Breaking News

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ, યુવતીને આપી લગ્નની લાલચ હોટલમાં જઈને કર્યું એવું કામ કે જાણી ચોંકી જશો……

મિત્રો સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે.સ્ત્રીઓ પરની જાતીય હિંસા સામેના ફોજદારી કાયદાઓમાં નારીઆંદોલનોના પ્રયત્નોને પરિણામે વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે. 80ના દાયકામાં મથુરા બળાત્કાર કેસ નામે જાણીતા બનેલા કેસના સંદર્ભમાં દેશભરમાં સ્ત્રીઓના આંદોલનો થયા. મથુરામાં સગીરવયની એક છોકરી  પર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.

આ કેસ નીચલી કૉર્ટથી હાઇ કૉર્ટ, અને ત્યારબાદ સુપ્રીમ કૉર્ટમાં ગયો અને સુપ્રીમ કૉટેર્ જ્યારે મહારાષ્ટ્ર હાઇ કૉર્ટના ચુકાદાને ઉલટાવીને જણાવ્યું કે, બળાત્કાર થયો નથી, પરંતુ છોકરીએ સંબંધ બાંધવાની સહમતી આપી હશે, કારણ કે છોકરી અગાઉ પણ બીજા યુવક સાથે સંબંધ ધરાવતી હોઇ તે કુંવારી ન હતી. વળી, તેના શરીર પર ઇજાના નિશાન ન હોવાથી તેણે વિરોધ કર્યો હશે એમ કહી શકાય નહીં ત્યારે સુપ્રીમ કૉર્ટના આવા વલણથી દેશભરની સ્ત્રીઓનો આક્રોશ ફાટી નીકળ્યો.

આ તો જાણે વાડ જ ચીભડા ગળે તેવું થયું તો ચાલો મિત્રો જાણીએ આગળ.આજે અમે એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં 30 વર્ષીય યુવકે 25 વર્ષીય યુવતીને લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો. આખરે યુવકે લગ્નની ના પાડતા યુવતીએ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.સોશિયલ મીડિયા એકબીજાના સંપર્કમાં રહેવાનું અને નવી માહિતી પ્રાપ્ત કરવાનું માધ્યમ છે.

પણ, જ્યારે સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા કઈ હદનું પરિણામ લાવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના વરીયાવ ગામના 24 વર્ષીય યુવકની પોલીસે અટકાયત કરી છે કારણકે આ યુવક પર 21 વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને તેને લગ્નની લાલચ આપીને કથિતરીતે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ મિત્રો ભારતની સર્વોચ્ચ અદાલતના આવા ચુકાદાથી આઘાત પામીને દિલ્હીની લૉ-કૉલેજના ત્રણ પ્રોફેસરોએ તેનો વિરોધ કરતો પત્ર સુપ્રીમ કૉર્ટને લખ્યો અને ત્યારબાદ દેશભરમાં અલગ-અલગ શહેરોમાં આ ચુકાદાનો વિરોધ કરી કેસ ફરીથી ચલાવા માટેની માગણી સાથે સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી. તેમનો સવાલ હતો કે, પોલીસ ચૉકીમાં હથિયારધારી પોલીસો સામે વિરોધ કરવાની તાકાત, સગીર વયની છોકરી કઈ રીતે બતાવી શકે અને તેને પોતાની પસંદગીના યુવક સાથે સંબંધ હોય

તેનો અર્થ એવો તો ન જ કરી શકાય કે તેણે પોલીસોને સહમતી આપી હશે.અને મિત્રો કિસ્સા માં પ્રાપ્ત માહિતી મુજબ ઈકરામ ફેન્સી નામના 24 વર્ષીય આરોપી યુવકે તે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં જ્યારે આ યવુતીએ આરોપી યુવકને લગ્ન વિશે વાત કરી ત્યારે તે યુવકે માતા-પિતાની સંમતિ લેવી પડશે તેવું કહીને વાત ટાળી હતી. પોલીસે આ કેસમાં વધુ વાત કરતા જણાવ્યું કે જ્યારે આ યુવતી તે યુવકની લગ્ન નહીં કરવાની દલીલો સાંભળીને કંટાળી ગઈ ત્યારે તેણે ઝેરી પદાર્થ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે. આ સુધારા હેઠળ બળાત્કારને લગતા કાયદામાં નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા અને મિત્રો કિસ્સા મા ત્યારબાદ તેમણે સગાઈ કરી લીધી હતી. સગાઈ બાદ ઈકરામ ફેન્સી નામનો આ યુવક તે યુવતીને વારંવાર હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

બાદમાં ઈકરામ ફેન્સીના પરિવારે તે યુવતીના માતા-પિતાને જણાવ્યું હતું કે તેઓ આ લગ્ન માટે રાજી નથી. તેમ છતાં ઈકરામ ફેન્સી તે યુવતીને વારંવાર મળવા માટેનું દબાણ કરતો હતો.કસ્ટોડિયલ બળાત્કારને વધુ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં આવ્યો. એનો અર્થ એ કે, પોલીસ સ્ટેશન, જેલ, રિમાન્ડ હોમ કે એવું કોઈ અન્ય સ્થળ કે જેમાં સ્ત્રી જેની કસ્ટડી (રક્ષણ) હેઠળ હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવતા બળાત્કારને વધુ ગંભીર ગુનો ગણવામાં આવ્યો.

આ પ્રકારના કેસમાં જો સંબંધ થયો છે એવું કહેવામાં આવે અને સ્ત્રી કહે કે તેણે સહમતી આપી નથી તો સ્ત્રીએ સહમતી આપી છે એવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.ફોજદારી કાયદામાં કલમ-228(એ) ઉમેરવામાં આવી જે મુજબ પીડિત સ્ત્રીનું નામ કે ઓળખ જાહેર થાય તેવી કોઈ પણ માહિતી છાપવાને કે રજૂ કરવાને ગુનો ગણવામાં આવ્યો.કલમ-327(2) હેઠળ જણાવવામાં આવ્યું કે બળાત્કારની ન્યાયી પ્રક્રિયા કૉર્ટમાં બંધ બારણે (ઇન કેમેરા) ચલાવવામાં આવશે.તેઓની ઈન્સ્ટ્રાગ્રામ ઉપર ફેન્ડશીપ થઈ હતી,

ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતા અવાર નવાર ઈન્સ્ટ્રાગ્રામ અને મોબાઈલ પર વાતો કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ રચાયો હતો. જ્યારે આ યુવકે તે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ લગ્ન કરવાની ના પાડતા તે યુવતીને છેતરપિંડીનો અહેસાસ થયો. તેણે સૌપ્રથમ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.ત્યારબાદ મિત્રો આવી જ બીજી ઘટના સામે આવી છે

તો ચાલો જાણીએ.આજે દિવસે ને દિવસે કોઈ ને કોઈ રેપ કે બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે.આજે મહિલાઓ પોતાને અસુરક્ષિત માની રહી છે. કારણે કે રોજ આવા રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે.ત્યારે આજે જ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે ખૂબ ચોકનારો છે.આ કિસ્સા માં એક યુવકે એક યુવતી કે લગ્ન ની લાલચ આપી એની સાથે કર્યું હતું દુષ્ટકર્મ જેથી સમગ્ર જિલ્લા માં ભય નો માહોલ જામ્યો છે.જાણીએ આ કિસ્સા વિશે વિગતે.

આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.

અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી.અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો.

અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધ. વાર દુષ્ટકર્મ આચર્યું હતું.અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું.

પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.

About Hu Gujarati TEAM

Check Also

વર્ષો પહેલાં સતયુગમાં સ્વર્ગ ની અપ્સરાનું મન ધરતીના પુરુષ પર મોહી ગયું અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *