હવસખોર યુવકે યુવતી સાથે બે વર્ષ સુધી બાંધ્યા સંબંધ, ગર્ભવતી થતાં કયું એવું કે જાણી ચોંકી જશો….

0
322

આજે બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેથી તે આ સામાજિક દુષ્ટતા પર સંપૂર્ણ ચાર્જ સાથે હુમલો કરી શકે અને વર્તમાનના કાયદામાં ડઝનેક ચાળણી જેવા છિદ્રો છે જેમાંથી ગુનેગારો છટકી જાય છે અને આ દ્વારા બળાત્કાર કરનારાઓ તાજી અને અનિયંત્રિત થવાનું શરૂ કરે છે બળાત્કાર એટલે બળના આધારે કરવામાં આવેલ કામ અને તે અનુભવ છે જે પીડિતના જીવનનો પાયો હચમચાવી નાખે છે અને દુખની વાત એ છે કે આ એક ગુનો છે જ્યાં બળાત્કાર કરનારને બદલે સ્ત્રીના કપાળ પર કલંક લગાવવામાં આવે છે.

મિત્રો ઘણી સ્ત્રીઓ માટે તેની આડઅસરો લાંબા સમય સુધી વ્યક્તિગત સંબંધો,વર્તણૂક અને મૂલ્યોમાં ફેરફાર, અને આતંકની ક્ષમતાને તીવ્ર અસર કરે છે અને જ્યારે રાહુ ચંદ્ર અને સૂર્ય ઉપર ગ્રહણ કરે છે તો પછી થોડા સમય પછી તેઓ છૂટી જાય છે પરંતુ જો બળાત્કારનો રાહુ સ્ત્રીના જીવનને ગ્રહણ કરે છે તો આટલી લાંબી કાળી ઘેરી દુર્ઘટના તેની આસપાસ રહે છે જેથી તે જીવનમાંથી બહાર નથી આવી શકતી મિત્રો એટલું જ નહીં પરંતુ આ ઘોંઘાટીયા રોગની તીવ્રતાને કારણે તેમાંના આખા કુટુંબની પ્રતિષ્ઠા ધૂળવાળી બની જાય છે અને એટલા માટે કે તેના પોતાના લોકો પણ ગુસ્સે થઈને કહે છે કે તમે કેમ મરી નથી ગયા મૃત્યુ ફક્ત શરીરનુ જ થાય છે બળાત્કાર ઓળખ પણ તોડે છે અને આત્મ ગૌરવને પણ ચકનાચૂર કરે છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા એક હવસખોર યુવકે યુવતીને પ્રેમજાળમા ફસાવીને તેની સાથે સતત બે વર્ષ સુધી શારીરીક સુખ માણ્યા બાદ જ્યારે યુવતીએ લગ્ન કરવાનૂ કહયુ તો આ યુવકે તેને તરછોડી દીધી હતી અને બાદ મા જાણવા મળ્યું કે આ યુવતી ગર્ભવતી બની હતી જેના કારણે આ હવસખોર યુવક તેને અપનાવવા માંગતો ન હતો તો આવો જાણીએ કે આ કિસ્સા મા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો આ કીસ્સો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં યુવતીને આ જ વિસ્તારના યુવકે બે વર્ષ સુધી શારિરિક સબંધ ભોગવ્યા પછી લગ્નનો ઇનકાર કરી દેતા યુવતી પોલીસના શરણે આવી છે. શારીરિક સંબંધો દરમિયાન યુવતી ગર્ભવતી થઈ જતાં યુવકે હોસ્પિટલે લઈ જઈને ગર્ભપાત કરાવી નાંખ્યો હતો અને એટલું જ નહીં, લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી ભોગવ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

મિત્રો આ અંગેની વિગતો એવી છે કે નરોડામાં માતા-પિતા સાથે રહેતી 27 વર્ષીય યુવતી બે વર્ષ પહેલા નરોડાની હરિદ્વાર સોસાયટીમાં રહેતા ગૌરાંગ પ્રજાપતિ સાથે સંપર્કમાં આવી હતી. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધમાં તેમણે તમામ મર્યાદા વટાવી દીધી હતી. બંને વચ્ચે સતત બે વર્ષ સુધી શારીરિક સંબંધો રહ્યા હતા ગૌરાંગે લગ્નની લાલચ આપી હોવાથી યુવતીએ તેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું.

મિત્રો બે વર્ષમાં ગૌરાંગ યુવતીને અવાર નવાર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી.યુવતી ગર્ભવતી બની જતાં ગૌરાંગ તેને ગત ત્રીજી જૂને પ્રિયલ હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાં ગર્ભપાત કરાવી નાંખ્યો હતો ગર્ભપાત પછી યુવતીએ લગ્નની વાત કરતાં તેણે પોત પ્રકાશ્યું હતું અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બે વર્ષ સુધી સંબંધો રાખ્યા પછી ગર્ભપાત કરાવી દેતા યુવતીએ ગૌરાંગ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે મિત્રો આવો જ એક બિજો કિસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો આજે આપણે આવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો મિત્રો હાલમાં જ દિલ્હી પોલીસે વડોદરાના એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ સુર્રેશ હતું જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો અને આ પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.

મિત્રો થોડાક દિવસ પહેલા અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે અને આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી મિત્રો તપાસ કરતા તે રૂમની અંદર એક મોબાઈલ ફોનનું ખાલી બોક્સ મળી આવ્યું જેની અંદર આઇએમઇઆઇ નંબર લખ્યા હતા મિત્રો એ નંબરની તપાસ કરતા મોબાઈલ ફોન વડોદરા માં છે તેમ ટ્રેક કરવામાં આવ્યો હતો.

મિત્રો થોડા સમયની અંદર જ પોલીસે એ વ્યક્તિને શોધવાનું ચાલુ કરી દીધું કે જે ના નંબર ઉપર તે મોબાઈલ રજીસ્ટર હતો તેમજ આ ફોટો પાડોશીને બતાવવામાં આવ્યું હતુ તેમજ પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનું નામ સુરેશ હતું તેમજ પડોશીએ પણ તેનું નામ ખોટું જણાવ્યું હતુ પરંતુ થોડી વધારે તપાસ બાદ પોલીસે સુરેશને વડોદરામાં અને બહેનના ઘરે થી પકડી પાડ્યો હતો

મિત્રો જ્યારે પોલિસે વધારે તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો અને તેણે ઘણીવાર તેની ભાભી સાથે સબંધ બનાવ્યા હતા પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર એકદિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી અને તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો હતો.

મિત્રો આ સુરેશ નામના આરોપીનું મૂળ વિસ્તાર વડોદરા હતું તેમજ મિત્રો ઘાયલ હાલતમાં મળી આવેલી મહિલા તેની ભાભી હતી તેમજ સુરેશે જણાવ્યું કે ભાભી મારા પ્રેમમાં પડી ગઈ હતી અને અમારી વચ્ચે ઘણા સમયથી શારીરીક સબંધ બનાવતા હતા અને તે કોઈ સંત બાબા ના તંત્ર મંત્ર ના ઉપયોગથી તે મને તેના વશમાં કરવા માંગતી હતી જેથી તે મારા ભોજનની અંદર તેનું લોહી મિક્સ કરતી હતી અને જેથી તે મને તેનો બનાવી શકે તેથી દુખી થઈને મેં આવું પગલું ભર્યું હતુ જેમા પોલિસે તેની ધરપકડ કરીને તેને કોર્ટમા હાજર કર્યો હતો જ્યા તેને જેલમા મોકલી આપ્યો હતો.

તેમજ મિત્રો જ્યારે આ જ વિસ્તારમા બીજી એક એવી ઘટના સામે આવી છે કે જેમા વડોદરામાં એક પરિણીતાએ તેના તાંત્રિક પતિ વિરુદ્ધ શક્તિવર્ધક ગોળી લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની ફરિયાદ વડોદરા કોર્ટમાં નોંધાવી છે તેમજ પરિણીતાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે તાંત્રિક પતિ પુત્રીની સામે જ અશ્લીલ વીડિયો જોઈને વિકૃત હરકતો કરતો હતો.

મિત્રો એક રીપોર્ટ અનુસાર વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં ભાડાન મકાનમાં રહેતી 31 વર્ષની પરિણીતાએ તેના પતિ સામે જ કોર્ટમાં ફરિયાદ કરી છે જેમા કોર્ટમાં પરિણીતાએ જુબાની આપતા જણાવ્યું હતું કે તેણે પહેલા પતિની સાથે કોઈ અણબનાવને લઇને છૂટાછેડા લીધા હતા અને પહેલા પતિના બે સંતાનો પુત્ર અને પુત્રીને તેની સાથે જ રાખ્યા હતા તેમજ છૂટાછેડા પછી પરિણીતાને આર્થિક જરૂરીયાત માટે લોન લેવાની ફરજ પડી હતી અને જેના કારણે તે લોન લેવા માટે વડોદરા ના મકરપુરામાં રહેતા ખુરશીદ અંસારીના સંપર્કમાં આવી હતી.

મિત્રો ખુરશીદ અંસારીની ઉંમર 55 વર્ષ હતી અને તે પણ તાંત્રિક હતો અને આ તાંત્રિક ખુરશીદ અંસારીએ પરિણીતા પર કોઈ તાંત્રિક વિધી કરીને તેણે પરિણીતાને પોતાના વશમાં કરી લીધી હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્ન પછી તાંત્રિક પતિ પરિણીતા અને તેના બાળકોને મીરા દાતાર ફરવા માટે લઇ ગયો હતો જ્યાં તાંત્રિકે હોટેલમાં શક્તિવર્ધક દવાની ગોળી પીને પરિણીતા સાથે અનેકવાર શારીરીક સબંધ બનાવ્યા હતા

તેમજ મિત્રો ફરીને આવ્યા પછી તાંત્રિકે પરિણીતા અને બાળકોને ત્યા કોઈ વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં રાખ્યા હતા જ્યા તાંત્રિક ઘરે આવીને પરિણીતાની 12 વર્ષની દીકરીની સામે અશ્લિલ વીડિયો જોઈને વિકૃત હરકતો કરતો હતો અને તેની સાથે શારીરીક અડપલા કરતો હતો તેથી તાંત્રિકની આ પ્રકારની હરકતો જોઈને પરિણીતા ત્રાસી ગઈ હતી અને એક દિવસ પરિણીતાને જાણવા મળ્યું હતું કે, તેણે જે તાંત્રિક સાથે લગ્ન કર્યા છે તે અગાઉથી પરિણીત છે અને બાળક પણ છે જેના કારણે પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.