હવસખોર પુરુષ મહિલા ટીચરના ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરીને મહિલા આ અંગ પર ભરવા લાગ્યો બચકા, જાણીને હોશ ઉડી જશે….

0
29

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.શિક્ષણના સંસ્કારનું ધામ એટલે શાળા.

પણ હાલનાં કળિયુગના સમયમાં શાળાઓમાં પણ હવસની પાપલીલાઓ ચાલતી હોય છે. અમદાવાદમાં હવસખોર સ્કૂલ સંચાલકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડીની ખાનગી સ્કુલના સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી દીધી હતી. શિક્ષિકાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં ઘરમા ઘુસીને સ્કૂલ સંચાલકે ગાલ પર બચકા ભર્યા હતા. આ મામલે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેના પરથી રામોલ પોલીસે સંચાલકની ધરપકડ કરી છે.અમરાઈવાડીમાં આવેલી રૂપાબા વિદ્યાલયના સંચાલક પારકો મુદલીયારની નજર પોતાની જ શાળાની મહિલા પ્રિન્સિપાલ પર બગડી હતી. પારકો મુદલિયાર મહિલા પ્રિન્સિપાલને અવાર નવાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી હેરાન કરતો હતો. એટલું જ નહીં વોટ્સએપ પર વાતો કરવા માટે પણ તે દબાણ કરતો હતો. પણ સતત પ્રેમ સંબંધનો ઈન્કાર કરતાં આરોપી સંચાલકનો પિત્તો ગયો હતો.5 જુલાઈએ રાતના 8 વાગ્યે પારકો મુદલિયાર શિક્ષિકાના ઘરે જઈને તારો ફોન ચેક કરવો છે તું કોની કોની સાથે વાતો કરે છે તેમ કહેતા શિક્ષિકા ફોન ચેક કરવા દીધો નહોતો.

જેને કારણે આરોપીએ શિક્ષિકાને લાતો મારી, સોફા પર પછાડી મોં પર કિસ કરી તેમજ ગાલ પર બચકાં ભર્યા હતા. અને મહિલાને માર માર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.અમરાઈવાડીમા આવેલી રૂપાબા વિદ્યાલયમાં અઢી વર્ષ પહેલાં શિક્ષિકા તરીકે મહિલા જોડાઈ હતી. અને તે સ્કુલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. છેલ્લા થોડા સમયથી સ્કુલના સંચાલક પારકો મુદલીયારે સ્કુલમા શિક્ષિકા એકાંતમા હોય ત્યારે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યુ. વોટસએપ અને કોલ કરીને શિક્ષિકાને પરેશાન કરવાનુ શરૂ કર્યું.

પરંતુ શિક્ષિકા તરફથી કોઈ જવાબ નહિ મળતાં સંચાલકે છેડતી કરવાનુ શરૂ કર્યુ. રામોલ પોલીસે શિક્ષિકાની ફરિયાદ બાદ આરોપી સંચાલકની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હતો કે નહિ તેને લઈને પોલીસે આરોપીના મોબાઈલ અને વોટસએપ ચેટની તપાસ શરૂ કરી છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.એક સમયે એવું કહેવામાં આવતું હતું કે વિદ્યાર્થી માટે, તેના શિક્ષક ભગવાન જેવા છે.

પરંતુ બદલાતા સમયમાં વિદ્યાર્થી અને શિક્ષકોના સંબંધ અને પરંપરામાં ઘણો ફેરફાર થયો છે.વિદ્યાર્થી અને શિક્ષકને લગતા તમામ સમાચારો અખબારો અને ટીવીમાં આવે છે.પરંતુ કેટલાક એવા સમાચાર પણ છે જે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ બનાવે છે.હરિયાણાના પાણીપત જિલ્લામાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધોને શરમજનક બનાવવાનો મામલો સામે આવ્યો છે.

જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 વર્ષિય મહિલા શિક્ષિકાએ તેની 19 વર્ષીય વિદ્યાર્થી સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યો હતો.વિદ્યાર્થીની સાથે મળીને પતિની હત્યા, શિક્ષકનો પતિ આ ગેરકાયદેસર સંબંધથી વાકેફ હતો.જેના કારણે શિક્ષક અને પતિ વચ્ચે ઝઘડો થયો હતો.આથી ત્રસ્ત, શિક્ષકે તેના વિદ્યાર્થીની સાથે મળીને એક દિવસ તેના પતિની હત્યા કરી હતી.પોલીસને લાશ ઘરની અંદર ખાટલા પર પડી હતી.મૃત શરીરના શરીર અને હાથ બાંધી દેવામાં આવ્યા હતા.

માથા પર ડાઘ હતો. પોલીસે જણાવ્યું કે આરોપી આઈટીઆઈનો અભ્યાસ કરતો હતો.એસપી સુમિત કુમારના જણાવ્યા મુજબ, જીંદના મોહનગઢ ના રહેવાસી ઇશ્વરસિંહે પોલીસ સ્ટેશન સમલખામાં કેસ કર્યો હતો.જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે તેનો કઝીન દલબીર ડી.સી. રેટ પર સમલખામાં ફૂડ એન્ડ સપ્લાય વિભાગમાં નોકરી કરતો હતો.અમિતા નામની યુવતી સાથે લગ્ન કર્યા,તેના લગ્ન થોડા વર્ષો પહેલા અમિતા નામની યુવતી સાથે થયા હતા.અમિતાએ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કર્યો હતો.

તો 10 મહિના પહેલા ઘરે રહેતા આઈટીઆઈના વિદ્યાર્થીએ અમિતને ટ્યુશન શીખવવાની શરૂઆત કરી હતી.અધ્યાપન દરમિયાન, બંને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હતો.ગેરકાયદેસર સંબંધ,બંનેના ગેરકાયદેસર સંબંધોથી પરિવારોને જાગૃત કર્યા હતા.આ પછી દલબીરે સમાલખામાં જ ભાડા પર ઓરડો લીધો.ત્રીજા દિવસે દલબીરની લાશ ઓરડામાં પથારી પર પડી હતી.આ પછી પત્ની અમિતા ભાગી ગઈ હતી.અમિતાએ તેના પતિ દલબીરના એટીએમમાંથી પૈસા પણ કાઢયા હતા અને થોડા દિવસો પહેલા રોહતકના સેક્ટર 4 માં ભાડા પર એક ઓરડો લીધો હતો.

આ પછી, મંગળવારે સીઆઈએ ફોરેસ્ટ ઇન્ચાર્જ સંદીપને બંને વિશે માહિતી મળી હતી.જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આવો જ અન્ય કિસ્સો.તમે જાણતા જ હશો કે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સબંધ કેવો હોય છે.પહેલાના સમયની વાત કરીએ તો શાળાઓ ન હતી લોકો જંગલમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા જેમાં માત્ર રાજાઓના છોકરાઓ જ શિક્ષા મેળવવા માટે આવતા હતા.પરંતુ આજના સમયમાં શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે.

શુ તમે જાણો છો આ શિક્ષણ પાછળ પણ કેટલાક ખરાબ કૃત્યો થાય છે.શિક્ષક અને વિદ્યાર્થિનીના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા ટીચરે વિદ્યાર્થીને દત્તક લઈને દરરોજ સાંજે કરતી હતી આવું કામ.મિત્રો તમને જણાવી દઈએ કે એક પરણિત મહિલા ટીચર પર આરોપ લાગ્યો છે કે તેણે 22 વર્ષના વિદ્યાર્થીને એટલા માટે દત્તક લીધો જેથી તેની સાથે તે શારીરિક સંબંધ બાંધી શકે.

આ મામલો અમેરિકાના ન્યૂ જર્સીના ટ્રેન્ટનનો છે. ટીચરના ક્લાસ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.22 વર્ષીય સગીરને જ્યારે તેના ઘરેથી કાઢી મુકવામાં આવ્યો ત્યારે 45 વર્ષીય ટીચર રાયના કલ્વર તેની લીગલ ગાર્ડીયન બની ગઇય સગીરે દાવો કર્યો કે ઘણાં મહિનાઓ સુધી ટીચરે દરરોજ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા.આ મામલે હજુ ટ્રાયલ ચાલી રહી છે. ધરપકડ બાદથી જ ટીચર રજા પર હતી.

પરંતુ હવે તેના સ્કૂલ જવા પર બેન મુકી દેવામાં આવ્યો છે જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે.બાળકનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણના મામલે ટીચર પર કેસ કરવામાં આવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, સગીરની કસ્ટડી લેતાં પહેલાં જ ટીચર તેની ઘણી નજીક આવી ગઇ હતી.શરૂઆતમાં ટીચર તેને ખોટી રીતે સ્પર્શતી હતી પરંતુ સગીર તેના વિશે વધુ વિચારી ન શક્યો. પછીથી સગીરે જ્યારે ટીચર સાથે સંભોગ કરવાનો ઇનકાર કરી દીધો તો તેણે તેના પર દબાણ વધાર્યુ. પ્રોસેક્યૂટરે જણાવ્યા અનુસાર, પીડિત સગીરને તેમ લાગ્યુ કે તેને ઘરમાં સ્થાન આપવા પાછળ ટીચરનો હેતુ તેની સાથે સંબંધ બાંધવાનો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. આ કિસ્સામા બન્યુ છે એવુ કે રાજકોટ શહેરમાં કોમ્પ્યુટર શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે તેમજ અક્ષરનગર મેઈન રોડ પર આવેલા એમસીડબલ્યુ માસ્ટર કોમ્પ્યુટર ક્લાસીસ ના શિક્ષક ભાર્ગવ દવે સામે વિદ્યાર્થિની એ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે હવસખોર શિક્ષકને સકંજામાં લઈ કોરોના ટેસ્ટ કરાવાયો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલાં આ ક્લાસિસમાં એડમિશન લીધું હતું અને જ્યાં ભાર્ગવ નામનો યુવક તેને ભણાવતા હતા અને આ દરમિયાન એક દિવસ ક્લાસમાં તે એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી કિસ કરવા લાગ્યો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું તેમજ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં ભાર્ગવે તેના નાના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી.

મિત્રો એટલું જ નહી જો ક્લાસિસમાં નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિની ડરી ગઈ હતી અને ક્લાસિસ જતી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી મોકો જોઈ કોમ્પ્યુટર શીખવાડવાના બહાને ફરીથી અડપલાં કરી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ભાર્ગવે આ અંગે કોઇને કહેશે તો પરિવાર ના સભ્યોને મારી નાંખવા ધમકી તો આપી જ હતી. સાથે તેનો મિત્રો પોલીસમાં છે અને તેની પણ પોલીસમાં ઊંચી ઓળખ હોવાનું કહી ધમકાવી હતી.

છેલ્લે તે ક્લાસિસમાં એકલી હતી ત્યારે ફરીથી તેને હવસનો શિકાર બનાવી હતી જોકે આ સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી ગયો હતો અને તેણે પ્રેસવાળા જેવો રૂઆબ બતાવી ભાર્ગવનું નામ પૂછી તેને ધમાકાવ્યો હતો. તેમજ તેના મમ્મીનો મોબાઇલ નંબર હોવાનું કહ્યું હતું. તેમજ તેને સાથે આવવા ધમકાવ્યો હતો. સાથે વિદ્યાર્થિને પણ ઘરે જતા રહેવાનું કહેતા તે પણ જતી રહી હતી.

આ પછી વિદ્યાર્થિની ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન બજરંગવાડી પોલીસે તેને નિદેન આપવા બોલાવતા તેણે પોતાની માતા સંપૂર્ણ આપવીતી જણાવી હતી અને આ પછી વિદ્યાર્થિની આરોપી ભાર્ગવ દવે સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે તેમજ આ ઘટનામાં કહેવાતા પત્રકારે ભાર્ગવ અને વિદ્યાર્થિનીનું વીડિયો શૂટિંગ કરી ભાર્ગવ પાસે પાંચ લાખની માંગણી કરી હતી અને અંતે 3 લાખમાં સોદો થયો હતો તેમહ આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.

મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમેરિકાના ફ્લોરિડા શહેર માથી જ્યા એક 25 વર્ષની મહિલા ટીચરની 15 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાના આરોપમાં ધરકપડ કરવામાં આવી છે અને આ મામલો અમેરિકાના ફ્લોરિડા ના ન્યૂ સ્મિરના બીચ હાઇ સ્કૂલનો છે જ્યા 25 વર્ષીય ટીચર મેગન પેરિસ વિદ્યાર્થીઓની બાસ્કેટ બૉલ ટીમની કોચ પણ હતી અને કિશોર સાથે સંબંધ બાંધવાના આરોપમાં મેગનની ધરપકડ કરવામાં આવી છે. મેગન મેથ્સ વિષય ભણાવતી હતી અને પોલીસે જણાવ્યું કે સ્કૂલના જ એક વિદ્યાર્થીએ ઘટના વિશે અધિકારીઓને જાણકારી આપી.

મિત્રો મેગનને 2018માં હાયર કરવામાં આવતી હતી અને તે પોતે પણ આ સ્કૂલની વિદ્યાર્થીની રહી ચુકી છે અને અરેસ્ટ વોરંટ જારી થતાં જ મેગને પોલીસ સામે આત્મ સમર્પણ કરી દીધું હતુ જો કે મેગનને આશરે 28 લાખ રૂપિયાના વાર્ષિક સેલરી પેકેજ પર નોકરી આપવામાં આવી હતી. તપાસ શરૂ થતાં સ્કૂલે ટીચરને પેડ લીવ પર મોકલી દીધી હતી.

મિત્રો આ સમગ્ર મામલે માર્ચ મહિનાથી તપાસ ચાલી રહ હતી અને આશરે 6 મહિના સુધી તપાસ કરવામાં આવ્યાં બાદ ટીચરની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે અનેક ઇન્ટરવ્યુ કર્યા અને ડિજિટલ પુરાવા એકઠા કર્યા તપાસકર્તા ઓને જાણવા મળ્યું કે ટીચર કેમ્પસની બહાર વિદ્યાર્થીઓ સાથે સંબંધ બાંધતી હતી અને તેના વકીલે હાલ આ મામલે ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે.

મિત્રો આવો જે એક કિસ્સો રાયગ district જિલ્લાના પનવેલમાં, અલીબાગના એક શિક્ષકે તેની સગીર બાળકી પર બળાત્કાર ગુજારવાના ગુનામાં દોષિત ઠેરવીને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી અને અક્ષય રંગરાવ ને પણ વિશેષ પોક્સો જજ વર્ષા મોહિતે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને એડિશનલ પબ્લિક પ્રોસીક્યુશન ઓફિસર અશ્વિની બંડીવાડેકરે કહ્યું કે નવમી ધોરણની વિદ્યાર્થી પાસેથી ટ્યુશન લેતી હતી અને તે જ સમયે તેણે તેની સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અને આ બનાવને લગતા એક કેસ ખંડેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને બંદીવાડેકરે કહ્યું કે આ કેસમાં છ લોકોએ જુબાની આપી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, છત્તીસગઢની કોર્ટ સમક્ષ એક 41 વર્ષીય વ્યક્તિને સગીર પુત્રી સાથે બળાત્કાર કરવા બદલ તેના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી અને કોર્ટે એમ પણ કહ્યું હતું કે દોષી કોઈ પણ પ્રકારની પજવણીનો હકદાર નથી અને એડિશનલ સરકારી વકીલ કમલ કિશોર વર્માએ જણાવ્યું હતું કે દુર્ગની ફાસ્ટ ટ્રેક કોર્ટના વિશેષ ન્યાયાધીશ સુબ્રહ પચૌરીએ શનિવારે એક વ્યક્તિને એક મકાનમાં 17 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે દોષિતને 20,100 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

મિત્રો આ કેસમાં ન્યાયાધીશે પોતાના હુકમમાં કહ્યું હતું કે કેસની પરિસ્થિતિ અને નિર્દોષ સગીર યુવતીઓ પર જાતીય ગુનાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને દોષી કોઈ પણ પ્રકારની નબળાઇનો હકદાર નથી અને તે પીડિતાનો પિતા છે અને ફરિયાદી કાર્યવાહી મુજબ આ વર્ષે પીડિતા તેની માતા સાથે દુર્ગ જિલ્લાના પુલગાંવ પોલીસ સ્ટેશન ગઈ હતી અને વર્ષ 2014 થી તેના પિતા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.

જ્યારે મિત્રો આવી જ બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના હૈદરાબાદની છે અને એક શિક્ષકે 12 વર્ષની પોતાના ક્લાસ રૂમની વિધાર્થીની પર બળાત્કાર કર્યો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનાથી સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.આ ઘટના તેલંગાણાની રાજધાની હૈદરાબાદની સ્થાનિક અદાલતે એક 32 વર્ષીય શિક્ષકે સગીર બાળકનો જાતીય શોષણ કરવા બદલ દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

પ્રથમ અતિરિક્ત હૈદરાબાદ સેશન્સ જજ ખાનગી શાળાની શિક્ષકને બાળકોના જાતીય સતામણી અધિનિયમ (પોક્સો) અધિનિયમ હેઠળ દોષિત ઠેરવીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.તમને જણાવી દઈએ કે આ વિધાર્થીની સાતમા ધોરણમાં ભણતી હતી જેની ઉંમર માત્ર 12 જ વર્ષ હતી.આ નરાધમ શિક્ષક આ વિધાર્થીની ના ક્લાસમાં વિજ્ઞાન નો વિષય ભણાવવા માટે આવતો હતો.નરાધમ શિક્ષક આ સગીરાને કોઈના કોઈ બહાને સ્પર્શ કરતો હતો.આ વિધાર્થીની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી.

તે દરરોજ સમયસર શાળાએ આવી જતી હતી પરંતુ તેને એક દિવસ કોઈ કારણોસર શાળાએ સમયસર પોંહચી નહીં તો પેલા નરાધમ શિક્ષકે તેને સ્ટાફ રૂમમાં બોલાવીને તેને ગુપ્તાંગ પર હાથ ફેરવવા લાગ્યો પછી તે વિધાર્થીની ગભરાઈને ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પછી શાળા એ પરીક્ષાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી તો આ શિક્ષકે આ વિધાર્થીની ને કહ્યું કે હું તને જરૂરી પ્રશ્નો આપીશ જે પરીક્ષામાં આવશે તો તું મારા ઘરે આવીને નોટ લઈ જજે.

આ પછી આ વિધાર્થીની તેના શિક્ષકના ઘરે ગઈ ત્યારે આ નરાધમ શિક્ષકે તેના પર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો અને તેને પછી શાળાએ મૂકી આવ્યો જે પછી પીડીતાએ આ તમામ ઘટના અંગે તેના પિતાને જણાવ્યું ત્યારબાદ તેના પિતાએ નરાધમ શિક્ષક વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અતિરિક્ત લોકોએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 377 ના કેસમાં પણ કોર્ટે તેમને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમણે જણાવ્યું હતું કે કોર્ટે દોષી શિક્ષકને ચાર હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.જજે કહ્યું કે બંને સજા એક સાથે આપવામાં આવશે. કાર્યવાહીમાં જણાવાયું છે કે એક દિવસે શિક્ષકે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 12 વર્ષીય પીડિતાને તેને કેટલાક પુસ્તકો આપવાના બહાને બોલાવી હતી.

વિદ્યાર્થીની ઘરે ગઈ ત્યારે શિક્ષક તેના પર જાતીય હુમલો કર્યો હતો. ફરિયાદી પક્ષે જણાવ્યું કે શિક્ષકએ બાળકનો વિરોધ કરવા શાળા છોડી ગયો. તેમણે કહ્યું કે બાદમાં બાળકે સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી, ત્યારબાદ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક શિક્ષકનું કામ બાળકોને ભણાવવાનું અને એમને સારી વસ્તુઓ શીખવાડવાનું હોય છે. પણ ઘણી વાર અમુક શિક્ષકો પોતાની ફરજ ભૂલી જાય છે. પોતાના ફાયદા માટે તે કોઈ પણ હદ સુધી જઈને બાળકોના જીવન સાથે રમત રમે છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને શર્મસાર કરતો એવો જ એક કિસ્સો ન્યુઝીલેન્ડમાંથી સામે આવ્યો છે.તમને એના વિષે જાણીને ઘણો ગુસ્સો આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અહીં એક મહિલા ટીચર પોતાની કારની પાછળની સીટ પર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ બનાવતી હતી, અને વિડીયો પણ બનાવતી હતી. જો કે વાત પોલીસ સુધી પહોંચી ગઈ આથી આ ઘટનાનાં ખુલાસા થયા બાદ એ ટીચરને સજા પણ સંભળાવવામાં આવશે.

આ શરમજનક ઘટના ન્યૂઝીલેન્ડની એક સ્કૂલની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીની એક પૂર્વ ટીચરના સ્કૂલના 2 સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ હતા. આ કેસમાં એ ટીચરને દોષી ઠેરવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, એ ટીચર 2 વર્ષ પહેલાથી બંને વિદ્યાર્થી સાથે સતત શારીરિક સંબંધ બનાવતી હતી.

ત્યાંની સ્થાનિક મીડિયાના એક રિપોર્ટ પરથી જાણવા મળે છે કે, આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે સ્કૂલના ઓછી ઉંમરનાં છોકરાઓમાંથી એકને મહિલા ટીચરનો એક મેસેજ આવ્યો. ત્યારબાદ બંને જણાએ સ્કૂલની ગતિવિધિઓ વિશે વાત કરવાની શરૂઆત કરી. એ પછી મહિલા ટીચર બંને વિદ્યાર્થીઓને સતત મળવા જવા લાગી. એટલું જ નહિ તેઓ બપોરનાં લંચ પણ સાથે કરવા લાગ્યા.

આ બધું ચાલી રહ્યું હતું એ દરમિયાન એક દિવસ એ ટીચરે એક વિદ્યાર્થીને પાર્કમાં ઉભેલી પોતાની કારમાં બોલાવ્યો. થોડી વાતચીત કરીને તેને વિદ્યાર્થીને જણાવ્યું કે, તે ક્લાસમાં તેને અટેન્ડન્સને ઠીક કરી દેશે. એ પછી કારની પાછળની સીટ પર જ ટીચરે એ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. અને આ રીતે પોતાની કારમાં સગીર વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવાની ઘટના ઘણી વાર બની.

એ મહિલા ટીચર પોતાની ગાડીમાં વિદ્યાર્થી સાથે બનાવેલા શારીરિક સંબંધનો વિડીયો પણ બનાવતી હતી. એટલું જ નહીં તે ટીચર સ્નેપચેટ પર પોતાના ફોટા પાડતી અને તે વિદ્યાર્થીઓએ મોકલતી હતી. તેમજ તે વિદ્યાર્થીઓને વિડીયો કૉલ પણ કરતી હતી. એવામાં એ બંને વિદ્યાર્થીઓ કોઈક વાત બીજા વિદ્યાર્થીઓને પણ એ વિડીયો ચેટમાં સામેલ કરતા હતા.ઘણા સમય સુધી આ બધું ચાલતું રહ્યું, પછી અચાનક વિદ્યાર્થીએ એ ટીચર સાથેનાં પોતાના સંબંધને ખત્મ કરવાનો નિર્ણય લીધો. એ પછી મહિલા ટીચરે છોકરાને પોતાના નગ્ન ફોટા મોકલવાની પણ ના કહી દીધી. કોઈ રીતે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. તેઓ પણ જાણીને ચકિત રહી ગયા. પછી તેમણે પહેલા તો એ છોકરાની પૂછપરછ કર. ત્યારબાદ મહિલા ટીચરની પણ પૂછપરછ કરીને ઊંડાણ પૂર્વક વિગતો જાણી.

પોલીસ પૂછપરછમાં મહિલા ટીચરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એ મહિલા ટીચરે અદાલતમાં સગીર છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનાં 7 આરોપો, અને સગીર છોકરાઓને પોતાના નગ્ન ફોટા મોકલવાનાં આરોપ પણ સ્વીકાર્ય. પોતાની હવસની ભૂખ સંતોષવામાં તે ટીચર ભૂલી ગઈ કે આગળ જતા એ બાળકોનું શું થશે.લંડનમાં રહેતી આ મહિલા એક સારી એવી શાળામાં અભ્યાસ કરાવી રહી છે. અને આ મહિલાએ શાળામાં વિદ્યાર્થી સાથે ના કરવાના કામ કરવાની ઘટના સામે છે. આ મહિલાએ નાની ઉમરના વિદ્યાર્થી સામે શારીરિક સબંધ બનાવ્યો હતો. અને આ ઘટના સામે આવી ત્યારે લોકોમાં આક્રોસ ફેલાઈ ગયો હતો.