ઘરમાં મળવા લાગે આ સંકેત તો સમજી જજો માં લક્ષ્મીજી તમારાંથી નારાજ છે અને હવે માતા તમારું ઘર છોડશે……

0
369

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે આ લેખમાં હું તમારા માટે જાણવા જેવું લઈને આવ્યો છું.મિત્રો ધનની દેવી લક્ષ્મીજીને માનવામાં આવે છે.ધન પ્રાપ્તિ માટે લોકો હંમેશા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરતા હોય છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે અમુક એવા કામ હોય છે જેને કરવાથી તમારાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે.પરંતુ અમુક એવા કાર્યો હોય છે જે કરવાથી તમારી તમારા પર લક્ષ્મી દેવી નારાજ થઈ શકે છે.તો મિત્રો તમે જો આ કામ કરશો તો દેવી મા તમારાથી નારાજ થઈ જશે.તો ચાલો જાણીએ કે કયા છે આ કામ.

વાળ ઓળતી વખતેવિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે કે રાતના સમયે વાળમાં કાંસકો ન ફેરવવો જોઈએ. આ સિવાય વાળને ઓળવા માટે તૂટેલા કાંસકાનો ઉપયોગ પણ યોગ્ય નથી. વિષ્ણુ પુરાણમાં એવું પણ કહેવાયું છે કે વાળમાં હાથ ફેરવવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.અન્નનુ અપમાન.શાસ્ત્રો અનુસાર, જ્યાં અન્નનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી દેવી ક્યારેય વસતી નથી. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં પણ અન્નનુંનું અપમાન થવા લાગ્યું છે, તો તમે સમજી શકશો કે માતા લક્ષ્મી તમારું ઘર છોડશે. આવી સ્થિતિમાં, તમારે તમારા ઘરના અન્નનુંનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ અને લક્ષ્મીજી ને મનાવવા માટે તેની પૂજા શરૂ કરવી જોઈએ.

ગંદા કપડાં.જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે અને પોતાના ઘરમાં ગંદકી રાખે છે તેના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી. તેથી આપણું ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.દિવસે ન કરો સંભોગપુરાણોમાં જણાવાયું છે કે દિવસના સમયે સ્ત્રી અને પુરુષોએ સંયમ રાખવું જોઈએ. તેમજ સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. દિવસે સંભોગ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સાંજનો સમય અશુભ કાળ માનવામાં આવે છે. તેનાથી ધન સંબંધિત પરેશાની થાય છે. જો સવારે સેક્સ કરવાથી ગર્ભધારણ થાય તો આવી સંતાન કુળની મર્યાદા માટે નુકસાનકારક સાબિત થાય છે. રાવણ તેનો ઉદાહરણ છે.

ક્રોધ.જે વ્યક્તિ હંમેશા ઘરમાં અથવા તેના પોતાના પર ગુસ્સે કરે છે અને ઝઘડો કરે છે, તે વ્યક્તિથી અને તેના ઘરથી સંપત્તિની દેવી લક્ષ્મી હંમેશા દૂર રહે છે. એમ કહેવામાં આવે છે કે, ક્રોધ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે.વૃદ્ધોનું અપમાનજ્યોતિષ શાસ્ત્રો મુજબ જે ઘરમાં મોટા વડીલોનું અપમાન થાય છે, તે ઘરમાં માતા લક્ષ્મી કોઈ પણ સ્થિતિમાં રહેતા નથી, તો જો તમારા ઘરના મોટા વડીલોનું અપમાન કરવામાં આવે તો તરત જ તેને બંધ કરો અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા વડીલોની સેવા કરો. આ કરવાથી માતા લક્ષ્મી ફરીથી તમારા ઘરે નિવાસ કરશે, કારણ કે માતા વધુ સમય સુધી તેમના બાળકો પર ગુસ્સે રહેતી નથી.

દીવો.જે લોકો પોતાના ઘરોના મંદિરમાં સવાર-સાંજ દીવો અને આરતી કરતા નથી. તેના ઘરમાં દેવી લક્ષ્મી આવતી નથી છે. તેથી દરરોજ સવારે અને સાંજે દીવો કરવો જોઈએ.અપમાન.જે લોકો ગુરુ, ઋષિ, સાધુ, વડીલો અને શાસ્ત્રનું અપમાન કરે છે. તેના ઘરે ધનની દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરતી નથી. તેથી આપણાથી મોટા વ્યક્તિઓનો આદર કરવો જોઈએ.સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું.શાસ્ત્રોમાં, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે સૂવું નિષિદ્ધ માનવામાં આવે છે. આ સમયે, સૂવાથી માતા લક્ષ્મી સૂવાથી ક્રોધિત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી.ઘરમાં લડાઈ ઝગડામિત્રો શાસ્ત્રો અનુસાર જો તમારા ઘરમાં દૈનિક ઝઘડા થાય છે, તો સમજી જવું જોઈએ કે માતા લક્ષ્મી જલ્દીથી તમારું ઘર છોડી શકે છે, કારણ કે માતા લક્ષ્મીને શાંતિ ખૂબ જ ગમે છે, આવી સ્થિતિમાં તમારે તમારા ઘરમાં પ્રેમ અને ભાઈચારા સાથે રહેવું જોઈએ, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં રહે.

પૂજામાં પ્રગટાવેલા દિવાનો રાખો ધ્યાન.તમને જણાવી દઇએ કે જે ઘરોમાં પૂજામા ઉપયોગ કરેલા દીવા ને જો તમે ફૂંક મારીને દિવા ઓલવવામાં આવે છે તેવા ઘરોમાં ધનની દેવી લક્ષ્મી માતા કદી વાસ નથી કરતા.સૂતા સમયે રાખો ધ્યાન.રાત્રે જો તમે પગ ધોયા વગર જ સૂઈ જતા હોવ તો જાણી લો આવું કરવું એ અપશુકન મનાય છે. પુરાણોમાં કહેવાયું છે કે આવુ કરવાથી લક્ષ્મી દેવી નારાજ થાય છે અને ઘરમાં બરકત થતી નથી.જુઠાં વાસણો.ઘણા લોકો ભૂલ કરે છે કે રાત્રે વાસણ વૉશ બેસિનમાં જ રહેવા દે છે. ધોતા નથી. જ્યારે પુરાણોમાં આ વાત જણાવવામાં આવી છે કે આવું ન કરવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી દેવી રિસાઈ જાય છે.આટલું ન કરો.જો તમને પણ નખ ચાવવાની આદત હોય તો જાણી લો તે અશુભ છે. આવી આદતથી તમારું શરીર સતત એઠું થતું રહે છે જેનાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે.

ન કરો અપમાન.શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરોમાં ઘરડા માણસોને સન્માન નથી મળતું ત્યા લક્ષ્મીનો વાસ નથી થતો. તેનો કારણ એ છે કે ઘરડા વ્યક્તિઓને ગુરુ-સ્વરુપ માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.પત્ની સાતે ન કરો આવું.ગૃહલક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓનો અપમાન દેવી લક્ષ્મીને પસંદ નથી હોતો. જે ઘરોમાં મહિલાઓનો અપમાન થાય છે તેમની સાથે માર-ઝૂડ કરવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીજી ક્યારેય નથી રહેતા.જુઠુ બોલવુંમિત્રો જો તમે હંમેશા જૂઠું બોલો છો અને લોકો તમારા જુઠ્ઠાણાથી દુ:ખી થાય છે, તો તમારા માટે આ સારો સંકેત નથી. હા, ભલે તમારું જૂઠ્ઠ કોઈ ન પકડી શકે, પરંતુ માતા લક્ષ્મી ચોક્કસપણે પકડે છે આવી સ્થિતિમાં તે તમારા પર ગુસ્સે થઈ જાય છે અને તમારા ઘરને કાયમ માટે છોડી દે છે.સાંજે ન કરો સફાઈ.જો તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ ઘરમાં સાફ-સફાઈ કરો છો તો એવું ન કરશો. કારણકે આ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવા ઘરોમાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરતા નથી.