હવસનો ભૂખ્યો સસરો પુત્રવધૂના પતિ સામે જ કરતો હતો એવું કામ કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

0
2938

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો સામે આવ્યો છે જે અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હવસખોર સસરાએ પતિની સાથે ઘરમાં સૂતેલી પુત્રવધુને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પતિ કામથી ઘરેથી બહાર જતો ત્યારે પણ સસરા એકલતાનો લાભ લઈને છેડતી કરતા અને અવારનવાર શરીરના આગળ અને પીઠના ભાગે હાથ અડાવતા હોવાનો પીડિતાએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ સેટેલાઈટમાં આવેલા રામદેવનગરમાં રહેતી 19 વર્ષની પરિણિતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ માર્ચ 2020માં જીયાણું કરીને તે સાસરીમાં રહેવા આવી હતી. ત્યારબાદ પરિણિતા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરાએ તેને હાથ-પગ અડાવીને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તો પતિની ગેરહાજરીમાં પણ સસરા રૂમમાં પરિણિતાની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.

અંતે એવી માહિતી સામે આવી છે જે મુજબ તમને જણાવી દઈએ કે પરિણિતાએ પતિ અને સાસુને સસરાની આવી હરકતો અંગે જાણ કરી હતી છતાંય કોઈએ તેની વાત સાંભળી નહોતી. ત્યારબાદ હવસખોર સસરાની હિંમત વધી ગઈ અને એક દિવસે તો હદ થઈ ગઈ હતી, જ્યારે પરિણિતા ઘરમાં પતિની સાથે સૂતી હતી ત્યારે સસરા તેની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને ગુપ્ત ભાગો પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિણિતા ઘરની બહાર દોડી ગઈ અને બૂમાબૂમ કરવા લાગી હતી. બાદમાં પરિણિતાએ પિયરમાં જાણ કર્યા બાદ પતિ, સાસુ અને સસરા સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બિહારના ભાગલપુરમાં આવી જ એક ઘટના શરમજનક બની છે જે તમને ગુસ્સે કરશે. અહીં એક સસરાએ પતિની ગેરહાજરીમાં પુત્રવધૂની ઈજ્જત લૂંટી લીધી હતી. એટલું જ નહીં, તે છેલ્લા ત્રણ વર્ષથી પુત્રવધૂ સાથે આ નબળું કામ કરી રહ્યો હતો. સસરાની આ પ્રવૃત્તિઓથી ચુસ્ત આકારવાળી પુત્રવધૂએ ત્યારબાદ એવું પગલું ભર્યું કે તેના સાસરાવાળા તેને આજીવન યાદ કરશે. ચાલો આ સમગ્ર મામલાને વિસ્તારાથી જાણીએ.ખરેખર, પીડિતાનું સાસરિયું બિહારના ભાગલપુરના સબૌરમાં છે.

તેનો પતિ ઉત્તર પ્રદેશના લખનઉમાં વેલ્ડીંગ મશીનમાં કામ કરે છે. આવી સ્થિતિમાં, પતિ બીજા રાજ્યમાં ઘરથી દૂર રહેતો હતો જ્યારે પત્ની તેના સાસરીયાના ઘરે રહેતી હતી. તે દરમિયાન સસરાનો ઇરાદો દોડધામ મચી ગયો અને તેણે તેની જ પુત્રવધૂ સાથે બળાત્કાર ગુજાર્યો.સસરાએ પુત્રવધૂ સાથે આવા ગંદા કામ કર્યાને લગભગ ત્રણ વર્ષ થયાં હતાં. પુત્રવધૂ ડરના કારણે કંઇ બોલી શકી નહીં.

બળાત્કાર બાદ સસરાએ ધમકી આપી હતી કે જો તે કોઈ ને કહેશે તો તે તેને અને તેના પરિવાર ને ગોળી મારી ને મારી નાખશે.તાજેતરમાં જ જ્યારે લોકડાઉન થયું ત્યારે પતિ યુપીથી બિહારમાં તેના ઘરે આવ્યો હતો. અહીં પત્ની તેને તેની સાથે બે દિવસ મેઇડન પાસે લઈ ગઈ હતી.

તેને અહીં અસ્વસ્થ જોઇને અને તેના શબ્દો પર શંકા જતા બધાએ આગ્રહ કર્યો. આવી સ્થિતિમાં પુત્રવધૂએ આખી સત્ય જાહેર કરી.ઘટનાની જાણ થતાં જ પીડિતાનો પતિ અને તેના મામા તેને મહિલા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહીં તેણે 55 વર્ષના સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે સસરાને આ વાતનો ખ્યાલ આવતા તે છટકી ગયો હતો. પોલીસ હાલ આરોપી સસરાની શોધ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આમ તો સસરા અને પુત્રવધૂના સંબંધો બાપ-દીકરી સમાન જ ગણાય, પરંતુ એક પ્રૌઢે પોતાની સગી પુત્રવધૂ સાથે એક નીચ હરકત કરીને આ સંબંધોને લાંછન લગાડવાનું કામ કર્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં લગ્નને થોડો સમય વિતિ ગયા બાદ પણ પરિણિતા પ્રેગનેન્ટ ન થતાં તેના સસરાંએ જ વિધિ કરવાના બહાને તેની સાથે એવું ગંદુ કામ કર્યું હતું કે જેને બયાન કરતાં પીડિતાની આંખમાંથી આંસુ નથી સૂકાઈ રહ્યા.

નિકોલમાં જ રહેતી નિયતીના લગ્ન આ જ વિસ્તારમાં રહેતા નયન  સાથે થયા હતા. લગ્ન બાદ બધું બરાબર ચાલતું હતું, પરંતુ નિયતીને ગર્ભ ન રહેતા તેના સાસરિયાએ ભૂત-ભૂવાના ચક્કર શરુ કર્યા હતા. નિયતીના સસરાએ જ આ સમયે પોતાનું પોત પ્રકાશિત કરી નિયતીને સંતાન સુખ આપવાના નામે તેના પર વિધિ કરવાનું શરુ કર્યું હતું.નિયતીનો સસરો તેને બેડરૂમમાં લઈ જઈને સૂવાડી દેતો હતો,

અને વિધિ કરવાનું કહી તેના શરીર પર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરીને તેના શરીરને ગંદી રીતે સ્પર્શ કરતો હતો. નિયતીએ આ અંગે ફરિયાદ કરતાં પતિ, નણંદ તેમજ સાસુએ ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. નિયતીએ પતિ સાથે આ અંગે વાત કરતાં નયને લાજવાને બદલે ગાજતા કહ્યું હતું કે, મારા પિતા જેમ કરે તેમ તારે કરવા દેવું પડશે.

સસરાની આ હવસ સહન ન થતાં આખરે નિયતીએ તેમની સામે બંડ પોકાર્યો હતો. જોકે, તેના સસરાએ સંતાન ના થતાં હોય તો આને કાઢી મૂકો અને છૂટાછેડા કરાવી દો તેવી વાત કરી હતી. આખરે નિયતીને સાસરિયાંએ પહેરેલા કપડે જ ઘરમાંથી તગેડી મૂકતા તેણે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ અને નણંદ તેમજ દિયર સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બિહારના ભાગલપુરમાં આવી જ એક ઘટના શરમજનક બની છે જે તમને ગુસ્સે કરશે. અહીં એક સસરાએ પતિની ગેરહાજરીમાં પુત્રવધૂની ઈજ્જત લૂંટી લીધી હતી. એટલું જ નહીં, તે છેલ્લા ત્રણ વર્ષથી પુત્રવધૂ સાથે આ નબળું કામ કરી રહ્યો હતો. સસરાની આ પ્રવૃત્તિઓથી ચુસ્ત આકારવાળી પુત્રવધૂએ ત્યારબાદ એવું પગલું ભર્યું કે તેના સાસરાવાળા તેને આજીવન યાદ કરશે. ચાલો આ સમગ્ર મામલાને વિસ્તારાથી જાણીએ.ખરેખર, પીડિતાનું સાસરિયું બિહારના ભાગલપુરના સબૌરમાં છે.

તેનો પતિ ઉત્તર પ્રદેશના લખનઉમાં વેલ્ડીંગ મશીનમાં કામ કરે છે. આવી સ્થિતિમાં, પતિ બીજા રાજ્યમાં ઘરથી દૂર રહેતો હતો જ્યારે પત્ની તેના સાસરીયાના ઘરે રહેતી હતી. તે દરમિયાન સસરાનો ઇરાદો દોડધામ મચી ગયો અને તેણે તેની જ પુત્રવધૂ સાથે બળાત્કાર ગુજાર્યો.સસરાએ પુત્રવધૂ સાથે આવા ગંદા કામ કર્યાને લગભગ ત્રણ વર્ષ થયાં હતાં. પુત્રવધૂ ડરના કારણે કંઇ બોલી શકી નહીં.

બળાત્કાર બાદ સસરાએ ધમકી આપી હતી કે જો તે કોઈ ને કહેશે તો તે તેને અને તેના પરિવાર ને ગોળી મારી ને મારી નાખશે.તાજેતરમાં જ જ્યારે લોકડાઉન થયું ત્યારે પતિ યુપીથી બિહારમાં તેના ઘરે આવ્યો હતો. અહીં પત્ની તેને તેની સાથે બે દિવસ મેઇડન પાસે લઈ ગઈ હતી.

તેને અહીં અસ્વસ્થ જોઇને અને તેના શબ્દો પર શંકા જતા બધાએ આગ્રહ કર્યો. આવી સ્થિતિમાં પુત્રવધૂએ આખી સત્ય જાહેર કરી.ઘટનાની જાણ થતાં જ પીડિતાનો પતિ અને તેના મામા તેને મહિલા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહીં તેણે 55 વર્ષના સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે સસરાને આ વાતનો ખ્યાલ આવતા તે છટકી ગયો હતો. પોલીસ હાલ આરોપી સસરાની શોધ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઉત્તર પ્રદેશ પોલીસના નિવૃત્ત પોલીસ કર્મીએ પવિત્ર સંબંધોને કલંકીત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પુત્રને ખેતરમાં ગયો ત્યારે પોતાની પુત્રવધૂ સાથે તમંચાના દમ ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આવું તે છાસવારે કરતો હતો. છેવટે પરેશાન થઈને પીડિતાએ ફોન કરીને પોતાના દાદાને આખી વાતની જાણ કરી હતી. ત્યારબાદ લોકડાઉન હોવા છતાં ગમેતેમ કરીને તેઓ આઝમગઢથી મુરાદાબાદ પહોંચ્યો બાદ દાદાએ બિલારી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પીડિતા પ્રમાણે તેના સસરા ઉત્તર પ્રદેશ પોલીસમાં દરોગા પદ ઉપરથી નિવૃત્ત થયા હતા. તે ઘરમાં દેશી હથિયાર રાખે છે. પતિ ખૂબ જ સીધો છે. તે પોતાના પિતાના ડરમાં રહે છે. સસરો પોતાના પુત્રને અવારનવાર ધમકાવતો રહે છે. આરોપ છે કે લગ્નના ચાર મહિના બાદથી જ સસરો તેની સાથે ગંદી હરકત પ્રકાશમાં આવી હતી જોકે, આ સમયે તેણે માંફી માંગીને છૂટી ગયો હતો. એક દિવસ જ્યારે તેનો પતિ ખેતરમાં પાણી વાળવા માટે ગયો હતો. ત્યારે તેના સસરાએ તેની સાથે તમંચાના દમ ઉપર રેપ કર્યો હતો. અને ધમકી આપી હતી કે આ અંગે કોઈને પણ જાણ કરીશે તો પિયરના લોકોને નુકસાન પહોંચાડશે. પીડિતાનો આરોપ છે કે છાસવારે તેનો સાસરો તેની સાથે તમંચાના દમ ઉપર દુષ્કર્મ આચરતો હતો. છેવટે પરેશાન થઈને સમગ્ર બાબત પોતાના દાદાને જણાવી હતી. ત્યારબાદ ગમેતેમ કરીને લોકડાઉનમાં મુરાદાબાદ પહોંચ્યા હતા. પીડિતા સાથે વાત કરીને બિલારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં દાદાએ ન્યાયની અપીલ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સાબરમતીમાં સસરાએ પુત્રવધૂ પર દાનત બગાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સસરાએ પુત્રવધૂ પર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને તેમાં યુવતીનો પતિ અને સાસુ પણ સહકાર આપતા હોવાની ચોંકવાનારી માહિતી પ્રકાશમાં આવી છે.

‘પતિથી બાળકો ન થતા હોય તો મારી સાથે સંબંધ રાખ’ તેમ કહી સસરાએ પુત્રવધૂને ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, વર્ષો સુધી સસરાએ પુત્રવધૂ પાસે અઘટીત માગણી ચાલુ રાખતા અંતે કંટાળેલી યુવતી પોતાના બાળકો સાથે માતાના ત્યાં રહેવા જતી રહી હતી. આ ઘટના અંગે યુવતીએ સાબરમતી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી ખાતે રહેતી અંકિતા (નામ બદલ્યું છે) ઘરકામ કરે છે. અંકિતાના લગ્નમાં સમાજના રીતરિવાજ મુજબ ઘાટલોડિયા ખાતે રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ અંકિતા પતિ તથા સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદ અંકિતાને પતિથી બાળકો ન થતા હોય તો તેના સસરા અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધવાનું દબાણ કરતાં હતાં. સસરાની અઘટિત માગણીમાં તેના પતિ અને સાસુ પણ સાથ આપતા હતા! જોકે, અંકિતાએ બે દીકરાને જન્મ આપતા થોડા સમય સુધી તેમનું લગ્નજીવન યોગ્ય રીતે ચાલ્યું હતું.

આ દરમિયાન થોડો સમય વીત્યા બાદ તેમના સસરા ફરી અંકિતા પાસે અઘટીત માગણી કરીને હેરાન કરવા લાગ્યા હતાં. અંકિતાની સાસુ ઘરે હાજર ન હોય ત્યારે તેઓ ગાળો બોલી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. જેના પગલે ઘણી વાર અંકિત પોતાના બાળકોને લઈને પોતાની માતાના ઘરે જતી રહેતી હતી.

જોકે, તેના સસરા ત્યાં આવી દહેજમાં કંઈ આપ્યું ન હોવાથી બાળકો લઈને છૂટાછેડા આપશે તેવી ધમકી પણ આપીને દહેજની પણ માંગણી કરતાં હતાં. અંકિતાની સાસુ અમેરિકા ગયા ત્યારે તેના સસરાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને અંકિતાના પતિ પણ તેમાં સાથ આપતા અંકિતાએ દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

અંકિતાના સાસુ અમેરિકાથી પરત આવ્યા બાદ બાળકો ન થાય તે માટે બળજબરીથી ઓપરેશન કરાવ્યું હતું. અંતે કંટાળેલી અંકિતા બાળકો સાથે પોતાની માતાના ઘરે રહેવા આવી ગઈ હતી. આ અંગે તેણે સાબરમતી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.