હવસ સંતોષવા યુવતીએ મસિયારા ભાઈ સાથે બાંધ્યા શારીરિક સંબંધ પરંતુ જ્યારે યુવકે લગ્નની વાત કરી તો મહિલાએ…..

0
162

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું સરકારી સંસ્થામાં કામ કરતી પરિણીત છું. અને મારો પતિ દારૂડિયો અને ચારિત્ર્યહિન છે. ૧૦ વર્ષ સુધી એનો ત્રાસ સહન કરતી રહી હતી. હવે સહનશક્તિ રહી નથી, આથી મારી દીકરીને લઈને પિયર આવી ગઈ છું. હવે મને દહેજમાં આપેલી વસ્તુઓ અને મેં જાતે ખરીદેલી વસ્તુઓ હું સાસરેથી લઈ આવવા માગું છં સાથે સાથે મારી દીકરીના ભરણપોષણનો ખર્ચ પણ ત્યાંથી મેળવવા માગું છું. પતિને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું, તો સુખી થઈશ? એક પત્ની

પતિને છૂટાછેડા આપ્યા પછી તમને સાસરેથી તમારો સામાન અને દીકરી માટે ભરણપોષણ તો મળી જશે, પરંતુ છૂટાછેડા પછી પુર્નલગ્ન કરવાથી તમે સુખી થઈ શકશો કે નહીં, એ કેવી રીતે કહી શકાય? જો પરસ્પરની સંમતિથી છૂટાછેડા મળી જાય, તો તમારે તમારા માટે એક એવી વ્યક્તિ શોધવી જ પડશે, જે એક યોગ્ય પતિ સાબિત થાય, તે ઉપરાંત તમારી દીકરીને પણ સહર્ષ સ્વીકારે. એ પછી પણ તમારે સુખી દામ્પત્ય માણવા માટે કેટલીક બાંધછોડ તો કરવી પડશે. હું એક યુવતી છું. એક યુવકને ખુબજ પ્રેમ કરું છું. અમે ખૂબ જ સમજાવ્યા. છતાં મારા ઘરનાં લોકો અમને સાથે નથી રહેવા દેતાં. હું જાણવા માગું છું કે કોઈના રક્ષણ વગર હું સ્વતંત્ર રહી શકું કે નહીં? એક યુવતી

તમે ખુલાસો નથી કર્યો કે તમારા ઘરનાં લોકોને તમારો પ્રેમી કેમ પસંદ નથી. ઘરના લોકોથી જુદા થઈ એક કુંવારી છોકરી જો કોઈ યુવક સાથે રહે, તો તેના ચારિત્ર્ય તરફ સમાજ આંગળી ચીંધશે અને સમાજ એ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે. જો તમે એ યુવક વગર ન રહી શકતાં હો અને તમને એ યુવક યોગ્ય લાગતો હોય, તો તેની સાથે લગ્ન પણ કરી લો.

આઠ વર્ષ પહેલાં મને પ્રસૂતિ આવી ત્યારથી જ આજ સુધી યુનિમાંથી સફેદ પ્રવાહી નીકળ્યા કરે છે. મેં બધી જાતની દવાઓ અજમાવી જોઈ છે, પણ તેમાં કોઈ સુધારો જણાતો નથી. તમે આ તકલીફનો કોઈ ઉપાય બતાવશો?તમને જો આઠ વર્ષથી શ્વેત પ્રદરની તકલીફ હોય અને તે દવાઓ લેવા છતાં દૂર ન થઈ હોય, તો પણ તેનું કારણ સામાન્ય ચેપ જેવું મામૂલીયે હોઈ શકે છે અને કશુંક વધારે ગંભીર પણ હોઈ શકે છે અને શ્વેત પ્રદરના આ સ્રાવને પ્રસૂતિ સાથે સંબંધ હોય પણ ખરો અને ન પણ હોય તેથી તમે તાત્કાલિક કોઈ નિષ્ણાતને મળો તે ખૂબ જ જરૂરી છે. હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું.

બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ હતી, ત્યારે હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા હતા . તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું. ન તો તમે અણસમજું છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે. તમે ભણેલાંગણેલાં અને પરિપકવ છો. તમને આવી ચારિત્ર્યહીનતા શોભતી જ નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો.

જો તમે તમારી જાતીય ઇચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી જ નાખો. લગ્ન પછી પણ તમે આગળ ભણી શકો છો.હું એક શ્રીમંત વ્યવસાયી છું. બે પુત્રોનો પિતા છું. લગ્નને ૧૦ વર્ષ થયાં છે. એક વર્ષથી પત્નીને બ્રેસ્ટ કેન્સર છે. ઓપરેશન પછી તેનું એક સ્તન કાઢી જ નાખ્યું છે. આમ તો હવે તે સામાન્ય છે, પરંતુ મને તેનામાં હવે રસ રહ્યો નથી. તેની સાથે શારીરિક સંબંધની પણ ઇચ્છા થતી જ નથી.હજુ હું ૪૦ વર્ષનો જ છું અને ઘણો સ્માર્ટ છું. મારી ઇચ્છા છે કે પત્નીને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું. મારા મિત્રો પણ મને લગ્ન કરવાની સલાહ આપે છે. મારે હવે શું કરવું જોઇએ.એક પુરુષ

તમારી પત્ની માત્ર તમારી જીવનસંગિની જ નથી, તમારા પુત્રોની માતા પણ છે. આવા સમયે તમારે તેની ઉપેક્ષા કરવી જોઇએ જ નહીં. પરંતુ તેને ભાવાત્મક ટેકો આપવો જોઇએ. પતિ-પત્ની એકબીજાનાં સુખનાં જ નહીં, દુ:ખનાં પણ સમાન સહભાગી હોય છે અને આવા સમયે તેનો તમે ત્યાગ કરવાનું વિચારો છો એ બિલકુલ અયોગ્ય જ છે. આવી દુર્ભાવનાનો ત્યાગ કરી તેને ઘણો બધો પ્રેમ આપો.દર મહિને મને માસિક તેના નિર્ધારિત સમય કરતાં આઠ-દસ દિવસ મોડું આવે છે. કેટલીક વાર તો પંદર દિવસ જેટલું મોડું પણ થઈ જાય છે. આના લીધે ભવિષ્યમાં કોઈ ગૂંચવાડો ઊભો થશે નહીં? એક યુવતી.

માસિક મોડું આવવાની તકલીફ સ્ત્રીઓમાં સામાન્ય હોય છે. વહેલું ગર્ભાધારણ, હોર્મોનના પ્રમાણમાં ગરબડ, બ્લડપ્રેશરમાં ફેરફાર જેવા અનેક કારણોના લીધે માસિક મોડું આવી શકે છે. આ સમસ્યાના વધુ ચોક્કસ નિદાન માટે ઉંમર, બીજી શારીરિક તકલીફો, બીમારીને લગતાં બીજા લક્ષણો વગેરે જ વગેરે જેવી તમામ વિગતો જાણવી જ જોઈએ.હું એક છૂટાછેડા વાળી સ્ત્રી છું. એકલી રહું છું. હું એક પુરુષને છેલ્લા પાંચ વર્ષથી પસંદ કરું છું. અમારા વચ્ચે ૪ વર્ષથી બહેનભાઇનો પ્રેમભાવ હતો. તે એક ભદ્ર પુરુષ છે અને તેમણે ક્યારે પણ મર્યાદા ઓળંગી નથી, એવો પ્રયાસપણ કર્યો નથી. એક સ્ત્રી હોવાના નાતે હું કેટલાક મહિનાથી તેને એક જુદી નજરે જોવા લાગી છું.

તેના વિશે કલ્પનાઓ કરું છું અને તેને સ્પર્શવાની ઇચ્છા પણ થાય છે. મારી આવી ભાવનાઓના કારણે હું મારી જાતને દોષિત પણ સમજું છું કે શું તેની સાથે લગ્ન કરીને ઘર વસાવી શકું છું? એક સ્ત્રી આ માત્ર તમારી માનસિક સમસ્યા જ છે. એક જુદી ધારણા સાથે ચાલતો પુરુષ તમારા અંદરની આ ભાવનાને આદર નહીં આપે ત્યાં સુધી તમારા તરફ તેનામાં સેક્સભાવના પણ ન જાગે. જો તેના મનમાં એવું કશું હોત તો તેણે ઘણા સમય પહેલાં જ તમારી સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હોત. ઉતાવળાં બનીને પોતાના જીવનને પરેશાનીમાં ન નાખો. અપ્રત્યક્ષ રીતે તેને કહો કે તમે ઘણી એકલતા અનુભવી રહ્યાં છો અને તમે ઘર વસાવવા ઇચ્છો છો.

તેમની પ્રતિક્રિયાની રાહ જુઓ અને જાણવાનો પ્રયાસ કરો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. બની શકે છે કે તે તેમની બહેનવાળો સ્નેહ બદલાઇ પણ જાય, પરંતુ પહેલાં એ કરો તો સારું રહેશે. જ્યાં સુધી તે તમારી સાથે લગ્નનો પ્રસ્તાવ ન રાખે ત્યાં સુધી તેની કલ્પના ન કરો અને તમારા ઉતાવળાપણા પર સંયમ રાખો. હું ૧૮ વર્ષની યુવતી છું. મારે મા-બાપ નથી. હું મારા મોટાભાઇ સાથે જ રહું છું. મેં હમણાં બી.એ.ના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. મારાં ભાઇ-ભાભીની ઇચ્છા છે કે હું લગ્ન કરી લઉં. મારે ગ્રેજ્યુએશન પૂરું કરવું છે, પરંતુ મારી આ ઇચ્છાનું કોઇ મહત્ત્વ નથી. મારા ભાભીનો વ્યવહાર પણ મારી સાથે સારો નથી.

જો હું તેમની ઇચ્છા નહીં સ્વીકારું તો તે મને હેરાન કરશે. મને સમજાતું નથી કે શું કરું? એક યુવતી તમે તમારાં ભાઇ-ભાભીના આશ્રિત છો અને તેઓ તમારાં લગ્ન કરી દેવાં ઇચ્છે છે, તો તમારે તેમની ઇચ્છાનો સ્વીકાર કરી જ લેવો જોઇએ. તમારી પાસે આ સિવાય બીજો કશો વિકલ્પ પણ નથી રહેતો, કારણ કે તમે વિચારો છો કે જો તમે તેમની વાત ન માની તો તેમનો ખાસ તો તમારાં ભાભીનો વ્યવહાર તમારા પ્રત્યે વધુ આક્રોશવાળો થશે. તમારી ઇચ્છા આગળ અભ્યાસ કરવાની છે તો તમે લગ્ન પછી પણ તે ઇચ્છા પૂરી કરી શકો છો. તમારી ઉંમર ઘણી નાની છે, એટલે તમારે થોડાં વર્ષો બાળકના જન્મથી દૂર રહેવું જોઇએ.

આથી, જ્યારે તમે તમારું ભણવાનું પૂરું કરશો ત્યારે માતૃત્વની જવાબદારી નિભાવવા માટે પણ તૈયાર થઇ જશો. અમારો એકનો એક પુત્ર ૧૫ વર્ષનો છે. થોડા મહિના પહેલાં તેનું અપહરણ કરાયું હતું અને ૩ દિવસ પછી અમે શહેરની બહારથી તેને શોધી કાઢ્યો હતો અને તે ઘણો કમજોર થઇ ગયો હતો. ઘણી મુશ્કેલી પછી તે અમારામાંથી એકને ઓળખી શક્યો હતો. તેના આખા શરીર પર ઉઝરડા હતા અને તેનાં કપડાં પણ ફાટેલાં હતાં. તે ટેકા વિના ચાલી પણ શકતો નથી અને વિચાર્યું કે સારા ખોરાક અને દેખરેખ પછી તે બિલકુલ સારો થઇ જશે, પરંતુ હજુ સુધી પણ તેની હાલતમાં કશો સુધારો થયો નથી.

તે અમારાથી છુપાતો રહે છે. અમારી સાથે નજર પણ મેળવતો નથી. પોતાની સાથે એકલો વાત કરતો રહે છે અને ઘણી મુશ્કેલી પછી સૂએ છે. અમે તેને કોઇ ડૉક્ટર પાસે લઇ જતાં ડરીએ પણ છીએ. તેની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. અમને મદદ કરો અને કહો કે એને શું થયું છે? એક પિતા અનેકવાર એવું બને છે કે યુવાન બાળકો અપરાધ પ્રવૃત્તિવાળા અપહરણ કરનારાઓના હાથમાં આવી ગયા પછી તેની દ્વારા કરાયેલા વર્તનનો શિકાર બની જાય છે. અપહરણ કરનારાઓને ન તો નૈતિકતાની ભાવના હોય છે અને ન તો બીજાના વિશે કશું વિચારતા હોય છે. પૈસા માટે અથવા શારીરિક સુખ માટે બાળકો અને તમારા પુત્ર જેવા કિશોરોનાં અપહરણ કરતા જ હોય છે.

તમે જે રીતે કહો છો કે તમારો પુત્ર આઘાતની હાલતમાં ફાટેલાં કપડાંમાં નીચે જમીન પર પડયો મળ્યો હતો. મને લાગે છે કે તેને ડરાવ્યા ધમકાવ્યા પછી તેની સાથે દુરાચાર કરાયો લાગે છે. માત્ર આવી સ્થિતિમાં જ તેને માનસિક સ્તરે આઘાત લાગી શકે છે. બની શકે છે કે તે અપરાધભાવનાથી પણ ત્રસ્ત હોય. માતા-પિતા હોવાના નાતે તમારે સાહસ કરીને અને હિંમત સાથે યોગ્ય માર્ગદર્શન માટે કોઇ મેંટલ હેલ્થ પ્રોફેશનલને બતાવવું જોઇએ. તેનામાં ડરવા જેવી કોઇ વાત નથી, પરંતુ ઇલાજ ન થવાથી બની શકે છે કે તેની આખી જિંદગી બરબાદ થઇ જશે. તમે હિંમત ભેગી કરી અને સમયસર ઇલાજ કરાવો અથવા તમારા પુત્રને કોઇ સારા ડૉક્ટર પાસે પણ લઇ જાવ.

અમારાં લગ્નને ૧૦ વર્ષ થઇ ગયાં છે. અમારે સંતાન નથી છતાં પણ અમે અત્યારે પણ સુખ અને આનંદ સાથે જીવન જીવી રહ્યાં છીએ. અને છેલ્લા અઠવાડિયાથી મારા પતિની તબિયત બરાબર નહોતી અને તે ઘરમાં જ હતા. બપોરે મેં જોયું કે તે ઘરની બાલ્કનીમાં ગુપત અંગ ખોલીને ઊભા હતા અને છોકરીઓ તરફ ખરાબ ઇશારા કરતા હતા. ખુલ્લેઆમ જાતે મસળતા પણ હતા. મને ઘણી શરમ આવતી હતી. મેં એવો ડોળ કર્યો કે મેં તેમને આવું કરતા જોયા નથી. તેઓ રાત સુધી આવી હરકત કરતા રહ્યા હતા. હવે તેમની સાથે રહેવાનું મને યોગ્ય લાગતું નથી. તેમને કેવા પ્રકારની પરેશાની છે? કદાચ તમારા પતિ સેક્સ અંગેના પ્રદર્શક છે અને એટલે બીજાને પોતાનાં ગુપત અંગ બતાવીને આનંદ મેળવી લે છે.

આ પ્રકારનું તેમનું વર્તન તમારા માટે શરમજનક હોઇ શકે છે. શક્ય છે તમારા પતિ આવું પહેલેથી જ કરતા હોય પણ એ તરફ તમારું ધ્યાન ગયું ન હોય. જો તે ઘરની ચાર દિવાલ વચ્ચે એવું કરે છે તો કોઇ પરેશાનીની વાત હોતી જ નથી, પરંતુ રસ્તા પર જતાઆવતા લોકોની સાથે આ પ્રકારની અશ્લીલ હરકત કરે તો તેઓ બદનામ પણ થઇ શકે છે. આ વાત તેમની સામે મૂકો અને તેમના મનને ક્યાંક બીજે વાળવાનો પ્રયાસ કરો અને ધ્યાનમાં રાખો કે બાલ્કની આસપાસ ન જાય. બને એટલું જલદી તેમને કોઇ સારા સેક્સ થેરપિસ્ટને બતાવો.

મારી ઉંમર ૧૯ વર્ષની છે. આજ સુધી મેં પાંચ છોકરીઓને ‘આઇ લવ યુ’ કહ્યું છે પરંતુ મને મારા પ્રેમનો યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ક્યાં તો એ છોકરી મને ભાઇ બનાવી દે છે અથવા તો મિત્ર બનાવી દે છે. મારે સારા જીવનસાથીની જરૂર છે. તો મારે શું કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવક (ગઠડા).તમારે માટે જીવનસાથી શોધવાનું કામ તમારા વડીલોને સોંપી દો. આમ પણ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. તમારા નસીબમાં લખાયેલી યુવતી સમય આવ્યે તમને મળી જશે. આથી ધીરજ રાખો. આથી ધીરજ રાખો. તમે જે યુવતીને પ્રેમ કરો એ યુવતી તમને પ્રેમ કરે એ શક્ય નથી.

મારી સલાહ તો એ જ છે કે પ્રેમના ચક્કરમાં પડયા વિના તમારા વડીલો કહે એ યુવતી સાથે પરણી જાવ.મારી ઉંમર ૨૦ની છે અને અમારી સામે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર રહે છે. આ ઘરની પત્ની સાથે મને શારીરિક સંબંધ છે. તેની ઉંમર ૪૦ વર્ષની છે. તેની બે મોટી પુત્રીઓ સાથે પણ મારા શારીરિક સંબંધ છે પરંતુ હવે હું સંભોગ કરી શકતો નથી. મને હસ્ત મૈથુનની આદત પડી છે શું કરવું તે સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવક( ભદ્રા).સૌ પ્રથમ તો તમારા આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દો. તમારી સામે રહેતી સ્ત્રી વિકૃત માનસ ધરાવતી લાગે છે. અસુરક્ષિત સમાગમ જોખમી સાબિત થઇ શકે છે એ તમે જાણતા હશો. આમ પણ તમારી ઉંમર નાની છે.

માનસિક તાણને કારણે તમને સંભોગ કરવામાં તકલીફ પડતી હશે. આ માટે તમે કોઇ મનોચિકિત્સક કે નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો. હસ્તમૈથુનનો અતિરેક પણ સારો નથી. હમણા સેક્સના વિચાર પડતા મૂકી ભણવામાં અને સારી કારકિર્દી બનાવવામાં ધ્યાન આપો. સમય જતા આપમેળે બધુ ઠીક થઇ જશે.હું ૨૭ વર્ષનો યુવાન છું. મને કોઇ પ્રકારની જાતીય લાગણીનો અનુભવ થતો નથી. બોલવે-ચાલવે હું સ્માર્ટ છું. મારું વ્યક્તિત્ત્વ પણ પ્રભાવશાળી છે. પરંતુ સેક્સમાં રૂચિ થતી નથી. મારામાં કોઇ જાતીય વિકૃતિ પણ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવક (ગ્રમપુર).

તમારી સમસ્યાનું કારણ માનસિક હોઇ શકે છે. તમે કોઇ નિષ્ણાત મનોચિકિત્સકે કે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો. યોગ્ય તબીબી તપાસ પછી ઉપચાર દ્વારા તમારી સમસ્યા દૂર થઇ શકશે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. મારે એક યુવતી સાથે પ્રેમ છે. જો કે અમે હજુ સુધી વાતચીત પણ કરી નથી. તેને મારે વિશે બધી જ માહિતી છે. મને ખાતરી છે કે તે મને પ્રેમ કરે છે. આ યુવતીની સગાઇ થઇ ગઇ છે. મારે માટે પણ લવ મેરેજ શક્ય નથી. મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.
એક યુવક (મૈસુર).

તમે એ યુવતી સમક્ષ તમારા પ્રેમનો એકરાર કર્યો નથી. તો પછી એ યુવતી તમને પ્રેમ કરે છે એમ તમે કઇ રીતે કહી શકો. તમારી સામે એ જુએ એટલે એ તમને પ્રેમ કરે છે એ કહી શકાય નહીં. અને આમ પણ તેની સગાઇ થઇ ગઇ છે એટલે એ યુવતીને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે. બીજી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ કેળવો એટલે ધીરે ધીરે તમે એ યુવતીને ભૂલી જશો.આમ પણ અત્યારે પ્રેમનો વિચાર કરવાનો સમય નથી. આ સમય છે ભણીગણીને તમારા પગ પર ઊભા રહેવાનો. આથી સમયનો સદુપયોગ કરી સારી કારકિર્દી બનાવો પછી જ લગ્નનો વિચાર કરો. ભવિષ્યમાં તમને આ યુવતીથી પણ સારી જીવનસાથી મળશે અને આમ પણ તેની સામે પ્રેમનો એકરાર કરવાની તમારામાં હિંમત નથી. આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી એ.

મારો પતિ કોલકાતામાં રહે છે, જ્યાં તેનો પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ છે. તે મહિલા મારા પતિને પૈસાની મદદ પણ કરે છે. એકવાર મારા પતિ મને તેની સાથે 15-20 દિવસ માટે કોલકાતા લઈ ગયા, પછી મને આ વિશે જાણ થઈ અને મારે તે મહિલા સાથેની લડત પણ થઈ. તે પછી મારા પતિએ મને ઠપકો આપ્યો અને ફૈઝાબાદથી નીકળી ગયા. તે પછી, તેઓ એક વર્ષ અથવા છ મહિનામાં ફક્ત 2-4 દિવસ જ આવે છે અને જાય છે. જ્યારે પણ હું આ વિશે વાત કરું છું તો એવું કહેવામાં આવે છે કે જો તમે ત્યાં આવીને કંઈક કહો તો હું તમને ઝેર આપીશ અને તમને મારી નાખીશ તો શું કરવું જોઈએ.

જો અમારા બે બાળકો છે તેમજ તો અમે તેમને અને ઘરને પૈસા મોકલીએ છીએ અને હું મારા પતિના સંબંધને બીજી કોઈ સ્ત્રી સાથે સહન કરી શકું તેમ નથી. હું કાયદાકીય સમસ્યાઓમાં આવવા માંગતો નથી કારણ કે મારી સહાય કરનાર કોઈ નથી. કૃપા કરીને એકલા તમારી સમસ્યાને કેવી રીતે હલ કરવી તે સમજાવો.પહેલી વાત એ છે કે તમને મદદ કરવા માટે કોઈ નથી અને બીજું તમે કાનૂની મુદ્દાઓ માં આવવા માંગતા નથી, તો પછી તમે તમારા હક કેવી રીતે મેળવી શકો છો. તમારે હિંમતવાન હોવું જોઈએ, તમારો અધિકાર જાણવો જોઈએ અને પતિને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે તે સાચા માર્ગ પર આવવા જોઈએ, નહીં તો તમારે કાયદાનો આશરો લેવો પડશે.જો તમે ખરેખર તમારા અધિકાર મેળવવા માંગો છો, તો તમારે તે માટે લડવું પડશે.

મહિલા આયોગ પર જાઓ અને તમારી ફરિયાદ લખો. તમારે તેની એક નકલ નજીકના પોલીસ સ્ટેશનને પણ આપવી જોઈએ. તમારા પતિ મનસ્વી ન હોઈ શકે. તમારા બંને બાળકોનું ભવિષ્ય તમારી સાથે જોડાયેલું છે. અલબત્ત, તમારા પતિ બાળકોને ઘર માટે પૈસા મોકલે છે, પરંતુ તે કોઈ અન્ય સ્ત્રીને પત્ની બનવાનો અધિકાર આપી શકતો નથી. તેથી તમારા અધિકારો માટે લડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.જો કોઈ કારણોસર તમારે તમારા પ્રેમ અને મિત્રોમાંથી કોઈ એક પસંદ કરવાનો છે તો તમે કોને પસંદ કરશો તે જણાવશો અને તેમજ તો પછી તમે કોના વિશે વિચારશો અને શુ કરશો તેમજ તમે કોને તમારા જીવનમાંથી દૂર કરવા માંગશો અને કોને તમારી સાથે રાખવા માંગશો તે જણાવશો.

આ એક ખૂબ જ જટિલ અને વિચિત્ર પ્રશ્ન છે. આ બંને સંબંધો ખૂબ જ નાજુક અને મનોહર છે, જેની તુલના અથવા પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.મારા મતે જો તમારો પ્રેમ સાચો છે તો તે તમારી મિત્રતાને પણ સમજી શકશે. તે જ રીતે, જો મિત્રતા સાચી છે, તો તે તમારા પ્રેમ અને ભાવનાને ચોક્કસપણે સમજી જશે.જુઓ સુખી જીવન જીવવા માટે, તમારે દરેક વસ્તુ, વ્યક્તિ અને ભાવનાઓને સંતુલિત કરીને જીવવું પડશે. પ્રેમ અને મિત્ર બંને જીવનનો એક ભાગ છે. જેમ કે ખોરાક અને પાણી અને જો તમે બંનેમાંથી કોઈ એક પસંદ કરો છો, તો પછી તમે વધુ લાંબું જીવી શકશો નહીં તે જ રીતે જો તમે પ્રેમ અને મિત્રમાંથી કોઈને પસંદ કરો છો તો તમે ચોક્કસથી ખુશ થશો નહીં.જો કે, જો તે પસંદ કરવું જરૂરી છે તો પછી તમે પ્રેમ પસંદ કરી શકો છો અને તેને તમારો મિત્ર બનાવી શકો છો પછી તમારે તેની સાથે જીવન પસાર કરવું પડશે.