હોટ સાંસદ મિમી ચક્રવર્તી રહે છે આવા આલીશાન ઘરમાં ,અંદરનો નજારો નથી હોટલ કરતાં જરા પણ ઉતરતો.

0
33

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પશ્ચિમ બંગાળમાં જાધવપુર લોકસભા બેઠકના સાંસદ મીમી ચક્રવર્તીએ 31 વર્ષની વયે ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. મીમી રાજકારણી બનતા પહેલા પ્રખ્યાત મોડેલ, અભિનેત્રી અને ગાયક પણ છે. મીમી ચક્રવર્તી જલપાઇગુરીની રહેવાસી છે પરંતુ કોલકાતામાં તેનું પોતાનું ઘર પણ છે. ચાલો કોલકાતામાં મીમી ચક્રવર્તીના વૈભવી મકાનની અંદરનો નજારો જોઈએ: મીમી ચક્રવર્તીનું ઘર અંદરથી એકદમ સુંદર છે.

ઘરની સજાવટમાં પણ વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘરની સજાવટ પણ એકદમ સચોટ રીતે કરવામાં આવે છે. મીમી ચક્રવર્તીનું આ ઘર કોઈ ફિલ્મના સેટ જેવું લાગે છે. મીમી અવારનવાર તેના ઘરની બાલ્કનીમાંથી ફોટા શેર કરતી હોય છે. મીમી ચક્રવર્તી તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના સિયાન મમતા બેનર્જીની ખૂબ નજીકની માનવામાં આવે છે. જ્યારે મમતાએ 2019 ની લોકસભાની ચૂંટણીમાં મીમી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ત્યારે તેણીએ પણ જીત મેળવી હતી અને વિશ્વાસ જાળવ્યો હતો.

તમે અત્યાર સુધી ઘણી બધી અભિનેત્રીઓ ના ફોટો જોયા હશે,પણ આજે અમે જે અભિનેત્રી વિસે વાત કરવાના છે જે એક સાંસદ અને સાથે અભિનેત્રી પણ છે.જેનું નામ છે મિમી ચક્રવર્તી.અને તમને જણાવી દઈએ કે આજ મિમી ચક્રવર્તી એ 17મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીથી ચૂંટણી જીતી હતી.અને આ અભિનેત્રી મીમી ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા શેર કરતી રહે છે.

અને એને હાલ માં થોડા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અને તમને જણાવી દઈએ કે મિમી ના ઘણા ફેન્સ ફોલોઅર્સ છે.અમે જયારે પણ મિમી એના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે ત્યારે આ ફોટોઓ પર લાઈક નો વરસાદ વર્ષે છે. આ મિમી ચક્રવર્તી સોશિયલ મીડિયા પર એટલી એકટિવ રહે છે કે એના ફોટો શેર થતા જ લાઇકો ચાલું થઈ જાય છે. અને તાજેતરમાં મિમી ચક્રવર્તી પોતાની સેલ્ફી શેર કરી છે જેને પ્રશંસકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે.

મીમીએ આ ફોટામાં બ્લેક કલરનો આઉટફિટ પહેરેલો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અને આ ફોટા પર એના ફેન્સ ખૂબ સારી કોમેન્ટ કરી રહ્યા છે.અને મિમી નો આ અંદાજ ખૂબ જોવા જેવો છે. અને તમને જણાવી દઈએ કે મિમી ચક્રવર્તી બંગાળી ફિલ્મો અને ટેલિવીઝન માં પણ ખૂબ નામ છે. ફિલ્મોમાં આવતા પહેલાં તેણે મોડેલિંગ પણ કર્યું છે. મિમી ચક્રવર્તીની ડેબ્યુ ફિલ્મ બપી બારી જા હતી, જે 2012માં રિલીઝ થઈ હતી. લોકો એ કોમેન્ટ કરી ને મિમી ને એવું પણ કહ્યું છે જે એના ફેન્સ એના બીજા પણ સારા અંદાજ માં ફોટા જોવા માંગે છે.

ઇંગ્લેન્ડથી ભારતમાં પરત ફરી રહેલ બંગાળી ફિલ્મ એક્ટ્રેસ અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ મિમિ ચક્રવર્તીએ જાહેર કર્યું છે કે, કોરોના વાયરસની અસરને ધ્યાનમાં રાખીને તેઓ આવનાર એક અઠવાડિયા સુધી તે પોતાના ઘરથી જુદી રહેશે. આ દરમિયાન મિમિ ચક્રવર્તી પોતાના ફેમીલી મેમ્બર્સને પણ મળી શકશે નહી.કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા જ મિમિ ચક્રવર્તીને થર્મલ સ્ક્રીનીંગ અને કોરોના વાયરસને લગતી અન્ય ઔપચારિકતામાંથી પસાર થવાનું હતું. મિમિ ચક્રવર્તી ઈંગ્લેન્ડમાં પોતાની ફિલ્મ ‘બાજી’ના શુટિંગ માટે ઇંગ્લેન્ડ ગઈ હતી. ઉપરાંત તે શુટીંગમાં ઘણી વ્યસ્ત હતી.

ફિલ્મ ‘બાજી’ના અન્ય સાથી કલાકારો સાથે સુભાષ ચંદ્ર બોસ ટર્મિનલ માંથી બહાર આવતા જ મિમિ ચક્રવર્તીએ લોકોને અપીલ કરી હતી કે તે આ કોરોના વાયરસ નામની મહામારીને ફેલાવાથી રોકવા માટે સરકારી આદેશોનું પાલન કરવું જરૂરી છે અને તે હું કરીશ. લોકસભાના સભ્ય મિમિ ચક્રવર્તી આગળ જણાવતા કહે છે કે, હું દુબઈ થઈને યુકે થી પરત ભારત આવી છું.એટલા માટે બધા પ્રકારની સાવચેતી રાખવામાં આવે છે. મેં મારા માતા-પિતાને મને ઘરે મળવાની ના પાડી દીધી છે. તેમજ મારા પિતાની ઉમર ૬૫ વર્ષથી વધારે છે. હું આવનાર એક અઠવાડિયા સુધી પોતાના જ ઘરમાં રહીશ.

મિમિ ચક્રવર્તીનો જન્મ જલપાઈગુડીમાં થયો હતો. મિમિ ચક્રવર્તી બંગાળી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનું પ્રસિદ્ધ નામના ધરાવે છે. ફિલ્મોમાં આવતા પહેલા મિમિ ચક્રવર્તીએ એક મોડેલ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી છે. મિમિ ચક્રવર્તીએ બોલીવુડમાં ફિલ્મ ‘બપી બારી જા’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ‘બપી બારી જા’ વર્ષ ૨૦૧૨માં થિયેટરમાં રીલીઝ થઈ હતી. તેમજ મિમિ ચક્રવર્તી ટીવીના કેટલાક શોમાં પણ નજર આવી ચુકી છે.

મિમિ ચક્રવર્તીના વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં જ મિમિ ચક્રવર્તી પોતાની ફિલ્મ ‘બાજી’ના શુટીંગમાં વ્યસ્ત છે. ઉપરાંત મિમિ ચક્રવર્તી લોકસભાની સભ્ય છે અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ પણ છે. તેમછતાં મિમિ ચક્રવર્તીને કોરોના વાયરસને ફેલાવાથી અટકાવવા માટે જે પગલાં લેવાયા છે તેના લીધે મિમિ ચક્રવર્તી આવનાર એક અઠવાડિયા સુધી પોતાના જ ઘરમાં અલગ રહેશે.

પશ્ચિમ બંગાળથી આ વખતે મમતા બેનરજીએ મિમી ચક્રવર્તીને તૃણમૂલ કોંગ્રેસની ટિકીટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. મિમીએ પશ્ચિમ બંગાળની જાદવપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. મિમીએ જાદવપુર સીટ પરથી 47.91 ટકા વોટ શેર સાથે કુલ 688472 વોટ મેળવ્યા. ટીવી સિરીયલ ગનેર અપોરથી વધારે ખ્યાતી તેણીએ સાંસદ બન્યા પછી મેળવી છે. મીમી અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

લોકસભા ચૂંટણી 2019 જીતીને 17મી લોકસભાનો ભાગ બનેલી પશ્ચિમ બંગાળની મિમી ચક્રવતીની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. સૌથી સુંદર સાંસદ બતાવવામાં આવી રહી છે. અસલમાં રાજનીતિમાં આવ્યા પહેલા મિમી ચક્રવર્તી એક ફિલ્મ અભિનેત્રી રહી છે. આ વર્ષે પણ તેની બે ફિલ્મ રીલિઝ થવા તૈયાર છે.

બંગાળી ફિલ્મોની અભિનેત્રી અને સાંસદ મિમી ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાના ઘણા ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના અમુક ફોટા શેર કર્યા છે. સાથે તેણે મોટુ એલાન કરીને યુટ્યુબ ચેનલ લૉન્ચ કરવાની વાત કહી છે. તેના ફેન્સ પણ આનાથી ખુશ જોવા મળી રહ્યા છે. મિમીની દોસ્ત અને સાથી સાંસદ નુસરત પણ ઘણીવાર પોતાના ફોટા માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

મિમી લૉન્ચ કરશે યુટ્યુબ ચેનલ.પશ્ચિમ બંગાળના જાદવપુરની ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ ઈન્સ્ટા પર પોતાનો ફોટો શેર કરીને કહ્યુ કે તે થોડા દિવસોથી તે કામમાં બિઝી હતી પરંતુ હવે તે બધાને જણાવવા ઈચ્છે છે કે તે જલ્દી પોતાની યુટ્યુબ ચેનલ લૉન્ચ કરવા જઈ રહી છે.

યુઝર્સને ગમ્યો મિમીનો આ અંદાજ.સોશિયલ મીડિયા યુઝર્સે મિમીના યુટ્યુબ ચેનલના એલાનનું સ્વાગત કર્યુ. ઘણા યુઝર્સે કમેન્ટ કરીને કહ્યુ કે તેમને મિમીની ચેનલની રાહ જોશે. મિમીએ પોતાના બીજા પણ ફોટા શેર કર્યા છે. પોતાના ડૉગી સાથે મિમીએ ફોટા શેર કર્યા છે. સાથે વર્કઆઉટ કરતા પણ અમુક ફોટા શેર કર્યા છે.

દોસ્ત નુસરત પણ છે ખૂબ ફેમસ.મિમી અને સાંસદ નુસરત બંને ખૂબ ક્લોઝ ફ્રેન્ડ છે. મિમી હાલમાં જ જ્યારે નુસરતના લગ્નમાં ગઈ હતી ત્યારે ત્યાંના ફોટા ખૂબ વાયરલ થયા હતા. મિમી અને નુસરત બંને ફિલ્મોમાંથી રાજકારણમાં આવ્યા છે અને એક જ પાર્ટીના સાંસદ બન્યા છે. બંનેની સંસદમાંથી પણ ફોટા વાયરલ થતા રહે છે.