હું પત્ની જોડે સમા-ગમ નથી કરી શકતો?,પત્નીને લાગે છે કે હું નપુંસક થઈ ગયો છું શુ કરું?..

0
170

સવાલ.હું 20 વર્ષનો યુવક છું છેલ્લાં 2 વર્ષથી મને હસ્તમૈથુનની આદત છે ક્યારેય કોઈ તકલીફ થઈ નથી પણ ગયા મહિનાથી મને ગુપ્તાંગમાં ખંજવાળ આવે છે સૌથી મોટી તકલીફ એ છે કે હું કોઈ બહાર જાહેર સ્થળ પર કે કોઈની સામે એવું કરી શકતો નથી કૃપા કરી મને ઈલાજ જણાવો.

જવાબ.ગુપ્તાંગમાં ખંજવાળ ખાસ કરીને સાફ-સફાઈની ઊણપ કે કોઈ જાહેર શૌચાલયની ગંદકીથી થતાં ચેપના કારણે થઈ શકે છે તેની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપો એન્ટિસેપ્ટિક સાબુનો ઉપયોગ કરો સ્વચ્છ અને સુતરાઉ કાપડના અંતરવસ્ત્રો પહેરો તેમ છતાં તકલીફ દૂર ન થાય તો ડોક્ટરનો સંપર્ક કરો.

સવાલ.હું 36 વર્ષની યુવતી છું લગભગ ૫ વર્ષ સુધી હું એક વ્યક્તિને પ્રેમ કરતી રહી તે મારી પાડોશમાં ભાડાના મકાનમાં એકલો રહેતો હતો અમારા બંનેની ઓફિસ કનોટ પ્લેસમાં છે.

એટલે લગભગ દરરોજ મુલાકાત થઈ જતી હતી શરૂઆતની હાય-હેલોની ઔપચારિકતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ ખબર જ ન પડી પ્રેમનો એકરાર પણ તેણે જ પહેલાં કર્યો.

પરંતુ લગ્નની વાત ક્યારેક પિતાનું મૃત્યુ તો ક્યારેક નાની બહેનનાં લગ્ન જેવાં બહાનાં બનાવી ટાળતો રહ્યો હમણાં એક વર્ષ પહેલાં જ્યારે મારા ઘરવાળાઓએ દબાણ કર્યું તો તે સ્પષ્ટ ના પાડવા લાગ્યો કે તેની મા આંતરજ્ઞાાતીય લગ્ન માટે ક્યારેય તૈયાર થશે.

નહીં બેશક તે મને ખૂબ પ્રેમ કરે છે તેના જવાબથી હું સ્તબ્ધ થઈ ગઈ છું ઘરવાળા મને લગ્ન માટે મનાવી રહ્યાં છે પુરુષજાત પરથી મને વિશ્વાસ જ ઊઠી ગયો છે જ્યારે આટલા દિવસોના પરિચય પછી વ્યક્તિનો અસલી ચહેરો હું ઓળખી શકી નહીં.

તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી હું આશા કેવી રીતે રાખી શકું છું તેનાથી તો સારું છે કે હું લગ્ન જ ન કરું એ સાચું છે કે પ્રેમનાં નામ પર તમને છેતરવામાં આવ્યાં છે જે વ્યક્તિને તમે તમારો જીવનસાથી બનાવવાનાં સપનાં જોઈ રહ્યાં હતાં.

તે તમારા ભોળપણનો લાભ ઉઠાવી રહી હતી વિશ્વાસ તૂટવાથી દુ:ખ થાય એ સ્વાભાવિક છે પણ તેનો અર્થ એ કદાપિ નથી કે એક ચાલાક વ્યક્તિના કારણે.

સમગ્ર પુરુષજાત પરથી વિશ્વાસ કરવાનું છોડી દેવું જોઈએ તમારા પરિવારવાળા બધી તપાસ-પરખ કરીને તમારા માટે વર શોધશે તમે હકારાત્મક વિચારો રાખો અને સામાજિક ધોરણે સ્વીકૃત સુઢ લગ્ન-સંબંધની પહેલ કરો.

સવાલ.મારી ઉંમર ૪પ વર્ષ છે લગ્નને સવા દાયકો થઈ ગયો બન્ને વર્કિંગ છીએ શરૂમાં કામનાં થાકને કારણે સમાગમની ફ્રીક્વન્સી ઘટતી ગઈ પણ હવે મને કામેચ્છા જ નથી જાગતી મહિને એકાદ વાર માંડ સમાગમ કરીએ છીએ.

પણ એમાંય મને ખૂબ જ ઓછી ઉત્તેજના આવતી હોય છે હું પહેલાંની જેમ દોસ્તોને પણ મળતો નથી ઑફિસથી ઘર અને ઘરથી ઑફિસ એટલું જ થયા કરે છે હા ઑફિસનું કામ રાતે પણ દિમાગમાં જ ભેરવાયેલું રહે છે.

મહિને એકાદ વાર જે સંબંધ બંધાય છે એ પણ મારી પત્નીની પહેલને કારણે એ વખતે ઉત્તેજનાની સમસ્યા થાય છે ક્યારેક એટલો કંટાળો આવે છે કે બધું છોડીને ક્યાંક જતા રહેવાનું મન થાય છે વાઇફને ફરિયાદ રહે છે કે હું ઓછો રોમૅન્ટિક થઈ ગયો છું શું કરવું?એક પુરુષ(દમણ)

જવાબ.ઉંમરના આ તબક્કે સાવ જ કામેચ્છા ન થતી હોય એ નૉર્મલ તો નથી જ કામેચ્છા ઘટવાનાં કારણોની તપાસ કરીને એને દૂર કરવાના પ્રયત્નોથી જરૂર ફાયદો થઈ શકે છે કામેચ્છા નબળી પડવાનાં અનેક કારણો કામ કરતાં હોય છે.

તમને કેમ અને ક્યારથી આવું થઈ રહ્યું છે એનું યોગ્ય નિદાન થવું જરૂરી છે દેખીતી રીતે તમને બીજી કોઈ તકલીફ નથી એવું તમે માનો છો પણ જીવનમાંથી રસ ઊડી જવાની વાત કેટલેક અંશે ડિપ્રેશનનાં લક્ષણો સૂચવે છે.

બીજી શક્યતા એ પણ સૂચવે છે કે બે-ચાર વાર ઉત્તેજના બરાબર ન આવવાથી ઍન્ગ્ઝાયટીને કારણે ઇચ્છા જ ન થતી હોય ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને એક વાર ભૂખ્યા પેટે દેશી વાયેગ્રા લઈને સમાગમ કરવાનો પ્રયત્ન કરો કામેચ્છા કુદરતી અને કૉમ્પ્લેક્સ બાબત છે.

એની પાછળ માત્ર શારીરિક જ નહીં માનસિક અને ઇન્ટરપર્સનલ રિલેશનને લગતાં ઘણાં પરિબળો કારણભૂત હોઈ શકે છે તમારે સેક્સોલૉજિસ્ટને મળીને સમસ્યાના મૂળને સમજી એને દૂર કરવાનું કામ કરવું જોઈએ.

તમારી અત્યારની આ જે એજ છે એ મિડલ-એજ પર આ પ્રકારના મૂડ સ્વિંગ્સને કારણે બીજા પણ ઇશ્યુઝ ઊભા થઈ શકે છે જેના નિવારણ માટે ધારો કે તમને ઍન્ટિ-ડિપ્રેશન ટૅબ્લેટ ચાલુ કરવામાં આવે તો પણ ગભરાશો નહીં ૧૫થી ૨૦ દિવસમાં જ બધું નૉર્મલ થઈ જશે.

સવાલ.હું 26 વર્ષની યુવતી છું લગ્ન થયાને ૧ વર્ષ થયું છે સમસ્યા મારી નણંદને લઈને છે મારી જેમ તે પણ નોકરિયાત છે અને અમારા ઘરેથી માત્ર ૧ કિલોમિટરના અંતરે રહે છે તેના ૨ વર્ષના છોકરાને તેની સાસુ રાખે છે.

સાસુ પોતાના બીજા છોકરાની પાસે ૧-૨ મહિને જાય છે તો તેના છોકરાની દેખભાળ માટે મારી સાસુ અમારે ત્યાં આવે છે છોકરીના ઘરમાં તેઓ રહી શકતા નથી માટે મહિના ૨ મહિના માટે નણંદનો આખો પરિવાર અમારા ત્યાં શિફ્ટ થઈ જાય છે.

જવાબ.તમારી સમસ્યા ખરેખર ગંભીર છે તમારી નણંદ ભણેલી-ગણેલી નોકરિયાત યુવતી છે તેણે તમારી મુશ્કેલીને સમજવી જોઈએ જો બાળકોને રાખવાનો બીજો કોઈ વિકલ્પ તે ઇચ્છતી નથી.

અને તમારા ત્યાં આવીને રહેવા ઇચ્છે છે તો તેમણે થોડી સમજદારી દાખવીને કામ લેવું જોઈએ તમારા નણદોઈ ઘણા મોડેથી જમે છે તો તેમણે કહેવું જોઈએ કે તમે બધા લોકો પહેલાં જમી લો જેથી તમે લોકો સમયસર ફ્રી થઈ જાવ.

નણંદ પોતાના પતિની સાથે પાછળથી ભોજન લઈ શકે છે તેમને વાતની પ્રતીતિ નથી તો તમે તમારા પતિ દ્વારા તેમને તેની પ્રતીતિ કરાવી શકો છો ભાઈની વાતનું તેમને ખોટું લાગશે નહીં તેનાથી માત્ર તમારી મુશ્કેલી જ દૂર નહીં થાય પરંતુ તમને નણંદનું આવવાનું અપ્રિય પણ લાગશે નહીં.