હવસની ભૂખી પત્નીએ અનેક લગ્ન કર્યા અને લગ્ન બાદ પતિ સાથે એવું કરતી કે જાણી ચોંકી જશો……

0
11145

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ હાલ પ્રેમસંબંધના કરૂણ અંજામ આવતી ઘટનાઓનો રાફડો ફાટ્યો છે. એવી કેટલીયે ઘટનાઓ સામે આવે છે કે પોતાની પત્ની બેવફાઈ કરતી હોવાનું જાણી પતિઓ આત્મહત્યા કરી લેતી હોય છે, ત્યારે અમદાવાદમાં હાલ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી હતી. આ ગુનામા પોલીસે પત્નિ અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. જોકે આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી પરિવારના સંબંધો નેવે મુકી ચુકી હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ બનાવ બાદ બે પરિવાર અને તેના બાળકોનું ભવિષ્ય રોડાઈ ગયું છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં 14 દિવસ પહેલા ભરત મારુ નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસ બાદ પોલીસે આત્મહત્યા માટે જવાબદાર પત્નિ દક્ષા મારુ અને પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુની ધરપકડ કરી છે. પોલીસે પ્રેમી જિગ્નેશ મકવાણા અને પત્નિ દક્ષા મારુની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પુરતા પુરાવા એકઠા કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી પત્નિએ કરેલા ખુલાસા બાદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.

આરોપી પત્ની દક્ષાની પુછપરછ કરતા સામે આવ્યુ કે, દક્ષા અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી ચુકી છે. દક્ષાના 10 વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના દસ દિવસ બાદ સામે આવ્યુ કે દક્ષા ગારિયાધારના એક યુવકના પ્રેમમાં હતી, જેથી તેમના છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં 9 વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેતી હતી ત્યારે તેનો સંબંધ મ઼તક ભરત મારુ સાથે થયો. બાદમા તેમના લગ્ન પણ થયા અને 3 વર્ષનો બાળક પણ છે. જોકે છેલ્લા 3 મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા સાથે પ્રેમ સંબંધમા હતી અને તેની જાણ થતા દક્ષાના પતિ ભરત મારુએ આત્મહત્યા કરી હતી.

પતિની આત્મહત્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા પત્નિ અને પ્રેમીની ધરપકડ કરી છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભરતનુ મોત નિપજ્યું છે. દક્ષા તેની સજા જેલમા કાપશે સાથે તેનો પ્રેમી પણ જેલમા જશે. જોકે દીક્ષાનો 3 વર્ષનો પુત્ર અને પ્રેમના પોતાની પત્ની અને બે બાળકોનું ભવિષ્ય જોખમમા મુકાયું છે. કારણ કે 3 બાળકો પરથી માતા પિતાની છાયા છીનવાઈ છે. ત્યારે આ કેસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સંબંધના ખેલમા બે પરિવાર વિખેરાઈ ગયા છે.

બીજી એક એવી ઘટના ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજ સુધી ત્રણ વર્ષના સમયમાં કમલાએ કોઈપણ જાતના દુઃખ વગર તેના ચૌદ પતિ અને પ્રેમીઓને ઉલ્લુ બનાવીને હંમેશના માટે રાત્રિના અંધકારમાં ફાંફા મારતા છોડી દીધા હતા, અને 14 પતિઓ સાથે વારાફરથી સમાગમ કરાવતી હતી. પરંતુ આજે આ પંદરમાં પતિ નરેશને છોડતાં તેનો પગ ઉપડતો નહોતો અને તેની સાથે છોડવાની ઇચ્છ થતી ન હતી.

એટલું નહીં, પરંતુ તેના દિલમાં ભારે તોફાન મચી ગયું હતું. નરેશની સાથે પંદર દિવસ અને પંદર રાત્રિનો સહવાસ ભોગવ્યા બાદ કમલાના દિલમાં નરેશે એક સાચા પતિ તરીકેનું સ્થાન જમાવી દીધું હતું, અને નરેશ ને તે પ્રેમ કરવા લાગી હતી અને નરેશ પાસે તેને સૌથી વધુ વખત સમાગમ કરાવ્યું હતું અને આટલા દિવસોમાં કમલાને તેણે પોતાના પ્રેમના ધોધમાં નવડાવીને અત્યંત નિકટમાં ખેંચી લીધી હતી.

નરેશના પ્રેમમાં સંપૂર્ણ રીતે ખેંચાઈ ગયેલી કમલાએ પોતાની સૂટકેશ બાજુએ મૂકી દઈ નરેશના પલંગ પાસે પહોંચી જઈ ઘૂંટણભેર બેસીને તેના ચરણોને નમન કરી તેના પતિની મૂંગી વિદાય લેવાની વિધિ કરી અને તેમ છતાં તેને નરેશ ને છોડી ને જવાની ઇચ્છ થતી ન હતી.આ ઉપરાંત બીજી બાજુ અશોક પણ હવે બાજી હારતો હોય તેમ ફરીથી તેણે તેની વ્હીસલો વગાડીને કમલાને દોડી આવવાના સંકેતનો દોર શરૂ કરી દીધો હતો અને તેનો બીજો પતિ પણ તેનો સાથ છોડવા માંગતો ન હતો.

આ પછી નરેશ અને કમલા એક બીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે. આ પછી નરેશના ચરણને કમલાએ સ્પર્શ કર્યો તે દરમિયાન તેની આંખમાંથી અંતિમ વિદાયના બે આંસુ ટપકી પડયાં અને તેના કારણે નરેશની આંખ ખૂલી ગઈ અને પોતાના પહ પાસે રડતી કમલાને ઊભેલી જોઈને ચોંકી ઉઠયો.આમ નરેશ અને કમલા એક બીજા વગર રહી નથી શકતાં. સફાળા પલંગમાં બેઠા થઈ કમલાનો હાથ ખેંચી તેને પોતાની ગોદમાં લઈ લીધી અને તેને કિસ કરવા લાગ્યો કલ્પનામાં ન આવે એવી વાત બની જતાં કમલા નરેશના ખોળામાં જ ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડી.

તેને બાથમાં ભરી લીધો, નરેશે તેને વ્હાલથી પોતાના બાહુ પાશમાં વધારે જકડી લીધી અને પૂછ્યું: ‘અરે કમલા આટલી મોડી રાત્રે તું કેમ રડે છે, તને કેમ રડવું આવે છે. અબે પૂછ્યું રડવાનું કારણ શું? તેને કંઈ મારા તરફથી ઓછું આવ્યું છે વગેરે વગેરે. કેટલાય સવાલો નરેશે કમલાને પૂછી નાંખ્યા.પરંતુ કમલા કઈ બોલી નહીં. નરેશના આ પ્રેમાળ અને નિર્દોષ વર્તનથી કમલાના દિલમાં અશોકના દબાણના કારણે રહેલી પાપનો છાંટો સરખો પણ પીગળી ગયો અને તેણે નરેશને પોતાની વિતકકથા નીચે મુજબ જણાવી. આમ નરેશ અને કમલા એક બીજા વગર એક પળ પણ રહી શકતાં ન હતાં.

પોતાની વિતકથા જણાવતાં પહેલાં કમલાએ નરેશને ટૂંકમાં જણાવી દીધું કે પોતે અશોક નામના એક નરાધામ માણસની જાળમાં ફસાયેલી છે, અને તેની સાથે અનેક વાર સમાગમ કરાવ્યું હતું અને અશોક તેના દ્વારા નિર્દોષ લોકોના ઘરોમાં ચોરીઓ કરાવડાવે છે, તે કમાણી પર પોતે તાગડધિન્ના કરે છે. આમ કહી કમલા એ તેને જણાવ્યું હતું.આ પછી કમલા રડવા લાગી હતી અને નારેશને બાથમાં ભરી લીધી હતી. સાથે-સાથે તો કમલાએ અશોકની હાજરીનો પણ નરેશને ખ્યાલ આપી દીધો અને પોતાને તેની ચુંગલમાંથી બચાવી લેવાની વિનંતી કરી દીધી. આમ કહી કમલા ને રડતી બંધ કરી હતી. નરેશ પણ તેના શહેરની એક મોટી ફેક્ટરીનો મેનેજર હતો અને તે એક કંપની માં કામ કરતો હતો.

શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘણા ઘનિષ્ટ સંબંધો ધરાવતો હતો અને તેણે તુરત જ તેના મિત્ર પોલીસ સુપ્રિ.શ્રી વર્માને ટેલિફોન જોડી તાત્કાલિક મદદ માંગી લીધી અને ટેલિફોન પર વાતચીત દરમિયાન એ પણ જણાવી દીધું કે, નરાધમ અશોક પોતાના મકાનની સામેના વડના તોતીંગ ઝાડ નીચે છુપાઈને ઉભો છે. તેને પકડી ને સજા કરો તેમ જણાવ્યું હતું.પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ પણ તુરત જ નજીકના પોલીસ સ્ટેશન પર ફોન કરીને પોલીસના માણસોને વાહન સાથે બોલાવી લઈ આખોય કાફલો લઈને નરેશના મકાન તરફ જવા રવાના થઈ ગયા અને નરેશે દર્શાવ્યા મુજબના વડના તોતીંગ ઝાડની ઓછે છુપાઈને ઉભેલા અશોકને ઝડપી લીધો. ત્યાર પછી તેઓ સીધા નરેશના મકાને પહોંચી ગયા.

દરમિયાન નરેશ સમક્ષ કમલાએ વર્ણવેલી તેની સમગ્ર વીતકથાઓ પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ કમલાના પોતાના શબ્દોમાં સાંભળી અને અશોકને ગિરફ્તાર કરવાની વાત કરી હતી. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કમલાનો જન્મ જબલપુરના એક શિક્ષકના ત્યાં થયો હતો, અને તે એક ખૂબ જ સારા પરિવારમા જન્મ લીધો હતો.

તેના માતા-પિતાના ચાર સંતાનોમાં તે સૌથી મોટી હતી અને કમલા સૌની પ્રિય પણ હતી. કમલા તેના પિતાની શાળામાં જ અભ્યાસ કરતી હતી અને ભણવામાં પણ તે હંમેશા મોખરે રહેતી હતી અને કમલા ભણવામાં પણ હોશિયાર હતી. કુદરતે કમલાને માત્ર કુશાગ્ર બુદ્ધિ જ નહીં, પરંતુ સુંદરતા પણ આપી હતી અને આખીયે શાળામાં કમલા એક સ્વરૂપવાન વિદ્યાર્થીની તરીકે જાણીતી હતી.કમલા સ્કૂલ ની ટોપર હતી.એસ.એસ.સી.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં સફળતા મેળવીને કમલા તો પહેલાં વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને અભ્યાસ શરૂ કર્યો હતો. આમ કમલા ભણવામાં પણ હોશિયાર હતી. આ દરમિયાન કમલાના પિતાની તબિયત એકાએક બગડી અને કેન્સરના જીવલેણ રોગની ચુંગાલમાં તે ફસાઈ ગયા હતા.

શિક્ષકનો ટૂંકો પગાર અને ચાર-ચાર સંતાનોની જવાબદારી ઉપરાંત કેન્સરના રોગના બોજાથી કમલાના પિતા લગભગ ભાંગી પડયા હતા અને આર્થિક ભીંસના કારણે તેમના રોગની દવા બરાબર થતી ન હોવાને કારણે એક દિવસ તેઓ તેમના કુટુંબને ભગવાનના ભરોસે છોડીને કાયમના માટે આ દુનિયાને વિદાય આપીને ચાલ્યા ગયા અને તેમને શિક્ષક ની નોકરી કરવાની છોડી ધીધી હતી.

આ ઉપરાંત શિક્ષક-પિતાના અવસાનથી કુટુંબના ભરણ પોષણની જવાબદારી ખુદ કમલા ઉપર આવી પડી, અને કમલા પર તેની સંપૂર્ણ જવાબદારી આવી ગઈ હતી અને તેના કારણે તેણે કોલેજને તિલાંજલી આપી દીધી અને કોલેજ છોડી દીધી હતી. આ ઉપરાંત અસહ્ય મોંઘવારી અને કુટુંબની જવાબદારી માથે આવી પડતાં કમલા મૂંઝાઈ ગઈ હતી અને ચિંતા માં આવી ગઈ હતી.આ દરમિયાન તેને તેના શહેરમાં વીજળીના સાધનો બનાવવાની એક નાનકડી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ અને તે ફેક્ટરીમાં તે નોકરી કરવા લાગી.

આ સમયે કમલા અઢારમાં વર્ષમાં પ્રવેશી ચૂકી હતી, અને તે જવાન થઈ ગઈ હતી અને તેની માતાને તેના હાથ પીળા કરી દેવાની પણ પ્રબળ ઈચ્છા થઈ ચૂકી હતી.એ સમય દરમિયાન દિલ્હી ખાતે વીજળીના સાધનોની છૂટક વેચાણ કરતી દુકાનમાં નોકરી કરતાં અશોકને જબલપુર ખાતે આવવાનું થયું હતું, અને કમલા જે ફેક્ટરીમાં નોકરી કરતી હતી, અને તે ઘણા સમયથી જ આ ફેક્ટર્સરીમાં કામ કરતી હતી ત્યાં આ બંને જણાંઓની પ્રથમ મુલાકાત થઈ હતી.

ત્યારબાદ અશોકને જબલપુર ખાતે વારંવાર આવવાના પ્રસંગો સર્જાયા હતા અને દરેક વખતની મુલાકાતમાં તે કમલાની નજીકમાં આવતો ગયો હતો અને પરિચયના વારંવારના દોર દરમિયાન કમલાના કુટુંબની તમામ બાબતોનો તે માહિતગાર બની ચૂક્યો હતો. સાથે કમલા પણ તેની આંખોમાં વસી ચૂકી હતી અને કમલા પણ તેને પ્રેમ કરવા લાગી હતી અને અશોક પણ પ્રેમ કરવા લાગ્યો હતો.

આ પછી એક બીજાની મિત્રતા ખૂબ જ સારી બની ગઈ પરિણામે અશોક કમલાની માતા અને તેના ભાઈ-બહેનોના પરિચયમાં આવ્યો હતો દિલ્હી ખાતે અશોક માત્ર વીજળીના સાધનો વેચવાનું કામ કરતો નહતો, અને બીજું કંઈક પણ કામ કરતો ન હતો.પરંતુ અવારનવાર દાણચોરીની ચીજ વસ્તુઓની હેરાફેરી પણ કરી લેતો હતો અને તેના કારણે દિલ્હીની અંધારી આલમના કેટલાક પાત્રો સાથે પણ પરિચય ધરાવતો હતો, દરમિયાન કમલાની માતાએ એક દિવસ અશોકને કહ્યું: ‘ભાઈ કમલા હવે મોટી થઈ છે.

કોઈ સારો છોકરો મળી જાય તો તેના હાથ પીળા કરી દેવાની ઈચ્છા છે, અને તેના લગ્ન કરાવી દેવા જોઈએ હવે તે લગ્ન કરવાને લાયક થઈ ગઈ છે. આ પછી તેને કહ્યું કે તારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો મને જણાવજે કમલાની માતાની વાત સાંભળીને અશોકના મનમાં અનેક વિચારો વહેતા થઈ ગયા, અને તે પણ ખુશ થઈ ગઈ.કમલા જો પોતાને મળી જાય તો ઘણાં કામ થઈ જાય એવો વિચાર પણ તેના મનમાં ચમકી ગયો. આમ કમલા ની માં પણ ખુશ થઈ ગઈ અશોક દિલ્હી ખાતેના તેના દાણચોર મિત્રોને પણ કમલાની વાત જણાવી અને કમલાની સુંદરતા તથા તેના કુટુંબની મજબૂરીની વાત પણ મિત્રો સાથે ચર્ચી નાખી.

અશોકના મિત્રોના મનમાં પણ કમલા વસી ગઈ, અને આવી સ્વરૂપવાન તથા બુધ્ધિશાળી અને મજબૂર છોકરી તેમની ટોળકીને મળી જાય તો બેડો પાર થઈ જાય એમ સૌએ માન્યું અને કમલા ના લગ્ન કરવાની વાત કહી અને તેના માટે કોઈ સારો છોકરો શોધવાની તૈયારીઓ ચાલુ કરી દીધી.

આ પછી બસ, ત્યાર પછી તો અશોક અને તેના મિત્રોનું દુષ્ચક્ર શરૂ થયું. તેમાંથી એક દેખાવડા યુવાન સરેન્દ્રપાલને તૈયાર કરવામાં આવ્યો અને દિલ્હીમાં સુરેન્દ્રપાલનું પોતાનું મકાન છે, અને તે ત્યાં જ રહે છે. તેમજ રેડીયોની દુકાન ધરાવે છે, અને સુખી છે, એવી રજુઆત કમલાની માતા પાસે કરીને સુરેન્દ્રપાલ તથા કમલાના લગ્ન કરાવી દેવાની યોજના તૈયાર કરવામાં આવી.થોડા જ સમય માં કમલા ના લગ્ન કરવાની વાત કરી દીધી ગમે તે ભોગે કમલાને પોતાની જાળમાં ફસાવવાની અશોક અને તેના ત્રણ મિત્રોની યોજનાને પાર પાડવા અશોકને જબલપુર ખાતે મોકલવામાં આવ્યો, અને તે જબલપુર ગતો રહ્યો.

આ વખતે કમલા માટે એક સાડી અને તેની માતા માટે પણ એક જોડી કપડાં, તેમજ કમલાના ભાઈ-બહેનો માટે મિઠાઈ લાવવાનું અશોક ભૂલ્યો નહોતો અને તે સંપૂર્ણ તૈયારીઓ કરીને ગયો છે. અશોકની ભેટો સ્વીકારાઈ ગયા બાદ તેણે કમલાની માતા પાસે સુરેન્દ્રપાલની વાત છેડી તેની સાથે કમલાને પરણાની દેવાની રજૂઆત કરી અને લગ્ન કરવાની વાત કરી.

અત્યાર સુધીના અશોકના નિર્દોષ વર્તનના કારણે કમલાની માતાને તેની રજૂઆત ગળે ઉતરી ગઈ અને કમલાના મનમાં પણ આ વાત ઉતારી દેવામાં આવી.ત્યાર પછીના ચોથા દિવસે અશોક પોતાની સાથે સુરેન્દ્રપાલને કમલાના ઘેર લઈ આવ્યો, અને તેની માતાએ તથા કમલાએ પોતે સુરેન્દ્રપાલને સ્વીકારવાની સંમતિ આપી દધી.અને તેના લગ્ન કરવાની વાત કહી દિધી.

આ પછી પંદરેક દિવસો પછી અશોક અને સુરેન્દ્રપાલ તથા તેના અન્ય બે મિત્રો પાંચેક હજાર રૂપિયાનાં ઘરેણાં તથા કપડાં વગેરે સાથે લઈને જબલપુર ખાતે પહોંચી ગયા અને ‘સુરેન્દ્રપાલના દાદા પંજાબ ખાતેના તેમના વતનમાં ખૂબ જ બિમાર છે, અને ગમે તે પળે મૃત્યુ પામે તેમ છે માટે, જરા પણ વિલંબ કર્યા સિવાય સુરેન્દ્રપાલ તથા કમલાના સાદગીથી લગ્ન કરાવી દેવા છે.

એવી રજૂઆત કમલાની માતા પાસે કરી બે હજાર રૂપિયાની રોકડ રકમ આપી દીધી અને બીજી સવારે દશ વાગ્યે કમલાના ઘરમાં અગ્નિની સાક્ષીએ ધડિયાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં.અને કમલા એ લગ્ન કરી ધીધા હતાં.કમલાનાં ઘડિયાં લગ્નથી તેના અન્ય સગાં સંબંધીઓને તાજુબી થઈ,પરંતુ વિધવા મહિલાનું ઘર સુખી થતું હોય તો શા માટે માથાકૂટ કરવી, આમ કહી કોઈ જાતની વાતચીત કરી નહીં.એવું વિચારીને કોઈએ હરફ પણ ઉચ્ચાર્યો નહીં.

આવા શુભપ્રસંગે અશોક તરફથી વહેચવામાં આવેલા મીઠાઈનો સૌ કોઈએ સ્વીકાર પણ કરી લીધો. સુરેન્દ્રપાલ તરફથી કમલાની માતા તથા તેના ભાઈ-બહેનોને કપડાં પણ આપવામાં આવ્યાં, અને લગ્નના બીજા દિવસે કમલાને લઈને અશોક અને તેના મિત્રો દિલ્હી તરફ રવાના થઈ ગયા.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આ ચંડાળ ચોકડીએ એક ફ્લેટ ભાડે રાખી લીધો હતો, જેમાં સુરેન્દ્રપાલ અને કમલાને રાખવામાં આવ્યા, કમલા સુરેન્દ્રપાલની પત્ની બનીને રહી અને તેમની સાથે લગ્ન કરી ને સુખી હતી. દરમિયાન કમલાએ ‘પોતે દિલ્હીમાં સુખેથી હે છે.’ એવા બે પત્રો પણ તેની માતાને લખ્યા હતા.

જેની સામે તેની માતાનો પણ એક પત્ર કમલાને મળ્યો હતો અને તે ખુશ હતી.લગ્નની વીસમાં દિવસની મધરાત બાદ કમલાની રૂમમાં સુરેન્દ્રપાલના સ્થાને અશોક આવ્યો અને કમલાને તેણે જણાવ્યું કે, ‘સુરેન્દ્રપાલ એક અઠવાડિયા માટે રાજકોટ ગયો છે, એટલે તારી દેખભાળ માટે હું અહીંયા રહેવાનો છું.’ પોતાનો પતિ બહારગામ જાય એની જાણ અશોક આટલી અડધી રાત્રે આવીને કરે, એ વાત કમલાના ગળામાં સૌપ્રથમ તો ઊતરી જ નહીં અને આમ આ કમલા ની જીવનમાં આવા સંકટો આવ્યા હતા.