હાર્ટ એટકે થી કેવી રીતે બચાવે છે વાયેગ્રા?.,માત્ર સે-ક્સ માટે જ નહીં આ કામ માટે પણ છે ઉપયોગી..

0
1531

વાયગ્રાનું સેવન સામાન્ય રીતે પુરુષ સે-ક્સ પાવર વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો લાંબા સમય સુધી સે-ક્સ એક્ટને કન્ટિન્યુ રાખવા માટે પણ વાયગ્રાનો ઉપયોગ કરાતો હોય છે.

સંશોધનોમાં સામે આવ્યું છે કે વાયગ્રાથી ફાયદા થાય છે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયગ્રા નામની નાનકડી વાદળી ગોળી માત્ર પુરુષોમાં જાતીય ઉત્તેજના વધારવામાં અસરકારક નથી પરંતુ તે હાર્ટ એટેકને પણ અટકાવે છે.

વૈજ્ઞાનિક એન્ડ્રુ ટ્રેફોર્ડે ડેઈલી એક્સપ્રેસને જણાવ્યું કે આ સંશોધન અતિ રોમાંચક છે યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધકોએ ડાયાબિટીસના 6000 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો તે દર્દીઓને વાયગ્રા ખવડાવવામાં આવી હતી.

વાયગ્રા લોહીના પ્રવાહની ગતિને ઝડપી બનાવીને સે-ક્સ પાવર વધારે છે વાયગ્રા લીધા પછી ડાયાબિટીસના દર્દીઓમાં હૃદયની સમસ્યાઓ હોવા છતાં હૃદયની કોઈ સમસ્યા જોવા મળી નથી.

ટ્રેફોર્ડે જણાવ્યું હતું કે અભ્યાસ દર્શાવે છે કે દવાઓનો ઉપયોગ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે થાય છે વાસ્તવમાં વાયેગ્રા હૃદયની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ધીમે ધીમે અસર કરે છે.

ઉપરાંત તેમણે કહ્યું કે જે દર્દીએ ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે વાયગ્રા લીધી છે અથવા તેના જેવી અન્ય કોઇ દવાઓ લીધી છે હાર્ટ એટેકમાં બંનેના પરિણામમાં બહુ ઓછો તફાવત જોવા મળ્યો હતો.

વાયગ્રાના સેવનના નુકસાનની વાત કરીએ તો ઘણાં સંશોધનમાં એ વાત સામે આવી છે કે વાયગ્રાના સેવનથી માથું દુખાવાની ફરિયાદ રહે છે વાયગ્રાના સેવનથી લિવર પર ખરાબ અસર પડે છે.

જો કોઈ નિયમિત રીતે વાયગ્રા લેતું હોય તો તેનું લિવર નબળું પડી જવાની શક્યતાઓ છે આવામાં વ્યક્તિને ભોજન પચવામાં અને સોજા ચઢવાની સમસ્યા થાય છે ડૉક્ટરોનું માનવું છે કે વાયગ્રાનું સેવન કરનારાઓની ઉંમર સામાન્ય રીતે ઓછી હોય છે.

તેના સેવનથી ધીરે-ધીરે હ્રદય સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે જેને વ્યક્તિ સમય રહેતા ઓળખી પણ નથી શકતી અને સ્થિતિ વધારે ખરાબ થઈ જાય પછી તેનો ખ્યાલ આવે છે વાયગ્રા ખાનારા લોકોને હાર્ટ અટેક પણ આવે છે.

વાયગ્રાના સેવનથી આંખો નબળી પડી જાય છે સામાન્ય રીતે વાયગ્રાનો વધુ ઉપયોગ કરનારાઓની આંખો નબળી પડી જાય છે વાયગ્રાના સેવનથી ચામડીની ચમક પણ ઓછી થઈ જાય છે.

લાંબા સમય સુધી તેના સેવનથી કરચલીઓ પડવા લાગે છે તેથી એ સ્પષ્ટ થાય છે કે વાયગ્રાનું વધુ પડતું સેવન નુકસાન કારક છે વાયગ્રાથી એલર્જી પણ થઈ શકે છે તેનાથી ચહેરા હોઠ જીભ અને ગળામાં સોજા આવી જાય છે.

આ સિવાય વ્યક્તિને સે-ક્સ દરમિયન શરીરમાં પણ પીડાનો અનુભવ થાય છે વાયગ્રાના સેવનથી ખરાબ અસર પડે છે જેમાં વ્યક્તિની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વાયગ્રાનનું સેવન કરતી વ્યક્તિને એવો ભાસ થયા કરે છે.

કે તેના કાન પાસે સતત કોઈ અવાજ થતો રહે છે અથવા અચાનક જ સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે નુકસાનના લાંબા લિસ્ટ સામે ફાયદો બહુ ઓછો છે વાયગ્રાના ફાયદાની વાત કરીએ તો ઘણાં સંશોધનોમાં સામે આવ્યું છે.

કે તેનું સેવન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દાવો ડિમેશિયના પ્રારંભિક સ્તરને રોકવા માટે સફળ સાબિત થાય છે લંડનની સેંટ જોર્જ યુનિવર્સિટીના સંશોધકોને પોતાના એક સંશોધનમાં આ નિષ્કર્ષ મળ્યું હતું કે વાયગ્રાના સેવનથી મગજના રોગોના નિદાનમાં મદદ મળે છે.