હવસના ભૂખ્યા સસરાએ વંશ વધારવા પુત્રવધૂ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, અને એક દિવસ પુત્રવધૂના પેટમાં…

0
181

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ ની છે.મળતી માહિતી મુજબ આ કિસ્સામાં વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુસકર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરતા સસરાનો ભાંડો ફૂટ

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બગડી હતી. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુસકર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની કરતુત જાણ કરી. પરંતુ, માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ, હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરતુત કહી, પણ તેઓએ પણ વાત માની ન હતી. પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલીલાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાંડો ફૂટ્યો.

પોલીસ તપાસમાં ખુલ્યું કે, 61 વર્ષના સસરાએ યુવતીના લગ્નના 5 દિવસ બાદ જ દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કાળા કામ કરતો હતો. આ કૃત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હેરાન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.

માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધરપકડ કરી. સમાજમાં શર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુરક્ષિત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી સસરા અને પુત્રવધુનું મેડિકલ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓડીઓ કલીપ જપ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હવસખોર સસરાએ પતિની સાથે ઘરમાં સૂતેલી પુત્રવધુને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પતિ કામથી ઘરેથી બહાર જતો ત્યારે પણ સસરા એકલતાનો લાભ લઈને છેડતી કરતા અને અવારનવાર શરીરના આગળ અને પીઠના ભાગે હાથ અડાવતા હોવાનો પીડિતાએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મિત્રો મળતી માહિતી મુજબ સેટેલાઈટમાં આવેલા રામદેવનગરમાં રહેતી 19 વર્ષની પરિણિતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ માર્ચ 2020માં જીયાણું કરીને તે સાસરીમાં રહેવા આવી હતી. ત્યારબાદ પરિણિતા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરાએ તેને હાથ-પગ અડાવીને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તો પતિની ગેરહાજરીમાં પણ સસરા રૂમમાં પરિણિતાની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.

પરિણિતાએ પતિ અને સાસુને સસરાની આવી હરકતો અંગે જાણ કરી હતી છતાંય કોઈએ તેની વાત સાંભળી નહોતી. ત્યારબાદ હવસખોર સસરાની હિંમત વધી ગઈ અને એક દિવસે તો હદ થઈ ગઈ હતી, જ્યારે પરિણિતા ઘરમાં પતિની સાથે સૂતી હતી ત્યારે સસરા તેની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને ગુપ્ત ભાગો પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિણિતા ઘરની બહાર દોડી ગઈ અને બૂમાબૂમ કરવા લાગી હતી. બાદમાં પરિણિતાએ પિયરમાં જાણ કર્યા બાદ પતિ, સાસુ અને સસરા સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દિવસે મેં દિવસે લોકો અને ખાસ કરીને પોતાની હવસની આંગ ને કાબુ માં ના રાખનાર નરાધમો એવા એવા કૃત્યો કરે છે જેના કારણે બે વ્યક્તિઓ વચ્ચે ના સબંધ ને અને લાગણીઓ ને ઠેશ પોહચે છે. વાત અહીં એવી છે કે નરાધમ સસરો પોતાની પર કન્ટ્રોલ રાખી શકતો નથી પૌત્ર રામળવાની ઉંમરે પોતાની વહુ પરજ નજર બગાડે છે અને આ જ કારણે તે સંતાન સુખ ના બહાના નો આધાર લઈને વધુ સાથે ના કરવાનું કરે છે.

અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે. આ સસરો બાજુ વાળની પુત્ર વધુ સાથે આ કૃત્ય કર્યું હતું.આખા મામલા માં એવું આવ્યું હતું કે સંબંધી હોવાથી તેઓએ ખુબજ નજીક હતાં.

તેઓ પાડોશી હતાં અને સબંધે કાકા સસરા અને પુત્રવધૂ હતાં.એકલતાનો લાભ ઉઠાવીને સસરા એ આ કૃત્ય ને અંજામ આપ્યો હતો. પુત્રવધૂ ને સંતાન પ્રાપ્તિ ના બહાને એકલાત માં બોલાવી તેની સાથે ના કરવાનું કર્યું હતું.ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે. 28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન,ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો.

યુવતીએ આવિશે ફરિયાદ કરતાં કોઈ એ આ વાત પર ધ્યાન આપ્યું ના હતું.આવું એક બે વાર નહીં પરંતુ લગભગ ચાર વાર કરી ચુક્યો છે. યુવતીએ આવાત નો વિરોધ કરવાની કોશિશ કરતા પરિવાર જનોએ ઉપરથી તેનેજ ચૂપ કરો દીધી હતી. નારાધમે યુવતીને તેના પાછળ ના ભાગે માલિશ કરવાના બહાને અડપલાં કર્યા હતાં અને વધું માં જ્યારે યુવતીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આ નરાધમ એ યુવતી ના પાછળ ના ભાગમાં ગરમ તેલ રેડી દીધું.

પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં 2020 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં. જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે.પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો. ત્યારે તેણે સંબંધી કાકા સસરા જોડે મોકલાઈ અને તેનું પરિણામ આવું આવ્યું હતું.હાલમાં આ નરાધમ ની ધરપકડ કરવામાં આવી છે.

મિત્રો આપણે આજે અનેક આવા બનતા કિસ્સા જોઈએ છે તો આપણે ને પણ આ જાણીને શરમ આવવી જોઈએ.અને આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.આમ આવા રેપ કેસ છેડતી કેસ નાની માસુમ બાળકીઓ પર રેપ હોય કે પછી આમ ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે.

જેને આપણે નકારી કાઢીએ છીએ.અને પછી આ કિસ્સાઓમાં કઈક સમાધાન થઈ જાય છે.કંઈક કિસ્સાઓ માં કેસ દબાવી દેવામાં આવે છે.અને જો કોઈ કેસ ઉપર સુધી પોહચે તો તેને પછી કોર્ટમાં સાબિતી ઓને ખરીદી લેવામાં આવે છે.અને આમ આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.સુરતમાં ફરી એકવાર હવસનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.આ વખતે હવસખોર સસરાએ પોતાની જ પુત્રવધુની શારીરિક છેડતી કરી હતી.ચાર મહિના અગાઉ જ પતિનું મૃત્યુ થતાં પુત્રવધુ શોકમાં ગરકાવ હતી તે પોતાના રૂમમાં સૂતી હતી.

ત્યારે સસરાએ તેની પાસે આવીને તેનાં પ્રાઈવેટ પાર્ટ પર સ્પર્શ કર્યો હતો.જે મામલે પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતાં સસરાની ધરપકડ કરવામાં આવી હતી.સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ માનદરવાજાના ખ્વાજાનગરમાં 25 વર્ષીય મહિલા પોતાના બે બાળકો અને સાસુ સસરા સાથે રહે છે.ચાર મહિના અગાઉ જ તેના પતિનું અવસાન થયું હતું. જેથી ધર્મ મુજબ ચાર મહિના 13 દિવસ માટે તે પડદામાં રહી હતી.6 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે તે પહેલા માળે પોતાના રૂમમાં સૂતી હતી.

ત્યારે 60 વર્ષીય સસરા સતારશાહ જાકશાહ ફકીર ત્યાં આવ્યો હતો.સસરા પુત્રવધુની પાસે બેસી ગયો હતો.અને તેના પગ પાસે બેસી પગ ઉપર હાથ ફેરવવા માંડયા હતા.આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ પહેલાં તો સસરાને આવું ન કરવા માટે વિનંતી કરી હતી.પણ તેમ છતાં સસરા માન્યા ન હતા. અને બાદમાં તેણે મહિલાના કપડા ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ ઉપર હાથ ફેરવ્યો હતો.આ સમયે પણ મહિલાએ વિરોધ કરતાં સસરા ત્યાંથી જતાં રહ્યા હતા.

જો કે સસરાના આ કૃત્યથી મહિલા ડઘાઈ ગઈ હતી.અને ઘરની ઈજ્જત ન જાય તે માટે ચૂપ રહી હતી.પણ માતા સાથે ફોન પર વાત કરતાં મહિલા ભાંગી પડી હતી અને સસરાના કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. માતાએ પડદાનો રિવાજ પૂરો થયા બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.જે બાદ પડદાના દિવસો પૂરા થતાં મહિલા પોતાના પિયરે ગઈ હતી અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસ સસરાની ધરપકડ કરી હતી.

આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here