Breaking News

હળદર લીંબુનું આ ખાસ મિશ્રણ મિનિટોમાં ઓગળી દેશે પેટની ચરબીને, જાણો તેની સાચી રીત…

નમસ્કાર દર્શક મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજ ના સમય માં લોકો આહાર માં સાવચેતી રાખતા નથી અને તેના કારણે તેમનું વજન રોજ બરોજ વધતું રહે છે તો તેના માટે આજે આપણે તેના રામબાણ ઈલાજ લઈ ને આવ્યા છે દોસ્તો રોજ ડાયટિંગ કરૂ છો તો પણ મને ફાયદો નજર નથી આવતો ન તો પેટ ઓછું થઈ રહ્યું છે ન તો ચરબી. આવી તમામ ફરિયાદો આપણે આપણા મિત્રને કરતા હોય છીએ ખાવાનું ન ખાવાથી વજન ઓછો નથી થતો. વજન ઓછુ કરવું હોય તો અમે આપને એક એવી જાદુઈ ટિપ્સ બતાવીએ કે જેનાથી સડસડાટ તમારો વજન ઉતરી જશે આ મહામારીનાં સમયમાં જો નિયમિત હળદર અને લિંબુનું સેવન કરવામાં આવે તો તે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે અને શરીરને ઉર્જા આપે છે.

પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ પોટેશિયમ સોડિયમ આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન ઈ નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે.હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો નથી આવતો. સાથે જ તેમાંથી મોજૂદ એંટી-ઑક્સીડંટ ગુણો શરીરનું મેટાબૉલિઝ્મ વધારે છે અને ભૂખ ઓછી કરે છે.

તેમાં કુર્કૂમિન હોય છે કે જે શરીરમાં ફૅટ જામતા રોકે છે. આ જ રીતે લિંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે તો આવો જોઇએ કે આ જાદુઈ કૉમ્બિનેશન કેવી રીતે કામ કરે છે.હળદર-લિંબુ-ગરમ પાણી.1 કપ ગરમ પાણીમાં અડધું લિંબુ નિચોવીને નાંખો અને સાથે 1.4 ટેબલ સ્પૂન હળદર મેળવો આપ તેમાં મિઠાશ માટે 1.8 કપ ટેબલ સ્પૂન મધ પણ મળવી શકો છે તેને હુંફાળું જ પી જાવો.

હળદર-લિંબુ ગોલ્ડન પેસ્ટ.એક વાટકીમાં લિંબુનો રસ નાંખી તેની સાથે 1.4 ટી સ્પૂન હળદર મેળવો પછી તેમાં 1.4 ટી સ્પૂન કાળી મરી અને 1.4 ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાંખીનું પેસ્ટ બનાવો આપ આ પેસ્ટને 1.2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો તેને ભોજન બાદ ખાવો કારણ કે નરણા કોઠે કાચી હળદર ખાવાથી પેટમાં એસિડ વધશે.હળદર-લિંબુની ચા.મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો તેમાં 1.2 ટી સ્પૂન લિંબુનો રસ અને 1.2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો આચ ધીમી કરો અને પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો આંચને બંધ કરી આ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.

હળદર અને લિંબુનો કૉમ્બો સલાડ.પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવ આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટણ પણ ઘટશે.સાવચેતી.આ રેસિપી લેતી વખતે આપે સાવચેતી રાખવાની જરૂર છે જો આપને ગઠિયા કિડની સ્ટોન કે ગૉલ સ્ટોન છે કોઈ સર્જરી થવાની છે તો આપ પોતાનાં ડૉક્ટરને આ રેસિપી અંગે પૂછી લો અને હા જો આપ પ્રેગ્નંટ છો કે સ્તનપાન કરાવી રહ્યા છો તો પણ સાવચેતી રાખો.

આ સિવાય આપ ગરમ પાણી વધેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે લીંબુ અને ગરમ પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું પણ ગણાય છે જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતળા થઇ જશો આ પીણું પીવાથી વજન તો ઓછું થશે સાથે-સાથે તમે દિવસભર સક્રિય રાખવામાં પણ મદદ કરશે આ પીણું તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખે છે મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.

આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી તે કેલરીના લેવલને નીચું કરે છે અને સાથે જ શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

અળસી આપણી પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે કારણ કે તેમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં મળી આવે છે આનો વપરાશ કરતા પહેલા અળસીના બીજ ને 3-4 મિનિટ સુધી ગરમ કરી રાખવા.જીરું આપણા દરેકના ઘરમાં મસાલા તરીકે વપરાતું હશે આમાં ખાસ કરીને સૂકું જીરું લેવું. જણાવી દઈએ કે જીરાનું કામ મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું છે આ સિવાય જીરું આપણા શરીરની ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરે છે.

અજમા નો ફાયદો કંઈ કહેવાની જરૂર નથી એ લગભગ બધાને ખબર હોય છે તે શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદગાર છે ત્રણ ચમચી અળસીના બીજ ૨ ચમચી જીરું અને બે ચમચી અજમાને લઈને બધાને સારી રીતે ભેળવીને પીસી લો હવે આ ચૂર્ણ તૈયાર છે પરંતુ ધ્યાન રાખવું કે જીરું સુકુ લેવું આ ચૂર્ણ પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે પરંતુ આને કઇ રીતે લેશો તે નીચે જાણો.

આ ચૂર્ણને સરળતાથી ઉપયોગ કરી શકાય તે રીતે લેવાનું છે પરંતુ ધ્યાન રાખવું કે પહેલા નવશેકું પાણી લઈ લેવું. આ સિવાય આ ચૂર્ણનો ઉપયોગ કરો ત્યારે દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી અવશ્ય પીવું જોઈએ. એક ચમચી ચૂર્ણ ને નવશેકા પાણીમાં નાસ્તા કરતા પહેલા લઈ શકાય છે નિયમિત પણે ઉપયોગ કરવાથી તમને પણ પેટની ચરબી ઘટતી હોય તેવું મહેસૂસ થશે.

અને આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી થોડા જ અઠવાડિયામાં તમને ફરક જણાશે અને તમારે રીઝલ્ટ જલ્દી મેળવવું હોય તો દિવસમાં બે વાર પણ લઈ શકાય છે એક ચમચી સવારે નાસ્તા પહેલા અને એક ચમચી રાત્રે જમતાં પહેલાં લઈ શકાય છે પરંતુ પૂર્ણ લેતી વખતે ધ્યાન રાખવું કે અળસી ખાવામાં ગરમ હોવાથી તમારે ખોરાકમાં ઠંડી ચીજોનું સેવન કરવું.

About Hu Gujarati TEAM

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *