પતિની ગેરહાજરીમા પત્નીએ બાંધ્યા અન્ય પુરુષ સાથે સબંધ,પતિને જાણ થતા એ કરી આત્મહત્યા….

0
448

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સરખેજ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રોનસભ્ય સમાજમાં હવે પારિવારિક સંબંધોને લાંછન લાગતા કિસ્સાઓ વધી રહ્યા છે અને સમાજમાં અનૈતિક સંબંધ હવે સ્ટેટસ બન્યુ હોય તેમ દુષણ ફેલાઈ રહ્યુ છે અને તાજેતરમા કાગડાપીઠમાં પત્નીના પ્રેમસંબંધની જાણ થતા પતિએ આપઘાત કર્યો હતો અને તેવો જ વધુ એક કિસ્સો સરખેજ વિસ્તારમા સામે આવ્યો છે જેમાં પતિએ અંતિમ ચીઠ્ઠીમાં પત્ની અને તેના પ્રેમીનો ભાંડો ફોડીને આપઘાત કરી લીધો.

મિત્રો આ સમગ્ર ઘટના કંઈક એવી છે કે સરખેજમાં રહેતા લીયાકતશા ફકીરની પત્ની તસ્લીમબાનુના પાડોશી સલીમ ઉર્ફે કાલુ સાથે અનૈતિક સંબંધ હતા અને પાંચ મહિનાથી બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની જાણ પતિ લિયાકતશાને થઈ અને બન્ને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા અને સમાધાન પણ થઇ ગયું હતુ પરંતુ પત્ની તસ્લીમબાનુ એ પ્રેમીને મળવાનુ છોડ્યુ નહિ અને જયારે પતિ લોડીંગ રિક્ષા લઈને ઘરની બહાર નીકળે તો પત્ની પ્રેમીને મળતા જતી રહેતી હતી જેની જાણ લીયાકતશાને થતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

તમને જણાવી દઇએ કે આપઘાત કરનાર પતિએ સ્યુસાઈડ નોટમાં પત્ની અને પ્રેમીના અનૈતિક સંબંધની પોલ ખોલી દીધી હતી અને પોલીસે આપઘાતને લઈને પત્ની અને પ્રેમી વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પત્નીની ધરપકડ કરી હતી જ્યારે સરખેજમાં પત્નીના અનૈતિક સંબંધે પતિનો ભોગ લીધો. તો વાસણામા પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધના કારણે 20 વર્ષના દામ્પત્યજીવનો અંત આવ્યો અને પત્નીએ આપઘાત કરી લીધો હતો અને આ સમગ્ર ઘટના કંઈક એવી છે કે એડવોકેટ પ્રકાશ ચંદ્ર જોષીએ છે.

પરંતુ બે સ્ત્રી સાથેના અનૈતિક સંબંધથી તેઓ પોતાના લગ્નજીવનનો કેસ હારી ગયા હતા પ્રકાશચંદ્રના ચંદા અને પુનમ નામની બે સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતા જેની જાણ તેમની પત્ની મમતા જોષીને થતા બન્ને વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ હતી અને અંતે પત્નીએ અગ્નિસ્નાન કરીને પોતાના જીવનનો અંત લાવી હતી અને પત્નીને બચાવવા જતા પ્રકાશચંદ્ર ના હાથ પણ દાઝી ગયા હતા જો કે વાસણા પોલીસે આત્મહત્યાને લઈને પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

અમદાવાદ માં થોડા જ દિવસો માં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા હતા અને કાગડાપીઠ, સરખેજ અને વાસણામા અનૈતિક સંબંધથી પતિ પત્નીના દામ્પત્યજીવનનો કરૂણ અંજામ આવ્યો. જેમાં સજા તો નિર્દોષ સંતાનોને મળી. એક પિતાનો આશરો ગુમાવ્યો તો બીજે માતાની મમતા છીનવાઈ. આ બન્ને કરૂણ કિસ્સામાં સરખેજ પોલીસે પત્નીની ધરપકડ કરી તો વાસણા પોલીસે પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આવા કિસ્સા ઘણીવાર આપણે સાંભળી ચુક્યા છે અને તેવો જ બીજો કિસ્સો તમને જણાવીશું કે પોતાની જ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતાં અને અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી પત્નીને પરેશાન કરતાં પતિથી છૂટાછેડા મેળવવા માટે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી અને જણાવવામા આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનાથી જ પતિ પરાણે શારીરિક સંબંધ બાંધતો અને પત્નીના ના કહ્યા હોવા છતા પણ પતિ સબંધ બાંધતો હતો અને વારંવાર શંકા કરતો હોઇ પત્ની પતિથી ત્રસ્ત થઈ ગઈ હતી.

માટે પત્ની તેના પર ખૂબ ક્રોધિત હતી અને તે તેની સાથે બિલકુલ સમય વીતાવવા ન માગતી હતી.પણ આ વાત પર આગળ વળતા એવું કહેવાય છે કે આ અંગેની વિગતો એવી છે કે મહારાષ્ટ્રની આ નિમિશા (નામ બદલ્યું છે) ના ત્રણ વર્ષ પહેલા વડોદરામાં મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે કામ કરતાં ભાવિન (નામ બદલ્યું છે) ની સાથે લગ્ન થયા હતા અને બંને એકબીજાને પસંદ કરતાં હતાં પણ આ લગ્ન પછી ભાવિનના શંકાશીલ સ્વભાવના કારણે અવાર નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા.

આમાં નિમિશાનો કોઈ વાંક ન હતો કારણ કે ભવિનના અડપલાના કારણે તેની પત્ની રોષે ભરાઈ હતી જોકે છેલ્લા ત્રણ મહિનાથી તેનો ત્રાસ વધી ગયો હતો અને આમ જ ભવિનની પત્નીએ છૂટાછેડા કરવાનું નક્કી કરી લીધું હતું આથી તેણે અભયમમાં પણ ફરિયાદ કરી હતી.જણાવવામાં આવ્યું છે કે અભયમની હેલ્પલાઇનની ટીમે નિમિશા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે અને પતિની હાજરીમાં કાઉન્સેલર સાથે વાત કરવામાં અચકાતી નિમિશાને અંગત પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તેનો પતિ પરાણે સેક્સસંબંધ બાંધે છે અને તેની પત્નિ નિમિશા પર તે અવાર નવાર શક કરે છે અને તેની પત્નિને તે ગમે તે રીતે ખોટી પાડે છે. આટલું જ નહીં પણ એવું તેના અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી તે દરરોજ શારીરિક ચેકઅપ પણ કરે છે.

બધો દોષ તેની પત્નિ નિમિશા પર નાખે છે અને તે તેના પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છે અને તેણે પણ એવું જણાવ્યું હતું કે તે એક હાઉસ વાઇફ છે અને તે તેના કામ પ્રત્યેજ ધ્યાન આપે છે અને તે શાકભાજી કે કરિયાણું લેવા જવા શિવાય ઘરની બહાર ક્યાંય જતી નથી અને તેને આવા કોઈ જાતના વિચાર મનમાં નથી પણ આમ છતાં તેનો પતિ શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને દરરોજના માટે ઝગડો કરે છે આથી તેને પતિ સાથે રહેવું નથી અને છૂટાછેડા લેવા છે તેવું તેની પત્નિ દ્વારા જણાવામાં આવ્યું છે.

હાલમાં નિમિશા પોતાના પિયર જતી રહી છે અને તેના પતિને જણાવ્યા વગર તે ત્યાંથી તેના પિયરમાં ગઈ છે તેણે પતિ સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે અને કહેવાય છે કે કાઉન્સેલરે ભાવિનનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમજ તેને પત્ની પર શંકા ન કરવા સમજાવ્યો હતો પણ તે તેની પત્નિ વિશે જ ખરાબ બોલ્યા કરતો હતો અને ભાવિન સાથે તેનો મિત્ર પણ આવ્યો હતો.

હાલમાં ભાવિનને એસએસજી હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરાવી તેની સારવાર શરૂ કરાઇ છે અને તેને એક માનસિક બીમારી છે તેવું ડોકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કાઉન્સેલિંગ દરમિયાન નિમિશાની બોડી લેંગ્વેઝમાં કાઉન્સેલરને ગડબડ લાગતી હતી તેમ કહેવાય છે અને એટલું જ નહીં પણ તે ઓછું ભણેલી હોવાથી તે કમ્ફર્ટેબલી કાઉન્સેલર સાથે વાત કરી શકતી નહોતી અને તેથી જોકે નિમિશાને વિશ્વાસમાં લઈને કાઉન્સેલરે વાતચીત કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી.