ઘરે ડિલિવરી આપવા આવેલા યુવકે યુવતીને જોતાંજ મન લલચાઈ ગયું, અને ત્યારબાદ તેને પકડીને કરવા લાગ્યો એવું કે જાણી ચોંકી જશો…..

0
128

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે નોઈડામાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના કિસ્સો મૂળ નોઈડા શહેરનો છે.આ કિસ્સો એવો છે કે એક 30 વર્ષીય ડિલિવરી બોય રિટર્ન વસ્તુ લેવા માટે મહિલાના ઘરે આવ્યો ઘરમાં એકલી જોઈ ને મહિલાને અંદર લઈ ગયો હતો અને પછી જે થયું એ ખુબજ આશ્ચર્યજનક હતું.ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.અને મહિલાને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ આ કિસ્સો એક ડિલિવરી બોયનો છે.આ ડિલિવરી બોય નું નામ ભુપેન્દ્ર પાલ હતું.નોઈડામાં રહેતી 43 વર્ષની એક મહિલાએ એમેઝોનના 30 વર્ષના ડિલિવરી એજન્ટ સામે જાતીય સતામણી અને દુષ્કર્મના પ્રયાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે.અને તેની સામે કડક કાર્યવાહી કરવાની નોંધ કરી છે.મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યાં છે કે, નોઇડાના એપાર્ટમેન્ટમાં તેના ઘરે આવેલા ડિલિવરી બોયે તેને હિપ્નોટાઈઝ કરીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.અને મને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સંપૂર્ણ કિસ્સો ખુબજ ચોંકાવનારો છે.આ બનાવ નોયડામાં રહેતી એક મહિલાનો છે.ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ 30 વર્ષના ડિલિવરી બોયને શોધી રહી છે.અને તેની સંપૂર્ણ શોધખોળ કરી રહી છે.અને તેને પકડીને કડક કાર્યવાહી કરવાની મહિલાએ માંગ કરી છે.

આ ઉપરાંત મહિલાને સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવી હતી.મહિલાની પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે એમેઝોન પાસેથી કેટલીક પ્રોડક્ટ ખરીદ કર્યાં બાદ તે તમામ વસ્તુ પરત કરવાની અરજી કરી હતી. આરોપી સવારે 11:20 વાગે પ્રોડક્ટ પરત લેવા તેના ફ્લેટ પર પહોંચ્યો હતો.અને દરેક વસ્તુ પછી લેવાની માંગ કરી હતી.સોસાયટી રજિસ્ટરમાં થયેલી નોંધ મુજબ તેનું નામ ભૂપેન્દ્ર પાલ હતું.અને તે મૂળ ક્યાંનો છે તે હજુ કોઈ જાણકારી મળી નથી.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં મહિલાએ તેના પર આરોપ લગાવ્યો હતો અને તેના પર મહિલાએ આક્ષેપ કર્યાં છે કે ભૂપેન્દ્રએ તેને હિપ્નોટાઇઝ કરતાં તેનું મગજ સુન્ન થઈ ગયું હતું. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે યુવક તેની સામે કપડાં પહેર્યાં વગર ઉભો હતો. ત્યાર બાદ તેણે મદદ માટે ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. મહિલાએ બાથરૂમમાં જઈને ફ્લોર વાઈપર ઉપાડીને યુવકને માર મારવાનું શરૂ કરતાં તે ભાગી ગયો હતો.અને એ ઘર છોડી ને ભાગી ગયો હતો.

ત્યારબાદ એવું કહેવામા આવી રહ્યું છે કે મહિલાની બહેને જણાવ્યું હતું કે, તે બપોરે બે વાગે બહેનના ફ્લેટ પર આવી હતી. સોસાયટી રજિસ્ટરમાં ભુપેન્દ્રએ લખેલા ફોન પર તેણે પૂછ્યું હતું કે તે ક્યાંથી આવ્યો હતો? તો તેણે જવાબ આપ્યો હતો કે તે સેક્ટર 58માં આવેલી એમેઝોન પિક અપ ઓફિસમાંથી આવ્યો હતો.બહેને એમેઝોનને પણ ફરિયાદ કરી છે.અને આરોપી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વસ્ત્રાપૂર પોલીસે મહિલાની છેડતી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે આરોપી વહેલી સવારે મહિલા ડોક્ટરની છેડતી કરી હતી મહિલા સવારે સાયકલિંગ કરવા નીકળી હતી ત્યારે આરોપીએ છેડતી કરી હતી. આરોપી અંકિત મોદી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી અત્યારે બી બાસ્કેટ નામની એપમાં નોકરી કરે છે અને લોકોના ઘરે દૂધ અને ફ્રૂટ જેવી ચીજવસ્તુની ડીલેવરી આપવાનું કામ કરે છે. આરોપી એક્ટિવા પર બે થેલા ભરાવીને લોકોને સવારે ડીલેવરી કરવા જતો હતો ત્યારે મહિલાની ડોક્ટરની છેડતી કરી હતી.

આરોપી અંકિત મોદીએ મહિલાની છેડતી કરી તે જગ્યાના સીસીટીવી ફૂટેજ અને સવારમાં જે પણ લોકો મોર્નિંગ વોક કરવા માટે જતા હતા. તેમની પોલીસે અને સી ટીમે પૂછપરછ કરી હતી. તેમાં આરોપીની ઓળખ થતા આખરે આરોપી પોલીસનાં સકંજામાં આવ્યો હતો. મહિલા ડોક્ટરની છેડતીની ઘટનાને લઈને પોલીસે મહિલાઓને જયારે પણ કોઈ રોમિયો કે અસામાજિક તત્વથી હેરાનગતિ થાય ત્યારે પોલીસનો સમ્પર્ક કરવાનું જણાવ્યું છે.રોમિયોગિરી કરનારા સામે પોલીસે લાલ આંખ કરી છે અને જે પણ આવા તત્વો હશે તેમની સામે પોલીસ કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુરુગ્રામમાં રવિવારે સવારે એક 25 વર્ષની મહિલાને ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર અને નિર્દય રીતે માર માર્યો હતો, જેનાથી માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે અને ઘટનાના થોડા કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મદદનીશ પોલીસ કમિશનર કરણ ગોયલે ફોન પર જણાવ્યું હતું કે આ ઘટના ગુડગાંવ ના ડીએલએફ ફેઝ 2 માં બની છે.

તેમણે કહ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ ડિલિવરી બોય છે.ગોયલે કહ્યું કે ચાર આરોપીઓમાંથી એક શનિવારે રાત્રે ગુરુગ્રામના સિકંદરપુર મેટ્રો સ્ટેશન નજીક મહિલાને મળ્યો હતો અને તેને બિલ્ડરની ઓફિસમાં લઈ ગયો હતો. આ ગુનો એ જ ઓફિસમાં બન્યો. અન્ય ત્રણ આરોપી ત્યાં હાજર હતા. એસીપીએ કહ્યું કે આરોપીઓએ મહિલાને ખરાબ રીતે માર માર્યો અને દિવાલથી તેનુ માથુ પછાડ્યું.

તેણે જણાવ્યું કે મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને તેને ગુરૂગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મહિલાનો રુદન સાંભળીને કેમ્પસનો એક સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસને એલર્ટ કરી દીધી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે રંગરેલીયા મનાવવા આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. અભયન ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને મહિલાને રૂમમાં જ ખખડાવી નાખ્યા હતાં. અડધી રાતે આ મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

ત્યાર બાદ પત્નીએ મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, મારા પતિ પર મને પહેલેથી જ શંકા હોવાથી શુક્રવારે તેઓ ઓફિસમાંથી નીકળ્યાં ત્યાર બાદ મેં પીછો કર્યો હતો. પીછો કરતા વડોદરા આવી પહોંચી હતી. વડોદરા પહોંચેલા પતિએ પહેલાં સલૂનમાં દાઢી કરાવી ત્યાર બાદ પતિએ કિર્તીસ્થંભથી ઈકો કારમાં આવેલી મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હતી. ત્યાર બાદ તે બંન્ને ખાઉધરી ગલીમાં જમવા માટે ગયાં હતા.

મહત્વની વાત છે કે, પતિ જમ્યા ન હતાં પરંતુ તેની સાથે આવેલી મહિલા જમી હતી. ત્યાર બાદ તેઓ ચા પીવા રોકાયા હતા અને ત્યાંથી સીધા તે બંન્ને ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં બુક કરેલા રૂમમાં રાતે 9-50 વાગે પહોંચી ગયા હતાં.

પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પતિની પાછળ અભયમ ટીમને લઈને ગેસ્ટ હાઉસ પહોંચી હતી અને રૂમનો દરવાજો ખોલાવ્યો ત્યારે પતિએ શર્ટ કાઢેલો હતો. તેની સાથે આવેલી મહિલા બાથરૂમમાં છુપાઈ ગઈ હતી તે દરમિયાન તે મહિલાએ મીની ગાઉન પહેર્યું હતું. મારા પતિએ મને ગાંધીનગરમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓ અન્ય મહિલા સાથે વડોદરા પહોંચ્યા હતાં.

પતિ કહે છે કે, હું જન્માક્ષર બતાવવા માટે આવ્યો હતો. પરંતુ મારા પતિને તેમની પુત્રીને અઢી મહિનાથી દવાખાને લઈ જવાનો સમય મળતો નથી અને બીજાની દિકરીઓ માટે જન્મક્ષર બતાવવાનો સમય કેવી રીતે મળે છે? હું મારા પતિથી વર્ષ-2017થી થાકી ગR છું. આ અંગે મેં રાત્રે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ અરજી પણ કરી છે. ગોત્રી પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીએ જણાવ્યું હતું કે, પતિ ગાંધીનગર ઓફિસમાંથી નીકળ્યા બાદ વડોદરા પહોંચ્યા હતાં. જ્યાં પતિ ર્કિતીસ્તંભ ગયા હતાં. સુરતની કોમલ ઇકોમાંથી ઉતરી પતિની કારમાં બેઠી હતી. બંને જણ મંદિરે ગયા પછી ખાઉધરા ગલીમાં નાસ્તો કરવા ગયા હતાં. ત્યારપછી તેઓ ચા પીવા રોકાયા હતાં. ત્યાંથી નર્મદા ગેસ્ટહાઉસમાં બંને જણ ગયા હતાં. તેમણે અભયમની મદદ લઇ રુમ ખખડાવી દરવાજો ખોલાવતાં પતિએ શર્ટ કાઢેલું હતું જ્યારે મીની ગાઉન પહેરેલા પેલા બહેન રૂમની અંદર ભરાઇ ગયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here