ગુજરાતી ની પ્રખ્યાત અભિનેત્રી મમતા સોની ની આવી બોલ્ડ તસવીરો ક્યારેય નહીં જોઈ હોઈ,જોવો નવા અંદાજ માં….

0
135

જેમ જેમ નવી ગુજરાતી ફિલ્મો આવે છે તેમ તેમ તે ફિલ્મોની બોલબાલા વધારે જોવા મળે છે. તેવી જ રીતે ફિલ્મોમાં કામ કરી રહેલા અભિનેતા અને અભિનેત્રીઓની પણ બોલબાલા વધારે હોય છે.મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત ની પ્રખ્યાત અભિનેત્રી મમતા સોની વિસે.જે આજ સુધી ગુજરાત ને ઘણી હિટ ફિલ્મો આપી છે.ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી મમતા સોની ચાહકોમાં રાધાના નામથી લોકપ્રિય છે.

ગુજરાતી કલાકાર એવી સુપર સ્ટાર મમતા સોની જેમણે તમે વિક્રમ ઠાકોર પાસે જોયા હશે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં પણ છે અને પણ તમને આ વાતની જાણ નહીં હોય કે મમતા સોની ખરેખર ગુજરાતી નથી પણ તે ખરેખર રાજસ્થાનના અજમેરની વતની છે.

તેનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં જ રહે છે અને મમતા સોની હાલમાં ગાંધીનગરમાં રહે છે અને તેઓ નાનપણથી જ ડાન્સની શોખીન મમતા જામનગરમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગઈ હતી અને ત્યારબાદ તેમણે કલાકાર બનવાનો મોકો મળ્યો હતો.

મમતા સોની સૌથી પહેલી ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની ‘તરસી મમતા’ હતી. ત્યાર બાદ મમતા સોનીએ અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાની મળી 27 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ પડદે મમતા સોની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથે રહી છે.

વિક્રમ ઠાકોર સાથેની મોટભાગની ફિલ્મોમાં મમતા સોનીનું નામ ‘રાધા’ જ રહ્યું છે. માત્ર ફિલ્મી પડદે જ નહીં દેશ-વિદેશમાં સ્ટેજ શો માટે મમતા સોની બહુ જ ફેમસ છે.

અને ત્યારબાદ તેમણે ઘણી લોકચાહના મેળવી હતી અને મમતા સોની તેમની સાયરીઓના કારણે ખૂબ જ ફેમસ થઈ ગઈ છે અને તેમના ફ્રેન્સ પણ ખૂબ જ વધી ગયા છે તેઓ મોટા ભાગે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મોમાં વધારે જોવા મળે છે.જ્યારે તે પ્રોગ્રામમાં હોય છે ત્યારે પણ વિક્રમ ઠાકોર સાથે મોટા સમયમાં જોવા મળી છે અને તેઓ ત્યારે શાયરીઓથી જ શરૂઆત મરે છે.

તેમજ મમતા સોની અત્યાર સુધીમાં 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને લોકોને તેમના આશિક બનાવી દીધા છે અને તેમજ કહેવામા આવી રહ્યું છે કે મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં પણ સ્પેશિયલ એવોર્ડ મળી ચૂક્યો છે અને હાલમાં તે ટોચ પર છે.

તેમજ તેમાં પણ તેઓ ચર્ચામાં જોવા મળ્યા હતા અને આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ તેમજ મિસ ફોટોજેનિક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું હતું તેવું પણ કહેવામાં આવ્યું છે.

તેની સાથે સાથે એવું પણ કહેવામા આવી રહ્યું છે કે ફક્ત ગુજરાતી જ નહીં પણ મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને ત્યારબાદ મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે.

તેમજ મમતા સોની રાધાના પાત્રમાં સૌથી વધારે ફેમસ થયેલ છે.ત્યારબાદ તેઓની ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે.

આ તરસી મમતા ફિલ્મથી ડેબ્યુ કરનાર મમતા સોનીની પહેલી જ ફિલ્મ હિટ ગઇ હતી અને જે હતી એક વાર પિયુને મળવા આવજે જેમાં તેમની સામે વિક્રમ ઠાકોર હતા અને આ ફિલ્મને ઘણી લોકચાહના મળી હતી અને ત્યારથી જ મમતા સોનીને લોકો વધારે ચાહવા લાગ્યા હતા.

ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે કે ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે અને તેમજ તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ આ અભિનેત્રીઓની પણ બોલબાલા વધારે હોય છે.

જોકે આજે આ અભિનેત્રી મમતા સોનીના ઘરની તસવીરો પણ અહીંયા આપવામાં આવી છે.તેમજ ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મમતા સોની ચાહકોમાં રાધાના નામથી વધારે જાણીતી છે.

તેમજ આ મમતા સોની સૌથી પહેલી ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની તરસી મમતા હતી તેવું પણ કહેવામાં આવ્યું છે.

ત્યાર બાદ મમતા સોની સ્ટેજ પર પોતાની આગવી સ્ટાઈલમાં શાયરી બોલીને અને ડાન્સ કરીને મમતા સોની અનેક ચાહકોના દિલો પર રાજ કરે છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here