પરણિત પુરુષ પ્રેમિકાને લઈને હોટલ માં ગયો,કપડાં વગર કરતા પકડાયો,પત્ની એ શું કર્યું જાણો..

0
8338

વલસાડના ધરમપુરમાં વાંકલ ખાતે એક પતિને બહારની સ્ત્રી સાથે શરીર સુખ માણતા પરિવારએ પકડી પાડતા જોવા જેવી થઈ હતી પતિ જ્યારે હોટલમાં કઢંગી હાલતમાં પરસ્ત્રી સાથે જાતીય આનંદ માણી રહ્યો હતો.

તે વખતે અચાનક જ પત્નીએ પોતાની દીકરીઓ અને દીકરા સાથે પતિને પકડી લીધો હતો અને ત્યાં ખૂબનો મેથીપાક પણ ચખાડ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વલસાડમાં એક પુરુષને પરસ્ત્રી સાથે સંબંધ રાખવો ભારે પડી ગયો હતો પોતાનો પતિ અન્ય સ્ત્રી સાથે હોટલમાં ગયો હોવાની જાણ પત્નીને થતાં જ તે પોતાનાં અન્ય પરિવારજનો સાથે હોટલ પર પહોંચી હતી.

અહીં પોતાના પતિને પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો મારામારીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

એ વલસાડ-ધરમપુર રોડ પર વાંકલની એક હોટલનો હોવાનું જાણવા મળ્યું છે એક પુરુષ અહીં તેની પ્રેમિકા સાથે એકાંત માણવા પહોંચ્યા હતો બંને હોટલના રુમમાં એકાંત માણી રહ્યાં હતાં.

ત્યારે પુરુષની પત્ની સહિતનાં પરિવારજનો હોટલ પર પહોંચ્યાં હતાં હોટલના રૂમમાં તપાસ કરતાં પોતાનો પતિ કઢંગી હાલતમાં મળી આવતાં જ પત્નીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પોતાના પતિ અને તેની પ્રેમિકાને હોટલના રૂમમાં જ મેથીપાક ચખાડ્યો હતો.

પત્નીની સાથે આવેલાં અન્ય પરિવારજનોએ પણ બંનેને મેથીપાક ચખાડ્યો હતો સમગ્ર બનાવમાં પત્નીએ રેડ પાડી બંનેને અર્ધનગ્ન હાલતમાં પકડી પાડયા હતા જે બાદ મહિલાને અર્ધનગ્ન હાલતમાં હોટલની બહાર ઢસેડી લાવ્યાં હતાં.

જે વાત પોલીસને જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ મહિલા મહિલાની મદદ અર્થે આવી ગઈ હતી અને બંને પ્રેમીઑને પોલીસ સ્ટેશન લાવી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો.

લાંબી રામાયણ બાદ સમાધાન માટે બંને રાજી કરી લેવાતા મામલો થાળે પડ્યો હતો સમગ્ર ઘટનાની પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી પણ હોટલમાં બનેલો આ બનાવ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકમુખે ઘટનાની ચર્ચાઑ થઈ રહી છે.