ડોલર એટલે કે રૂપિયા 2,10,874 રૂપિયા અને ટી -20 મેચ માટે 1000 ડોલર એટલે કે 70,291 રૂપિયાઅને આઇસીસી તરફથી વન ડે ઈન્ટરનેશનલમાં અમ્પાયર કરવા માટે 2200 ડોલર એટલે કે 1,54,641 રૂપિયા) મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here