હવસના ભૂખ્યા યુવકે પડોશમાં રહેતી યુવતી સાથે બાંધ્યા શારીરિક સબંધ, ગર્ભવતી થતાં યુવકે એવું કર્યું કે……

0
161

હાલમાં આપણા દેશમાં બળાત્કાર કિસ્સાઓ સતત વધી રહ્યા, અને તેના માટે સરકારે લીધેલા કડક કાયદાઓ પણ નિષ્ફળ બની રહ્યા છે.બળાત્કાર ચોરી, લૂંટફાટ , વગેરે જેવા કિસ્સાઓ અવારનવાર સામે આવ્યા કરે છે અને આજના સમયમાં દરેક માતા પિતા પોતાની દીકરીને પોતાનાથી દૂર મોકલવામાં ગભરાય છે કારણ કે આજના આ યુગમાં કોઈનો વિશ્વાસ કરીને પોતાની દીકરીને બીજા સાથે ક્યાંય ના મોકલી શકાય તેમ યોગ્ય.આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે એક યુવક તેની પાડોશી યુવતી સાથે જ બળાત્કાર કર્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સુખરામનગર ગવર્મેન્ટ કોલોનીમાં રહેતી એક 17 વર્ષની સગીરા પર તેની જ પાડોશમાં રહેતા એક યુવકે બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સગીરાની પડોશમાં રહેતા ભરત સાવંત નામના યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.સગીરાને પેટમાં દુઃખાવો ઊપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

એક દિવસ આ યુવતીના ઘરમાં કોઈ ન હતું જેમાં તે ઘરના તમામ લોકો બહાર ગયા હતા જેનો ફાયદો આ યુવકે ઉઠાવ્યો હતો, આ યુવક કામના બહાને યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને યુવતી સાથે જબરદસ્તી કરવા લાગ્યો યુવતી લાચાર રહી જેથી આ યુવકે તેની સાથે કલાકો સુધી સંભોગ કર્યો ત્યાર બાદ યુવકે વિડિયો બનાવીને તેને ધમકી આપી કે કોઈને કહીશ તો આ વીડિયો વાઇરલ કરી દઈશ.

પરંતુ એક દિવસ આ યુવતીને પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ કરતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરે તપાસ કરી સગીરા ગર્ભવતી હોવાની જાણ કરતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે સગીરાની પૂછપરછ કરતાં પડોશમાં રહેતા ભરતે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. આથી પરિવાર પાડોશી ભરત સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરતા આરોપી ભરત થઈ ગયો હતો. ત્યારે રખિયાલ પોલીસે આરોપી ભરતને પકડવા તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં અગાશીમાં સુતેલી સગીરાને પાડોશી યુવકે અડધી રાત્રે ઉઠાડી નીચે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, શહેરકોટડા અને પાલડીમાં પણ સગીરા સાથે અડપલાં કર્યાના ગુના સાથે એક જ દિવસમાં પોક્સો હેઠળ ત્રણ ગુના નોંધાયા છે.

સૌરાષ્ટ્રથી ધંધા અર્થે દસ દિવસ પહેલાં એક પરિવાર આનંદનગરની એક સોસાયટીમાં રહેવા આવ્યા હતો.પરિવાર રાત્રે મકાનની અગાશીમાં સુવા જતો હતો. પાડોશમાં રહેતા લોકો પણ અગાશીમાં સુતા હતા. આજે સવારે જાગ્યા બાદ ૧૨ વર્ષિય સગીરા જોવા મળી ન હતી. તપાસ કરતા આજુબાજુની અગાશીમાંથી પણ મળી નહોતી. તેથી પરિવારે નીચે જઈને તપાસ કરતા પગથિયામાંં મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે. પાડોશમાં રહેતો ૨૪ વર્ષિય યુવક રાત્રે તેને ઊંધમાંથી ઉઠાડીને નીચે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાંભળીને પરિવાર ચોંકી ઊઠયો હતો. પીડિતાના પિતાએ આરોપી વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

શહેરકોટડા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે પાડોશી ૨૫ વર્ષિય યુવકે અડપલાં કર્યા હતાં. બાળકીએ માતાને પાડોશી યુવકની હરકત વિશે કહેતા માતાએ સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. આ અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ૧૨ કલાકની જહેમત બાદ બાળકી સાથે બનેલી ઘટનાની વિગતો પોલીસને મળી હતી. પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી શાહબાઝસિંગ ભદોરિયાની ધરપકડ કરી હતી.પાલડીમાં એક એપાર્ટમેન્ટમાં ૭ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં સફાઈકામ માટે આવતી મહિલા સફાઈકર્મીના ૧૭ વર્ષના પુત્રે માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. કિશોરે બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતાં.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ માં હવસ ની ભૂખ સંતોષવા માં કેટલાક હવસખોરો ભાન ભૂલી જતા હોય છે.અને ના કરવાનુ કામ કરી બેસે છે.આવો જ એક બનાવ શહેર ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યો છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક રહેતી એક મહિલા એ તેના પડોશ માં રહેતા યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગરમી હોવાના કારણે તેઓ હાલ માં રાત્રિ દરમિયાન ધાબા પર સુવા માટે જાય છે. જો કે કેટલાક દિવસ અગાઉ સવાર માં તેઓ કામ કરવા માટે નીચે આવ્યા હતા આ દરમિયાન પડોશમાં રહેતો યુવાન તે મહિલા ની બાજુ આવી ને સુઈ ગયો હતો અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.જાણ કરતા તેમણે આ નરાધમ ને બોલાવી ફરી આવું ના કરવા માટે ની જાણ કરી તેને જવા દીધો હતો. જ્યારે ત્રીજા દિવસે જ્યારે તેઓ ધાબા પર ગયા ત્યારે આ યુવાન ન આ મહિલા સાથે હવસ ની ભૂખ દૂર કરવા આવી ગયો હતો.

જેથી મહિલા એ આરોપી ની માતા ને આ બાબત ની જાણ કરી ને તેને સમજાવવા માટે કહ્યું હતું. જો કે આરોપી ની માતા ઉશ્કેરાઈ ને ફરિયાદી મહિલા સાથે ઝઘડો કર્યો હતો.જેથી ફરિયાદી મહિલા એ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરી કરી હતી. હાલ માં પોલીસ એ આરોપી વિરુદ્ધ માં ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની નોકરીના સ્થળે કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરા રોજ રિક્ષામાં નોકરીએ જતી હતી પણ તેના સાથીકર્મીએ તેને લાવવા લઈ જવાનું કહેતા સગીરા તેની સાથે આવતી જતી હતી. આવામાં જ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને યુવકે લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ફોટો પણ તેણે વાયરલ કરી દેતા હવે સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

નવા વાડજમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પાંચ ભાઈ બહેનો સાથે અને માતા પિતા સાથે રહે છે. તે ઓછું ભણેલી હોવાથી તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેવામાં તેને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ સોલા વિસ્તારમાં નોકરી અપાવી હતી.યુવતી રોજ નવા વાડજ થી રિક્ષામાં જતી હતી. આ દરમિયાન તેને તેના સાથીકર્મીએ રોજ ભાડું બચાવવા ઓફર કરી હતી. આ સાથીકર્મીએ યુવતી ને કહ્યું કે તે રોજ ત્યાંથી જ આવ જા કરે છે જેથી તે લઈ અને મૂકી જશે યુવતી પણ ભાડું બચાવવાના ચક્કર માં પડી અને આ યુવક સાથે રોજ આવતી જતી હતી અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

દરમિયાનમાં યુવકે યુવતી ને કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં તેણે છૂટાછેડા લીધા છે તો હવે તે તેની સાથે લગ્ન કરશે આમ લગ્નની લાલચ આપી યુવક આ યુવતી ને મહેમદાવાદ ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજારતો હતો.વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સબન્ધ બાંધી સગીરા ને ધમકી આપતો હતોયુવતી સાથે શરીર સબન્ધ બાંધવા ના પાડે તો તે ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એક દિવસ યુવકે આ ફોટો વીડિયો સગીરાના કોઈ સબંધીને મોકલી આપ્યા હતાં જેથી સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં સગીર વયની બાળકીઓ પર તથા ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સગીરા પર પડોશમાં રહેતા યુવકે બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ પોલીસ નોઁધાઈ છે. ઘટનાની જાણ થતા સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભાગી ગયેલા આરોપીની શોધખોળ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના વિસ્તારમાં 12 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહે છે અને તેમના પાડોશમાં આ યુવક પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. બન્ને પરિવાર લાંબા સમયથી એક સાથે રહેતા હોવાથી બાળકો એક બીજાના ઘરે રમવા આવતા હોય છે. અને તે વાતનો લાભ હવસખોરે ઉઠાવ્યો હતો. સગીરા આ યુવકના બાળકો સાથે રમવા આવી હતી, તે સમયે ધાબા પર આરોપીએ સગીરા સાથે બળાત્કાર કર્યો, બળાત્કાર પહેલા આરોપીએ સગીરીને બિભત્સ વિડીયો પણ બતાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત જો બાળકી પરિવારને જાણ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

આ યુવક અમદાવાદમાં રહી કેટરીંગનુ કામ કરે છે. અને બન્ને પરિવાર ગુજરાન ચલાવવા માટે અન્ય રાજ્યમાથી અમદાવાદમાં આવીને વસ્યા હતા. પરંતુ પાડોશી યુવક દ્વારા કરવામાં આવેલુ આ કૃત્ય જોઈ પરિવાર પણ દુ:ખની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. તો બીજી તરફ આરોપી ભૂપેન્દ્ર બનાવ સામે આવતાની સાથે ગુજરાત રાજ્ય છોડી ફરાર થયો છે. જેની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જેથી આરોપીને ઝડપી શકાય અને કાયદેસરના પગલા લેવાઈ શકે.સ્ત્રીશસ્કિત કરણની વાતો કરતા સરકારના ચોપડે સગીરાઓ સાથે થતા બળાત્કારના ગંભીર ગુના નોંધાઈ રહ્યા છે. ન માત્ર એક શહેર કે જિલ્લો પરંતુ સમગ્ર રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ પોલીસ ચોંપડે નોંધાય છે. ત્યારે આવા બળાત્કારીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી થાય અને ગંભીર સજા થાય તે જરૂરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની નોકરીના સ્થળે કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરા રોજ રિક્ષામાં નોકરીએ જતી હતી પણ તેના સાથીકર્મીએ તેને લાવવા લઈ જવાનું કહેતા સગીરા તેની સાથે આવતી જતી હતી. આવામાં જ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને યુવકે લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ફોટો પણ તેણે વાયરલ કરી દેતા હવે સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

નવા વાડજમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પાંચ ભાઈ બહેનો સાથે અને માતા પિતા સાથે રહે છે. તે ઓછું ભણેલી હોવાથી તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેવામાં તેને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ સોલા વિસ્તારમાં નોકરી અપાવી હતી.યુવતી રોજ નવા વાડજ થી રિક્ષામાં જતી હતી. આ દરમિયાન તેને તેના સાથીકર્મીએ રોજ ભાડું બચાવવા ઓફર કરી હતી. આ સાથીકર્મીએ યુવતી ને કહ્યું કે તે રોજ ત્યાંથી જ આવ જા કરે છે જેથી તે લઈ અને મૂકી જશે યુવતી પણ ભાડું બચાવવાના ચક્કર માં પડી અને આ યુવક સાથે રોજ આવતી જતી હતી અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

દરમિયાનમાં યુવકે યુવતી ને કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં તેણે છૂટાછેડા લીધા છે તો હવે તે તેની સાથે લગ્ન કરશે આમ લગ્નની લાલચ આપી યુવક આ યુવતી ને મહેમદાવાદ ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજારતો હતો.વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સબન્ધ બાંધી સગીરા ને ધમકી આપતો હતોયુવતી સાથે શરીર સબન્ધ બાંધવા ના પાડે તો તે ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એક દિવસ યુવકે આ ફોટો વીડિયો સગીરાના કોઈ સબંધીને મોકલી આપ્યા હતાં જેથી સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.