ઘરકામ કરતી મહિલા ઉપર એકલાતા મા યુવકે રૂમમા બોલાવી ને કર્યુ એવુ કે જાણી ને તમે પણ ચોકી જશો…

0
548

મિત્રો આ દિવસોમાં જાણે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં તેજી જોવા મળી રહી છે અને એવો કોઈ દિવસ નથી જ્યારે દેશના ઘણા ખૂણાથી મહિલાઓ પર અત્યાચારના બનાવો બનવાના સમાચાર મળતા નથી તેમજ ક્રૂરતા અને ક્રૂરતાની મર્યાદાને વટાવીને જુલમ પણ એક પછી એક કરતાં વધી જાય છે અને બળાત્કાર અને ખાસ કરીને સામૂહિક બળાત્કાર ના બનાવો હવે સામાન્ય બન્યા છે.

મિત્રો મહિલાઓ ઉપર થતા અત્યાચાર મા મહિલાઓને થપ્પડ, છેડતી, મારપીટ, અપમાન, ધમકીઓ, જાતીય શોષણ અને અન્ય ઘણી હિંસક ઘટનાઓનો સામનો કરવો પડે છે અને તેમના જીવનસાથી અથવા તેમના પરિવારના સભ્યો પણ તેમને મારી નાખે છે તેમજ શોષિત અને દુરુપયોગ કરનારી મહિલાઓ ડરતી હોય છે, અને તે અંગે ચર્ચા કરવામાં અચકાતી હોય છે તો ઘણા ડોકટરો,નર્સો અને આરોગ્ય કર્મચારીઓ હિંસાને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય છે

મિત્રો આ પ્રકરણ ઘરની મહિલાઓમાં થતી હિંસા સાથે સંબંધિત છે અને તે તમને સમજવામાં મદદ કરશે કે હિંસા કેમ થાય છે તમે તેના માટે શું કરી શકો છો અને તમે તમારા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે કાર્ય કરી શકો છો મિત્રો આવો જ એક મહિલા ઉપર થતા અત્યાચારનો કીસ્સો સામે આવ્યો છે અમદાવાદ શહેર માથી જ્યા એક ઘરમા નોકરાણી ઉપર ઘર માલિકે દુષ્કૃમનો મામલો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે.

મિત્રો આ મામલે મહિલાએ અમરાવાડિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ઘટનાની વિગતમા વાત કરીએ તો, અમદાવાદના અમરાવાડિ વિસ્તારમાં રહેતી મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી તેમજ આ મહિલા છ ટકા દિવ્યાંગતા ધરાવતી હોવાથી તેનાં લગ્ન 3 વર્ષ પહેલાં એક પ્રજ્ઞાચક્ષુ સાથે થયાં હતાં અને આ લગ્નજીવન દરમિયાન તે બે સંતાનની માતા બનેલી મહિલા ઘરનું ગુજરાન ચલાવવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરે કચરાં-પોતાનું કામ કરતી હતી.

અને આ મહિલા છેલ્લા બે વર્ષથી અમરાવાડિ વિસ્તાર માથી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જિગો મુકેશભાઈ ના ઘરે પણ કચરાંપોતું કરવા જતી હતી અને થોડાક દિવસ પહેલા મહિલા તેમના ઘરે સાફ-સફાઈ કરવા ગઈ ત્યારે જીગ્નેશ ઘરમાં એકલો જ હતો અને આ એકલતાનો લાભ લઈ જીગ્નેશે આ મહિલાનું મોઢું દબાવી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.પોતાના પર થયેલા અત્યાચાર મામલે મહિલાએ કોઈને જાણ કરી ન હતી.

પણ દુષ્કર્મની એ અમાનુષી ઘટનાને કારણે મહિલા સતત ઉદાસ રહેતી હતી જેને કારણે તેની સાસુએ વધુ પુછપરછ હાથ ધરતાં મહિલાએ સાસુમાને સમગ્ર આપવીતી જણાવી હતી અને જે બાદ પરિવારના સપોર્ટ બાદ મહિલાએ અમરાવાડિ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી અને ગુજરાતમાં વધુ એક મહિલા સાથે દુષ્કર્મ નો મામલો સામે આવ્યો હતો.

મિત્રો અમદાવાદમાં અમરાવાડિ વિસ્તારમાં રહેતા એક યુવાને ઘરમાં કામ કરવા આવતી નોકરાણી પર એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતુ અને આ મામલે મહિલાએ અમરાવાડિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ આ ઘટનાની વિગતમા વાત કરીએ તો, અમદાવાદના અમરાવાડિ વિસ્તારમાં રહેતી મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી અને આ મહિલા છ ટકા દિવ્યાંગતા ધરાવતી હતી.

અને તેનાં લગ્ન 3 વર્ષ પહેલાં એક પ્રજ્ઞાચક્ષુ સાથે થયાં હતાં અને લગ્નજીવન દરમિયાન બે સંતાનની માતા બનેલી મહિલા ઘરનું ગુજરાન ચલાવવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરે કચરાં પોતાનું કામ કરતી હતી.મહિલા છેલ્લા બે વર્ષથી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જિગો ઉર્ફે જીગ્નેશ મુકેશભાઈ ના ઘરે પણ કચરાં-પોતું કરવા જતી હતી અને ત્યારબાદ તેની ઉપર જીગ્નેશ દ્વારા બળાત્કાર ગુજારવામા આવ્યો હતો.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે લાઇગંજ વિસ્તાર માથી જ્યા લારડગંજ વિસ્તારમાં આવેલા મકાનમાં મકાનમાલિકે વાસણ અને સાવરણી સાથે કામ કરતી નોકરાણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેના અશ્લિલ ફોટોગ્રાફ્સ લીધા હતા અને પોલીસે આ કેસની તપાસ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.

મિત્રો પોલીસે જણાવ્યું હતુ કે એક 38 વર્ષીય મહિલા લાર્ડગંજ વિસ્તારમાં રહતા એક વ્યક્તિના ઘરે ઘરકામ કરતી મહિલા દરરોજ સવારે 11 થી સાંજના 8 વાગ્યા સુધી કામ પર જતી હતી અને રાતના કારણે માલિક તેના ઘરે પણ નીકળી જતો હતો પરંતુ થોડાક દિવસ પહેલા એ મહિલા કામ કરતી હતી ત્યારે સાંજના છ વાગ્યાના સુમારે આરોપીએ તેની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

પરંતુ તે ઘર માલિકે તેને જાન થી મારી નાખવાની ધમકી આપતા બીકના કારણે તેણે કોઈને કહ્યું નહી અને તેણી જ્યારે કામ પર ગઈ ત્યારે આરોપી સંતોષે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને રૂમમાં લઈ જઈ તેના અશ્લિલ ફોટા લીધા હતા અને કોઈપણ ને કહેવા ઉપર બદનામ કરવાની ચીમકી પણ આપી હતી તેમજ આ મહિલાએ વિરોધ કર્યો ત્યારે આરોપી સંતોષે તેને લાકડીઓ વડે માર માર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here