ઘરમાં આ જગ્યા પર મૂર્તિને સ્થાપિત કરવાથી કિસ્મતમાં લાગી જશે ચાર ચાંદ, જાણો આ પવિત્ર સ્થાન વિશે.

0
122

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણા વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખુણાઓ અંગે માહિતી આપવામાં આવી છે.

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ ઘર અને દુકાનમાં રાખે છે. માન્યતા છે કે જે ઘરોમાં ભગવાનની મૂર્તિઓ હોય છે, ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને કાર્યમાં આવેલી અડચણો દૂર થાય છે.

મંદિર બનાવતી વખતે વાસ્તુના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા પણ ખૂબ જ જરૂરી હોય છે. મંદિરને ઘર અથવા દુકાનને પૂર્વ ઉત્તર દિશામાં બનાવવું જોઇએ. મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટાની સ્થાપના ઉત્તર અને પૂર્વ દિશામાં કરવું શુભ હોય છે.મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન કુબેર અને દેવી લક્ષ્મી અને નવગ્રહની સ્થાપના એવી કરવી જોઇએ કે મોંઢું ઉત્તર દિશાની તરફ હોય. મંદિરમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન શ્રીકૃષ્ણ અને કાર્તિકેયની સ્થાપના એવી કરવી જોઇએ એમનું મોઢું પશ્વિમ દિશા તરફથી હોય. ઘરના મંદિરમાં વધારે મોટી મૂર્તિઓ રાખવી જોઇએ નહીં.

શાસ્ત્રો અનુસાર જાણવા મળ્યું છે કે જો આપણે મંદિરમાં શિવલિંગ રાખવા ઇચ્છીએ છીએ તો શિવલિંગ આપણાં અંગૂઠાના આકારથી મોટું હોવું જોઇએ નહીં. શિવલિંગ ખૂબ જ સંવદેનશીલ હોય છે એટલા માટે ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ હોય છે.ઘરમાં મંદિર એવા સ્થાને બનાવવું જોઇએ જ્યાં દિવસભરમાં ક્યારેય થોડાક સમય માટે સૂર્યની રોશની અવશ્ય પહોંચતી હોય. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઊર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઊર્જામાં વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઊર્જા મેળવવા માટે પૂજાઘરનું ઘણું મહત્વ છે.

મિત્રો સવારે તેમના ઘરોમાં પૂજા કરવા જાય છે અથવા નજીકમાં આવેલા મંદિરમાં ભગવાનની પૂજા કરવા અને ઘરે પૂજા કરવા જાય છે, ત્યાં પૂજાસ્થળમાં ભગવાન અને દેવીઓની ઘણી મૂર્તિઓ મૂકેલી છે.પરંતુ તેમાં શનિની મૂર્તિ રાખવી વર્જિત માનવામાં આવે છે.શાસ્ત્રોમાં, આવા દેવી-દેવતાઓની મૂર્તિ અથવા ફોટો ઘરે રાખવો વર્જિત માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે શનિની મૂર્તિ ઘરના મંદિરમાં ન હોવી જોઈએ.

લટાનું, ઘરની બહારના મંદિરમાં તેની પૂજા કરવાનો કાયદો છે, એવી માન્યતા છે કે શનિદેવ શાપિત છે કે જેને જોશે તે બદનામ થશે.શનિદેવના દર્શનને ટાળવા માટે, કોઈએ તેમની મૂર્તિ ઘરે સ્થાપિત ન કરવી જોઈએ, જો તમે મંદિરમાં શનિદેવને જોવા જાઓ છો, તો તમે તેમના ચરણોમાં જોશો.તેમની આંખોમાં ક્યારેય ન જોશો.આ ઉપરાંત શનિવારે શનિદેવની પૂજા સાથે હનુમાનજીની પૂજા કરો.શનિ આથી રાજી થાય છે,શનિદેવ સિવાય તેમની મૂર્તિઓને ઘરમાં રાખવી જોઈએ નહીં.

તેમજ રાહુ કેતુની મૂર્તિ, નટરાજની મૂર્તિ, ભૈરવની મૂર્તિનું વિસર્જન ન કરવું જોઈએ.ભગવાન શનિની મૂર્તિને ઘરમાં રાખવાથી ઘણી નકારાત્મક અસર પડે છે.ત્યારબાદ ચાલો જાણી એ આ બાબત ની અન્ય વાત,આજે અમે તમને એવી વાતો કહેવાના છીએ જેના વિશે કદાચ તમને ખબર નહિ હોય. મિત્રો અમે કહેશું ચાર એવી મૂર્તિ વિશે જેને ઘર માં ન રાખવી જોઈએ. આને રાખવાથી ઘર માં બરબાદી અને મોત સિવાય બીજું કશું આવતું નથી. હિંદુ ધર્મ અનુસાર દરેક ભગવાન ની મૂર્તિ નું સ્થાન નકકી કરવામાં આવ્યું છે.

તેવી જ રીતે લોકો પોતાના ઘર માં ભગવાન ની મૂર્તિ ની સ્થાપના કરે છે. તમારા બધા ના ઘર માં દેવી દેવતા ઓનું મંદિર જરૂર હશે. પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે ત્યાં કઈ મૂર્તિ ઓ ન રાખવી જોઈએ. આમ ન કરવાથી ઘર માં બરબાદી અને અશાંતિ ફેલાય છે.વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર નો મુખ્ય દરવાજો, રસોડું બધું જ વાસ્તુ દોષ થી મુક્ત હોવું જોઈએ. ઘર માં મંદિર વાળું સ્થાન ખૂબ જ શુભ હોય છે. મંદિર ના થોડા નિયમો હોય છે જે આપણે જરૂર પાલન કરવા જોઈએ.

આમ ન કરવાથી ઘર માં શુભ થતું નથી.મંદિર થી જોડાયેલી દરેક વસ્તુ નું ખૂબ જ મહત્ત્વ હોય છે. ઘર માં બનાવેલા મંદિર ને હમેશાં સાફ રાખવું જોઈએ. મૂર્તિ કેવી ન રાખવી જોઈએ તો સૌ પહેલા એ ધ્યાન રાખો કે મંદિર માં તૂટેલી મૂર્તિ ન હોય. મંદિર માં કદી તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ. હવે જોઈએ એ 4 મૂર્તિ વિશે જે ઘર માં કદી ન રાખવી જોઈએ.ઘર માં કદી ભૈરવદેવ ની મૂર્તિ ન રાખવી જોઈએ. તે ભગવાન શિવ નો એક અવતાર છે. ભૈરવદેવ તંત્ર વિદ્યા ના દેવ માનવામાં આવે છે.

તેની પૂજા જરૂર કરવી જોઈએ પરંતુ ઘર ન કરવી જોઈએ.બીજી મૂર્તિ છે નટરાજ જી ની તેની મૂર્તિ પણ કદી ઘર માં ન રાખવી જોઈએ. તે શિવ નું રોદ્ર રૂપ જ છે તોપણ કદી આ મૂર્તિ ને ઘરમાં ન રાખવી જોઈએ. તેને રાખવાથી ઘરમાં હમેશાં અશાંતિ રહે છે.મિત્રો ત્રીજી મૂર્તિ છે રાહુ અને કેતુની તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી તેને ઘર માં કદી ન રાખવી જોઈએ. તેને પાપી ગ્રહ માનવામાં આવે છે. ઘરની બહાર તેની પૂજા કરી શકાય છે.આપણા ઘણા એવા દેવી દેવતા છે જે સિંહ પર સવાર છે.

જે મૂર્તિ માં સિંહ નું મુખ ખુલ્લું હોય તે મૂર્તિ ઘરમાં કદી ન લાવવી જોઈએ. સિંહ ના રોદ્ર રૂપ વાળી મૂર્તિ ઘર માં ન લાવવી જોઈએ.મિત્રો તો હવે આપ જાણી ગયા હશો કે કઈ મૂર્તિ લાવવાથી ઘર માં અશાંતિ ફેલાય છે. તો આ મૂર્તિ ઓનો ત્યાગ કરો અને ઘર ને ખુશી ઓથી ભરી દયો.હનુમાનજી રામ ભક્ત તરીકે ઓળખાય છે.એવું કહેવાય છે કે એકવાર જો વ્યક્તિ હનુમાનજી ના સ્થાનમાં આવે છે તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.ભગવાન રામ અને ભગવાન શિવની કૃપા પણ તે વ્યક્તિ પર બની રહે છે.

હનુમાનજી ના ભક્તો ના ઘર માં હનુમાનજી ની મૂર્તિ હોવી એ તો સામાન્ય બાબત છે.પરંતુ શું હનુમાનજી ની બધી મૂર્તિ ઓ લાભદાયક હોય છે? નહીં.હનુમાનજી ની કેટલીક મૂર્તિઓ ઘર માં રાખવાથી તમારા જીવન માં મુશ્કેલીઓ પણ આવી શકે છે.એટલે તેને ઘર માં ના રાખવી જોઈએ.જાણીએ કે હનુમાનજી ની કઈ કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ. એવી મૂર્તિ કે જેમાં હનુમાનજી એ પોતાની છાતી ચિરેલી હોય.હનુમાનજી આકાશ માં હોય અને તે સંજીવની લઈ ને ઉડી રહ્યા હોય.

નકારાત્મક શક્તિ ઓ નો નાશ કરી રહેલી મુદ્રા.શ્રી રામ ને પોતાના ખભા પર બેસાડ્યા હોય.લંકા દહન કરી રહ્યા હોય.તો ચાલો એ પણ જાણીએ કે હનુમાનજી ની કેવી પ્રતિમાઓ લગાડવી.હનુમાનજી ની મૂર્તિ અને ચિત્ર માં અપાર શક્તિ છે.જો તેને વાસ્તુશાસ્ત્ર ના નિયમ અનુસાર ઘર માં લગાવવામાં આવે તો તે સુખ ના દરવાજા પણ ખોલી શકે છે.યુવાવસ્થા માં પીળા રંગ ના વસ્ત્રો પહેરેલા હનુમાનજી ની મૂર્તિ લગાવો કે જેમાં તેઓ આશીર્વાદ આપી રહ્યા હોય.તેનાથી હનુમાનજી ના આશીર્વાદ તમારા પર સદાય ને માટે રહેશે.

અધ્યયન કરી રહેલા વિદ્યાર્થીઓ ના રુમ માં હનુમાનજી ની લાલ લંગોટ વાળી પ્રતિમા લગાવવી.જે રુમ માં પુરો પરિવાર જમવા બેસતો હોય એ ખંડ માં રામ દરબાર નું ચિત્ર લગાવવું.તેનાથી પરિવાર માં સમૃદ્ધિ પ્રદાન થશે.જે ચિત્ર માં હનુમાનજી શ્રી રામ ની સેવા માં લિન હોય એવું ચિત્ર લગાવવા થી પરિવાર માં ધન વર્ષા થશે.મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજી ની છબી લગાવવાથી ઘર મા કોઈપણ નકારાત્મક શક્તિ નો પ્રવેશ થઈ શકતો નથી.ઘર માં કંકાસ રહેતી હોય તો બેઠેલી મુદ્રા માં હનુમાનજી ની લાલ લંગોટ વાળી છબી દક્ષિણ દિશામાં લગાવવી.લગ્ન કરેલા દંપતી ના રુમ માં એક પણ પ્રકારની હનુમાનજીની મૂર્તિ રાખવી નહિ.