ફૂલ ઔર કાંટે માં જોવા મળેલી આ અભિનેત્રી,હવે લાગે છે કંઈક આવી જુઓ તસવીરો.

0
263

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડની અંદર એવી ઘણી બધી અભિનેત્રીઓ જોવા મળશે કે જેનું કેરિયર ખૂબ સારું સારું થયું હોય પરંતુ ધીમે-ધીમે બોલિવૂડમાંથી ગાયબ જ થઇ જતી હોય છે.આવી જ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી છે મધુ,જેણે અજય દેવગન ની ડેબ્યૂ ફિલ્મ ફુલ ઓર કાટે મા સૌથી સારો અને બધાને દીવાના બનાવી દેનાર રોલ ભજવ્યો હતો.

અજય ની સાથે સાથે બંને જોડીને પણ લોકોએ આવકારી હતી. પરંતુ હાલમાં આ હિરોઈન ગાયબ થઈ ગઈ છે. તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે. આજે આપણે ફુલ ઓર કાટે ની આ ખૂબસૂરત હિરોઈન વિશે જાણીશું.બૉલીવુડ માં બહુ એવી એક્ટ્રેસ છે જેમને શરૂઆત તો સારી કરી પરંતુ પછી થી તેમનું કેરિયર નો અંત થઇ ગયો અને તે ક્યાંક ગુમ થઇ ગઈ. તે અભિનેત્રીઓ માંથી એક છે.

મધુ, જેમને અજય દેવગણ ની ડેબ્યુ ફિલ્મ ફુલ ઓર કાંટે મેં લીડ એક્ટ્રેસ ના તોર પર પોતાના અભિનય નો બધાનો દીવાના બનાવી દીધા હતા. અજય ની સાથે તેમની જોડી ને બહુ પસંદ કરવામાં આવી હતી પરંતુ હવે તે બિલ્કુલ બદલાઈ ગઈ છે જેમને ઓળખવી બહુ મુશ્કેલ છે. આજે અમે તમને જણાવીશું ફિલ્મ ‘ફુલ ઓર કાંટે’ ની આ ખુબસુરત હિરોઈન નો થઇ ગયો છે એવો હાલ અને તેમની ડ્રીમગર્લ હેમા માલિની થી છે શું છે ખાસ સંબંધ.

90 ના દશક માં મધુ એક ખુબસુરત એક્ટ્રેસ હતી અને તેમની પહેલી ફિલ્મ સુપરહિટ જેના પછી તેમની પાસે ઘણી ફિલ્મો ની ઓફર પણ આવી. મધુ ની ફિલ્મ ને ‘મૈને પ્યાર તુમ્હી સે કિયા હે’ આજે પણ ટોપ-100 બૉલીવુડના ગીતો પ્લે કરવામાં આવે છે. મધુ એ સાઉથ ની ફિલ્મ રોજા માં કામ કર્યું અને તે એટલી પોપુલર થઇ કે તેનું હિન્દી વર્ઝન પણ બન્યું. આ ફિલ્મ ના ગીતો પણ ખુબ પોપુલર રહ્યા.

મધુ હવે 46 વર્ષ ની થઇ ગઈ છે પરંતુ તેમનો હાલ કંઈક અલગ થઇ ગયો છે. મધુ ની ખૂબસૂરતી પર જ તેમને સાઉથ અને બૉલીવુડ થી ફિલ્મો ની ઓફર આવવા લાગી અને તેમને ફિલ્મો કરી પણ પરંતુ કેટલાંક સમય પછી ફિલ્મો થી અલવિદા કહી દીધું. તેના પાછળ નું કારણ તે હતું કે તે પોતાના પરિણીત જીવન માં ખોવાઈ ગઈ છે. તેમને વર્ષ 2000 માં અમેય શાહ સાથે થયા અને વર્ષ 2002 માં બીજી દીકરી કેઈયા શાહ થઇ.

પછી મધુ પોતાના ઘર-ગૃહસ્થી માં ફસાઈને ફિલ્મો થી દુરીઓ બનાવી લીધી. જે સમયે તે ફિલ્મો માં આવી તો પોતાની ખૂબસૂરતી ના દીવાના લોકો ને બનાવી દીધા પરંતુ હવે તેમની વધતી ઉંમર માં તેમનું રૂપ ક્યાંક ખોવાઈ ગયું છે. વધતી ઉંમર માણસ ની ખૂબસૂરતી ઓછી કરે છે. પરંતુ અભિનેત્રીઓ માટે તો કઈ પણ મુમકીન છે.

તે ઇચ્છતી તો બ્યુટી ટ્રીટમેન્ટ લઈને પોતાને નિખારી શકતી હતું પરંતુ તેમને પોતાને નેચરલ રાખી તેથી તો આજે તેમના ચેહરા ની સ્માઈલ કંઈક અલગ અને અસલી લાગે છે. ખેર હવે દેખો મધુ ના કેટલાક જુના અને કેટલાક તાજા ફોટા જેનાથી તમને પણ લાગશે કે માણસ સમય ની સાથે કેટલું બદલાઈ જાય છે26 માર્ચ, 1972 એ ચેન્નઈ માં જન્મેલ એક્ટ્રેસ મધુ નું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે અને તે હેમા માલિની ની કઝીન સિસ્ટર એટલે નાની બહેન છે.

ચેન્નઈ માં જન્મયા પછી મધુ પોતાના પરિવાર ની સાથે મુંબઇ આવી ગઈ અને અહીં વર્ષ 1999 માં બિઝનેસમેન આંનદ શાહ થી લગ્ન કરી લીધા હતા.આંનદ અભિનેત્રી જુહી ચાવલા ના કઝીન બ્રધર છે અને આ સંબંધ થી મધુ જુહી ની ભાભી પણ થાય છે. મધુ એ બૉલીવુડ ના સિવાય તમિલ અને તેલુગુ સિનેમા માં પણ કામ કર્યું છે. બૉલીવુડ માં મધુ એ ફુલ ઓર કાંટે પછી દિલજલે, એલાન, જાલીમ, શેર એ હિન્દુસ્તાન, યશવન્ત, હથકડી, પહેચાન, જલ્લાદ, હમ હે બેમિસાલ ફોજ જેવી ઘણી પોપુલર ફિલ્મો માં કામ કર્યું છે.

બોલીવુડની આ માયાવી નગરીમાં ઘણા બધા કલાકારો કાર્યરત છે. એમાં ઘણા કલાકારો આવે છે અને કાયમ માટે પોતાનું નામ બનાવી લે છે, તો ઘણા થોડા સમયમાં જ જતા રહે છે. અને બોલીવુડ માંથી કોઈ પણ દિવસે સેલીબ્રીટીઓ સાથે જોડાયેલા સારા અને ખરાબ સમાચાર સાંભળવા મળતા જ રહે છે. આજે અમે તમને એક એવા જ સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે પણ દંગ રહી જશો.

બોલીવુડના કલાકારો પર પણ આર્થિક સંકટ આવે છે. એનો એક કિસ્સો આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. સ્વાભાવિક છે કે આપણા બોલીવુડ સેલીબ્રીટીઝ ખુબ જ વૈભવી જીવન જીવે છે, પરંતુ ક્યારે ક્યારે આ સેલીબ્રીટીઝ ઉપર પણ એવી મુશ્કેલીનો પહાડ તૂટી પડે છે. અને તેઓ પણ ક્યાંયના નથી રહેતા.

અમે જે અભિનેત્રી વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, એમણે પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક ચઢિયાતી અને હીટ ફિલ્મો આપી હતી. એમણે પોતાના અભિનય અને સુંદરતાથી પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી. પરંતુ સમયના ચક્ર સામે એમણે પણ ઝૂકવું પડયું. અને એમનું કરોડોનું વૈભવી ઘર હરાજી કરીને વેચવામાં આવ્યું.

તો આવો અમે તમને જણાવીએ કે છેવટે એવું શું થયું? જેને લીધે તેનું વૈભવી મકાન સુધી વેચાઈ ગયું.મિત્રો તમે બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ જોઈ હશે. એમાં સુપરસ્ટાર અજય દેવગણ સાથે જે સુંદર અભિનેત્રી જોવા મળી હતી એની અમે વાત કરી રહ્યા છીએ. આ ફીલ્મમાં તેના અભિનયની કોઈ સીમા ન હતી, અને તેની સુંદરતાએ તો દરેકને પોતાના દીવાના બનાવી લીધા હતા.

આ ફિલ્મથી તેમણે બોલીવુડમાં પોતાથી એક અલગ ઓળખ બનાવી લીધી હતી.એ અભિનેત્રીનું નામ છે મધુ. અને એમણે ‘ફૂલ ઓર કાંટે’ પછી ‘દિલજલે’, ‘એલાન’, ‘જાલિમ’, ‘શર-એ-હિન્દુસ્તાન’, ‘યશવંત’, ‘હથકડી’, ‘પહચાન’, ‘જલ્લાદ’, ‘હમ હે બેમિસાલ’ જેવી ઘણી પોપ્યુલર ફિલ્મોમાં કામ કર્યુ છે.

મધુએ ઘણી બધી સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અને એમાં એમની સૌથી સફળ ફિલ્મ હતી ‘રોજા’. આ ફિલ્મ એટલી પોપ્યુલર રહી અને તેનું હિન્દી વર્ઝન પણ બન્યું. તે ફિલ્મના ગીત લોકોને ખુબ પસંદ આવ્યા. મધુએ તામિલ અને મલયાલમમાં લગભગ ૫૦ ફિલ્મોમાં કામ કર્યુ છે.આ થઈ એમના ફિલ્મી કરિયરની વાત. હવે એમના અંગત જીવન વિષે જાણીએ.

વર્ષ ૧૯૯૯ માં મધુએ આનંદ શાહ સાથે લગ્ન કર્યા હતા. અને લગ્ન પછી મધુ ફિલ્મોથી દુર થઇ ગઈ. જણાવી દઈએ કે મધુના પતિ એક બિઝનેસમેન હતા. પરંતુ એમના બિઝનેસમાં મોટું નુકશાન થઇ જવાને કારણે જ, તેમણે પોતાની તમામ પ્રોપર્ટી વેચીને ઇન્વેસ્ટમેન્ટના ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.તેમજ આ બધું થયા પછી લગભગ ૬ મહિનાથી વધુ સમય સુધી તેમની ફેક્ટરી બંધ રહી હતી, અને એમની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે રૂપિયા પણ ન હતા.

એ કારણે તેમણે પોતાનું વૈભવી મકાન પણ વેચવું પડ્યું.હાલમાં તો મધુ ફિલ્મોમાં નથી આવતી. મધુને બે દીકરીઓ અમીયા અને કઈયા છે. એમની દીકરીઓને પણ તે ફિલ્મી દુનિયાની ચમકથી દુર રાખે છે. હાલમાં એમની દીકરીઓ અભ્યાસ કરી રહી છે, અને પોતાના માતા-પિતા સાથે ક્યારે ક્યારે જોવા મળે છે. તમને ખબર નહિ હોય તો જણાવી દઈએ કે, મધુ હેમા માલિનીની ભત્રીજી છે અને જુહી ચાવલાની ભાભી છે. ઘણી વખત તે હેમા માલિની ઘરે જોવા મળી છે.