ગુજરાત ના આ ભાઈ એ જુગાડ થી બનાવી ઇલેક્ટ્રિક બાઈક, આનંદ મહિન્દ્રા એ કરી 1 કરોડ ની ઓફર

0
4696

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે આજે એક ખાસ માહિતી લઇ ને અઆવિયા છીએ, મિત્રો આનંદ મહિન્દ્રા જે મહિન્દ્રા ગ્રુપ ના માલિક છે, મિત્રો તે ઘણી વાર લોકો પોતાના ટેકનીક થી કોઈ વસ્તુ બનાવે છે તે જો આનદ મહિન્દ્રા પાસે પોહચી જાય છે, તો તે તેની વિડીઓ કલીપ શેર કરી ને તેને કઈક ને કઈક આપી ને પ્રોત્સાહન આપે છે.

તમને જણાવીએ કે તે આજે કે તે જો તમારી પાસે કંઈક કરી દેખાડવાની કળા છે, તો પછી કોઈ તમને રોકી શકે નહીં. આવી જ એક વાર્તા છે,તમને જણાવીએ કે તે આજે એ તે એક કિસ્સો સામે આવ્યો છે, તે ગુજરાતના 60 વર્ષીય વિષ્ણુ પટેલની. તે દિવ્યાંગ છે અને તે, પણ ઘણા લોકો આજે તેમની પ્રતિભા વિશે જાણે છે.મિત્રો હાલ માં જ હકીકતમાં વિષ્ણુ પટેલ, વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરીને બેટરીથી ચાલતી બાઇક બનાવે છે,અને જે પેટ્રોલ થી નહિ પરંતુ તે ઇલેક્ટ્રિક થી ચાલે છે, જે પર્યાવરણને કોઈપણ રીતે નુકસાન પહોંચાડતું નથી.તમને જણાવીએ કે તે ગુજરાતના સુરતમાં રહેતા વિષ્ણુ બાળપણથી સાંભળી શકતા નથી

મિત્રો તમને જણાવીએ જે તે આજે કે તે વર્ષ 2019માં, વિષ્ણુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં બેટરીથી ચાલતી 7 બાઇક બનાવી છે.અને તે ખુબ સારી બનેલી છે અને તે જોઈ લોકો ખુબ ખુશ છે, આ તમામ બાઈક વેસ્ટ મટિરિયલથી બનાવવામાં આવી હતી.અને તે સાવ નકામો કચરા થી બનેલો છે, તમને જણાવીએ કે તે શનિવારે વિષ્ણુનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.મિત્રો તમને જણાવીએ એક એ આજે કે તે આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે આનંદ મહિન્દ્રાને ટેગ કર્યા,મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે ત્યારબાદ આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયોને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો.અને તે વીડિયો શેર કરતાં આનંદે લખ્યું, “સરસ વાર્તા”. હું તેની પાસે પહોંચવાનો પ્રયત્ન કરીશ અને હું તેના કામમાં રોકાણ કરી શકું છું કે કેમ તે જોઈશ.મિત્રો આનદ આહીજ નથી ઉભા રેહતા તેમણે જણાવ્યું છે કે, એટલું જ નહીં, હું આ વાર્તાથી હું ખૂબ પ્રેરિત થયો છું. આપણા દેશમાં ઘણી બધી પ્રતિભા પડી રહી છે, જે બહાર આવવાની રાહ જોઈ રહી છે.

મિત્રો તમને જણાવીએ કે તે આનદ મહિન્દ્રા તે ખુબ સફળ ઉદ્યોગ પતિ છે, જણાવીએ કે તે આનંદ મહિન્દ્રાએ નાના ઉદ્યોગકારો માટે ભંડોળ સ્થાપવાની જાહેરાત કરી હતી અને વિષ્ણુ પટેલના કામમાં રોકાણ કરવાની વાત પણ કરી હતી.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આને કારણે, ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યાં છે. આનંદ મહિન્દ્રા 2018થી સ્ટાર્ટઅપ્સમાં મદદ કરી રહ્યા છે.વધુ માં ઓટ તમને જણાવીએ કે તે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોને મદદ પણ કરી છે. આ સિવાય તે ઘણીવાર આ પ્રકારની વાતો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરે છે. વિષ્ણુ પટેલ વિશે વાત કરતા, તેમણે પોતાના ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેઓ દિવ્યાંગ માટે બાઇક બનાવવા માંગે છે, જેમાં તે પોતાના પરિવાર સાથે સરળતાથી પ્રવાસ કરી શકે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here