Breaking News

હવસનો ભૂખ્યો તાંત્રિક મીઠાઈમાં ઘેની પદાર્થ ઉમેરી યુવતી સાથે કરતો હતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જાણી ને તમે પણ ચોંકી જશો……

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે.જ્ઞાનઅને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રધ્ધા, તાંત્રિક વિધિઓ અને મેલી વિદ્યા જેવા તત્ત્વો કઈ હદે પ્રભાવક બની રહ્યા છે તેનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તાંત્રિક વિધિના નામે આજકાલ લોકો હદ વટાવી રહ્યા છે જેમાં આ કિસ્સામાં પણ એવું જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જે સુરતની હોવાનું બહાર આવ્યું છે.સુરતમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પોતે અપરણિત હોવાનું કહીને તાંત્રિકે યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાંત્રિકે અગમ્ય કારણો સર યુવતીને ત્યજી દીધી હતી જેને પગલે યુવતીએ તાંત્રિક સામે ફરિયાદ નોધાવતા પોલીસે વડોદરાના આરોપી હિરેન પુરોહિતની ધરપકડ કરી છે.

ત્યારબાદ એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે આ તાંત્રિક મીઠાઈમાં ઘેની ગોળીઓ ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેના પીડિતાના શરીરમાં કોઈ અનિસ્ટ તત્વ છે તેવું કહી વિધિના બહાને જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને મીઠાઇમાં ઘેની પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું હતું. જો કે તાંત્રિકને ડર લાગતા યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ યુવતીને તાંત્રિક પતિના ગોરખધંધા વિશે ગંધ આવી ગઈ હતી.

મીઠાઇમાં ઘેની પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું,ત્યારે બીજી તરફ આ ગોરખધંધા વિશે જાણકારી મળતા પત્નિના તળિયેથી જમની ખસી ગઈ હતી. ત્યારે આ મામલે તેણે પતિ સામે ગંભીર તપાસ હાથ ધરી જેમાં તાંત્રિકના અનેક ગોરખધંધા સામે આવ્યા હતા જેને પગલે યુવતીએ તાંત્રિક પતિ સામે ફરિયાદ નોધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી હતી. અને સઘન પૂછ પરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જે નિકોલ ના જોડે આવેલ જાણું ગામ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

દર્શક મિત્રો લોકો ભૂવા ધુતારાની વાતોમા આવી જઇ ને એવું કામ કરે છે જે ખુબજ શરમ જનક હોય છે આજે એવો કિસ્સો છે મિત્રો આ ભુવા પાસે ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે.સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી છે.

આ ભુવાનું નામ રઇજ રાવળ છે.જે નિકોલના છેડે આવેલા જાણુ ગામમા રહીને તાંત્રિક વિધિ કરે છે.તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર મદદની આશા રાખી ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું.તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી.જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભુવાએ નદીના પટમાં લઈ જઈ યુવકની વિધિ કરી પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો.થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા.જોકે ભુવાજીએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે.તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો.જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું જે જાણી ને સમાજ ના લોકો એ તેમના ઉપર વિરોધ કર્યો હતો.

દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને ભુવાએ ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી. જોકે સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવાજી રઇજ રાવળની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

તાંત્રિક વિધિના બહાને મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી રહે છે. અંધશ્રદ્ધામાં રાચતી મહિલાઓ ભુવા અને તાંત્રિકોના શરણે જાય તો દુષ્કર્મનો ભોગ બનવું પડતું હોય છે.નિકોલ શહેરમાં ભુવાએ વિધિના બહાને એક સગીરા પર મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફિયાન્સને ઊંઘમાં જાગી જવાની ટેવ હોવાથી સગીરાએ નિકોલના ભુવાની મદદ માગી હતી. પરંતુ શેતાન ભુવાએ સગીરા પર બળાત્કાર ગુજારતા ખળભળાટ મચ્યો છે.

જાણુ પાટિયા ના ભુવાની કરતૂત સગીરાના સગપણ થયેલા યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારીને લઇ એક હવસખોર શેતાન ભુવાની પાસે ગઇ હતી. ત્યારે વાસનાભૂખ્યા ભુવાએ વિધિ કરવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. પોતાના ફિયાન્સની સમસ્યા દૂર કરવા માટે સગીરાએ નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભુવા રઇજ રાવળનો સંપર્ક સાધ્યો હતો. ભુવાએ પોતાની માયાજાળ અને વાતોમાં ફસાવી તેમજ વિધિના બહાને નદીના પટમાં લઇ જઇ બાળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે અંતે સગીરાએ નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પતિ એ ઊંઘમાં ઝબકવાને વળગાડ માની સગીરાએ ભુવાની મદદ માગી સગીરાની ફરિયાદ મુજબ, સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું. તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર રૂપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. સગીરા તેના ફિયાન્સ અને પરિવારજનો સાથે નિકોલ પાસે નદીના પટમાં ગઈ હતી. નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભુવા રઇજ રાવળએ નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી. ભુવાએ સગીરાનું સગપણ હોવાથી એકલામાં વિધિ કરવી પડશે. બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર જતા રહ્યા હતા.

બહાર ના લોકો એ પીડિતા ને કહ્યું કે ઘટના સમયે યુવતીએ ચીસો પાડી, તેના પિતાએ અવાજ આપ્યો, તો તાંત્રિકે કહ્યું કે ભૂત ચીસો પાડી રહ્યો છે, થોડા સમય પછી બધુ ઠીક થઈ જશે.બળાત્કાર બાદ તાંત્રિકે યુવતીને શ્રાપ આપવાની ધમકી આપી હતી, ડરથી પીડિતાએ તાત્કાલિક કોઈને પણ આ ઘટના વિશે માહિતી આપી ન હતી. પરંતુ શનિવારે તેણે તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું હતું, ત્યારબાદ તેના પરિવારજનોએ રવિવારે યુવતીને પોલીસ સ્ટેશન લાવ્યો હતો અને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ઢોગી તાંત્રિકે તેના ઘરે છુપાયેલી સંપત્તિ જાહેર કરવાની લાલચ આપીને તેને તેના આશ્રમ ગામ બદરિયા પૂર્વા પોલીસ સ્ટેશન, બેલા બોલાવ્યો હતો. આ પછી તેણી તેના ઘરે આવી હતી અને તેની સોનાની થેલી, કાનની ઘૂંટીઓ અને 20 હજાર રૂપિયા લઇને તેના પતિ અને પુત્રી સાથે તેણીને આશ્રમ લઈ ગઈ હતી. જ્યાં તેણે તેને આગની પૂજાના બહાને અટકાવ્યો અને પુત્રી અને પતિને ઘરે પરત મોકલી દીધા.પતિ અને પુત્રીના ગયા પછી તાંત્રિકે ત્રણ સાથીદારો સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાએ જણાવ્યું હતું કે તેણે કંચોસી પોલીસમાં ઉક્ત કેસની ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાં તેને ઉરૈયા જીલ્લાના કેસનો ભોગ બન્યો હતો. પીડિતાના કહેવા મુજબ તાંત્રિક બાબાએ તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો અને માર માર્યો હતો અને જ્યારે તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણે બળજબરીથી ખાલી કાગળ પર સહી કરી હતી. પીડિત મહિલાએ પોલીસ અધિક્ષક પાસે આરોપી તાંત્રિક સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

દર્શક મિત્રો લોકો ભૂવા ધુતારાની વાતોમા આવી જઇ ને એવું કામ કરે છે જે ખુબજ શરમ જનક હોય છે આજે એવો કિસ્સો છે મિત્રો આ ભુવા પાસે ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે.સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી છે.

આ ભુવાનું નામ રઇજ રાવળ છે.જે નિકોલના છેડે આવેલા જાણુ ગામમા રહીને તાંત્રિક વિધિ કરે છે.તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર મદદની આશા રાખી ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું.તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી.જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભુવાએ નદીના પટમાં લઈ જઈ યુવકની વિધિ કરી પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો.થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા.જોકે ભુવાજીએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે.તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો.જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું જે જાણી ને સમાજ ના લોકો એ તેમના ઉપર વિરોધ કર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે મહેમદાવાદના વાંઠવાળીનો કુખ્યાત લઠ્ઠાકાંડનો મુખ્ય સુત્રધાર વિનોદ ડગરી વિરુદ્ધ તેની સગી પુત્રીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વિનોદ ડગરીએ પુત્રીને ભુવાએ તાંત્રિક વિધી માટે શરીરસંબંધ બાંધવાનું કીધું છે તેમ કહી અઢી વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હતો. મહેમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં નાસતા ફરતા વિનોદ ડગરીને ઝડપી પાડી તેનો કોવિડ 19 ટેસ્ટ કરાવી અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ચકચારી બનાવની વિગત એવી છે કે મહેમદાવાદના વાંઠવાળી ગામે માતા સુખીબેનની હત્યા કરી પોલીસ મથકે હાજર થયેલ પુત્ર જગદીશની પોલીસે અટક કરી હતી. પોલીસને પ્રાથમિક દ્દષ્ટિએ પુત્ર માતા પર આડાસંબંધનો વહેમ રાખતો હોઈ હત્યા કરી નાંખી હોવાનું અનુમાન લગાવી રહી હતી.જો કે જગદીશે તપાસ કરનાર મહેમદાવાદ પી.આઈ.ને બનાવની સમગ્ર હકીકત અને હત્યાનું કારણ જણાવતા હત્યાના આ બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

જગદીશનો પિતા વિનોદ ડગરી કે જે 209ના લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી અને અસલાલી પ્રોહીબીશનના ગુનામાં પણ સંડોવાયેલ હતો તે જામીન મેળવવા માટે ભુવાએ તાંત્રિક વિધી કરવાની કહી છે તેમ કહી પોતાની પુત્રી પર જ દુષ્કર્મ ગુજારતો હતો.આ સમગ્ર બાબત જગદીશને ધ્યાને આવતા તેણે પોતાની માતાને વિનોદ ડગરીને ઘરમાં ન પ્રવેશવા દેવા સુચના આપી હતી. છતાં પણ તેનો પિતા વિનોદ ડગરી અવારનવાર ઘરે આવતો હોઈ તેણે માતા સાથે આ બાબતે રકઝક થઈ હતી.

જેમાં તેણે માતાની હત્યા કરી નાંખી હતી.
જેથી પોલીસે વિનોદ ડગરીની પુત્રી સાથે પુછતાછ અને કોલ રેકોર્ડીંગ તપાસતા દુષ્કર્મની સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે પુત્રીએ પોતાના પિતા વિનોદ ડગરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 376(2),એફ, એન, 506(2), 323, તથા પોકસો એકટની કલમ 3(એ), 4, 5એલ, 10, 12 વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજસ્થાનના જયપુર પર કાળા જાદૂની તાકાતનો ભય બતાવી એક તાંત્રિક માતા-પુત્રી સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. એટલું જ નહી તેણે માતા-પુત્રી પાસેથી લગભગ બે કરોડ રૂપિયા જ્વેલરી અને કેશ પણ હડપી લીધી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર પીડિતા દિલ્હીની એક મોટી કંપનીમાં કામ કરે છે.

તેની પુત્રી એંજીનિયરિંગની વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની લગભગ છ વર્ષ પહેલાં ફેસબુક પર દિલ્હીના દિપક અને મિંટૂ સાથે સંપર્ક થયો હતો.બંને આરોપીઓએ વિદ્યાર્થીઓને મોડલિંગની લાલચ આપી. ત્યારબાદ તે દિલ્હી જતી રહી. અહીં આવ્યા બાદ પીડિતાને તે બંનેએ પોતાની જાળમાં ફસાવી લીધી.ત્યારબાદ બંને આરોપીઓએ વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધો. અશ્લીલ વીડિયો અને ફોટાના માધ્યમથી વિદ્યાર્થીને બ્લેકમેલ કરતા બે વર્ષ સુધી તેનું શારિરીક શોષણ કરતા રહ્યા.

વિદ્યાર્થીનીએ આરોપીઓથી પીછો છોડાવવા માટે અને તેમનાથી પરેસાન થઇને પોતાની આપવીતી પોતાની બહેનપણીને કહી. બહેનપણીએ પીડિતાને પોતાના પતિ સાથે મુલાકાત કરાવી.પીડિતાની બહેનપણીના પતિ પ્રકાશ બાલાનીએ પોતાને તાંત્રિક કહ્યો. તેણે પીડિતાએ પોતાની સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે જાળ પાથરી દીધી. પીડિત વિદ્યાર્થીની તેની વાતોમાં આવી ગઇ. તેણે સાત લાખ રૂપિયા આપીને આરોપીઓથી પીછો છોડાવ્યો.

ત્યારબાદ તાંત્રિક પણ માતા-પુત્રીને બ્લેકમેલ કરવા લાગ્યો. તે બંને સાથે લગભગ 7 વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. પોલીસે જણાવ્યું કે જયપુરના માનસરોવરના રહેવાસી એક પરિવારે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આરોપી પ્રકાશ બાલાની પ્રતાપનગરનો રહેવાસી છે. તેના વિરૂદ્ધ તપાસ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટે તેણે પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

About Hu Gujarati TEAM

Check Also

હવસ સંતોષવા યુવતીની નશીલી ગોળીઓ આપી ને કરી દીધી બેહોશ અને ત્યારબાદ કરવા લાગ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *