Breaking News

હવસના ભૂખ્યા શિક્ષકે મિત્રતા કરી મહિલાને લઈ ગયો રૂમમાં અને પછી પલગમાં સુવડાવીને કર્યું એવું કે….

તમે જાણતા જ હશો કે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સબંધ કેવો હોય છે.પહેલાના સમયની વાત કરીએ તો શાળાઓ ન હતી લોકો જંગલમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા જેમાં માત્ર રાજાઓના છોકરાઓ જ શિક્ષા મેળવવા માટે આવતા હતા.પરંતુ આજના સમયમાં શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે.શુ તમે જાણો છો આ શિક્ષણ પાછળ પણ કેટલાક ખરાબ કૃત્યો થાય છે.શિક્ષક અને વિદ્યાર્થિનીના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષકે મિત્રતાના નામે એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના જામનગર જીલ્લામાં શિક્ષણજગતને લાંછન લગાડતો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે.વાત કઈક એવી છે કે જામનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેન્દ્ર લાખા મકવાણાએ મૂળ અમરેલીની એક યુવતી સાથે થોડાસમય પૂર્વે મૈત્રીકરાર કર્યા હતા અને બન્ને મૈત્રીકરારમાં સાથે રહેતા હતા, જે બાદ કોઈ બાબતને લઈને શિક્ષક યોગેન્દ્ર આ મૈત્રીકરાર રદ કરવા માંગતો હોય પરંતુ યુવતી આ મૈત્રી કરાર ચાલુ રાખવા માંગતી હોય જે બાબતને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.

અંતે એવી માહિતી સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે યોગેન્દ્રએ યુવતીને ઢીકાપાટુંનો માર મારી તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધતા યુવતીએ આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોતે જેની સાથે મૈત્રીકરાર કર્યા છે તે યોગેન્દ્ર મકવાણા વિરુદ્ધ બળાત્કાર, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા આ ગુન્હાની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ.રાઠવા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ બનાવ અમદાવાદ જિલ્લાના બાવળામાં બન્યો છે. જેમાં એક ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે એક 18 વર્ષની વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, બાવળામાં આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતાં દર્શનભાઇ જયેશભાઇ સોની એક શિક્ષક છે. તે શ્રીનગર સોસાયટીમાં સહજાનંદ કલાસીસ અને બાવળાની ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેમના કલાસીસમાં એક 15 વર્ષની સગીરા ટ્યુશન જતી હતી, જેની પર તેમણે નજર બગાડી હતી.

એક દિવસ સાંજે ટ્યુશનથી ઘરે આવ્યા પછી તે સગીરાને ચક્કર આવતાં તે સૂઈ ગઈ હતી. અને તેના બીજા દિવસે પણ તેને સ્કૂલમાં ચક્કર આવતાં તે સગીરાની બહેનપણી તેને ઘરે મૂકી ગઈ હતી. ઘરે આવીને તેની બહેનપણીએ તેની માતાને કહ્યું કે, હવેથી તેને ટ્યુશન મોકલતાં નહીં. આ વાત સાંભળીને તેની માતાને ધ્રાસ્કો પહોંચ્યો હતો.તેના બીજા દિવસે તે સગીરા મોટી મમ્મીનાં ઘરે જઉ છું તેવું કહીને એક્ટિવા લઈને બહાર નીકળી હતી. પછી જ્યારે પિતા ઘરે આવ્યા તો તેમણે આ મામલે તેની તપાસ કરી હતી. તે સગીરાનું એક્ટિવા ટ્યુશન ક્લાસના સરના ઘરની બહાર પડ્યું હતું અને ઘરનો દરવાજો બંધ હતો. તે સમયે સગીરાના પિતાને જોઈને તે લંપટ શિક્ષક ભાગી ગયો હતો.

એ પછી પૂછપરછ કરતા તે સગીરાએ કહ્યું હતું કે, સરે દાખલા ગણવાના બહાને મને બોલાવી હતી, અને હું ઘરમાં આવતાં તેમણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દઇને મને શેટી ઉપર સૂવડાવી હતી, અને કીસ કરીને શરીરે અડપલા કર્યા હતા. અને આ પહેલા પણ મને ઘરમાં બોલાવીને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમજ સ્કૂલમાં પણ તે સર મને અવાર-નવાર લાઇબ્રેરીમાં બોલવતાં હતા. એ પછી સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ ની છે અને અહીંયા ઈંગ્લીશ ગ્રામરનું કોચિંગ લેવા આવતી 18 વર્ષની વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે બળજબરીથી રેપ કર્યા બાદ પોતાનો ભાંડો ના ફૂટે તે માટે વિદ્યાર્થિની સાથે લગ્ન કરવાની વાત કરી મામલો થાળે પાડી દીધો હતો.છ મહિના પહેલા આરોપી ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું તરકટ પણ રચ્યું હતું.તમને જણાવી દઈએ કે સમય જતા અવારનવાર દુષ્કર્મ કરતો હતો અનેઆ રીતે 6 વર્ષ સુધી વિદ્યાર્થીનીનો વારંવાર શારીરિક ઉપયોગ કરી યુવાન શિક્ષકે યુવાવસ્થામાં પ્રવેશેલી યુવતી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે ઓઢવ વિસ્તારમાં રહેતી દિશા (નામ બદલ્યું છે)ના ભાઈને શાળાનું ફોર્મ ઇંગ્લીશમાં ભરવાનું હોવાથી પડોશમાં રહેતાં યુવાન શિક્ષકની મદદ લીધી હતી.બાદમાં આરોપી શિક્ષક વિજયે દિશાના માતા પિતા સાથે વાત કરી તેમની દીકરીનું ઈંગ્લીશ ગ્રામરનું ટ્યૂશન રાખ્યું હતું.દિશા આરોપીના ત્યાં ટ્યુશનમાં જતી તો વિજય ક્યારેક દિશાના ઘરે કલાસ લેવા જતો હતો.દિશા સાથે આરોપી શિક્ષકે ટ્યૂશન કલાસ દરમિયાન બળજબરી કરી રેપ કર્યો અને તેના ફોટા પાડી લીધા હતા.આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપી ઓસો અવારનવાર દિશા સાથે દુષ્કર્મ કરતો હતો.

આ ઘટના બાદ શિક્ષક વિજયને લાગ્યું કે તેનો ભાંડો ફૂટશે તો વિજયે દિશાને લગ્ન કરવાનું વચન આપ્યું અને મામલો થાળે પાડ્યો હતો.આ રીતે દિશા 24 વર્ષની થઈ તે 6 વર્ષ સુધી વિજયે દિશા સાથે પોતાની હવસ સંતોષી હતી.દિશાને વિજય જુદા જુદા બહાના હેઠળ અલગ અલગ સ્થળોએ ફરવા પણ લઈ જતો હતો.યુવતીએ વિજયને લગ્નની વાત યાદ કરાવતા શિક્ષક વિજયે યુવતી સાથે છ મહિના પહેલા લગ્નનું નાટક કર્યું હતું.મિત્રની ઓફીસમાં દિશાને લઈ જઈ ઓસોએ મહારાજ બોલાવી હારતોરા કરી ફોટા પડાવ્યા હતા.

જો કે ફોટો કે વીડિયો દિશાને આપ્યા ન હતા.થોડા સમય પહેલા પોતાની સાથે લગ્ન કરનાર વિજયના બીજી યુવતી સાથે લગ્ન નક્કી થયાની જાણ દિશાને થઈ હતી.આથી દિશાએ વિજયના ઘરે જઈ પોતાના લગ્ન અંગે વાત કરી હતી.વિજયે દિશા સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.ઓઢવ પોલીસે દિશાની ફરિયાદને પગલે તક્ષશિલા ઈકોગ્રીનમાં રહેતાં શિક્ષક વિજય વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજકોટ શહેરમાં એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે.રાજકોટ શહેરનાં 25 વર્ષનાં ટ્યુશન શિક્ષક ભવ્ય મનોજભાઇ કરાથીયાએ 18 વર્ષની વિદ્યાર્થિની પર તેના જ ઘરમાં ભણાવવાના ઇરાદે જઇને દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી પ્રમાણે, સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ એક ખાનગી કંપનીની ઓફિસમાં નોકરી કરે છે.

તેમના પતિ આજથી આઠેક વર્ષ પૂર્વે ઘરે મુકીને ક્યાંક જતા રહ્યા છે. સંતાનમાં બે દીકરીઓ છે. જેમાં સૌથી મોટી દીકરી ઉ.વ 18 વર્ષની છે. આ દીકરી રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે રાજમણી કોમ્પલેક્ષમાં આવેલા અક્ષર કલાસીસમાં ટયુશનમાં જતી હતી. આ કલાસીસના શિક્ષક ભવ્ય મનોજભાઇ કરાથીયા છે. પાંચેક મહિના પહેલા તેમની દીકરીએ ટયુશન કલાસીસમાં જવાનું બંધ કરાવી દીધુ હતું. જે બાદ ભવ્ય ઘરે આવ્યો હતો. અને કહ્યું હતું કે, તમે ટ્યુશન ફી કે, બીજી કોઇ જાતની ચિંતા કરશો નહીં. તેના ભવિષ્યનો સવાલ છે. તેને ક્લાસમાં મોકલો એમ કહી પાછી દીકરીને ટ્યુશન કલાસીસમાં મોકલવા માટે સમજાવતા ફરી કલાસીસ ચાલુ કરાવ્યા હતા જે બાદ તે રેગ્યુલર ટયુશન કલાસીસમાં જતી હતી.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે બપોરના ત્રણેક વાગ્યે હું અમારી ઓફીસેથી વરસાદના લીધે વહેલા છૂટી જતા ઘરે આવી. ત્યારે મારા ઘરે મારી બંને દીકરીઓ અને હાજર હતી અને મે ઘરે આવી ડોર બેલ વગાડી. તે વખતે ઘરની બહાર કોઈ અજાણ્યા વ્યક્તિના ચંપલ પડેલા હતા અને દરવાજો ખોલવામાં મોડુ થયેલુ અને દરવાજા ખોલતા મોટી દીકરી ખૂબ ગભરાઈ ગઈ હતી. જેથી ઘરમાં તપાસ કરતા બાથરુમમાં ટ્યુશન ટીચર ભવ્ય છુપાયો હતો.

જેથી મે તેમને કહેલ કે અમારા ઘરે કેમ આવ્યા તે બાબતે પુછતા તેણે કહેલ કે એક ટોપિક કવેરી સોલ્વ કરવા આવ્યો છું. બાદમાં સરે ધમકીના આપતા જણાવ્યું કહ્યું હતું કે, હું અહિયાં આવ્યો છું તેની કોઈને વાત કરશો નહીં. તમે પરપ્રાંતીય છો ગુજરાતના નથી. તમને રાજકોટમાં રહેવા નહી દઉ અને જાનથી મારી નાખીશ.ફરિયાદીએ તેની દીકરીને આ અંગે પૂછતા તેણે કહ્યું હતું કે, સર ટયુશન કલાસના બહાને મારી ઉપર વધારે ધ્યાન આપવા લાગે છે. અવારનવાર કોઈ ન હોય ત્યારે મારી સાથે પ્રેમથી વાત કરતા હતા.

આ પહેલા ત્રણેક મહીના પહેલા બપોરના સમયે ધરે હું એકલી હતી ત્યારે આ ભવ્ય સર ઘરે આવેલા અને ઘરમાં હું એકલી હોય તેઓએ મારી મરજી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.મને ધમકી આપી હતી કે કોઇને પણ કહીશ તો તારી બહેન અને મમ્મીને માર નાખીશ. આજે પણ બપોરના ભવ્ય સર ઘરે આવેલ અને ઘરમાં નાની બહેનને કહ્યુ કે, મારે એક એક્ઝામના ટોપિક બાબતેનું થોડું કામ છે. તો ઘરમાં બીજા રુમમાં જતી રહે. એમ કહી, તેને બીજા રુમમાં મોકલી દીધી અને આજે પણ મારી પર દુષ્કર્મ આચર્યું હતું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જે ઉપરની ઘટના મુજબ વિરુદ્ધ ઘટના છે.આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમે સૌ કોઈ ચકિત થઈ ગયું છે. અહીં એક શિક્ષિકાએ એવું કૃત્ય કર્યું છે જે જાણી લોકો ખુબજ ગુસ્સે થયાં છે.એક પરિણીત મહિલા શિક્ષિકા પર આરોપ મૂકાયો છે કે તેણે 14 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો હતો.જેથી કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે.આ કિસ્સો અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટનનો છે.આ સમગ્ર મામલો સામે આવતા શિક્ષકના કલાસ લેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.મહિલા ટીચરે પોતાની હવસ ને સંતોષવા એક 14 વર્ષનાં વિદ્યાર્થી ને દત્તક લીધો.મહિલા ટીચર નો મુખ્ય ઉદ્દેશ જાતીય સંબંધ બાંધવાનો હતો.

મહિલા ટીચરે પેહલાથીજ આખો પ્લાન બનાવ્યો હતો અને આ મુજબજ તેને કામ કર્યું અને આ વિદ્યાર્થીને દત્તક લઈને તેની સાથે જાતીય સંબંધ બનાવતી હતી.14 વર્ષના છોકરાને જ્યારે પોતાના ઘરમાંથી કાઢી મૂકાયો ત્યારે 45 વર્ષના શિક્ષક રાયના કલ્વર તેની લીગલ ગાર્જિયન બની ગઇ.છોકરાનો દાવો છે કે કેટલાંય મહિનાઓ સુધી શિક્ષકે દરરોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા.તેની ઈચ્છાના હોવા છતાં પણ તે દરરોજ તેની સાથે આ કામ કરતી હતી.યુવક નું કહેવું છે કે તેણે ક્યારેય આવાત ની કલ્પનાં પણ નથી કરી અને જ્યારે ટેનિસાથે આવું થયું ત્યારે તે ચોંકી ગયો હતો.

છોકરાં ના કેહવા મુજબ અહીં પોલીસે મહિલાની ધરપકડ કરી તેની સાથે પૂછપરછ કરતાં સમગ્ર મામલો ખબર પડી હતી.આ કેસમાં અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે.ધરપકડ બાદથી જ શિક્ષક રજા પર હતી.પરંતુ હવે તેના સ્કૂલ જવા પર ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો આવી ના જાય.બાળકોનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણના કેસમાં શિક્ષક પર કેસ ચાલી રહ્યો છે.કોર્ટના દસ્તાવેજો પ્રમાણે બાળકની કસ્ટડી લેતા પહેલાં જ શિક્ષક તેની ખૂબ જ નજીક થઇ ગયા હતા.મહિલા પોતાની હવસ ની સંતોષવાં આ કાર્ય કરતી હતી.એકબે વખત નહીં અગાવ પણ કેટલીક વાર તે તેની સાથે તે આ વિચિત્ર કૃત્ય કરી ચુકી છે.

મહિલાઓ એ જ્યારથી આ બાળક ને દત્તક લીધો ત્યારથી જ તે તેની નજીક જવાના પ્રયત્ન કરતી હતી પરંતુ બાળક ને લાગતું હતું કે આ તેની મમતા પ્રેમ છે પરંતુ આગળ જતાં આ પ્રેમ હવસ માં બદલાઈ ગયો હતો.શરૂઆતમાં શિક્ષક ખોટી રીતે તેને અડતા હતા પરંતુ છોકરો આ અંગે ખાસ વધુ વિચારી શકતો નહોતો.બાદમાં છોકરાઓ જ્યારે શિક્ષકને સંબંધ બનાવાની ના પાડી તો તેના પર દબાણ બનાવ્યું.

પ્રોસેક્યૂટરના મતે પીડિત છોકરાને એવું લાગ્યું કે તેને ઘરમાં જગ્યા અપાવા પાછળ શિક્ષકનો હેતુ તેની સાથે સંબંધ બનાવાનો જ હતો.મહિલાએ યુવક નું શોષણ કરતાં યુવક હચમચી ગયો હતો.યુવક એ આવિશે અગાવ કોઈ દિવસે વિચાર્યું ના હતું ત્યારે તે આવાત નો સામનો કરતાં ગભરાઈ ગયો હતો.

About Hu Gujarati TEAM

Check Also

આ નાનકડી વાતનું ધ્યાન રાખી લેશો તો બની જશો કરોડપતિ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *