ગરીબી અને દરિદ્રતા દૂર કરવા માટે, આજે જ અપનાવો આ ચમત્કારી સિંદૂરનો ઉપાય…..

0
175

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે હું આપ સર્વે માટે એક નવો આર્ટિકલ લઈ ને આવ્યો છુ અને આજે આપણે જાણીશું દરેક પરિણીત સ્ત્રી સિંદૂર નો ખાસ ઉપયોગ કરતી હોય છે અને તે આ સિંદુર થી પોતાનો સેથો ભરે છે એવું માનવામા આવે છે કે સિંદૂર થી પતિ ની આયુ લાંબી થાય છે અને રોગો થી પતિ ની રક્ષા થાય છે આ સાથે જ ઘરમા સુખ-શાંતિ બની રહે છે માત્ર આટલું જ નહિ, સિંદૂર નો પ્રયોગ પૂજા દરમિયાન પણ કરવામા આવે છે અને દેવીદેવતાઓ ને તિલક પણ કરવામા આવે છ આ સિંદૂર ખુબ જ શક્તિશાળી હોય છે અને એની મદદ થી જીવનની ઘણી સમસ્યાઓ ને જડ થી ખતમ કરી શકાય છે સિંદૂર ના ટોટકા અજમાવી ને તમે ઘણી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો અને એક સુખી જીવન વ્યતીત કરી શકો છો તો ચાલો જાણીએ આ સિંદૂર ના ટોટકા વિષે.

ભારતીય પરંપરા અને રીત-રીવાજો મા કંકુ અથવા તો સિંદૂર ને ઘણું શુભ માનવામા આવ્યું છે હાલ ના સમય મા પણ સિંદુર નો સમાવેશ પૂજન સામગ્રી તરીકે કરવામાં આવે છે આ સિવાય સિંદૂર ભગવાન ગણેશ તેમજ હનુમાનજી ને પણ ચડાવવામા આવે છે આ સિવાય સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબી આયુષ્ય માટે સેંથા મા સિંદૂર પુરતી હોય છે આ સિંદૂર નો ઉપયોગ માત્ર પૂજા માટે જ નહી પણ ઘણા પ્રકાર ના ટોટકા મા પણ કરવામા આવે છે.

પ્રથમ ઉપાય. : જે વ્યક્તિઓ જીવનમા પ્રગતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અથવા તો ઊંચું પદ મેળવવા માંગે છે તેમણે સિંદૂર નો આ ટોટકા જરૂર કરવો જોઈએ આ ટોટકામા એક પાંદડા પર થોડી ફટકડી અને સિંદૂર રાખી ત્યારબાદ આ તેને મૌલી થી બાંધી દો હવે પીપળા ના ઝાડ નીચે આ પાંદડા ને દબાવી દો સતત પાંચ બુધવાર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થશે જે તમે મેળવવા ઈચ્છો છો બસ આ ઉપાય કરતા સમયે એક જ વાત નુ ધ્યાન રાખવુ કે તમે ઘરે પાછા ફરો ત્યારે પાછળ ફરીને ના જોવું.

બીજો ઉપાય.આ સિંદૂર ની મદદ થી ઘરમા નકારાત્મકતા આવતા અટકાવી શકાય શકાય છે અને જો પહેલે થી જ હાજર હોય તો તેને ખતમ કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજા પર તેલમા ભેળવેલ સિંદૂર લગાવો આ ઉપાય કરવા થી નકારાત્મક શક્તિ નાશ પામશે અને ઘરમા પ્રવેશશે પણ નહિ આ સાથે જ ઘરમા રહેલા વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.

ત્રીજો ઉપાય.આ ઉપાય મા તમારે તમારા દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક નુ નિશાન બનાવવા નુ છે આ નિશાન બનાવવા થી માતા લક્ષ્મી નો પ્રવેશ ઘરમા થાય છે અને ઘરમા નાણા ની ઉણપ સર્જાતી નથી આ સિવાય ઘરમા સુખ શાંતિ અને સમૃદ્ધિ સદેવ માટે બની રહે છે.

ચોથો ઉપાય.સૂર્ય અથવા મંગળ ને શાંત કરવા માટે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ આ ટોટકા મા તમારે સિંદૂર ને પાણીમા પ્રવાહિત કરવો જોઈએ આ ઉપાય તમારે રવિવારે અથવા તો મંગળવારે જ કરવો જોઈએ આ સાથે જ રોજ સૂર્યદેવ ને જળ અર્પણ પણ કરો અને જળ અર્પિત કરતા સમયે પાણીમા થોડું સિંદૂર પણ ઉમેરી લેવું.

પાંચમો ઉપાય.સ્ક્તદોષ થી પીડિતા વ્યક્તિ માટે આ ઉપાય અસરકારક સાબિત થાય છે એ માટે સિંદૂર સાત વખત પીડિત વ્યક્તિના માથા ઉપર થી ફેરવો અને પછી આ સિંદૂર ને જળમા પ્રવાહિત કરી દો આ ઉપાય સતત પાંચ વખત કરવો આવું કરવાથી રક્તદોષ નાશ પામે છે.

છઠ્ઠો ઉપાય.જે પતિ-પત્ની વચ્ચે ખુબ જ કંકાસ અથવા ઝગડો થતો હોય તેમણે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ. આ ટોટકા મા રાત્રે સૂતી વખતે પત્ની પોતાના પતિ ના તકિયા નીચે સિંદૂર ની એક પડીકી રાખી દે ત્યારબાદ બીજા દિવસે સવારે આ પડીકી ના સિંદૂર થી પોતાનો સેથો પૂરી લે આવુ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝગડા નો અંત આવશે અને બન્ને વચ્ચે પ્રેમ વધશે અને ઘર મા કલેશ નહી રહે.

આ સિવાય ઘર મા રહેલા વાસ્તુદોષ ને દૂર કરવા માટે તેલ મા સિંદૂર નાખી ઘર ના મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા આ પ્રયોગ નિયમિત ૪૦ દિવસ સુધી કરવામાં આવે તો ઘર મા થી વાસ્તુ દોષ નો પ્રભાવ ઘટવા લાગે છે. આ સિવાય ઘર ના મુખ્ય દરવાજા ની ઉપર ની બાજુએ ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવી અને એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ પ્રતિમા અથવા તો મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ જેથી ઘર ની સુખ-સમૃદ્ધિ મા વધારો થવા લાગે છે.

બેરોજગાર વ્યક્તિઓ કે જે નોકરી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમને શુક્લ પક્ષ ના ગુરુવાર ના દિવસે પીળા કાપડ પર પોતાની અનામિકા આંગળી થી સિંદૂર થી ૬૩ નંબર લખવો અને આ કપડા ને માતા લક્ષ્મી ના મંદિર મા પધરાવી દેવું આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવાથી જલ્દી ફળ પ્રાપ્ત થાય છે જો પતિ-પત્ની વચ્ચે અણબનાવ સર્જાતો હોય તો તેને દૂર કરવા માટે રાત ના સમયે સૂતાં પૂર્વે પતિ ના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્ની ના ઓશિકા નીચે કપૂર રાખી દેવું અને સવારે આ સિંદુર ને ઘર ની બહાર ફેંકી દેવું તેમજ કપૂર ને સળગાવી દેવું જેથી લાભ થાય છે.