હવસના ભૂખ્યા પતિએ પોતાની હવસ સંતોષવા પત્ની સાથે કરતો હતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પત્ની પીડાથી પાડતી હતી ચીસો….

0
24

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં લગ્ન પ્રસંગમાં યુવતી સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરતો હોવાનું સામે આવી ગયું હતું. જોકે હવસખોરે યુવતીનાં ભાઇને બિભત્સ ફોટા અને વિડીયો વોટ્સએપ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો.અને ત્યારબાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા મયુર ગોરધન ઘાવરી નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

મિત્રો અહીંયા રાજકોટનાં ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતા મયુર ઘાવરી પર આરોપ છે કે યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાનો અને જો આ સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો, સાત વર્ષ પહેલા ભોગ બનનાર યુવતીને લગ્ન પ્રસંગમાં આરોપી મયુર સાથે મુલાકાત થઇ ગઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાય ગયો હતો.આરોપી મયુરે યુવતીને દોઢેક વર્ષ પહેલા જ સાતમ આઠમનાં તહેવારમાં ઘરે એકલો હોવાથી બોલાવી લીધી હતી. પરીવારને લગ્ન કરવાનું કહિ દેવું છે તેવું જણાવતા યુવતી તેને મળવા માટે આવી ગઈ હતી.

ત્યારે આરોપીએ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જોકે આરોપીએ અંગત પળોનો વિડીયો અને ફોટા યુવતીની જાણ બહાર જ શુટ કરી લીધા હતા. ત્યાર બાદ બ્લેકમેઇલ કરીને અવાર નવાર પોતાની હવસનો શિકાર બનાવી હોવાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ ગઈ હતી. જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.અને પોલીસનાં કહેવા મુજબ, આરોપી છેલ્લા દોઢેક વર્ષથી યુવતીને બિભત્સ વિડીયો અને ફોટા પાસે હોવાથી બ્લેક મેઇલ કરતો હતો. એક મહિના પહેલા યુવતીને આરોપી જૂના બસ સ્ટેન્ડ પાછળ ગેસ્ટ હાઉસમાં પણ લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

ભોગબનનાર યુવતીએ હવે લગ્ન કરી લઇએ એવું કહેતા આરોપીએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને ‘તને હું કહું ત્યારે આવવું જ જોઇશે’ કહિને વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી દીધી હતી.યુવતીએ મળવા આવવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીનાં ભાઇને બિભત્સ મોબાઇલ વિડીયો અને ફોટા વોટ્સએપ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે આરોપી સોશ્યલ મિડીયા પર બિભત્સ વિડીયો અપલોડ કરે તે પહેલા જ તેની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. પરંતુ આ પ્રકારે યુવતીઓ પ્રેમમાં ખુબજ આંધળો વિશ્વાસ કરી લેતી હોવાથી લગ્નની લાલચે દુષ્કર્મનાં બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે મિત્રો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશના બદાયુ જીલ્લામા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ મિત્રો આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે મિત્રો આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

એકબાજુ સ્ત્રી ભ્રૃણ હત્યા અટકાવવા માટેના નારા લગાવવામાં આવે છે તો બીજી બાજુ આવી ઘટનાઓ સામે આવી રહી છે. આ હળળહળ કળીયુગનો કિસ્સો સાંભળ્યા પછી તમારા રુવાંટા ઉભા થઇ જશે જેમા ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જ્યા આ જિલ્લામાં પાંચ દિકરીના પિતાએ પોતાની પ્રેગ્નેન્ટ પત્નીનું પેટ ફાડી નાખ્યું હતુ અને નેકપુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પન્નાલાલ નામના એક વ્યક્તિએ એક ધારદાર હથિયારથી પોતાની પત્નીનું પેટ ફાડી નાખ્યું કારણ કે તેને ચેક કરવું હતું કે તેની પત્નીના પેટમાં છોકરો છે કે છોકરી.

પતિએ તેની ગર્ભવતી પત્નીનું પેટ ફાડી નાખ્યું હતુ અને તે જોવા માંગતો હતો કે પત્નીના ગર્ભમાં વધતો ગર્ભ છોકરો છે કે છોકરી અને આ હ્રદયસ્પર્શી ઘટના ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં બની છે જ્યા આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ પાંચ છોકરીઓનો પિતા છે અને તે બદાયુ જિલ્લાના સિવિલ લાઇન વિસ્તારમાં નેકપુર વિસ્તારમાં રહે છે તેમજ હાલમાં પત્નીની ગંભીર હાલત જોતા તેને બરેલી રિફર કરવામાં આવી છે તેમજ પતિ પોલીસની કસ્ટડીમાં છે અને પાંચ છોકરીઓના પિતા પન્નાલાલે તેની પત્નીનું પેટ બ્લેડ વડે ફાડી નાખ્યું હતું.

તમને જણાવી દઇએ કે સાસરિયાઓએ આરોપ લગાવ્યો હતો કે પન્નાલાલ એ જાણવા માગે છે કે ગર્ભમાં ભ્રણ એક છોકરાની છે કે છોકરો પોલીસે જણાવ્યું હતું કે પન્નાલાલની 5 પુત્રી છે. તેની પત્ની ફરીથી ગર્ભવતી હતી. પન્નાલાલ ઇચ્છતા હતા કે તેમના ઘરે પુત્રનો જન્મ થાય અને આ ઈચ્છાને લીધે પન્નાલાલે હથિયાર સાથે પત્નીનું પેટ ફાડી નાખ્યું હતુ અને પન્નાલાલની પત્નીને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેની ગંભીર હાલત જોતા તેને બરેલી રિફર કરવામાં આવી છે.

આ સાથે જ પોલીસે પન્નાલાલને તેમની કબજો માં લઈ લીધો છે અને પન્નાલાલના સાસરિયાઓ સ્પષ્ટ જણાવે છે કે પન્નાલાલ તેમના પુત્ર માટે ઉત્સુક છે અને તે જાણવા માંગે છે કે બાળક પુત્ર છે કે પુત્રી. આ આગ્રહમાં તેણે આ આવું કૃત્ય કર્યું પન્નાલાલના સાસરિયાઓનો આરોપ છે કે પન્નાલાલને પહેલેથી જ 5 પુત્રી છે અને તેને એક પુત્ર જોઈએ છે. જેની સાથે તે હંમેશા તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો અને કોઈ પણ સંજોગો માં પન્નાલાલ એ જાણવા માંગતા હતા કે આ વખતે ગર્ભાશયમાં ગર્ભ છોકરો છે કે છોકરી જેને કારણે આજે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ ના આઝમગઢ મા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સા મા પતિ પત્ની નાસબંધ ને શર્મશાર કરી દીધો છે અને આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો ઉત્તર પ્રદેશ ના આઝામગઢ મા એક પતિને તેની પત્ની એ શારિરિક સબંધ બનાવવાની ના પાડી તો તે પતિ એ તેની પત્નીની હત્યા કરી દીધી અને આટલુજ નહી પરંતુ આ ઘટના પછી આરોપીએ પત્ની ની હત્યાને આત્મહત્યા નુ રૂપ આપવા તેના શવ ને ફાસી ના ફંદા ઉપર લટકાવી પોલિસને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી પરંતુ પોલિસ ની તપાસ દરમિયાન આરોપીની ચતુરાઈ કામે ના આવી અને તેની ધરપકડ કરી લીધી

રાજુ આઝમગઢની કોઇ પ્લાસ્ટીકની કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના થોડા સમય સુધી પતિ પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદથી રાજુ વારંવાર તેની પત્ની પર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો આઝમગઢ જિલ્લા ના મેહનાઝ પોલિસ સ્ટેશન ના એક ગામમા બે દિવસ પેહલા શંકાસપ્દ પરિસ્થિતિ મા એક મહિલાનું મૃત્યુ થયુ હતુ અને પોલિસ ની શરુઆતની તપાસમા મહિલા ના પરિવારો તેને આત્મહત્યા બતાવી રહ્યા હતા પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવવાથી સાચી હકીકત બધાની સામે આવીજ ગઈ.

આઝમગઢ ના એસપી ત્રિવેણી સિંહે મામલા ની તપાસ કરતા કહયુ કે આરોપી રાજુ ની પત્ની નો કોઈ બીજા વ્યક્તિ સાથે ગેરકાયદેસર ના સબંધ હતા અને આજ કારણો થી તેમની બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા અને આજ કારણ થી તેની પત્ની તેના પતિ સાથે શારિરિક સબંધ બનાવવાની ના પાડતી હતી છેલ્લા દિવસે જ્યારે રાજુએ તેની પત્ની સાથે શારિરિક સબંધ બનાવવાનું કહયુ તો તેની પત્ની એ તેને ના પાડી દીધી તો રાજુ એ ગુસ્સામા આવી ને તેની પત્ની ની હત્યા કરી દીધી.

પોલિસે તપાસ દરમ્યાન જણાવ્યુ કે પત્નીની હત્યા કર્યા પછી રાજુએ પોલિસ ને ગુમરાહ કરવાના ઇરાદા થી હત્યા ને આત્મહત્યા નુ રૂપ આપવાની કોશિશ કરવામા આવી તેણે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ શવ ને ફાસી ના ફંદા સાથે લટકાવી દીધુ અને ત્યારબાદ પોલિસ ની તપાસ દરમિયાન તેમણે પન એવુ જ જણાવ્યુ કે તેમણે આત્મહત્યા કરી છે પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી તેના પતિ ની ચતુરાઈ નો પર્દાફાશ થઈ ગયો અને ત્યારબાદ પોલિસે આરોપી ની ધરપકડ કરી ને મામલા ને યોગ્ય રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે

મિત્રો આવો જ એક કીસ્સો હારીજ તાલુકાના બિરતવાડા ગામે પતિએ આવેશમાં આવી માનસિક સંતુલન ગુમાવી પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પતિ છેલ્લા કેટલાક સમયથી પત્ની ઉપર શંકા રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો. જોકે ગત દિવસોએ બંને વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બનતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં પરિણીતાના પરિવારજનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ હારીજ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામની વતની સંગીતાના લગ્ન બોરતવાડા ના વાધાભાઇ નવાભાઇ સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન વારંવાર વાધાજી એ સંગીતા પર શંકા રાખી મારઝૂડ કરતો હતો.અને એક દિવસ પતિએ પત્ની દ્વારા બનાવવામાં આવેલ શાકમાં મીઠું નાખવા જેવી નજીવી બાબતે પત્ની સાથે ઝઘડો કરી તેમજ તેની સાથે અનેક પ્રકાર શંકા- કુશંકાઓ રાખતો હતો ત્યારે ગત રોજ પત્નીના માથાના ભાગે લાકડીના ઘા મારી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

તો હત્યા થતા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પતિની પૂછપરછ કરતા બાથરૂમમાં પડી જવાથી મોત થયા હોવાનું જણાવતા પોલીસે લાશનું પંચનામું કરી પેનલ ડોક્ટરોથી પી.એમ કરાવતા રિપોર્ટમાં માથાના ભાગે લાકડી મારી હોવાનું સ્પષ્ટ થતા પોલીસે આરોપી પતિ વાઘાભાઇ ને હારીજ પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

શાકમાં મીઠું નાખવા જેવી નજીવી બાબતે મહિલાને જીવ ગુમાવો પડ્યો એવી હચમચાવતી ઘટના બાદ ત્યારે સવાલ એ થાય છે કે હજૂ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો અભાવ અને કાયદાકીય જાગૃતિ ઓછી હોવાના પગલે મહિલાઓ ઉપર ત્રાસ ગુજરવાના બનાવો તો સામાન્ય બની જવા પમ્યા છે. તો હવે હેવાનીયત એટલી વધી જવા પામી છે કે હવે મહિલાઓની હત્યા થવા લાગી છે.