હવસની ભૂખી મહિલાએ પોતાની હવસ સંતોષવા એક સાથે ત્રણ પુરુષોને એવું કર્યું કે મહિલાની હાલત…

0
2525

આજે હું તમારું આમારા આ લેખમાં સ્વાગત કરું છું. આજે આ લેખમાં હું તમને એક વિચિત્ર કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છો.મિત્રો તમે જાણતા જ હશો કે આજકાલ આપણા દેશમાં ચોરી લૂંટફાટ, બળાત્કાર અને હત્યા ના ઘણા કેશો સામે આવતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજે લોકો પોતાના સગા ભાઈની પણ હત્યા કરી નાખતા હોય છે.મિત્રો તમને જણાવી દઈએ કે અહીંયા એક મહિલાએ એક બે નહીં પરંતુ ત્રણ પુરુષો સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ મહિલાએ એવું કારનામું કર્યું કે ત્રણે પતિના હોશ ઉડી ગયા.

મિત્રો તમને જણાવી દઈએ આ કિસ્સામાં પતિ પત્ની ઘટના બતાવવામાં આવી છે જેના વિશે તમને જણાવવા જઈ રહ્યા છે.ચતરાના ઇટખોરીની એક યુવતીએ શાદી ડોટ કોમને માધ્યમ બનાવીને ત્રણ યુવક સાથે છેતરપિંડી કરી છે. શાદી ડોટ કોમ ઉપર તેણે ગિરિડીહના યુવાનનો સંપર્ક સાધ્યો અને લગ્ન કરી લીધાં. એક કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ તેણે ફરીથી શાદી ડોટ કોમ ઉપર પોતાને અપરણિત ગણાવીને ગુજરાતના એક યુવાનને ફસાવ્યો હતો અને તેની સાથે રહેવા લાગી. આ યુવકને પણ તેણે 45 લાખનો ચૂનો લગાવ્યો અને પુણે સ્થિત એક યુવક સાથે પોતાને અપરણિત ગણાવીને લગ્ન કરી લીધા.

લગ્ન પછી તે યુવક સાથે તે કેલિફોર્નિયા જતી રહી. ત્રીજા પતિની માતાએ પુણેમાં, બીજા સાથીએ ગુજરાતના રાજકોટમાં છેતરપીંડીની ફરિયાદ દાખલ કરી છે. ચતરાના ઇટખોરીમાં મહિલાનો પાસપોર્ટ તપાસવામાં સામેલ પોલીસ સમક્ષ એ બાબત સામે આવી છે. પહેલા પતિ પણ યુવતી ઉપર છેતરપિંડીનો કેસ નોંધાવશે. ગુજરાતના યુવક અમિત ગુપ્તાનો કેસ જોઇ ચૂકેલા હાઈકોર્ટના એડવોકેટ અખોરી અમિતનું કહેવું છે કે પોતાને અપરિણીત ગણાવીને યુવકોને ફસાવતી અને તેને છેતરવાનો જ તેનો સ્વભાવ છે.

ચતરા જિલ્લાના ઇટખોરી પોલીસ સ્ટેશનની પોલીસે પતિનું નામ છુપાવતા નકલી પાસપોર્ટ બનાવવાની ઘટનાની તપાસ કરી. તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીએ સૌથી પહેલા ગિરિડીહના રાજધનવર નિવાસી નિલય કુમાર સાથે હિન્દુ રીત રિવાજો સાથે લગ્ન કર્યા હતા. રાંચીના સ્ટેશન રોડ ઉપર આવેલી હોટલ એલિમેન્ટમાં તેના લગ્ન થયા હતા. બે વર્ષમાં જ તેના પતિ સાથે અણબનાવ થઇ ગયો.

ત્યાર પછી યુવતીએ નિલય પાસેથી એક કરોડ પડાવ્યા અને પોતાને અપરિણીત હોવાનો દાવો કરીને ગુજરાતના અમિત ગુપ્તા સાથે રહેવા લાગી. કુટુંબની આર્થિક મુશ્કેલીઓને ટાંકીને અમિત પાસેથી આશરે 40 થી 45 લાખ રૂપિયા પડાવ્યા. તે દરમિયાન તેના પહેલા પતિએ તેની સામે રાંચીની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ અરજી નામંજૂર થઈ ગઈ હતી.

અમિત ગુપ્તા સાથે થોડા મહિના રહ્યા પછી મહિલાએ જણાવ્યું કે તે તેની બહેનનું ઘર શિફ્ટ કરવા માટે દિલ્હી જઇ રહી છે. આ યુવતી દિલ્હીના નામે ગઈ અને પાછી આવી નહિ. અમિતને પાછળથી ખબર પડી કે યુવતીએ પુણેના સુમિત દશરથ પવાર નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સમિતિની માતાએ ત્યારે કર્યો જ્યારે તેણે યુવતીના મોબાઇલ ઉપર અમિતનો કોલ જોયો, જેમાં અમિત સાથે યુવતીનો ફોટો હતો. જયારે સુમિતની માતાએ અમિતને ફોન કરી યુવતી વિશે માહિતી મેળવી લીધી ત્યારે સત્ય બહાર આવ્યું હતું. ત્યાર પછી યુવતી સુમિતને તેની જાળમાં ફસાવી અને તેની સાથે કેલિફોર્નિયા જતી રહી. પુણે પોલીસે ચતરા પોલીસને યુવતીની તપાસ માટે જણાવ્યું હતું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.લોકોને લગ્નની લાલચે ઠગી લેવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો નવસારી જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત અને બે બાળકોની માતાને સુરતના યુવાન સાથે લગ્ન કરાવી ઠગાઈ કરાઈ હોવાનો ગુનો ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને વાણંદનો વ્યવસાય કરતા યુવાનના મોટી ઉંમરે પણ લગ્ન થયા ન હતા. યુવાનના પરિજન યોગ્ય કન્યા શોધી રહ્યા હતા. દરમિયાન આ પરિવારને ઠગ ટોળકીનો ભેટો થઈ ગયો. આ ટોળકીએ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે રહેતી એક મહિલા સાથે કરાવી દીધા. બાદમાં આ ટોળકીએ કહ્યું કે કન્યાની માતા બીમાર છે અને તેના ઉપચાર માટે દોઢ લાખ રૂપિયાની રકમ પડાવી લીધી.બાદમાં જ્યારે લગ્ન કરનાર મહિલા તેના ઘરે ન પહોંચતા તેના માતા-પિતાએ પોતાની પુત્રી ગુમ હોવાની ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અને અહીંથી શરૂ થયું ઠગ ટોળકીનો ભાંડો ફૂટવાનું શરૂ.

સૌપ્રથમ લગ્ન કરનાર યુવકને મોટા આઘાતજનક સમાચાર મળ્યા, અને એ હતા કે તેણે જે મહિલા સાથે લગ્ન કર્યા છે તે અગાઉથી જ પરણીત છે અને તે બે બાળકોની માતા પણ છે.ફરિયાદ બાદ પોલીસે ફરારા દુલ્હનને શોધી ધરકપડ કરી, બાદમાં પૂછપરછમાં લૂંટેરી દુલ્હને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી તેની ઠગ ટોળકીની પોલ ખોલી. પોલીસે ઠગ ટોળકીના છ સભ્યોની ધરપકડ કરી, જ્યારે તેમાંથી એક શખ્સ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. તો આ ઠગ ટોળકીમાં ત્રણ મહિલા હોવાનું પણ સામે આવ્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મોડી રાત્રે સાસરી વાળાના ખાવામાં નશીલો પદાર્શ આપીને બેભાન કર્યા પછી સોનાના ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થયેલી દુલ્હનને ઘણી મહેનત પછી સોમવારે પકડી લેવામાં આવી. લૂંટેરી દુલ્હન પહેલાથી જ પરિણીત નીકળી. તે નકલી દુલ્હન બનીને કુંવારા છોકરા સાથે લગ્ન કરતી અને બીજા દિવસે ઘરેથી સોનાના ઘરેણાં લઈને ભાગી જતી હતી.

આ ગેંગ લગ્ન કરવાના નામ પર કુંવારા છોકરાઓને પોતાની જાળમાં ફસાવે છે, પછી ગેંગની મહિલાઓ એમના લગ્ન કરાવે છે અને લગ્નની બીજી રાત્રે તે નકલી દુલ્હનો ઘરેથી રોકડ રકમ અને સોનાના દાગીના ચોરી ભાગી જતી હતી. આ સનસનીખેજ મામલો રાજસ્થાનના ભરતપુરના ચિકસાના પોલીસ સ્ટેશન ક્ષેત્રના હથૈની ગામમાંથી સામે આવ્યો છે.

ત્યારબાદ તમને જાણવી દઈએ કે બે સગા ભાઈ નાહર સિંહ અને રમેશ સિંહના લગ્ન બે સગી બહેનો સીમા અને શિવાની સાથે થયા, પણ લગ્નના 5 દિવસ પછી બંને વહુઓ પરિવારજનોના ભોજનમાં નશીલો પદાર્થ મિક્સ કરી બેભાન કરીને ઘરમાં રાખેલા બધા સોનાના ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી. પછી બીજા દિવસે સવાર થવા પર આ ઘટના વિષે ખબર પડી. એ પછી પરિવારના બધા બેભાન લોકોને જિલ્લા આરબીએમ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા, અને પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હનો વિરિદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી,

એ પછી પોલીસની ટીમ બનાવવામાં આવી. લગ્ન કરાવવાના બદલામાં ગેંગના મુખ્ય આરોપીએ છોકરાના પિતા અમર સિંહ પાસેથી 2 લાખ રૂપિયા પહેલાથી જ લઈ લીધા હતા. ચોરી કરેલા સોનાના દાગીનાની કિંમત લગભગ 6 લાખ રૂપિયા અને રોકડ રકમ 2 લાખ 10 હજાર રૂપિયા હતી, જેને લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી.

જાણકારી અનુસાર, એક એવી ફ્રોડ ગેંગ છે જે પોતાની ગેંગની છોકરીઓના લગ્ન એ છોકરા સાથે કરાવે છે જેમના લગ્ન થતા નથી, અને એમની ઉંમર ઘણી વધારે થઈ જાય છે. એટલા માટે કુંવારા લોકો આ ગેંગની જાળમાં ફસાઈ જાય છે, અને એમના દ્વારા દેખાડવામાં આવેલી છોકરી સાથે લગ્ન કરી લે છે. પાછળથી લગ્નના થોડા દિવસ પછી જ તક જોઈને બંને દુલ્હન પરિવારજનોના ભોજનમાં નશીલો પદાર્થ મિક્સ કરીને એમને બેભાન કરી દે છે, અને ઘરમાં રાખેલા બધા સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થઈ જાય છે.

અહીંના જે યુવકોના લગ્ન થઈ રહ્યા ન હતા, તે મોટેભાગે આ પ્રકારની ગેંગના ઝાંસામાં આવી જાય છે, અને બિહાર, ઉત્તર પ્રદેશના ઠગ ગેંગની જાળમાં ફસાઈને લગ્ન કરી લે છે. જ્યાં લગ્નના થોડા દિવસ પછી વહુ બધો સામાન અને રોકડ લઈને ફરાર થઈ જાય છે, જે એ ઠગ ગેંગની કમાણીનું માધ્યમ છે. ધરપકડ કરાયેલી નકલી દુલ્હન ઉર્ફે સીમા ઉર્ફે મમતા, ત્રિલોકસિંહની પત્ની છે જે હરિયાણાના બલ્લભગઢ જિલ્લામાં ભગતસિંહ કોલોનીમાં રહેતી હતી.

પોલીસે આ મહિલાની બરેલીથી ધરપકડ કરી છે, જે નકલી દુલ્હન બની હતી અને લગ્ન પછી રાતના સમયે દાગીનાની ચોરી કરીને ભાગી ગઈ હતી.નકલી દુલ્હન મમતાએ જણાવ્યું કે, તે ઘણી ગરીબ છે અને પોતાના બે બાળકોની સ્કૂલની ફી નથી ભરી શકતી, એટલા માટે તે એક ગેંગના ઝાંસામાં આવી ગઈ અને એમના કહેવા પર તે નકલી દુલ્હન બની ગઈ. પછી લગ્નનો સામાન ચોરી કરી ગેંગના મુખિયાને આપી દીધો, એ પછી એને 24 હજાર રૂપિયા મળ્યા હતા.