ગુલાબ પણ ચમકાવી શકે છે તમારું કિસ્મત અને સાથે બજરંગબલી પણ કરશે કૃપા….

0
264

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જીવનની તકલીફો માંથી છુટકારો મેળવવા માટે ઘણા બધા ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે એવા ઘણા બધા ઉપાય છે જે આપણા જીવનને દુઃખો માંથી છુટકારો અપાવી શકે છે આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુ હોય છે જેના ઉપયોગ વિષે આપણેને ખબર નથી હોતી પરંતુ આ વસ્તુ આપણા જીવનમાં એક અદ્દભુત ફેરફાર લાવી શકે છે તે વસ્તુ માંથી એક ગુલાબનું ફૂલ છે આમ તો જોવામાં આવે તો ગુલાબના ફૂલનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે

જો ગુલાબના ફૂલનો રસ ચહેરા ઉપર લગાવવામાં આવે તો તેનાથી ચહેરો ચમકવા લાગે છે અને ઠંડી ઠંડી તાજગીનો અનુભવ થાય છે જો આંખોમાં બળતરા કે ખંજવાળ થાય છે તો તે સ્થિતિમાં ગુલાબનો ઉપયોગ ઘણો જ ફાયદાકારક માનવામાં આવે છે ગુલન જળના ઉપયોગથી આંખોમાં બળતરા અને ખંજવાળ માંથી છુટકારો મેળવી શકાય છે તે ઉપરાંત ગુલાબની સુગંધ ઘણી જ સરસ હોય છે તેની સુગંધથી એક સારી અનુભૂતિ થાય છે અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે.

ઘણા બધા લોકો એવા છે જે પોતાના ઘરને મહેકાવવા માટે ગુલાબનું ફૂલ પોતાના ઘરમાં રાખે છે તેવું કહેવામાં આવે છે કે જો ગુલાબની સુગંધથી ઘર મહેકતું રહે તો તેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ દુર રહે છે અને તમારું મન પવિત્ર બની રહે છે તેનાથી જીવનમાં ઉત્સાહ રહે છે.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી સુગંધિત ગુલાબના ફૂલના થોડા ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ તુટકા કરો છો તો તેનાથી તમારા જીવનમાં દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકો છો જેને તમે મેળવવવા ઈચ્છો છો ગુલાબના આ તુટકા જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા જ અસરકારક માનવામાં આવે છે તેના ઉપાય કરીને તમે બજરંગબલીને પ્રસન્ન કરી શકો છો અને તમારી મનોકામનાઓ પૂરી કરી શકશો.

આવો જાણીએ ગુલાબના આ તુટકા વિષે.હાલના સમયમાં એવા ઘણા ઓછા લોકો છે જેની કોઈને કોઈ મનોકામના અધુરી રહી જાય છે જો તમારી પણ કોઈ મનોકામના અધુરી રહી ગઈ છે તો તમે આ ઉપાય જરૂર અજમાવો તેનાથી તમે કોઈ પણ શુક્લના પહેલા મંગળવારે તાજા ગુલાબના ફૂલ બજરંગબલી ઉપર ૧૧ ની સંખ્યામાં અર્પણ કરો તમારે આ ઉપાય સતત ૧૧ મંગળવાર સુધી કરવાના રહેશે આ ઉપાયથી બજરંગબલી તમારાથી પ્રસન્ન થશે અને તમારી તમામ મનોકામના ખુબ જ જલ્દી પૂરી કરશે.

ઘરમાં બરકત માતે મંગળવારે લાલ ચંદન લાલ ગુલાબ અને રોલી લઈને તેને એક લાલ કપડામાં બાંધી લો અને તેને એક અઠવાડિયા માટે મંદિરમાં રાખી દો એક અઠવાડિયા પછી તેને ઘર કે દુકાનની તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી ખર્ચા પર અંકુશ રહે છે.

ઋણ મુક્તિ માટે અખંડિત પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લાવો ત્યારબાદ સવા મીટર સફેદ કપડા સામે રાખે પથરાવો અને ગુલાબના ચાર ફૂલોને ચારે ખૂણા બાંધી લો પાંચમો ગુલાબ મધ્યમાં નાખી ગાંઠ લગાવી દો ત્યારબાદ તેને લઈ જઈ કોઈ પ્રવાહિત નદીમાં પ્રવાહિત કરી નાખો. આ ઉપાયથી ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ મળશે.

બાળકના બીમાર થતા પર જો બાળક બીમાર અને જે પણ ખાય છે એ ઉલ્ટી કરી નાખે છે ત્યારે એક પાનના પત્તા પર એક બૂંદીના લાડુ પાંચ ગુલાબના ફૂલ રાખી બાળકના ઉપરથી સાત વાર ઉતારીને ચુપચાપ કોઈ મંદિરમાં મૂકી આવો કષ્ટોથી છુટકારો મળી જશે.ધનની સમસ્યા લગભગ તમામ લોકોને રહે છે જો તમે ઈચ્છો છો કે તમને અચાનક ધન લાભ પ્રાપ્ત થઇ જાય તો તેવામાં તમે કોઈ પણ સાંજે ગુલાબના ફૂલ ઉપર કપૂરના ટુકડા મૂકીને તેને સળગાવી દો કપૂર સળગાવ્યા પછી તે ફૂલને દેવી માંના ચરણોમાં અર્પણ કરી દો. તેનાથી તમને ધન લાભ મળશે.

જો તમે ઈચ્છો છો કે તમારી તિજોરીમાં હંમેશા ધન ભરેલું રહે તો તમે તેવામાં ઘરમાં બરકત જાળવી રાખવા માટે મંગળવારના દિવસે લાલ ચંદન લાલ ગુલાબ અને રોલી લઇને એ બધી વસ્તુને એક લાલ કપડામાં બાંધી દો અને તેને એક અઠવાડિયા માટે મંદિરમાં મૂકી દો ૧ અઠવાડિયા પછી તેને તમે તમારા ઘરમાં કે દુકાનની તિજોરીમાં મૂકી શકો છો આ ઉપાય કરવાથી તમારે ખોટા ખર્ચા નહિ થાય અને તમારા ઘરે વેપારમાં બરકત થવા લાગશે.

રોકાયેલા કામ થશે શરૂ જે માણસના કાર્યમાં મુશ્કેલી આવશે કાર્ય થતા રૂકી જાય તો એવા જાતકને ગુલાબનો આ ઉપાય કરવું લાભપ્રદ સિધ થશે પૂર્ણિમાના દિવસે 3 ગુલાબ અને 3 વેળા કે ચમેલીના પુષ્પ સવારે સ્નાન વગેરેથી ફ્રી થઈ કોઈ નદીમાં વિસર્જિત કરવું જોઈએ. આ પ્રયોગને 5 પૂર્ણિમા સતત કરતા પર સારા પરિણામ મળવા શરૂ થઈ જશે.

દેવાનો બોજો ઘણો જ મોટો માનવામાં આવે છે જો વ્યક્તિ દેવાના બોજમાં દબાયેલો રહે છે તેનું માનસિક સન્તુલન સારું નથી રહેતું દરેક વખતે તે પોતાના દેવા વિષે જ વિચારતો રહે છે જો તમે તમારા દેવા માંથી છુટકારો મેળવવા માગો છો તો તેના માટે આખા પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લો ત્યાર પછી પાંચમું ગુલાબ વચ્ચે નાખીને ગાંઠ લગાવી દો ત્યાર પછી તેને કોઈ વહેતી નદીમાં પધરાવી દો જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને દેવા માંથી છુટકારો મળી જશે અને ઘરમાં સુખ સમૃદ્ધી પણ જળવાયેલી રહેશે.