હળદર અને ગોળ તમને બનાવી દેશે કરોડોપતિ,અત્યારે જ જાણીલો આ ઉપાય વિશે….

0
205

વ્યક્તિનો સુખ-દુઃખ સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે કેમ કે આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેના જીવનમાં દુઃખ ન આવે, જો હજુ સુધી જીવનમાં તકલીફો ચાલી રહી છે તો આવનારા દિવસોમાં તમને ખુશીઓ પણ મળશે, સમય સાથે સાથે ઉતાર ચડાવ આવતા રહે છે, જેના કારણે જ વ્યક્તિને પોતાના જીવનકાળમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે, જયારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તે પોતાની મુશ્કેલીઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.

સામાન્ય વ્યક્તિ દરરોજ કોઈ ને કોઈ સમસ્યા માંથી પસાર થતો હોય છે. તેમના જીવન મા નાની મોટી સમસ્યા અવારનવાર આવતી જ રહેતી હોય છે. આ લોકો એ અવારનવાર કાર્યસ્થળે વધતો કાર્યભાર નો તણાવ , વ્યવસાય મા થતી ધનહાનિ ના કારણે માનસિક તણાવ ની સમસ્યા ઉદભવતી રહેતી હોય છે. દરેક વ્યક્તિ ને મન મા એવો પ્રશ્ન ઉદભવતો હોય છે કે આ સમસ્યા ને દૂર કેવી રીતે કરવી.જો તમે પણ આ સમસ્યાઓ માની એક સમસ્યા થી પીડાતા હોવ અને તેમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આજે આ લેખમા તમને અમુક અસરકારક ઉપાય જણાવીશુ. આ ઉપાય અજમાવવા થી માતા લક્ષ્મી ની કૃપા તમારા પર સદાય બની રહેશે અને તમારી દરેક સમસ્યાઓ નો અંત આવશે.

ચાલો જાણીએ આ વિશેષ ઉપાયો વિશે જેને અજમાવવા થી થશે તમારી તમામ સમસ્યાઓ નો અંત જો તમે ઇચ્છતા હોવ કે તમારી તમામ સમસ્યાઓ નો અંત આવે અને તમારા પર માતા લક્ષ્મી નો આશીર્વાદ બની રહે તો સાત હળદર ની ગાંઠો, સાત ગોળ ના ગાંગળા અને ૧ નો સિક્કો લઈ તેને ગુરુવાર ના દિવસે પીળા રંગ ના વસ્ત્ર મા બાંધી ને તેને રેલવે ના પાટા પર ફેંકી આવો. આમ, કરવાથી તમારા જીવન ની તમામ સમસ્યા દૂર થશે અને તમારા પર માતા લક્ષ્મી ની કૃપા બની રહેશે.પૂજા સમયે કાંડા પર કે ગરદન પર હળદરનો નાનકડો ટીકો લગાવવાથી બૃહસ્પતિ મજબૂત થાય છે અને વાણીમાં મજબૂતી આવે છે.હળદરનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો અંત આવે છે. ગુરૂ ગ્રહમાં અનુકૂળતા આવે છે.પૂજા પછી માથા પર હળદરનુ તિલક લગાવવાથી વિવાહ સંબંધી કાર્યોમાં સફળતા મળે છે.

જો તમારો વ્યવસાય યોગ્ય રીતે નથી ચાલી રહ્યો તો તેના નિવારણ માટે શનિવાર ના દિવસે એક લીંબુ લઈને તેના ચાર ભાગ કરી ત્યારબાદ પીળી સરસવ, ૨૧ કાળી મિર્ચ અને ૭ લવિંગ લઈને તેને સાંજ ના સમયે એક કાળા રંગના વસ્ત્ર મા બાંધીને એક કૂવા મા નાખી દયો. એક વાતની અવશ્ય કાળજી લેવી કે આ કૂવામા પાણી ના હોય. આ ઉપાય અજમાવવાથી તમારી વ્યવસાય અંગે ની તમામ સમસ્યા નો અંત આવશે.જો તમે એવુ ઇચ્છતા હોવ કે તમારા ઘર મા સુખ શાંતિ બની રહે તો ભોજન બનાવતી વખતે જે પહેલી ગરમ રોટલી બને છે તેના ચાર ભાગ કરીને એક ટુકડો ગાય ને , બીજો ટુકડો કૂતરા ને , ત્રીજો ટુકડો કાગળા ને અને ચોથો ટુકડો ચાર રસ્તા પર મૂકી દેવો. જેથી આપણા ઘરમા ક્યારેય પણ તણાવ અને અશાંતિ નો માહોલ સર્જાતો નથી.જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ઘર ની બહાર નીકળતા હોવ તો સૌથી પહેલા તમારે જે દિશા મા જવાનુ છે તેની વિપરીત દિશામા ચાર ડગલા માંડવા અને ત્યારબાદ આપણે આપણા કાર્ય માટે ઘર ની બહાર નીકળવુ , જેથી તમારુ આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો. કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે.અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો.

જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો. તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે. જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે. જો તમે ઘરની અંદર શુદ્ધ સોનુ અને કેસરને એક સાથે રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે,આ ઉપાય કરવાથી કુટુંબના સભ્યોને પ્રગતી મળે છે.જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે તમારા ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો,તમે ડેલીની બંને તરફ સાથીયા બનાવીને તેની પૂજા કરો.

સાથીયા ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને ૧-૧ સોપારી ઉપર કલાવા બાંધીને તેને ડેલી ઉપર રાખી દો.જેમ કે તમે લોકો જાણો છો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે, જો તમે તમારું નસીબ ચમકાવવા માગો છો તો કોઈપણ શુક્રવારે તાળાની દુકાન ઉપર જઈને ત્યાંથી એક સ્ટીલ કે પછી લોખંડનું તાળું ખરીદી લો,પરંતુ તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે તાળું તમે ખરીદી રહ્યા છો તે ખૂલું ન હોવું જોઈએ અને ન તો તે તાળું તમે ખરીદતી વખતે ખોલો અને ન તો દુકાનદારને ખોલવા દો.c

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here