હમેંશા પૈસાથી ભરેલું રાખવું છે પાકીટ તો પછી આટલું કાર્ય કરીલો,જાણો એકજ ક્લિકમાં.

0
18

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેનું વોલેટ હંમેશા પૈસાથી ભરેલું હોય. પરંતુ કેટલીક વાર વોલેટમાં કેટલીક એવી વસ્તુંઓ હોય છે જેના કારણે પૈસાની અછત ઉભી થાય છે. જ્યોતિષના અનુસાર, કેટલીક એવી વસ્તું પર્સમાં રાખવાથી માત્ર ધનનું નુકસાન નથી થતું પણ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

કાગળો.પર્સમાં જુના કાગળિયા રાખવાથી પૈસા નથી રહેતા અને લક્ષ્મીજીને પણ આવી વસ્તુંઓ પસંદ નથી. જુની-ફાટેલી નોટ.જુની ફાટેલી નોટ તમારા કોઈ પણ કામમા નથી આવતી એટલા માટે તેને તમારા પર્સની અંદર ન રાખવી જોઈએ. તેનાથી પર્સમાં પૈસા નથી રહેતા.બ્લેડ-ચાકુ.બ્લેડ-છરીને રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. સાથે આ વસ્તું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

મૃત વ્યક્તિની તસવીર.પર્સમાં કોઈ મૃત વ્યક્તિની તસવીર રાખવાનું અશુભ માનવામાં આવે છે એટલા માટે પોતાના પર્સમાં તેને જલ્દીથી હટાવી દો.ભગવાનની તસવીરો.દેવી-દેવતાઓની તસવીર રાખવાની જગ્યાએ તમે તેના યંત્રને તમારા પર્સમાં રાખી શકો છો.જુના બિલ.જુના બિલને પર્સમાં ક્યારે પણ સાચવી ન રાખવા. તેનાથી પર્સમાં પૈસા નથી રહેતા.

તેમજ ઘણીવાર આવું બનતું હોય છે અને તેમજ જો તમે પણ તમારા પર્સમાં આ ખાસ વસ્તુઓને રાખો છો તો જે તમે વિચાર્યું પણ નહીં હોય તેવા લાભ થશે તેવું અહીંયા કહેવામા આવી રહ્યું છે અને તેની સાથે જ અનેક મુસીબતો પણ થઈ જશે દૂર.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે તમે સાંભળ્યું કે જોયું હશે કે લોકો કાચા લસણને તેમના પર્સમાં રાખે છે અને તેઓ આ વાતની કોઈને પણ જાણ થવા દેતા નથી તો આના પાછળ કઈક કારણ રહેલું હોય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો શા માટે આવું કરે છે તો તેના વિશે અહીંયા હું તમને જણાવવા જઈ રહ્યો છુ જેના વિશે જણીને તમને પણ આશ્વર્ય થશે કે ખરેખર આવું પણ હોય ખરું તેવી જ હું અહીંયા વાત કરવા જઈ રહ્યો છું અને તેમજ આ કરવાનું ફાયદો શું છે અને જો તમને ખબર ન હોય તો અમે તમને જણાવીશું કે આ કરવાથી શું ફાયદો થાય છે.

તેમજ તમારી અનેક મુસીબતો પણ તેનાથી દૂર થઈ જાય છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને આવું કરવાથી તમને ઘણી સફળતા મળવા પાત્ર છે અને તમને ઘણી બધી સફળતાઓ મળી શકે છે અને ઘણા લાભ થશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહી હોય તેવાં લાભ તમને થશે તેમજ તમારી દરેક મુસીબતો પણ દૂર થઈ જશે તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે અને તમારી સ્થિતિ નબળી છે તો તરત જ સુધરવા લાગશે અને તમને ખૂબ જ સારો અનુભવ પણ થશે જેની અહીંયા વાત કરી છે તો આવો જાણીએ તેના વિશે વધુ માહિતી.

ત્યારબાદ તેના વિશે આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે લસણ એક ખૂબ અસરકારક દવા છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ તેનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવી રહ્યો છે અને લોકો લસણનો ઉપયોગ દરેક ભોજનમાં કરતા હોય છે તેવી આપણે પણ ખબર હશે અને દરેક જાતના શાકભાજીમાં લસણનો ઉપયોગ કરે છે.

તેવું કહેવામા આવી રહ્યું છે પણ શું તમે જાણો છો જ્યારે ચીનમાં વોલ ઓફ ચાઇના બનાવવામાં આવી રહી હતી અને ત્યારે ત્યાંના કારીગરોને કાચા લસણ ખવડાવવામાં આવતા હતા તેવું અહીંયા જણાવ્યું છે અને આવું કરવાથી કારીગરો બીમાર ન થાય એ માટે આ કરવામાં આવ્યું હતું અને જો તમે માનસિક શાંતિ માટે જૂની પરંપરાઓમાં વિશ્વાસ કરો છો તો લસણ હંમેશાં તમારા પર્સમાં રાખવું જોઈએ જેનાથી તમને ઘણા બધા લાભ થશે.

તેની સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારા પર્સ અથવા ખિસ્સામાં લસણ રાખવાથી ટેન્સન સમાપ્ત થાય છે અને તમારું મન શાંત રહે છે તેમજ તમને સારો અનુભવ થશે અને તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે પણ ચિંતિત છો તો પછી તમારા પર્સમાં લસણની લવિંગ રાખવી જોઈએ તે તમારે ખાસ ધ્યાન રાખવું અને તેમજ તમને આશ્ચર્યજનક ફાયદા થતા જોશો અને તમને ઘણી સફળતા મળશે પણ આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેમજ આ કેટલાક કારણો હતા કે લોકો લસણના ટુકડા તેમના પર્સમાં રાખે છે જેનાથી અનેક ફાયદાઓ જોવા મળે છે તેવું કહેવામા આવ્યું છે.

તમારા પર્સમાં અમુક ચીજવસ્તુઓ રાખો તો તેનાથી તમને પૈસાની કમી નહીં થાય અને તમારા વૈભવ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.પૈસા કમાવવા માટે દરેક દિવસ રાત મહેનત કરે છે. પરંતુ ઘણા લોકો ના પર્સ માં પૈસા નથી ટકી શકતા અને આવતા જ ખર્ચ થઇ જાય છે. જો તમારા સાથે પણ આ થાય છે. તો તમે નીચે જણાવેલ ઉપાયો ને કરો. આ ઉપાયો ને કરવાથી તમારા પર્સ માં પણ પૈસા ટકવા લાગી જશે અને તમે સરળતાથી પૈસા જોડી શકશો.

રાખો લક્ષ્મી માં નો ફોટો.લક્ષ્મી માં ને ધન ની દેવી માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં પર પણ લક્ષ્મી નો વાસ હોય છે ત્યાં ધન ની કમી નથી થતી. તેથી તમે પણ પોતાના પર્સ માં માતા લક્ષ્મી નો એક ફોટો રાખી દો. આ ઉપાય કરવાથી તમારા પર્સ માં પૈસા ટકી રહેશે અને ખર્ચ પણ નહિ થાય.પર્સમાં એવો ફોટો રાખવો કે જેમાં મા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હોય આ ફોટો શુભ નો પ્રતીક હોય છે અને માંગલિક માનવામાં આવે છે.

રાખો ચોખા.જે લોકો નું પર્સ હંમેશા ખાલી રહે છે તે લોકો પોતાના પર્સ ના અંદર ચપટી ભરીને ચોખા રાખી લો. ચોખા રાખવાથી પર્સ સદા પૈસા થી ભરેલ રહેશે અને જીવન માં ધન ની કમી નહિ થાય.ફાલતુ ખર્ચા થી બચવા માટે ચોખાના દાણા તમારા પર્સમાં રાખવા. આવું કરવાથી તમારા ખર્ચમાં નિયંત્રણ થાય છે

રુદ્રાક્ષ રાખો.રુદ્રાક્ષ બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને તેને જો પર્સ માં રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસા થી ભરેલ રહે છે. તેથી તમે ઈચ્છો તો એક રુદ્રાક્ષ પોતાના પર્સ માં રાખી શકો છો. હા રુદ્રાક્ષ ને પર્સ માં રાખવાથી પહેલા તેને શિવલિંગ પર ચઢાવો અને તેના પછી તેને પર્સમાં નાંખી લો.હલ્દી.તમે થોડીક સાબુત હલ્દી માં લક્ષ્મી ને ચઢાવીને પોતાના પર્સ માં રાખી લો. આ ઉપાય કરવાથી પર્સ ક્યારેય પણ ખાલી નહિ થાય અને ધન થી ભરેલ રહેશે. હા તમે આ ઉપાય કરવા માટે પીળી ની જગ્યાએ કાળી હલ્દી નો પ્રયોગ કરો.

સોના અથવા ચાંદી નો સિક્કો.સોના અથવા ચાંદી નો સિક્કો જો પર્સ માં રાખવામાં આવે તો બરકત થાય છે અને પર્સ ધન થી ભરેલ રહે છે. તેથી તમે સોના અથવા ચાંદી ના નાનો સિક્કો પણ પોતાના પર્સ માં રાખી શકો છો. આ સિક્કા પર્સ માં રાખવાથી પહેલા તેને માં લક્ષ્મી ના ચરણો માં રાખી દો. તેના પછી તેના ઉપર કુમકુમ લગાવીને તેને પોતાના પર્સ માં નાંખી લો.

કાચ નો ટુકડો.શાસ્ત્રો માં કાચ ને શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો કાચ ના ટુકડા ને પર્સ માં રાખી લેવામાં આવે તો રોકાયેલ ધન જલ્દી જ મળી જાય છે અને ધન માં બરકત થાય છે.કમળના થોડા બીજ પર્સમાં રાખવાથી તમને માનસિક સ્વાસ્થ્ય અને સ્થિરતા મદદ મળશે. કમળના બીજ ને શુભ માનવામાં આવે છે.પર્સમાં શ્રીયંત્ર રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. અને તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.માનસિક અને વિત્તીય સ્તર પર પોતાના સ્થિર રાખવા માટે તમે પર્સમાં ગોમતીચક્ર રાખી શકો છો. ધ્યાન રાખવું કે ગોમતી ચક્ર વિષમ સંખ્યામાં હોવો જોઈએ જેમ કે 1, 3, 5, 7.પર્સમાં પીળા રંગની કોળી રાખવાથી વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેને સાત ની સંખ્યા માં રાખવી.

પીપળાના પાનને પર્સમાં રાખવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે પીપળના પાનને સાફ પાણીથી ધોઈને પર્સમાં રાખવા. તે પાનને વડવા ના જોઈએ આ ઉપાય તમારા ધનમાં વૃદ્ધિ કરશે.જો તમે તમારા પર્સ માં તુલસી ના પાન રાખો છો તો એનાથી તમારું પર્સ ક્યારેય પણ ખાલી નહિ રહે અને હંમેશા તમારું પર્સ પૈસા થી ભરેલું રહે છે. તમારે તુલસીના પાન ને પૈસા ની વચ્ચે રાખવાના છે. તમારે એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારા પર્સ નો રંગ કાળો ન હોવો જોઈએ. કાળા રંગ ના પર્સ સિવાય તમે અન્ય રંગ ના પર્સ ને રાખી શકો છો. જયારે તુલસીના પાન સુકાઈ જાય તો એને કોઈ તળાવ અથવા નદી માં પ્રવાહિત કરી દેવા અને એની જગ્યા પર બીજા પાન રાખી લેવા. જો તમે આ ઉપાય ને કરો છો તો તમારી ધન સબંધિત દરેક પરેશાનીઓ દુર થઇ જશે.

પર્સ માં ના રાખો આ વસ્તુઓ. આ વસ્તુઓ ને પર્સ માં રાખવાથી પર્સ માં ધન નથી ટકતું અને આવતા જ ખર્ચ થઇ જાય છે. તેથી તમે લોકો ભૂલથી પણ પર્સ માં નીચે જણાવેલ કોઈ પણ વસ્તુ ને ના રાખો.પર્સ માં બીલ ના કાગળ ના રાખો. ઘણી વખત આપણે લોકો બીલ ના કાગળ ને સંભાળીને પોતાના પર્સ ના અંદરરાખી દો છો, જે બરાબર નથી હોતું અને એવું કરવાથી પર્સ માં ધન નથી ટકતું.

આ શિવાય પર્સ માં ક્યારેય બ્લેડ ને ચાકુ ન રાખવા જોઈએ. તેને પર્સ માં રાખવાથી તેમાં થી નકારાત્મક ઉર્જા આવે છે. માટે આ વસ્તુઓ થી તમે જેટલા દુર રહેશો એટલું જ સારું છે.માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે આવું કોઈ વસ્તુઓ ને પર્સ માં ન રાખવી તેના લીધે તમને નુકશાન થઇ શકે છે.પર્સ ના અંદર લોખંડ ની વસ્તુ રાખવાનું ઉત્તમ નથી માનવામાં આવતું અને એવું કરવાથી ધનહાની થાય છે.

પર્સ ની અંદર ક્યારેય જૂની વસ્તુઓ ન રાખવી જોઈએ. ઘણા લોકો કપાયેલી કે ફાટેલી નોટ ને ફેક્વાને બદલે એને પર્સ માં રાખી લેતા હોય છે.પણ આવું ક્યારેય ન કરવું જોઈએ. આવું કરવાથી એમને ખુબ જ મોટું નુકશાન થઇ શકે છે. તેના લીધે નકારાત્મકતા વધી શકે છે. માટે આવી કોઈ નોટ હોય તો તેને ફેકી જ દેવી.પર્સ ના અંદર ફાટેલ નોટ ના રાખો.જો તમારું પર્સ ફાટેલ છે તો તેને તરત બદલી લો.