ગરીબી નથી છોડતી પીછો તો પછી કરીલો આટલું કાર્ય,આવશે સમૃદ્ધિ.

0
18

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં ધન પ્રાપ્તિના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમને ચોક્કસ ધન પ્રાપ્તિ કરાવશે.મિત્રો તમને જણાવી દઈએ કે આજના આ સમયમાં દરેકને પૈસાની જરૂર પડે જ છે અને લોકો પૈસા કમાવવા પાછળ એટલા પાગલ બની જતા હોય છે કે તેઓ સમયસર ભોજન પણ નથી કરતા.

મિત્રો તમને જણાવી દઈએ કે જીવનમાં સફળ થવા માટે વ્યક્તિ અથાગ મહેનત કરીને બે પૈસા રળવા પ્રયત્ન કરે છે. ઘણીવાર એવું થતું હોય છે ભારે નિષ્ઠા, અથાગ મહેનત છતાં પણ વ્યક્તિને બરકત નથી મળતી. વ્યક્તિ સ્થિતિ દિવસેને દિવસે સુધરવાને બદલે બગડતી જાય છે. આવી સ્થિતિ પાછળ પિતૃદોષ કે વાસ્તુ દોષજવાબદાર હોઈ શકે છે. ક્યારેક બંને જવાબદાર હોય છે. આ દોષથી મુક્તિ મેળવવા અને ધન તેમજ સુખ માટે વાસ્તુશાસ્ત્રમાં પાંચ ચીજોનો ઉલ્લેખ જોવા મળે છે. જો એ વસ્તુઓ ઘરમાં હોય તો બાધક વસ્તુઓનો પ્રભાવ દૂર થઈ જાય છે. અને દેવી કૃપા બની રહે છે.

વાંસળીને વાસ્તુદોષ દૂર કરવા માટે સૌથી કારગત ઉપાય તરીકે વર્ણવામાં આવી છે. આર્થિક સમસ્યાઓથી જો તમે ઝુઝતા હોય તો નિશ્રિતપણે આ ઉપાય તમારા માટે ફાયદા કારક નિવડશે. શક્ય હોય તો ઘરમાં ચાંદીની વાંસળી રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે વાંસળી ઘરમાં રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ બની રહે છે. એનાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે અને ધન આગમનના સ્ત્રોત બનવા લાગે છે. શિક્ષા, વ્યવસાય કે નોકરીમાં બાધા આવતી હોય તો બેડરૂમના દરવાજા પર બે વાંસળીઓ લગાવવી શુભ ફળદાયી હોય છે.

ગણેશજીને વિધ્નહર્તા માનવામાં આવે છે. ધન અને સુખમાં બાધાને દૂર કરવા માટે નૃત્ય કરતી ગણેશની પ્રતિમા ઘરમાં રાખવાથી શુભ હોય છે. ગણેશજીની એવી પ્રતિમાને આ પ્રકારે રાખવી જોઈએ કે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની દ્રષ્ટિ રહે.દેવી લક્ષ્મીની તસ્વીર કે મૂર્તિ તમારા ઘરમાં જરૂર હશે પણ ધનમાં વૃદ્ધિ માટે લક્ષ્મીની સાથે ઘરમાં કુબેરની મૂર્તિ કે તસવીર જરૂર હોવી જોઈએ. આવક કુબેર મહારાજ પ્રદાન કરે છે. તેથી લોકો એક બીજાના પૂરક માનવામાં આવે છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે તેથી તેમને હમેંશા ઉત્તર દિશામાં જ રાખો.

વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુદોષ દૂર કરવાની અદ્ભૂત ક્ષમતા છે. જ્યાં નિયમિત શખનો ઘોષ થતો હોય ત્યાં આસપાસની હવા પણ શુદ્ધ અને સકારાત્મક થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં દેવી લક્ષ્મીના હાથોમાં શોભા પામતો દક્ષિણવર્તી શંખ હોય ત્યાં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. એવા ઘરમાં ધન સંબંધી મુશ્કેલીઓ આવતી નથી. આ શંખને લાલ કપડાંમાં લપેટીને પૂજા સ્થાનમાં રાખવો જોઈએ અને નિયમિત તેની પૂજા કરવી જોઈએ.

સુરાઈ, માટીની એક સુરાઈ કે ઘડો ખરીદી તેમાં પાણી ભરીને તમે તમારા ઘરની ઉત્તર દિશામાં મૂકી દો. એમ કરવાથી ક્યારે પણ ઘરમાં પૈસાની તંગી નહિ રહે. પરંતુ એ વાતનું જરૂર ધ્યાન રાખો કે, તે ઘડો કે સુરાઈ ક્યારે પણ ખાલી ન રહે. જ્યારે પણ તેમાં પાણી ખલાસ થઇ જાય તો ફરીથી તેને ભરી દો.કાચબો,કાચબો ફેંગ શુઈ મુજબ ઘણો જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે વાસ્તુ વિજ્ઞાનમાં પણ કાચબાને એક ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. કાચબાને વાસ્તુ અને ફેંગ શુઈ બંનેમાં સુખ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે ઘરમાં ધાતુનો બનેલો કાચબો રાખો છો, તો તમને ઘણી તકલીફોમાંથી છુટકારો મળી શકે છે. તમારી ખરીદીમાં ધાતુનો બનેલો કાચબો પણ જરૂર સામેલ કરો.

મોરપીંછ,ઘણા ઘરોમાં તમે મોરના પીંછા રાખેલા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે, જો ઘરમાં યોગ્ય સ્થાન ઉપર યોગ્ય રીતે મોરપીંછ રાખવામાં આવે તો તે તમારી સુખ-સમૃદ્ધિ વધારવાની સાથે સાથે ઘણા લાભ પહોંચાડે છે. માનવામાં આવે છે કે, ઘર કે દુકાનની દક્ષીણ-પૂર્વ દિશામાં મોરપીંછ રાખવાથી કુટુંબમાં રહેલી પૈસાની તંગી દુર થઇ જાય છે.પીરામીડ.તમે પિત્તળ કે તાંબામાંથી બનેલું પીરામીડ ખરીદી શકો છો. પિત્તળ કે તાંબામાંથી બનેલ પીરામીડ જો તમે ઘરના એ ભાગમાં રાખો છો, જ્યાં કુટુંબના સભ્યો સૌથી વધુ સમય પસાર કરે છે, તો આમ કરવાથી ઘરના લોકોની આવકમાં વધારો થાય છે.

કમળઘટ્ઠની માળા.એવું માનવામાં આવે છે કે કમળઘટ્ઠની માળાથી સંપત્તિ મેળવવાના માર્ગ ખુલે છે.ખાસ કરીને કમળઘટ્ઠની માળા માતા લક્ષ્મીજીને ખુબ જ પ્રિય છે.જો કમળના દાણાથી બનેલી માળાથી મહાલક્ષ્મીના વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે તો તે વ્યક્તિ પર ખુબ જ ટૂંક સમયમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે.જો પૂજા ગૃહમાં કમળની 108 દાણાવાળી માળા મુકવી તે ઉપરાંત તે માળાથી પોતાના ઇષ્ઠદેવના નામની 108 વાર જાપ કરવામાં આવે તો ઘર અને મનમાં હકારાત્મક વાતાવરણ ઉભું થાય છે.ઘરમાં પૈસાને લગતી બાબતનો અંત આવશે.

મોતીનો શંખ,શંખ એક એવી શુભ વસ્તુ છે જેને મોટાભાગના લોકો તેમના પૂજાસ્થળમાં રાખે છે. ખાસ કરીને શંખ અનેક પ્રકારના હોય છે.અને તે બધા અલગ અલગ મહત્વ ધરાવે છે.પરંતુ દક્ષિણવર્તી શંખ અને મોતીશંખને વધુ શુભ માનવામાં આવે છે.મોતીનો શંખ થોડો ચળકતો હોય છે,કાયદેસર રીતે આ શંખની વિધિ રીતે પૂજા કરવામાં આવે અને પોતાના ધન સ્થાને મુકવામાં આવે તો તે ઘર, કાર્યસ્થળ,વ્યવસાય સ્થળ વગેરેમાં પૈસા વધવા લાગે છે.

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને ખુબ જ શુભ માનવામાં આવે છે.પુરાણોમાં સ્વસ્તિકને માતા મહાલક્ષ્મી અને શ્રી ગણપતિજીનું પ્રતીક માનવામાં આવ્યું છે.જો સ્વસ્તિકનું ચિત્ર ઘરના મુખ્ય દરવાજાની ઉપર મૂકવામાં આવે છે અથવા ગાયના ઘીને સિંદૂરમાં ભેળવીને બનાવવામાં આવે છે તો તે ઘરમાં રહેતા લોકોમાં સકારાત્મક પરિણામો આવવાનું શરૂ થાય છે.તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થવા માંડે છે.

પૈસા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે.સફેદ પત્થર પણ ઘણું શુભ માનવામાં આવે છે અને આ પત્થર બજાર માં ઘણા આકાર ના મળે છે. આ પત્થરો ને તમે પોતાના ઘર માં કોઈ બોક્સ ની અંદર રાખી શકો છો અને પોતાના ઘર માં તરક્કી લાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે સફેદ પત્થર ના ઘર માં હોવાથી વ્યક્તિ ને ક્યારેય પણ પૈસા ની કમી નથી થતી અને તે હંમેશા ધનવાન બની રહે છે.