Breaking News

હવે આટલી હોટ થઈ ગઈ છે કુછ કુછ હોતા હૈ ની આ નાની બાળકી, જુઓ તસવીરો……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ કુછ કુછ હોતા હૈ ને રિલીજ થયાને ૨૨ વર્ષ પૂરા થઇ ગયા છે. આ ફિલ્મમાં શાહરૂખ અને રાની મુખર્જીની દીકરી અંજલિ તો તમને બધાને યાદ જ હશે. જી હા એ જ માસુમ અંજલિ. જણાવી દઈએ કે અંજલિનો રોલ કરનારી અભિનેત્રીનું સાચું નામ સના સઈદ છે. સનાએ આ ફિલ્મથી પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મે સનાને ઘરે ઘરે ઓળખ અપાવી દીધી.

હિન્દી ફિલ્મો અને નાના પડદામાં તેના અભિનયથી લાખો લોકોના દિલ જીતનાર સના સઈદનો જન્મદિવસ 22 સપ્ટેમ્બરના રોજ થયો હતો. સના સઈદ એ જ છોકરી છે જેણે શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાહરૂખની દીકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ અંજલિ હતું.સના સઈદ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે જે બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે છે. તે સૌ પ્રથમ 1998 માં કુછ કુછ હોતા હૈમાં બાળ કલાકાર તરીકે દેખાઇ હતી અને હર દિલ જો પ્યાર કરેગા 2000 અને બાદલ 2000 માં આમ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે બેબીલોન કા આંગન છોટે ના 2008 અને લો હો ગાય પૂજા ઇઝ ઘર કી 2008 જેવા ટેલિવિઝન કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. 2012 માં, સનાએ કરણ જોહરના સ્ટુડન્ટ ઓફ ધ યરમાં સહાયક ભૂમિકામાં પુખ્ત વયે તેની ફિલ્મની શરૂઆત કરી હતી.

૨૦૧૨ માં, સૈદે સિદ્ધાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન અને આલિયા ભટ્ટની સાથે મુખ્ય સહાયક ભૂમિકામાં કરણ જોહરના સ્ટુડન્ટ ઓફ ધ યરમાં પ્રવેશ કર્યો હતો.તેમની નાની ભૂમિકા હોવા છતાં તે તેની બાળ સ્ટાર સ્મૃતિને કારણે જોવા મળી હતી. બોલિવૂડ હંગામાના ફિલ્મ વિવેચક તરણ આદર્શે લખ્યું છે, સના સઈદ ગ્લેમરસ લાગે છે અને સારી કામગીરી પણ કરે છે. ફિલ્મ વિવેચક કોમલ નહતાએ ટિપ્પણી કરી હતી કે, સના સઈદ ફક્ત તન્યાની જેમ તેના શરીરને વળે છે અને ફ્લાર્ત કરે છે આ ફિલ્મ 19 ઑક્ટોબર 2012 ના રોજ દેશભરમાં 1400 થી વધુ સ્ક્રીન પર અને ટીકાકારો અને સારા બોક્સ ઑફિસ સંગ્રહોથી રિલીઝ થઈ હતી. મિશ્ર સમીક્ષાઓ માટે સકારાત્મક પ્રાપ્ત થયું. બોક્સઓફિસિન્ડિયાએ ત્રણ અઠવાડિયા પછી અર્ધદ્રાધિકાર તરીકે ફિલ્મની ઘોષણા કરી હતી.તેણે નચ બલિયે 7 માં 5 મો ક્રમ આપ્યો હતો.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પરની વ્યાવસાયિક સફળતા હતી. તે ઝલક દિખલા જા 2013, નચ બલિયે 2015 અને ડર ફેક્ટર ખત્રન કે ખિલાડી 2016 સહિતના અનેક રિયાલિટી શોમાં દેખાઇ છે.સના સઈદનો જન્મ 22 સપ્ટેમ્બર 1988માં મુંબઇમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો છે. સના સઈદ પહેલા ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાઈ હતી. આ ફિલ્મ વર્ષ 1998 માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં, તેમના રમતિયાળ પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ કુછ કુછ હોતા હૈ પછી, સના સઈદે હર દિલ જો પ્યાર કરેગા અને બાદલમાં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. ત્યારપછી તો સનાએ ક્યારેય પાછુ વળીને નથી જોયું.નોંધપાત્ર એ છે કે વર્ષ ૧૯૯૮ માં રિલીજ થયેલી કુછ કુછ હોતા હૈ ફિલ્મએ બોક્સ ઓફીસ પર ઘણા જૂના રેકોર્ડ તોડ્યા અને ઘણા નવા રેકોર્ડ સ્થાપિત કર્યા.

આ ફિલ્મની યાદો આજે પણ લોકોના મગજમાં તાજા છે અને આં એજ ફિલ્મ હતી, જેને સનાને પણ ટોચ પર પહોંચાડી દીધી. ખેર અંજલિના પાત્રમાં દેખાયેલી સના હવે એકદમ હોટ અને સ્ટાઈલીશ થઇ ગઈ છે.૨૨ સપ્ટેમ્બર ૧૯૮૮ ના મુંબઈના એક મિડલ ક્લાસ મુસ્લિમ પરિવારમાં સનાનો જન્મ થયો, એનું આખું નામ સના અબ્દુલ સઈદ છે. સનાની બે બહેનો છે, પણ બંને ફિલ્મી દુનિયાની ચકાચૌંધથી દૂરજ રહે છે. જયારે સનાને બાળપણથી જ અભિનયનો શોખ હતો.

એમણે માત્ર કુછ કુછ હોતા હૈ માં કામ કર્યું એટલું જ નહિ પણ હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં પણ એમણે બાળ કલાકાર તરીકે પોતાના અભિનયનો જાદૂ દેખાડ્યો. જણાવી દઈએ કે સના સઈદે નાના પડદે પણ પોતાનો હાથ અજમાવ્યો અને એમણે ઘણી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે.

સના કલાકાર તરીકે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી સક્રિય રહી છે. એમણે વર્ષ ૨૦૦૮ માં બાબુલ કા આંગન ન છૂટે અને લો હો ગઈ પૂજા ઇસ ઘર કી માં કામ કર્યું છે. એ સિવાય સના ઘણા ડાન્સ રીયાલીટી શો માં દેખાઈ ચુકી છે. એમાં નચ બલિયે૭ , જલક દિખલા જા ૬, અને જલક દિખલા જા ૯ માં શામેલ થઇ હતી. જણાવી દઈએ કે અભિનેત્રી સના સઈદ સોશ્યલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે અને અવારનવાર ફેંસ સાથે ફોટા શેર કરતી રહે છે. એના ફોટાને દર્શકો ખુબ જ પસંદ કરે છે. જણાવી દઈએ કે ઈન્સ્ટા પર સનાના ૬ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.

હમણાં જ માર્ચ મહિનામાં સના સઈદના પિતાનું નિધન થઇ ગયું હતું, જેનાથી અભિનેત્રી સાવ તૂટી ગઈ હતી. ખાસ વાત કે જે દિવસે કોરોનાને લીધે પહેલી વાર જ કર્ફ્યું થયો એ જ દિવસે સનાના પિતાનું નિધન થઇ ગયું. જણાવી દઈએ કે એ દિવસોમાં સના અમેરિકામાં હતી અને લોકડાઉનને કારણે ભારત ના આવી શકી, એટલે એ પોતાના પિતાના અંતિમ દર્શન પણ ના કરી શકી.

About Hu Gujarati TEAM

Check Also

ડાયરાના કિંગ કહેવાતા કીર્તિદાન ગઢવી રહે છે આ ઘરમાં,જુવો તમામ તસવીરો

મિત્રો દરરોજની જેમ આજે પણ હું એક એવો લેખ લઈને આવ્યો છું કે જેમાં વિશે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *