IPL માં થાય છે આવા કાંડ એકવાર જાણી લેશો તો નક્કી તમે આઈપીએલ જોવાનું બંધજ કરી દેશો,જાણો વિગતે…

0
284

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું IPL ની એવી મેચો વિશે તે વાચ્યા પછી તમે IPL જોવાનું બંધ કરી દેશો.તો દોસ્તો તમારામાંથી કેટલા લોકો IPL જોતા હશે. કેટલીક વખત એવા મુમેન્ટ જોવા મળતા હોય છે. જે જોઈને અસંભવ લાગશે. તે રન્ડમલી એવીજ રીતે થઈ જાય છે. કે એના પાછળ કોઈ શાજિસ હોય છે. શું મેચ ફિક્સ કરવા ખેલાડી માટે સહેલું હોય છે. શું પૈસા માટે કોઈ ખિલાડી વેચાઈ જાય છે. આ લેખ માં અમે તમને અમુક એવા ઈતિહાસ જણાવી શું જે જાણી ને તમને પણ વિચારવા માટે મજબૂર કરી દે શે કે મેચ ફિક્સ હતી. આ લેખ ઈન્ટરનેટ ઉપર માહિતી મુજબ બનાવ્યો છે. આ સાચું છે કે ખોટો એનો દાવો નથી કરતા.

ઈન્ડિયા વલ્ડકપ ફિક્સ શું તમને 1996નો વલ્ડકપ સેમિાઇનલ યાદ હશે. એ વલ્ડકપમાં જે કશું એ મેદાનમાં થયું તે બેહદ શરમ જનક હતી. આ મેચમાં બેસેલી ઓડીયનશને દંગે ચાલુ કર્યું હતું. ટીમની આવી હાર કયારેક આવી જોઈ નથી. ૧૩ માર્ચ ૧૯૯૬ વિલ્લ વર્લ્ડ કપ ઈન્ડિયા VS શ્રીલંકા કોલકત્તા ના ઇડન ગાર્ડનમાં થયેલો મેચ. ઇડન ગાર્ડન દુનિયા નું સૌથી વધારે સીટ વાળુ સ્ટેડિયમ છે. એક લાખ લોકો બેસીને જોતા હતા. એજ વખતે એવું થયું જે કયારેય એ ઑડિયનશ એ વિચાર્યું હશે. અને ના રેડિયો પર સાંભળતા લોકોએ. ટોસ જીતી ને અઝરૂદદિન એ ફિલ્ડિંગ નો ફેંસલો કર્યો હતો. જે આખી ટીમ માટે ચોકાવવા વાળી વાત હતી. આ વાત પણ લોકોએ ચલાવી લીધી કે સાયદ ઈન્ડિયા પેહલા બોલિંગ કરી જીતી જાય. ઈન્ડિયા એ શ્રીલંકા ને ૨૫૧ રન થી વધારે ના થાવા દીધા.

ઈન્ડિયા ની જોડે ૨૫૨ નું લક્ષ્ય હતું જ્યારે ઈન્ડિયા એ બેટિંગ કરવાનું ચાલુ કર્યું. ત્યારે આ લક્ષ્ય હસિલ કરવો આસાન લાગતો હતો. ૨૩ ઓવર પછી 58 માત્ર એક જ વિકેટ ગઈ હતી. પરંતુ આ પછી કોઈ પણ ભારતીય વિશ્વાસ કરવો મુશ્કિલ હતું. સચિન ના 50 રન પુરા થયા પછી જયસૂર્યા ની બોલિંગ પર સ્ટમપ આઉટ થઈ ગયા. આ પછી 6 રનમાં અઝરૂદ્દીન એક આસાન કેચ આપી ને આઉટ થઈ ગયા. બે રન પછી સનજયમાનરેકર પણ આઉટ થઇ ગયો. પછી શ્રીનાથ પણ નવ રનમાં આઉટ થઇ ગયો.

પાચ રન થાય પછી અજય જડેજા આઉટ થઈ ગયા. પાચ રન થાય પછી એક વિકેટ ગઈ એના બીજા બોલ માં આશિષ કપૂર આઉટ થઈ ગયા. જે ટીમ ની 58 રનમાં એક વિકેટ હતી તેજ ટીમ 120 રનમાં 8 વિકેટ ગઈ હતી. બધા ખબર પડી ગઈ હતી કે ભારત હારી ગયું છે. એથી લોકો ગુસ્સે થવા લાગ્યા લોકોએ સ્ટેન્ડ ઉપર થી બોટલ નાખવા લાગ્યા. એ પડેલી ખુરશી માં આંગ લગાવી દિધી. લોકોને વિશ્વાસ થતો ન હતો કે માત્ર 22 રનની અંદર ભારત એ તેની સાત વિકેટ ગતી રહી છે. લોકોના ગુસ્સો જોઇને મેચના રેફરી એ શ્રીલંકાને જીત આલી દીધી હતી. મેચને એજ અબેન્ડડ કરવામાં આવી હતી.

આ મેચ વિશે કેટલા વર્ષો પછી વિનોદ કામલે એ કહ્યું જે એ મેચના રહસ્ય ખોલવા માટે કાફી હતું. વર્ષ 2011માં વિનોદ કાંમલે એ કહ્યું કે મેચ ચાલુ થયા પેહલા બધાં એ એજ વિચાર્યું હતું કે ટોસ જીતી ને બેટિંગ કરીશું. પરંતુ એવું ના થયું. એમને એવું પણ કહ્યું નવજોતસિંહ સિન્ધુએ પેડ્સ પણ પેહરી લીધું હતું કે તે બેટિંગ કરવા માટે જઈ શકે. પરંતુ અઝહરે ટોસ જીતી ને ફિલ્ડિંગ લેવાનો નર્ણય લીધો. આ કારણે એમને શક થયો. આ શક વધારે થયો જ્યારે બાવીસ રન માં સાત વિકેટ ભારત આપી હતી. વર્ષ 2000 મેચ ફિક્સ કરવા આરોપ મૂક્યો. પછી તેને આજીવન બેન્ડ કર્યો હતો.

એક બીજી મેચ ઈન્ડિયા VS શ્રીલંકા:શું તમને ખડે છે ટોસ પણ ફિક્સ થાય છે. મેચ ઈન્ડિયા VS શ્રીલંકા માં ઉપલથરનગા એ ટોસ ઊછાળ્યો. કોહલી એ કહ્યું હેડ્સ પરંતુ સિકો જેવો નીચે આવે છે. રેફરી એ ટેલ્સ કહ્યા પછી મોરલી કરતી કે ઈન્ડિયા ને જીત આપી હતી. આ જોઈને રેફરી પરેશાન હતા.આવીજ બીજી એક ટોસ ફિક્સિંગ IPL માં પણ થઈ હતી. કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ ટોસ થઈ રહ્યો હતો ગૌતમ ગભીર ટોસ ઉછારે છે. મોરલી વિજયે હેડ્સ કહ્યું પરંતુ ટોસ નીચે પડ્યો પછી ટેલ્સ આવે છે તોય મોરલી વેજય ને ટોસ જીત આપે છે. એટલા બધા કેમેરા અને બધા લોકો વચ્ચે પણ આવી ભૂલ કેવી રીતે થાય છે. પછી ખબર પડ્યા પછી આ ભૂલ સુધારી શકતી નથી.

શ્રીસાત આઈપીએલ કેસ:શું તમને શ્રીસાત મેચ ફિક્સ વિશે ખબર છે. અમે એ નથી કેતા શ્રીસાત મેચ ફિક્સ માં હતા કે નય પરંતુ વાચો કેવી રીતે મેચ ફિક્સ કરે છે. ૨૦૧૩ રાજસ્થાન રોલ્સ ના ત્રણ ખિલાડી ને મેચ ફિક્સ કરવાનો આરોપ લગાવ્યો હતો. અંકિત ચોહાણ, અજિત ચન્ડેલા અને શ્રીસાત. દિલ્લી પોલીસે મેચ ફિક્સ નું ખબર પડતાજ પકડ્યા હતા. જ્યારે વાત આગળ વધી અને મામલો સુપ્રીમ કોર્ટે માં જાય છે. અને ત્રણ ખિલાડી આખી જીવન માટે બેન્ડ લગાવ્યા હતો. હાલમાં ૨૦૧૯માં જ શ્રીસાત ઉપરથી બેન્ડ હટાવી દીધો. બીજા બે ખિલાડી ઉપર બેન્ડ કાઢવા માં આવ્યો નથી. એવું કહેવામાં આવ્યું છે કે શ્રીસાતને આગળ રૂમાલ લટકાવ્યો હતો. એ એવું સૂચવતો હતો. તે તેમના પ્રમાણે બોલિંગ કરવાનો છે. એ ઓવર માં તે ૧૪ અથવા તે થી વધારે રન આપશે. હાલ માં શ્રીસાત ઉપરથી બેન્ડ હટાવી દીધો છે. શું તમને લાગે છે શ્રીસાત ને ફસાવવા માં આવ્યો હતો.

પાકિસ્તાન ટીમ કોલેબ:કોઈ ટીમ આખી મેચ સારી રીતે રમ્યા પછી પૂરી ટીમ હારી જાય તો કોને શક ના થાય એવું જ થયું એક મેચ માં પાકિસ્તાની આ ઇનીગ જોઈને તમે પણ વિચારવા લાગશો. આ મેચ માં પાકિસ્તાને માત્ર 19 રન જોઈએ છે એ પણ 55 બોલમાં ખરાબ ટીમ પણ નવ ઓવર માં 19 રન બનાવી દે છે. પરંતુ જેવી રીતે પાકિસ્તાન આખી મેચ રમી તે વિશ્વાસ માં ન આવે. છેલી વિકેટ એવી પડી કે આઉટ થવાનું મન બનાવીને આવ્યો હતો. આ વાચ્યા પછી તમને શું લાગે છે. મેચ ફિક્સ કરવું સેહલું છે.