ફેંગશુઈ ના નિયમ મુજબ ચોક્કસ અજમાવી લો આ ઉપાય જીવનમાં ક્યારેય નહી ખૂટે ધન…

0
23

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશૂઈના ઉપાયોને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવે તો તેનાથી ચમત્કારી પરિણામ મળી શકે છે. આ ઉપાયો કરવામાં વધારે ખર્ચ પણ કરવો પડતો નથી. ફેંગશૂઈની શુભ વસ્તુઓને ઘરમાં લાવી અને યોગ્ય દિશામાં રાખવા માત્રથી પણ જીવનમાં બદલાવ કરી શકાય છે. આ વસ્તુઓની શુભ અસર આર્થિક સંકડામણ પણ દૂર કરી દે છે અને ઘરના વાતાવરણામાં શાંતિ લાવે છે. તો જાણી લો ઘરમાં ફેંગશૂઈની વસ્તુઓ કેવી રીતે રાખવાથી લાભ થઈ શકે છે.

ઘરની પૂર્વ દિશામાં લાફિંગ બુદ્ધા રાખવા. જો કોઈના તરફથી આ બુદ્ધા તમને ભેટમાં મળ્યો હોય તો તે ઉત્તમ ફળ આપે છે. આથી બને ત્યાં સુધી ભેટમાં મળે તેવા લાફિંગ બુદ્ધા વધુ ફળ આપે છે.ફેંગશુઈ અનુસાર જો ઘરમાં બીમારીએ ઘર કરી લીધું હોય તો તેનો રામબાણ ઈલાજ છે કાચબો. જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો તમારાથી બીમારી અને શત્રુઓ દુર જ રહેશે. ધંધા રોજગારમાં વધારો કરવાની ઈચ્છા હોય તો ધાતુના કાચબાને પાણી ભરેલા વાસણમાં રાખી ઓફિસની ઉત્તર દિશામાં મુકવો.

કાચબો લાંબા આયુષ્યનું પ્રતિક પણ ગણાય છે. જે ઘરમાં કાચબો હોય છે ત્યાં અપમૃત્યુનો ભય રહેતો નથી. સુખી દાંપત્યજીવન માટે બેડરૂમમાં પણ કાચબો રાખી શકાય છે પરંતુ તેને પાણી વિના રાખવો.ઘરમાં વાસનો છોડ ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવશે. મનમાં ઉઠતા વમળો પર કાબૂ મેળવી શકશો.

ફેંગશૂઈમાં કેટલીક એવા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને અમલમાં મુકવામાં આવે તો જીવનમાં સુધારો આવી શકે છે. તેમાંથી સૌથી વધારે અસરકારક છે બામ્બુ પ્લાંટ. આ છોડને અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે. ઘરમાં તેને યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે ઉત્તમ અને ઝડપી ફળ આપે છે.

આ છોડનો ઉપયોગ ઘરની સજાવટ માટે કરી શકાય છે, કારણ કે તેને કોઈપણ સ્થળે ગોઠવી શકાય છે ઉપરાંત તે સફળતાથી ઊગી પણ જાય છે. જો તમારા ઘરમાં માછલી ઘર હોય તો તેમાં પણ તમે બામ્બુ પ્લાંટ રાખી શકો છો. આ પ્લાંટમાંથી નીકળતું ઓક્સીજન માછલીઓ માટે પણ લાભદાયી સાબિત થશે.ઘરના મુખ્ય રૂમ એટલે કે બેઠક રૂમમાં આ છોડ રાખવામાં આવે તો તે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતામાં વધારો કરે છે.

બામ્બુ પ્લાંટમાં બાંધેલો લાલ દોરો ઘરને બાંધી રાખવાનું પ્રતિક માનવામાં આવે છે. જે યુવક-યુવતીઓના લગ્નમાં અકારણ વિલંબ થતો હોય તેમના રૂમમાં આ છોડ અવશ્ય રાખવો જોઈએ. તેના પ્રભાવના કારણે એકલતા પણ દૂર થાય છે. બામ્બુ પ્લાંટ માટે યોગ્ય સ્થાન.જો ઘરના સભ્યો બીમારીઓથી ત્રસ્ત હોય તો આ પ્લાંટને ઘરની પૂર્વ દિશામાં રાખવો. આર્થિક સ્થિતી નબળી હોય તો દક્ષિણ દિશા આ પ્લાંટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.ક્રાસુલાનો છોડ. આપણે ધન પ્રાપ્તિની વાત કરીએ તો ફેંગશુઈ મુજબ આ છોડ ઉર્જાની જેમ ધનને પણ ઘર તરફ ખેંચે છે.એવું કહેવામાં આવે છે કે વૃક્ષો વાવવાથી આપણી આજુબાજુનું વાતાવરણ ખુશનુમા રહે છે, પરંતુ તે આપણા મન ને પણ પ્રસન્ન કરે છે.

હવે તેમાં કોઈ શંકા નથી કે ઝાડના છોડ આપણને માત્ર છાંયો જ નથી આપતો, ફળ પણ આપે છે.આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે જ જમણી બાજુ લગાવવું, જ્યાં થોડા જ દિવસોમાં આ છોડ એમની અસર બતાવવાનું શરૂઆત કરી દેશે. ઘરમાં રાખી મુકવાથી જ આ છોડ પૈસાને એની તરફ ખેચી લાવે છે. આ છોડને લગાવવાથી પૈસાની સાથે સાથે ઘરમાં સુખ શાંતિ પણ રહે છે.આ ઉપરાંત વૃક્ષો વાવવાથી આપણી ચારે બાજુ હરિયાળીનું વાતાવરણ રહે છે.

આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ તેની આજુબાજુમાં વૃક્ષો રોપવા જ જોઇએ. જોકે આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ કિંમતી છે. ચોક્કસ આ છોડ વિશે જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.આ છોડને મની ટ્રી કહેવાય છે. ચાલો તમને આજે એના વિશે બધું જણાવીશું. જેવી રીતે આપણી ત્યાં વાસ્તુ શાસ્ત્ર હોય છે, એવી જ રીતે ચીનમાં ફેંગશુઈની વિધિ હોય છે અને એને અનુસાર એક છોડ છે, જેને ઘરમાં મૂકી રાખવા માત્રથી એ પૈસાને એમની તરફ ખેંચે છે.

આ છોડને જ ક્રાસુલાનો છોડ કહે છે અને આ એક ફેલાવદાર છોડ છે, જેના પાંદડા પહોળા હોય છે પરંતુ એને હાથ લગાવવાથી મખમલ જેવા લાગે છે.તેથી જો તમે ક્યારેય આ છોડને જોશો, તો તેને અવગણશો નહીં. નોંધપાત્ર રીતે, આવા ઘણા છોડ છે, જે ઘણા ઔષધીય ગુણથી ભરેલા છે. તે છોડ જે દવાઓ બનાવવા માટે વપરાય છે.આ છોડના પાંદડાનો રંગ ન તો લીલા રંગનો અને ન તો પીળા રંગના હોય છે. આ બંને રંગોથી મિશ્રિત પાંદડા છે.

પરંતુ બીજા છોડની પાંદડીઓની જેમ કમજોર હોતી નથી જે હાથ લગાવવાથી તૂટી જાય છે.બતાવી દઇએ કે પહેલાના સમયમાં આ ઝાડ છોડનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો અથવા એમ કહો કે આ ઝાડના પાંદડાઓને જડીબુટ્ટીઓ બનાવવા માટે વાપરવામાં આવતા હતા. જો કે, આજના સમયમાં લોકો રસાયણોથી બનેલા રસાયણો પર વધુ માને છે.હવે જ્યાં સુધી કાળજી લેવાની વાત છે તો મની પ્લાન્ટની જેમ આ છોડ માટે વધારે પરેશાન થવાની જરૂર નથી.

જો તમે ૨ કે ૩ દિવસ પછી પાણી આપશો તો પણ આ છોડના પાંદડા સુકાશે નહિ. ક્રાસુલા ઘરની પાછળ છાયામાં પણ લગાવી શકો છો. આ છોડ વધારે જગ્યા પણ નથી રોકતો. તમે આ છોડને નાના કુંડામાં પણ લગાવી શકો છો.આ જ કારણ છે કે આજના સમયમાં લોકો વિદેશી દવાઓનો વધારે ઉપયોગ કરે છે.બરહલાલ આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઔષધીય ગુણધર્મો ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે.

ચોક્કસ તમારે પણ આ ચમત્કારિક છોડ વિશે જાણવું હશે. તો ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.ફેંગશુઈ શાસ્ત્ર મુજબ ક્રાસુલા છોડ સારી ઉર્જાની સાથે ધન પણ લાવે છે. આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે લગાવવો. જ્યાંથી પ્રવેશ દ્વાર ખુલે છે, એમની જમણી બાજુ એને લગાવવું. થોડા જ દિવસમાં છોડ એમની અસર બતાવવાનું ચાલુ કરી દેશે. ઘરમાં દરેક પરેશાની પણ દુર થઇ જશે અને સુખ શાંતિ બની રહેશે.

આપણે સૌ હવે તો ફેંગશૂઈથી પરીચિત થઈ ગયા છીએ. વાસ્તુશાસ્ત્રની જેમ જ કામ કરતું આ શાસ્ત્ર અલગ અલગ વસ્તુઓ દ્વારા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન કરે છે. આ શાસ્ત્ર પણ સકારાત્મક ઊર્જાને વધારી અને જીવનમાં નડતર સમસ્યાનું સમાધાન કરવાનું સમજાવે છે. આ શાસ્ત્રમાં જ વાસ્તુ દોષ નિવારવા માટે એક સરળ અને અસરકારક ઉપાય દર્શાવવામાં આવ્યો છે. ઘરના કોઈપણ વાસ્તુદોષને ઘંટડીના પ્રયોગથી દૂર કરવાનો ઉપાય અહીં દર્શાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે મધુર અવાજ કરતી ઘંટડીઓ જીવનને ખુશહાલ બનાવી શકે છે.

ઈશાન કોણ.ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હોય તો વ્યક્તિની આર્થિક સ્થિતી ખૂબ નબળી રહે છે. આ દોષના કારણે વ્યવસાયમાં પણ પ્રગતિ થતી નથી. ઈશાન ખૂણાનો દોષ દૂર કરવા ઘરના આ ખૂણામાં મધુર અવાજ કરતી અને રણકતી ઘંટડી લગાવવી. ઘંટડી એવી રીતે લગાવવી કે હવાની અવરજવર સાથે તે રણકતી રહે. આ ઉપરાંત ઈશાન ખૂણાામાં પૂજા સ્થાન બનાવવું અને ત્યાં નિયમિત સાફ-સફાઈ કરવી.

ઉત્તર દિશામાં દોષ.ઘરની ઉત્તર દિશા દોષયુક્ત હોય તો ઘરમાં ક્લેશનું વાતાવરણ રહે છે. આર્થિક સ્થિતી ડામાડોળ થતી રહે છે. અચાનક મોટા ખર્ચા આવી જાય અને મોટા પ્રમાણમાં ધન ખર્ચાય જાય છે. આ દોષને દૂર કરવા માટે ઉત્તર દિશામાં બુધ યંત્ર અને ઘંટડીઓ લગાવવી. થોડા જ સમયમાં શુભ પરીણામ જોવા મળશે.

મુખ્ય દરવાજાનો દોષ.જો ઘરનો મુખ્ય દરવાજો દોષયુક્ત હોય તો ઘરમાં સંતાન સંબંધિત સમસ્યા હોય, પરીવારમાં બીમારીનું પ્રમાણ વધી જાય, ક્લેશ વધારે થાય. આ દોષ અને સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય દરવાજામાં એવી રીતે ઘંટડીઓ લગાવવી કે આવતાં જતાં તેનો અવાજ સાંભળવા મળે. આ સિવાય દરવાજા પર નાની ઘંટડીઓવાળું તોરણ પણ લગાવી શકાય છે. ઘરમાં પ્રવેશ કરવાથી ઘંટડીનો અવાજ જેમ જેમ થશે તેમ તેમ ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થશે. ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.

દાદરાનો દોષ.જો ઘરમાં દાદરના કારણે દોષ હોય તો તેને તુરંત દૂર કરવો જોઈએ. કારણ કે દાદર પ્રગતિનું સૂચક હોય છે. જો ઘરમાં દાદર ખોટી દિશામાં હોય તો નિશ્ચિત રીતે પ્રગતિ અટકી જાય છે. આ દોષ પણ ઘંટડીની મદદથી દૂર કરી શકાય છે. દાદર જે દીવાલ પર હોય ત્યાં ઘંટડી લટકાવી દેવી.