ગર્ભવતી યુવતીનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા સાસરી વાળા કર્યુ આ શર્મનાક કામ,જાણીને તમે પણ ચોકી જશો..

0
120

દોસ્તો આપણે સૌ જાણીએ છે કે આ કોરોના ની મહામારિએ લોકોનુ જીવન અસ્ત વ્યસ્ત કરી દીધુ છે અને આવામા લોકો એકબીજાની મદદ કરિને પોતાનુ જીવન સુરક્ષિત રાખે છે પરંતુ બિહારમા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી દરેક લોકો હેરાન થઈ ગયા છે જ્યા એક મહિલા ગર્ભવતી જણાતા તેનુ મેડીકલ ચેકઅપ દરમિયાન તેને કોરોના પોઝિટિવ તેના સાસરીના લોકોએ તેને માર મારી ઘરમાથી બહાર કાઢી મુકી હતી અને ત્યાર બાદ આ મહિલા એ તેના પિયરમા જઇને તેની સાસરીના લોકો વિરુદ્ધ પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો મળતી માહિતી મુજબ બિહારની એક યુવતીના એક વર્ષમાં દિલ્લી ખાતે લગ્ન થયા હતા જોકે લગ્ન જીવન દરમિયાન આ યુવતી ગર્ભવતી બની હતી જોકે આ સમયે તબીબો દ્વારા મેડિકલ ચેકિંગ દરમિયાન ખબર પડી હતી કે આ યુવતી HIV પોઝિટિવ છે અને બસ ત્યાર બાદ સાસરિયાઓએ આ યુવતીને માનસિક ત્રાસ આપી તેને મારવા લાગ્યા હતા જોકે થોડાક દિવસ પહેલા તેને ઘરમાંથી કાઢી મુકતા આ યુવતી પોતાના પિયર બિહાર ખાતે આવીને દિલ્લી માં રહેતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો મળતી માહિતી પ્રમાણે બિહાર ના વિસ્તરમાં રહેતી યુવતીના લગ્ન કરવામાં આવ્યા હતા જોકે પરિવારની રાજી ખુશીથી દિલ્લી ના શિંદખેડા ખાતે પરણાવવામાં આવી હતી જોકે લગ્ન બાદ પતિ પત્ની જીવન ખુશીઓથી ભરપુર હતું અને ત્યારે આ આ યુવતી યુવતી ગર્ભવતી બની હતી જેને લઈને પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો જોકે યુવતી ગર્ભવતી બની ત્યારે તબીબી દ્વારા તેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કરવામાં આવેલા ટેસ્ટનો રિપોર્ટ HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જોકે રિપોર્ટ આવતાની સાથે પરિવારમાં ખુશી છીનવાઈ ગઈ હતી.

મિત્રો આ યુવતીને પરિવાર દ્વારા ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને સાસરિયાઓએ યુવતી સાથે મારઝૂડ કરવાનું શરું કર્યું હતું અને તેને ઘરેથી કાઢી મૂકી હતી અને આ ઉપરાંત સાસરીઆઓ એ યુવતી ઉપર ત્રાસ ગુજારવાની તમામ હદો વટાવી દીધી હતી અને આ દરમિયાન યુવતીને તું અહીંથી ચાલી જા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દેહજમાં રૂપિયા અને સોનાની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકી હતી.

મિત્રો જેથી યુવતી પોતાના બિહાર ખાતે આવેલા પિયરમાં આવી ગઈ હતી અને પોતાના પતિ સાથે સાસરિયા વિરુદ્ધ દહેજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ મા શર્મશાર કરતો એક કિસ્સો બહાર આયો છે જેમા એક મિત્રએ તેના મિત્રની પત્નિ ઉપર બળતકાર ગુજાર્યો હતો ખરેખર મા શર્મશાર કરનારો કિસ્સો મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ ના શાહપુર વિસ્તાર મા બની છે જ્યા એક એક મિત્ર એ તેના મિત્રના ઘર મા પ્રવેશી ને પેહલા તો તેના મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેનો વિડીયો બનાવી લીધો હતો.

મિત્રો મીડિયા માહિતી અનુસાર મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલના શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલા થોડાક સમય પહેલા તેના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી જ્યાં તે મહિલા બિલ્ડર પતિના મિત્ર અશોક મળ્યો હતો અને લગ્નમાંથી પરત આવ્યા બાદ અશોકે તે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે તમારી પત્નીએ જે ડ્રેસ પહેર્યો હતો તે ખુબજ સારો હતો અને મારે પણ મારી પત્ની માટે આ ડ્રેસ લેવાનો છે અને આમ કરીને તે મિત્રના ઘરે અવારનવાર આવવા લાગ્યો હતો.

આ દરમિયાન થોડાક દિવસ પહેલા અશોક તે મહિલાના ઘરે ગિફટ લઇને આવ્યો હતો અને આ ગીફ્ટમા જુદી જુદી પ્રકારની મિઠાઇ હતી અને જ્યારે મિત્રની પત્નીને તે મિઠાઇ ખાવા આપી હતી અને મિઠાઇ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ ગઇ હતી અને બેભાન થઈ જતા તેના અશ્લિલ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એટલું જ નહીં ત્યારબાદ પણ આરોપી અશોક અવારનવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હોવાનો આરોપ પણ ફરિયાદી મહિલાએ લગાવ્યો છે.

મિત્રો આ મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપી અશોક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જુદી જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ આચરતો હતો અને અશોક ની આવી હરકતો ઘણા સમયથી ચાલુ જ હતી અને આ દરમિયાન થોડાક દિવસ પહેલા અશોક અને મહિલા ઘરે એકલા હતા ત્યારે ઝઘડો થતા મહિલાએ સુસાઇડ નોટ લખી ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જે બાદમાં અશોકે મહિલાને મળવાનું બંધ કર્યું હતું પરંતુ અન્ય લોકોને મોકલીને ધમકી આપતો હતો અને આ મામલે મહિલાએ પતિને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી જે બાદમાં પોલીસે આરોપી અશોક ની ધરપકડ કરી હતી મિત્રો નશાવાળી મિઠાઇ ખવડાવ્યા બાદ મિત્રએ જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો જે બાદમાં આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી મિત્રની પત્ની પર આરોપી અનેક વખત બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

અને આરોપીએ પીડિતા સાથે અનેક વખત તેં મહિલાની મરજી વિરુદ્ધ ને કૃત્ય પણ આચર્યું હતું અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો અને આ મહિલાની ફરિયાદ બાદ પોલીસે અશોક નામના આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદમાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે દિવસે વહેલી સવારે તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો.

જ્યારે ધરપકડ બાદ હવે દુષ્કર્મનો આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે તેને શોધવા માટે સિવિલ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી હતી જો કે દુષ્કર્મનો આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થતાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને પોલિસ પણ સ્ખતાઇ થી આરોપીની શોધખોડ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here