ફિલ્મોમાં સૌથી વધુ રિપીટ થઈ છે આ જોડી,નંબર ત્રણ તો છે નાના થી લઈને મોટા સૌ કોઈની ફેવરિટ.

0
17

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોલીવૂડ ફિલ્મ માં મજા ત્યારે આવે છે જ્યારે પડદા પર દેખાવા વાળા હીરો હિરોઈન માં દમ હોય.

જો બંને ની વચ્ચે કેમેસ્ટ્રી ખરાબ હોય તો દર્શકો ને પણ કંઈ ખાસ મજા નથી આવતી. આવા માં બોલિવૂડ માં કેટલીક જોડીઓ એવી પણ છે જેમને દર્શકો ને સાથે જોવું ઘણું પસંદ આવે છે. આ જોડીઓ જ્યારે એકસાથે સ્ક્રીન પર આવટી હતી દર્શકો પાગલ થઈ જતા હતા. આનું પરિણામ એ થયું કે ડાયરેક્ટર પ્રોડ્યુસર એ આ જોડી સૌથી વધારે વાર પોતાની ફિલ્મો મા લીધું.

શાહરૂખ ખાન અને જુહી ચાવલા.શાહરૂખ ખાન અને જુહી ચાવલા વચ્ચે વર્ષોથી મિત્રતા હતા. શાહરૂખ અને જુહીએ ડિરેક્ટર અઝીઝ મિર્ઝા સાથે મળીને એક પ્રોડક્શન કંપની પણ ખોલી હતી. જોકે કોઈ અકળ કારણોસર આ બન્નેની ખાસ મિત્રતામાં ઓટ આવી ગઈ જેના કારણે એક સમયે સાથેને સાથે જોવા મળતા શાહરૂખ અને જુહી સાવ અલગ પડી ગયા છે.

તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. શાહરૂખ અને જુહીના સંબંધોમાં ઉભી થયેલી સમસ્યાનું મોટું કારણ છે જુહીનો ભાઈ સંજીવ એટલે કે બોબી ચાવલા.શાહરૂખ અને જુહી એકબીજા ના સારા મિત્ર છે. એક સમય હતો જ્યારે બંને સાથે 8 ફિલ્મો માં કામ કર્યું. આ ફિલ્મ ડુપ્લીકેટ, રાજુ બન ગયા જેન્ટલમેન, ભુતનાથ, વન ટુ કા ફોર, રામ જાને, ડર, યસ બોસ અને ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની હતી. આ બધી ફિલ્મો માં બંને ની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી.

સલમાન ખાન અને કરિશ્મા કપૂર.સલમાન અને કરિશ્મા એ પોતાના કરિયર ની શરૂઆત ‘પ્રેમી કડી’ નામ ની ફિલ્મ માં સૌથી પહેલી વાર સાથે કામ કર્યું. લોકો ને એમની જોડી ઘણી પસંદ આવી. આના પછી એમણે સાથે 8 હજુ ફિલ્મો માં કામ કર્યું જે આ પ્રકારે હતી. જીત, જુડવા, બીવી નંબર 1, ચલ મેરે ભાઈ, દુલ્હન હમ લે જાયેંગે, નિશ્ચય, અંદાજ અપના અપના અને જાગૃતિ.તેની સલમાન ખાન સાથેની ઓળખ પોતે નવ વર્ષની હતી ત્યારથી છે. સલમાન ખાને કરીનાની બહેન કરિશ્મા કપૂર સાથે ઘણી ફિલ્મો કરી છે. કપૂર અને ખાન કુટુંબો વચ્ચે પચાસ વર્ષથી મિત્રતા છે.

પડદા પર સલમાન અને કરીનાની જોડી સરસ લાગે છે, પણ બન્નેના સ્વભાવમાં જમીન-આસમાનનું અંતર છે. કરીના સફળતા પ્રત્યે સમર્પિત તો સલમાન ખાન પોતાની રીતે જીવન જીવે છે. બન્ને પોતાના શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા પુષ્કળ પરિશ્રમ કરે છે. આજકાલ આપણા સ્ટાર સાથે તેમનો ટ્રેનર, મેકઅપ મેન, પર્સનલ એટેન્ડન્ટ વગેરેનો એક કાફલો હોય છે. કરીના દર બે કલાકે થોડો આહાર લે છે જે એક પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે.

ગોવિંદા અને કરિશ્મા કપૂર.એક સમય હતો જયારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી કરિશ્મા કપૂરનું નામ ઘણું છવાયેલું હતું. લોકો તેને ખુબ પસંદ કરતા હતા. અભિનેત્રી કરિશ્મા કપૂર ૯૦ ના દશકની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. આમ તો જોવામાં આવે તો કરિશ્મા કપૂરનું ફિલ્મી કેરિયર ઘણું સફળ રહ્યું હતું.90 ના દશક ની સૌથી પોપ્યુલર જોડીઓ માં ગોવિંદા અને કરિશ્મા નું નામ ટોપ પર આવતું હતું.

બંને પોતાના ફિલ્મી કરિયર માં સાથે 11 ફિલ્મો માં કામ કર્યું છે. એમાં દુલારા, કુલી નંબર 1, રાજા.બાબુ, સાજન ચલે સસુરાલ, જબ જબ પ્યાર હુઆ, હિરો નંબર 1, ખુદ્દાર, પ્રેમ શક્તિ, શિકારી, હસીના માન જાયેગી અને મુકાબલા નો સમાવેશ થાય છે.બોલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા સુપરસ્ટાર ગોવિંદા ૯૦ ના દશકના સૌથી ઉત્તમ અભિનેતાઓ માંથી એક ગણવામાં આવે છે. જેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

એ અભિનેતા ગોવિંદાએ કરિશ્મા કપૂર સાથે ઘણી ફિલ્મોમાં કામ ર્ક્યુ અને બન્નેની જોડીને લોકો દ્વારા ઘણી પસંદ પણ કરવામાં આવી હતી. અભિનેતા ગોવિંદા અને કરિશ્મા કપૂર એક બીજાની ઘણા નજીક આવી ગયા હતા, અને તે એક બીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા. પરંતુ અભિનેતા ગોવિંદા પહેલેથી જ પરણિત હતા જેના કારણે જ આ બન્નેના સંબંધ વધુ સમય સુધી ન ચાલી શક્યો, અને તે એક બીજાથી જુદા થઇ ગયા.

અનિલ કપુર અને શ્રીદેવી.શ્રીદેવી અનિલ કપૂર ની ભાભી લાગતી હતી. જો કે તેમ છતાં બંને ઓન-સ્ક્રીન 11 ફિલ્મો માં કામ કર્યું. દરેક વખતે અનિલ અને શ્રીદેવી ની જોડી જબરજસ્ત લાગતી હતી. એમની એક સાથે કરવા માં આવેલી ફિલ્મો છે – લાડલા, રામ અવતાર, કર્મા, લમ્હે, હીર-રાંઝા, મિસ્ટર ઈન્ડિયા, મિસ્ટર બિચારા, જુદાઈ, સોને પે સુહાગા અને ગુરુદેવ.અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર, 1954માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાજી સુરેન્દ્ર કપૂર પહેલાં અભિનેત્રી અને ગાયિકા ગીતાબાલીના સેક્રેટરી હતા. ત્યારબાદ તેમને પોતાની ફિલ્મો બનાવવાની શરૂઆત કરી.

તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ચેંબૂરની એક ચાલમાં રહેતા હતા.અનિલ કપૂરની 1987માં આવેલી શ્રીદેવી સાથેની ફિલ્મ ‘મિ. ઈડિંયા’ એ તેમને એક નવી ટોંચ પર બેસાડી દીધો. ત્યારબાદ તેમની ફિલ્મો ફ્લોપ થવા મંડી હતી. પછી ‘રામ લખન’ અને ‘પરિંદા’ જેવી ફિલ્મોએ તેમનેફરી એક વાર સફળતાની રાહ દેખાડી હતી. આ ફિલ્મ સિવાય અનિલ કપૂર ને ‘મિ. ઈંડિયા’, ‘તેજાબ’ અને ‘બેટા’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેયર એવોર્ડ પણ હાસલ કર્યા છે.

ઋષિ કપૂર અને નીતુ સિંહ.ઋષિ કપૂરે નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. તમે ઘણી એવી ફિલ્મો જોઇ હશે, જેમાં હીરો હિરોઇનની મદદથી તેના મિત્ર સાથેની વાતચીત વધારવા માંગતો હોય, અથવા હીરોઇન હીરોના મિત્રને વધારે પસંદ કરે. આખી વાર્તા આ વાર્તાની આસપાસ ફરે છે અને પછી અંતમાં હીરો-હીરોઈન એક બીજાના મિત્રોને છોડી દે છે અને એકબીજાને દિલ આપે છે.સતત ફ્લોપ્સ પછી, નીતુ સિંહે ‘યાદોં કી બારાત’ ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મનું ‘લેકર હમ દીવાના દિલ’ ગીત સુપરડુપર હિટ બન્યું અને નીતુને મુખ્ય પાત્રો માટે મૂવી મળી.

નીતુએ ઋષિ કપૂર સાથે 11 ફિલ્મોમાં કામ કર્યું હતું. નીતુએ માત્ર 21 વર્ષની ઉંમરે ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા. જે પછી તે લાંબા સમય સુધી બોલિવૂડથી દૂર રહ્યા.ઋષિ અને નીતુ પતિ પત્ની છે. આ દંપતી એ સાથે 14 બોલીવુડ ફિલ્મો કરી છે, જે આ પ્રકારે છે.ધનદોલત, ઝેરીલા ઈશાન, જિંદાદિલ, દો દૂની ચાર, દુનિયા મેરી જેબ મે, અમર અકબર એન્થની, ખેલ ખેલ મેં, બેશરમ, કભી કભી, રફુચક્કર, જુઠા કહી કા, લવ આજકલ, અંજાને મે અને દુસરા આદમી.

અનિલ કપૂર અને માધુરી દીક્ષિત.ફિલ્મ બેટા, દિલ, રાજા, પુકાર, રામ લખન, તેજાબ જેવી અનેક સફળ ફિલ્મ આપનાર અભિનેતા અનિલ કપૂર અને અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેની સુપરહિટ જોડીઅનિલ અને માધુરી ની જોડી ને બોલિવૂડ માં સૌથી વધારે એકસાથે ઘણી ફિલ્મો માં કામ કર્યું. આ બંને કુલ 17 ફિલ્મો માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મો પરિંદા, હિફાજત, જીવન એક સંઘર્ષ, પુકાર, રામ લખન, કિશન કનૈયા, પ્રતિકાર, જમાઈ રાજા, દિલ તેરા આશિક, ખેલ, બેટા, જીંદગી કા જુવા, રાજકુમાર, ધારાવી, તેજાબ, લજ્જા અને ટોટલ ધમાલ છે.

અમિતાભ બચ્ચન અને હેમા માલિની.બોલિવૂડ ના મહાનાયક ફિલ્મો ની ડ્રીમગર્લ ની સાથે ઘણી વાર કામ કરી ચૂક્યા છે. નાસ્તિક, બાગબાન, સાધુ સંત, બાબુલ, બુઢા હોગા તેરા બાપ, ત્રિશુલ, વીર ઝારા, કસોટી, દેશ પ્રેમી, દો દૂની પાંચ, નસીબ, અંધા કાનૂન, શોલે, સત્તે પે સત્તા અને ગંગા, જેવી ફિલ્મો નો સમાવેશ થાય છે.બોલિવૂડની ખુબસુરત એકટ્રેસની જ્યારે જ્યારે વાત થાય ડ્રીમગર્લ હેમા માલિનીને કોઈ કેવી રીતે ભૂલી શકે? હેમાએ 70ના દશકમાં પોતાની એક્ટીંગથી એક એવી સિદ્ધિ મેળવી હતી જ્યાં પહોંચવા માટે ભલભલી અભિનેત્રીઓએ ખુબજ મથામણ કરી હતી. હેમા માલિની એક ખુબસુરત અભિનેત્રી હોવાની સાથે સાથે ક્લાસિકલ ડાન્સર પણ છે.બોલિવૂડની ડ્રીમ ગર્લ ગણાતી હેમા માલિનીએ તત્કાલીન પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા.