હું 20 વર્ષનો યુવક છું હું અઠવાડિયામાં 4 વખત હસ્ત-મૈથુન કરું છું તેના લીધે મને અશક્તિ આવી જાય છે હું શું કરું…

0
357

સવાલ.હું 26 વર્ષની છું મારા લગ્ન થઇ ગયા છે મારે સંતાનમાં એક પુત્રી છે મારા પતિ પણ સારા છે પણ છેલ્લા 8 વર્ષથી હું અમારા પડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમમાં હતી તે 22 વર્ષનો છે હવે તે મારી સાથે સ-બંધ તોડી નાખ્યો છે તે મારી સાથે વાત પણ કરતો નથી તેના પરિવારના સભ્યો તેની માટે કોઈ છોકરીની ગોતી રહ્યા છે તેની પાસે કઈ કામ નહતું ત્યાં સુધી મારી સાથે રહ્યો હવે તે નથી આવતો કોઈએ મને કહ્યું કે તેનું કોઈ અન્ય મહિલા સાથે અફેર છે હું તેને ભૂલી શકતી નથી હું શું કરું?

જવાબ.તમારે તે યુવકને ભૂલી જવું જોઈએ અને તમારા ઘ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ એક લગ્નેત્તર સ-બંધોનો અંત છે તમે કહો છો કે તમારા પતિ સારા છે. તો પછી અન્ય યુવક તરફ આકર્ષિત થવાનું કારણ શું છે? તમારા પતિ પ્રત્યે વફાદાર રહેવાનું શરૂ કરો. શું તમે માણસને આર્થિક મદદ કરી રહ્યા છો?જો આ સવાલનો જવાબ હા છે, તો તે માણસ તમારા સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમતો રમતો હતો. તમારે તેને ભૂલી જવું પડશે અને આ કાર્ય મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભાવિ માટે આ એકમાત્ર વિકલ્પ છે.

સવાલ.હું 25 વર્ષની કુંવારી છું.મારી ઉંમરના છોકરા સાથે પ્રેમમાં છું. એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અત્યારે તે મારી સાથે લગ્ન કરવાની ના પડે છે તે તેના પરિવારની આર્થિક જવાબદાર બનવા માંગે છે મારા મમ્મી-પપ્પાને આ ખબર નથી. તેઓ મારા માટે એક છોકરો શોધે છે ત્યારે હું મારા પ્રેમીને છોડવા માંગતી નથી જો અમે લગ્ન કરીશું તો પરિવાર સાથે સ-બંધ તોડવા પડશે શું કરવું તે સમજી શક્યું નથી.

યોગ્ય સલાહ માટે વિનંતી.જવાબ.પરિવારની સંમતિ વિના લગ્ન કરવું યોગ્ય નથી. યુવાન વિવાહિત યુગલો ખાસ કરીને છોકરીઓને કુટુંબના સભ્યના ટેકાની જરૂર હોય છે. ત્યારે નવા મકાનમાં જવા માટે તેને સલાહની જરૂર લાગે છે. સંતાન પહેલાં અને પછી, આગળ વધવું, અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન જરૂરી છે. ત્યારે જો તમે ભાગીને લગ્ન કરો છો, તો તમારા પ્રેમીના પરિવાર પર તમારા લગ્નની અસર તમારા પ્રેમીને દોષનો ભાર સહન કરવો પડશે . શક્ય છે કે તે આ માટે તમને દોષી ઠેરવશે અને આનાથી તમારા લગ્નજીવનને અસર થશે. તમારા માટે દોષિત લાગવું પણ શક્ય છે. તેથી સ-બંધને આગળ વધારવાનો કોઈ રસ્તો નથી.

સવાલ.હું 30 વર્ષની છું મારા લગ્ન પાંચ વર્ષ થયાં છે મારા પતિનો સ્વભાવ ખૂબ જ શંકાસ્પદ છે ત્યારે તેઓ મને કોઈની સાથે વાત કરવા દેતા નથી. તેઓ પુરૂષ સેવકોને ઘરમાં રાખતા નથી.અને નાની શંકા કરે છે મારે તેમના સિવાય કોઈ સાથે કોઈ સ-બંધ નથી હું તેમને સમજાવવા પ્રયત્ન કરું છું. પણ તેઓ સમજી શકતા નથી.હવે હું કંટાળી ગઈ છું મને શું કરવું તે સમજાતું નથી.જવાબ.જો શક્ય હોય તો પતિના પરિવાર પર વિશ્વાસ કરો. તમારે તમારા જીવનની તેમજ તમારા ભવિષ્યની ચિંતા કરવાની રહેશે.તમારા પતિને વિશ્વાસ ન હોય તો તમારી પાસે બે વિકલ્પો છે. એક તેમને છોડવાનું અને બીજું કાનૂની સહાય લેવી. જો તમે તમારા પતિને છોડીને એકલા રહેવા માંગતા હોવ તો સૌ પ્રથમ તમારે મજબુત બનવું પડશે. શું તમે કામ કરીને એકલા જીવી શકો? શું તમને આ કરવાનો વિશ્વાસ છે?

સવાલ.હું ૨૦ વર્ષનો છોકરો છું મને અઠવાડિયામાં ચાર દિવસ માસ્ટરબેશન કરવાની આદત છે તેના કારણે મારા શરીરમાંથી એનર્જી ઓછી થતી હોય તેવં મને લાગે છે મારે માસ્ટરબેશનની આદત છોડવી છે તો તે માટે હું શું કરું?જવાબ.ભાઇ માસ્ટરબેશન છોડવાનો જેટલો પ્રયાસ કરશો એટલી એની માત્રા વધતી જશે માટે એની ચિંતા કર્યા વગર નિયમિત કસરત કરવાની ટેવ કેળવો પછી માસ્ટરબેશનનું પ્રમાણ અઠવાડિયે એક વખત કરી દો નિયમિત કસરત કરતા હશો તો તમે એમ કરી શકશો સેકસોલોજીના હિસાબે તમે માસ્ટરબેશન અઠવાડિયામાં ચાર વખત કરો કે પછી રોજ કરો એનાથી નબળાઈ ન આવે પરંતુ તમારો ખોરાક ઊંઘ કે વ્યાયામ પૂરતા નહીં હોય તેથી આવું થઈ શકે શારીરિક સમસ્યા થતી હોય તો તેને દૂર કરવા માટે તમારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઇએ જે રીતે તમે જણાવી રહ્યાં છો કે તમારા શરીરમાંથી એનર્જી ઓછી થતી હોય તેવું તમને લાગે છે તો તે તમારા શરીરની નબળાઇ હોઇ શકે છે.

સવાલ.પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.જવાબ.સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને નાઇટ ડિસ્ચાર્જ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ સ્ત્રાવ થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.સવાલ: સમાગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા. પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમાગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો.સમાગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.

જવાબ.ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમાગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા જેશ્ચર અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે. સમાગમનો ‘શ્રેષ્ઠ’ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.

પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમાગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમાગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.